ગોવર્ધન પર્વત નું રામ અવતાર થી ક્રિષ્ન અવતાર માં ઉદ્ધાર નું ભજન 🙏||👇 લખેલું છે ||super bhajan

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • ગોવર્ધન પર્વત નું રામ અવતાર થી ક્રિષ્ન અવતાર માં ઉદ્ધાર નું ભજન 🙏||👇 લખેલું છે ||super bhajan
    એક ગોકુલ ગામના ગોંદરે રે
    _____🌹🌼🌹____
    એક ગોકુલ ગામના ગોંદરે રે
    ત્યાં તો બિરાજે ગોવર્ધનરાય
    એને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    હું તો હતો રામેશ્વરનો પથ્થરો રે
    મારી ખ્યાતિ સાંભળોને નરનાર
    એને કોણ લઈ આવ્યું છે વ્રજમાં રે
    કરું રામા અવતારની એક વાતડી રે
    રામે પડયા તા દેવોના વચન
    એને કોણ લઇ આવ્યું છે વ્રજ મા રે
    રામે પીતાજીના વચન શિરે ધર્યા રે
    એ તો ગયા ચૌદ વરસ વનવાસ
    એને કોણ લઇ આવ્યું વ્રજમાં રે
    આવી રાવણ સીતાને હરિ ગયો રે
    એને લઇ ગયો છે લંકાગઢ માય
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    તે દી વાનરોએ પાળ બાંધી પથ્થરે રે
    પાળ બાંધી સમદરની માય
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    તે દી રામના નામેથી પથ્થર તરીયા રે
    પથ્થર તર્યા છે પાણીની માય
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    મારો વારો આવ્યોને પાળ પુરી થઈ રે
    મને નો અડ્યા રામના ચરણ
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    મારા અંતરમાં દુઃખ ઘણું લાગીયુ
    મેં તો પૂછ્યું તું રામજીને જઈ
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    હું તો પાપી અભાગીયો પથ્થરો રે
    તમે ન કર્યો મારો ઉદ્ધાર રે
    મને કોણ લઇ આવ્યું છે વ્રજમાં રે
    રામે વચન મને અપીયા રે
    ક્રિષ્ના અવતારમાં કરું હું ઉદ્ધાર
    મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
    મને સુંદર વાઘા પેરાવીયા રે
    મને છાંટ્યા છે અબીલ ગુલાલ
    મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
    મને ટચલી આંગળિયે ઉપાડીયો રે
    મારો બોલાવ્યો જયજયકાર
    મારું પાડયું ગોવર્ધન નામ
    મને કૃષ્ણ લઇ આવ્યા છે વ્રજમાં રે
    એક ગોકુલ ગામના ગોંદરે રે
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    🙏
    નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #prakriyavoice
    #મનેકોણલઈઆવ્યુંછેવ્રજમાં
    #કૃષ્ણઅર્જુનસંવાદ
    #રામાપીરનીસમાધિનુંભજન
    #હનુમાનભજન
    #યમુનાજીનુંઘરચોળું
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Komentáře •