Weather Analysis| આ તારીખથી Gujaratમાં વરસાદની ત્રીજો રાઉન્ડ શરૂ થશે! | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #weatherforecast #weatherupdate #weather

Komentáře • 32

  • @user-sl5eg7ww2q
    @user-sl5eg7ww2q Před 23 dny +8

    બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સાવ ઓછો 0.ટકા❤❤😮

  • @user-td8fj1zt3j
    @user-td8fj1zt3j Před 23 dny +2

    કચ્છ માડવીમા બહુજ વરસાદ ઓછોછે

  • @Felix00007
    @Felix00007 Před 23 dny +2

    પાયલ બહેન બહુ cute છે ❤

  • @chtansindhav2106
    @chtansindhav2106 Před 23 dny +1

    બેન, વચ્ચોવચ ઊભા રહી ને એકલા એકલા tv પર ની વિંડી ની સિસ્ટમ જોયા કરો.... અમને તો તમારા અવાજ થી જ સમજાય જશે...

  • @SonaraValabhai
    @SonaraValabhai Před 23 dny +1

    કરછમાં ખડીર વીસતારમા વરસાદની

  • @musasumra1788
    @musasumra1788 Před 23 dny +1

    હવામાન ની અગાઉ ની આગાહી ઓ તો ખોટી પડી છે હવે જોઈએ નવી માં સુ થાય છે

  • @bharatbapugondaliya6349

    જુલાઈ 10 થી 26 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશો

  • @a.m.chawda2043
    @a.m.chawda2043 Před 23 dny

    કચ્છમાં કયાંય વાવણી લાયક વરસાદ નથી ગામ આધોઈ

  • @user-wj3sm7gy4e
    @user-wj3sm7gy4e Před 23 dny +1

    બેન ધાનેરામાં વરસાદ કિયા રે આવશે તો જણાવશો

  • @aayushpadani5740
    @aayushpadani5740 Před 23 dny

    ❤❤

  • @SattarGagada
    @SattarGagada Před 23 dny

    પૂરા કચ્છમાં વરસાદ ઘણો ઓછો છે આ વર્ષે

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 Před 23 dny +2

    બેન બનાસકાંઠા થરાદ વાવ વરસાદ આગાહી તમારી ખોટી પડેછે વરસાદ સાચી આગાહી આપો

    • @user-lc9qb4vn1w
      @user-lc9qb4vn1w Před 23 dny +1

      બંગાળની ખાડી હોય એટલે બનાસકાંઠામાં વરસાદ થાય સાચી વાત

  • @sejpalvinod9203
    @sejpalvinod9203 Před 23 dny

    Varsad ni sistam kedi avse

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx Před 23 dny

    😢😢😮😮😮😮 bhuj rain heavy rain 😢

  • @Solankivijay111
    @Solankivijay111 Před 23 dny

    ગુજરાત મા તાડ નુ પેડ ક્યાં જીલ્લા મા હૈ

  • @rajputjagatsinh667
    @rajputjagatsinh667 Před 23 dny +1

    AA agaiyo to CZcams maj rhese😂😂
    bar avtij nathi ben😅😅

  • @MaheshPatel-fq3vh
    @MaheshPatel-fq3vh Před 23 dny

    બહેન થોડા આઘા રહી ને સમજાવો ને દેખાતુ નથી

  • @BhavanThakor-kd6mw
    @BhavanThakor-kd6mw Před 23 dny

    કેનાલમાં પાણી આવશે તો અમે વાવણી

  • @user-wk4vz5ke9l
    @user-wk4vz5ke9l Před 23 dny

    Kutch ma kay nathi 18 tarikh pela nai ave varsad

  • @DayabhaiPrajapati-g6s
    @DayabhaiPrajapati-g6s Před 23 dny +1

    તમે નકશા ની આગળ છો એટલે નકશા દેખાતા નથી

  • @BaraiyaShambhubhai-fb8bp

    T
    5:13 5:14
    તમે. બેન. નકશાની. આડાઆવોછો

  • @user-eq1yr6jq7x
    @user-eq1yr6jq7x Před 23 dny

    Khoti aagahi o na aapo aagad ni tamari badhi aagahi o khoti padi che

  • @user-qi6um5oy6n
    @user-qi6um5oy6n Před 23 dny

    Windy Frocasting is fake 😅

  • @kamleshsangani7471
    @kamleshsangani7471 Před 23 dny

    Kya sarvtrik varshad pade ce aagahi na dhandha bandh karo

  • @vishalpatel3516
    @vishalpatel3516 Před 23 dny

    Gappa maro cho badha tame aagahi karvanu band kari do etle bhagvan varsad api deshe

  • @zaladevendrasinh7766
    @zaladevendrasinh7766 Před 23 dny

    Aa vakhte banas kantha no varo aavi jase bhaio 17 tarikh aaju baju.