દરેક પ્રકારના રોગોથી બચવું છે તો જુઓ આયુર્વેદ કથા અધ્યાય 2 - વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા

Sdílet
Vložit
  • čas přidán 3. 04. 2023
  • અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજાના ખ્યાતનામ વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની ભાવનગરમાં પ્રથમવાર આયુર્વેદ કથા યોજવામાં આવી હતી. આ કથામાં તેઓ રોગ થવાના કારણો અને તેની સારવાર તેમજ આયુર્વેદનો લોક જીવન ઉપયોગ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આવો નિહાળીએ અધ્યાય 2 અમારા વડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ‪@vaidyamahendrasinhsarvaiya‬
    અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા
    NH-51, સાંખડાસર-૧ બ્રીજની બાજુમાં,
    તળાજા મહુવા હાઈવે, તળાજા, જીલ્લો-ભાવનગર
    હેલ્પલાઈન નંબર - ૭૨૮૪૮૨૮૨૮૨
    Contact to Live Your Program : +91 9824221353
    Follow on Instagram : talkwithbha...
    Follow on Facebook : / 100063864467347
    All type Videography & Photography
    *Live Stream on Social Media ||
    * HD LIVE Setup ||
    * LED Screen ||
    ✴ Drone Camera ||
    ✴ 4K & HD Camera ||
    ✴ DSLR Shoot ||
    ✴ HD Live Setup ||
    ✴ LED Screen ||
    Like || Share || Subscribe our You-tube Channel ||
  • Zábava

Komentáře • 171

  • @merabharatmahan6278
    @merabharatmahan6278 Před rokem +12

    બહુ જ સરસ માહિતી આપી રહ્યાં છો સાહેબ,,,,

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Před rokem +10

    જય ધનવંનતરી ભગવાન
    જય હૉ

  • @yogeshjoshi9217
    @yogeshjoshi9217 Před 5 měsíci

    માનનીય સાહેબ
    સવિનય વિનંતી કે તમો કથામા જે બાબત વંચાણે લો છે લખાણ મળી શકે કે કેમ તે માટે માર્ગદર્શન મળવા નમૃ વિનંતી કરૂ છુ 🙏ૐનમઃ શિવાય 🙏યોગેશ જોષી માંજલપુર વડોદરા

  • @kalubhaisakliyakalubhaisak3077

    ખુબ સરસ માહિતી આપોછો સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા

  • @kanubhaisolanki9337
    @kanubhaisolanki9337 Před rokem +3

    આપશ્રી.ને.મારા.પ્રણામ...સુરત.🙏🌹🙏🌹🙏

  • @hayyya9530
    @hayyya9530 Před rokem +5

    Good katha, organic food are very expencive, nobody can afford it

  • @nileshvadher3776
    @nileshvadher3776 Před rokem +5

    જય. હો

  • @jyotsanavsolanki5368
    @jyotsanavsolanki5368 Před 7 měsíci +1

    Waah guru waah dhany thai gaya tamne shambdi ne

  • @radhubhaichavda2188
    @radhubhaichavda2188 Před 6 měsíci

    ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ આયુર્વેદ મારો ખૂબજ શોકનો વિષય છે

  • @rameshchavda8525
    @rameshchavda8525 Před rokem +3

    જય આયુર્વેદ

  • @bhemjipatel-hr6rq
    @bhemjipatel-hr6rq Před rokem +3

    સરસ આભાર સાહેબ...

  • @viramtarkhala
    @viramtarkhala Před rokem +1

    Jay mataji Bapu
    Khubaj Saras mahiti aapva badal khub khub aabhar

  • @radhubhaichavda2188
    @radhubhaichavda2188 Před 6 měsíci

    ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ આયુર્વેદ મારો 😊ખૂબ

  • @lashkarimaya5171
    @lashkarimaya5171 Před 2 měsíci

    💯🙏🙏🙏

  • @yogeshjoshi9217
    @yogeshjoshi9217 Před 5 měsíci

    માનનીય સાહેબ
    અમારે તમારા દવાખાને આવવુ છે તો તે માટેનો સમય તથા સ્થળની વિગત જણાવવા વિનંતી 🙏ૐનમઃ શિવાય 🙏યોગેશ જોષી માંજલપુર વડોદરા

  • @twishastudio760
    @twishastudio760 Před 8 měsíci +2

    Jay ayurved

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 Před rokem +2

    ખુબસરસ👌👌👌

  • @umeshshukla5259
    @umeshshukla5259 Před 6 měsíci

    સાહેબ ખૂબ જ જાણકારી મળી આભાર

  • @dr.bhadreshbhaipandya1844
    @dr.bhadreshbhaipandya1844 Před 10 měsíci +8

    આયુર્વેદ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ સહ વંદન સાહેબજી

  • @nilamalaviya7309
    @nilamalaviya7309 Před rokem +2

    સુવર્ણ પ્રાશન માં કઈ કઈ ઔષધિ ઓ લેવાની, અને તેને કઈ રીતે બનાવવાની છે, તે પણ જણાવશો., આભાર.

  • @thakorjaytiji4717
    @thakorjaytiji4717 Před 6 měsíci

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @nishapandya577
    @nishapandya577 Před 6 měsíci

    Khub khub saras jankari thanks sir

  • @zalajayrajsinh
    @zalajayrajsinh Před 10 měsíci +3

    Jay ayurved 🙏🏻🚩

  • @bharatkumarpatel1795
    @bharatkumarpatel1795 Před 6 měsíci +1

    Very nice

  • @dipajoshishukla8590
    @dipajoshishukla8590 Před 4 měsíci

    Dhanyavad guruji

  • @damayanthipokar8714
    @damayanthipokar8714 Před 7 měsíci +1

    જયધનવંતરીદેવ

  • @dhanlaxmitank804
    @dhanlaxmitank804 Před 6 měsíci +1

    Jay dhanvantari

  • @krishnasheth2068
    @krishnasheth2068 Před 6 měsíci +1

    Jai dhanvantri bhagvan

  • @kartikhumbal3201
    @kartikhumbal3201 Před 4 měsíci

    Jay sri Krishna

  • @DipakJayswal
    @DipakJayswal Před rokem +1

    Jay dhvantari deva

  • @geetachudasama5294
    @geetachudasama5294 Před rokem +1

    bhub saras

  • @hiteshgohil6824
    @hiteshgohil6824 Před rokem +1

    વાહ બાપુ વાહ

  • @kartikhumbal3201
    @kartikhumbal3201 Před 4 měsíci

    Safed dag no desi upay batavo

  • @shaileshmahajani4729
    @shaileshmahajani4729 Před 4 měsíci

    જય શ્રી કૃષ્ણ

  • @ramesh.manseta
    @ramesh.manseta Před rokem +1

    સરસ

  • @balramtaunk7
    @balramtaunk7 Před rokem +1

    Thank you from Gurg C.G

  • @user-rk6rd8sl8q
    @user-rk6rd8sl8q Před 4 měsíci

    Jay shree krishna

  • @hansadobariya4590
    @hansadobariya4590 Před rokem +1

    Very Very nice ❤️ 👌 👍

  • @BALARAMI
    @BALARAMI Před rokem +2

    સુરતમાં રવિવારે કઈ જગ્યાએ ઓર્ગેનિક શાકભાજી મળે છે

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 Před rokem +1

    જય.ગુરુ..દેવ...

  • @chhayakhatripoem
    @chhayakhatripoem Před rokem +2

    ખુબ જ સરસ👌👏👏👏🇮🇳🙏

  • @desaidharmesh1442
    @desaidharmesh1442 Před rokem +1

    Very nice 👍😊

  • @ashavasher3612
    @ashavasher3612 Před rokem

    Khub saras

  • @isavarbhau6462
    @isavarbhau6462 Před 6 měsíci

    વાંચવા માટેનું પુસ્તક

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před 7 měsíci

    Amita trivedi bhu sras Jay shree krishna bhu sras khiyu mare by pachn no problem Che

  • @user-hg3cs4uq4c
    @user-hg3cs4uq4c Před 6 měsíci

    ધનવતી ભગવાન કી જય

  • @nitaseladiya4084
    @nitaseladiya4084 Před rokem +1

    Nice 👍👍👍👍

  • @chariyarashik6008
    @chariyarashik6008 Před 7 měsíci

    Jay aauved nice 👍

  • @Dilip_k_Hirapara
    @Dilip_k_Hirapara Před 6 měsíci

    ખુબ સરસ

  • @ushmavaishnav5023
    @ushmavaishnav5023 Před 5 měsíci

    Adbhut..

  • @kavitavasant7910
    @kavitavasant7910 Před 6 měsíci +1

    Sar aapane Kaha Tha Sar Dard ke liye Roj raat ko ek pathyadi kadha lena lekin jis din Sar Dard Kare to uske liye Kya kare

  • @kiritdamor7738
    @kiritdamor7738 Před 4 měsíci

    Jay Shriram sir

  • @valandaravindbhaivalandara1180

    સાચું ❤

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 Před rokem +1

    very very nice❤😮❤....jgd

  • @latavaghela5173
    @latavaghela5173 Před rokem +6

    Amara Mumbai kandivali ma AA Katha karo

    • @hemapatel6730
      @hemapatel6730 Před rokem +1

      Aek dam sachi vat ,khub jarur che, Bhai shree

  • @user-hw1jr7yi2w
    @user-hw1jr7yi2w Před 9 měsíci +3

    યાદશક્તિ વધારે તે માટે આયૂવેદ બતાવો બાળકો માટે

  • @hansabenmoradiya4805
    @hansabenmoradiya4805 Před 6 měsíci

    Jay dhanvntari bhagvan

  • @lmrathod12
    @lmrathod12 Před rokem +1

    અમદવાદમાં ઓર્ગેનિક શાકભાજી ક્યાં અને ક્યારે મળે છે મને જણાવજો ને સર પ્લીઝ

  • @k.t.kikani3277
    @k.t.kikani3277 Před 5 měsíci

    સરસછે ભેટ આપી

  • @hansabendesai2959
    @hansabendesai2959 Před 5 měsíci

    સરસ માહિતી છે તોગૃપમાજોડો

  • @user-iq4zv1je9b
    @user-iq4zv1je9b Před 7 měsíci

    Very nice sir

  • @s_p_bhai_
    @s_p_bhai_ Před 6 měsíci +4

    ખુબ ખુબ ધન્યવાદ

  • @divyajoshi3021
    @divyajoshi3021 Před rokem +2

    Wah

  • @keshavlalprajapati9204
    @keshavlalprajapati9204 Před rokem +1

    આ બન્ને પાવડર સવારે સાથે લઈ શકાય

  • @damayanthipokar8714
    @damayanthipokar8714 Před 7 měsíci +1

    ❤❤❤❤❤❤

  • @isavarbhau6462
    @isavarbhau6462 Před 6 měsíci

    મહેન્દ્રભાઈ સરવૈયા નું આયુર્વેદ નું પુસ્તકની

  • @rajukevadiya6580
    @rajukevadiya6580 Před 7 měsíci +1

    SORAYSIS NO UPAY BATAVO

  • @mukeshrupareliya9314
    @mukeshrupareliya9314 Před 5 měsíci

    સર સુરતમા ક ઈ જગ્યાએ શાકભાજી વેચાણ થવા ની છે.

  • @rasikkansagara9877
    @rasikkansagara9877 Před 4 měsíci

    સર વજન વધારવા માટે નો ઉપાય બતાવવા વિનંતી

  • @charumerchant8099
    @charumerchant8099 Před rokem

    U have v good hold on Sanskrit

  • @poojagajera4076
    @poojagajera4076 Před 2 měsíci

    Surat ma ki jagya e malse sak bhaji mal se

  • @DilipPatel-dm2hn
    @DilipPatel-dm2hn Před 5 měsíci

    Yad shakti mate upchar aapo

  • @hansabendesai2959
    @hansabendesai2959 Před 5 měsíci

    🎉🎉🎉

  • @samirmalek6285
    @samirmalek6285 Před 6 měsíci

    👌👌

  • @bhanusayania1365
    @bhanusayania1365 Před 7 měsíci +1

    સર, આ બનૈ ચૂણૅ સાથે લય શકાય 34:17

  • @bharatchandulalpatel6520
    @bharatchandulalpatel6520 Před 6 měsíci

    Baane powder last 2o years thi use karu choo iam about 69 years no medicine bay pass 2oo6 ma karavel atyare chela 5years thi koi medicine nathi Leto weight 67 kg always yoga kashrat 1 hours at morning karu chee sir all wayes ever green always 4 30 jagvanu thanks pani thi brammahurah ma snan ratre 9 suvanu radhe Radhe God bless you 🙏

  • @ramesh.manseta
    @ramesh.manseta Před rokem +2

    પથરીના ઉપાય જણાવશો વિનંતી

  • @diptidodhia3122
    @diptidodhia3122 Před 6 měsíci +1

    please mane kaho ne mara husband taklif che

  • @ramanbhaipatel773
    @ramanbhaipatel773 Před rokem +1

    જય શ્રી સ્વામિનારાયણ. અભિનંદન

  • @patelmahendrbhai3228
    @patelmahendrbhai3228 Před 6 měsíci

  • @kanchangadhiya4173
    @kanchangadhiya4173 Před 6 měsíci

    Hallo trifala churn kai levanu

  • @veenachhatbar1567
    @veenachhatbar1567 Před 4 měsíci

    Mubaivalo ke liye kuch bataiye

  • @rinkalchamariya9442
    @rinkalchamariya9442 Před 7 měsíci

    હરડે બહેડા આમળા નું પ્રમાણ કેટલું લેવાનું

  • @dilipsheth7891
    @dilipsheth7891 Před rokem +2

    Arauvedinibookmalshe.sahebji

  • @hemapatel6730
    @hemapatel6730 Před rokem +1

    , triphala, galo Bhai roj lai sakay ?

  • @nandanidetroja2901
    @nandanidetroja2901 Před 6 měsíci +1

    હું સવારે દૂધ અને રોટલી ખાવ છું તો મારે સવારે રોટલી સાથે શું ખાવું જોઈએ એ વાત જણાવશો

  • @bharatpatalia
    @bharatpatalia Před 7 měsíci

    Jay Dhanvantri Bhagvan
    Kit,Patrika melvva shu karvu??

  • @bhavanaodedara9627
    @bhavanaodedara9627 Před 6 měsíci

    wocal cord nodul ma su karvu joia?
    3 varsh thi chhe

  • @diptidodhia3122
    @diptidodhia3122 Před 6 měsíci

    sar peshawar kubaj ochu aave che to su karau???

  • @rajashrishah724
    @rajashrishah724 Před 5 měsíci

    Mare Neend Ñathi Aavti To Upay Batavjo sir

  • @daxpatel2739
    @daxpatel2739 Před 7 měsíci

    Amdavad ma kai jagya ye sakbhaji male che

  • @dholehems1967
    @dholehems1967 Před 3 měsíci

    Patrika to moklo sir

  • @marutigarage4781
    @marutigarage4781 Před 6 měsíci

    આભાર
    સર.અમારે આર્યુવેદીક કથા રાખવી હોય તો .તમારો કોન્ટેક નંબર આપશો..?

  • @shubhrathod2
    @shubhrathod2 Před 5 měsíci

    Amd ma kayadava vagarnu male 6?

  • @prakashh.vaghela7524
    @prakashh.vaghela7524 Před 7 měsíci

    damniya sir una na

  • @alkamehta8339
    @alkamehta8339 Před 6 měsíci

    ગુરુપ મા કેમ જોડાવુ

  • @bhavanaodedara9627
    @bhavanaodedara9627 Před 6 měsíci

    wocal cord nodul ma su karvu ?
    3 years thi chhe

  • @advocatenirav188
    @advocatenirav188 Před 6 měsíci

    Aa patrika ni pdf kevi rite mali sake

  • @chauhannita3149
    @chauhannita3149 Před 7 měsíci +1

    🙏🌹🙏🙏🙏😄😄🌺👏

  • @sonalshah3076
    @sonalshah3076 Před rokem

    Hu USA chu mate pani ma nakhvani dava kavi rite banavi please answer me