તકરારી કેસ/અપીલના નવા નિયમો-2020 | Revenue RTS and Appeal Proceeding New Rules | - Adv Govind Dafada

Sdílet
Vložit
  • čas přidán 17. 01. 2021
  • જમીન તકરારી નોંધની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે
    અગાઉ આ મામલે મામલતદાર કક્ષાએ પહેલા તબક્કાની સુનાવણી થતી, હવે બે જ તબક્કામાં સુનાવણી થવાથી સમય બચશે
    ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેના નિર્ણયને આખરી મંજૂરી આપી દીધી છે. અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
    જોકે, હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં સરકારે જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
    સરકારનો દાવો છે કે, આ નિર્ણયથી જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. જમીનના હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.
    ઘણી બધી વખત જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.
    આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. જોકે, નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.
    Contact: api.whatsapp.com/send?phone=9...
    આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
    મને રૂબરૂ મળવા માટે www.google.com/search?q=govin...
    E-mail : kutchguide7@gmail.com | info@growithg.com
    ગોવિંદ દાફડા લૉ ઓફિસ - યુટ્યુબ
    આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર/સબ્સ્ક્રાઇબ કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા
    • Legal
    (૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
    (૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
    (૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
    (૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
    (૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
    (૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
    (૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
    (૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
    (૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
    (૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
    (૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
    (૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
    (૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
    (૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
    (૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
    (૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live I...
    (૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
    (૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
    (૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
    (૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
    (૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
    (૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Pro...
    (૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયા...
    (૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
    (૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
    (૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
    (૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rig...
    (૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY...
    આપ જેવા માર્ગદર્શક મિત્રો થકી, મારુ યુટ્યુબ ચેનલ ખૂબ જ ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે, આ ચેનલ ને એલિજીબલ બનાવવા માટે મારા વિડીયો વધુ ને વધુ જોવાય એ જરૂરી છે, 4000 માંથી 2906 પૂર્ણ થયા છે, માત્ર 1094 કલાકો ખૂટે છે આ માટે. માટે આપને ખાસ વિનંતી પૂર્વક જણાવવાનું કે, મારા વિડીયો દરરોજનો કોઈપણ એક જુઓ, મારામાં ઈંપ્રુવમેન્ટ આવે એ માટેની સલાહ, સૂચન પણ આપો. આપ વધુ ને વધુ આપના ગ્રુપો માં મારી ચેનલ શેર કરીને મને મદદરૂપ થઇ શકો છો. આપનો જ... એડવોકેટ ગોવિંદ દાફડા
    આપનું શેર કરવું, એ જ મારા પ્રત્યેની આપની લાગણી છે. પ્લીઝ શેર કરો, જુઓ.

Komentáře • 237

  • @ashitvora4961
    @ashitvora4961 Před rokem +5

    આભાર સાહેબ શ્રી નમસ્કાર જય માતાજી

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      Thank you for your support and encouragement 🙂

  • @chauhangirish1474
    @chauhangirish1474 Před měsícem

    સાહેબ મને આપના તરફથી ઘણી માહિતી જાણવા મળી 👌👌👌👌

  • @kamleshbarot989
    @kamleshbarot989 Před rokem +1

    Very nice and good Suggestion, Information and Advised.

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      Thank you for your support and encouragement 🙂

  • @imrathod7777
    @imrathod7777 Před 3 lety

    Sir bahuj saras saral bhasha ma samaj api. Dhanyavaad.

  • @bipinshah2249
    @bipinshah2249 Před 3 lety +2

    Very good informetion.thanks sir.

  • @barkatpathan9991
    @barkatpathan9991 Před 3 lety +3

    સરસ માહિતી માટે સાહેબ તમાંરો ખુબ આભાર 👍

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +3

      બરક્તજી, માલિકને દુઆ કરજો, કોઈકને ઉપયોગી થાય એવી માહિતી હંમેશા આપતો રહું

    • @barkatpathan9991
      @barkatpathan9991 Před 3 lety +1

      @@NyayPujakજરુર સાહેબ તમારા માટે અલગથી દુવા કરીશું

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 Před 9 měsíci

    ખુબ સરસ સાહેબ 🙏
    ખુબ ખુબ આભાર.🙏

  • @ashokthakor35
    @ashokthakor35 Před 5 měsíci

    ખુબ સરસ માહિતી...

  • @nirmalsinhdodiya9006
    @nirmalsinhdodiya9006 Před 2 lety +4

    સાચી વાત છે અમે આમાંથી પસાર થઈ ચૂક્યા છે હવે ડાયરેક્ટ નાયબ કલેકટર પાસે કેસ જાય છે...💐

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      શું નિર્ણય આવ્યો આપના કેસ માં ?

  • @ganeshadvani8187
    @ganeshadvani8187 Před 3 lety +1

    Excellent 👍

  • @bhamatkaru8003
    @bhamatkaru8003 Před měsícem

    👍

  • @adnan6957
    @adnan6957 Před 3 lety +7

    Sir... રેવન્યુ કોર્ટમાં ક્યાં કયાં કેસ ચાલવા પાત્ર છે..મામતદાર પાસે ક્યાં કેસ ચાલી શકે.
    નાયબ કલેકટર પાસે ક્યાં કેસ ચાલી શકે.
    અને કલેક્ટર પાસે ક્યાં કેસ ચાલી શકે.તેના ઉપર એક વીડિયો બનાવો .....

  • @Mukesh.Pariya
    @Mukesh.Pariya Před 3 lety +1

    Good information sirji👍

  • @user-si8wx7ul5p
    @user-si8wx7ul5p Před 7 měsíci +1

    ખૂબ ખૂબ આભાર માનુ

  • @mukeshkanara8066
    @mukeshkanara8066 Před rokem +1

    સરસ માહીતી આપી છે

  • @tech-info97
    @tech-info97 Před 3 lety +2

    Good job keep it up sir👍

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +1

      થેન્ક્સ ડિયર..

  • @mahidadineshdinesh8880
    @mahidadineshdinesh8880 Před 3 lety +1

    બહુ સરસ

  • @ashitvora9054
    @ashitvora9054 Před 2 lety

    Very nice 👌 information sir jay mataji

  • @zalakanjibhai9123
    @zalakanjibhai9123 Před 3 lety +1

    Good news for all

  • @PcLeuva
    @PcLeuva Před 3 lety +1

    Good information 👍

  • @tejaspatel1109
    @tejaspatel1109 Před 3 lety +2

    ખુબજ સરસ ગોવિદભાઈ તમારી આ સેવાકીય કામગીરી બદલ ખુબ ખુબ આભાર
    ગોવિદભાઈ હુ ખેડુત છુ મને છેલ્લા 6 વષૅથી રેવન્દયુમાં ભષ્ટાચારને કારણે પાતકલેકટરમાથી મામલતરદાર અને કલેકટરમાંથી મામલતદાર ગોર ગોર ફેરવ્યા કરે છે
    વિષય:મારી જમીનમાં ખોટુ સહી સંમતિ વગર ડી અેલ આરે બ્લોકવિભાજન કરી પાત અઘિકારી પાસે સતા છે તો પણ પાત અને કલેકટર સરકારી અઘિકારીને બચાવવા અપીલ ઉપર જવો ,પછી કહે રિમાન્દ કરે છે અને મોટો પૈસાનો ઓડર કરવા માગણી કરે છે તો હુ ખેડુત છુ તો મોટી રકમ નહી આપી શકુ
    અને છેલ્લા 6 વષૅથી ન્યાય માટે દુખી કરી રહયા છે અને અમારા સુરતમાં પૈસા આપીને રેવન્યુમાં અઘિકારીઓ કોઇ પણ પકારનો ખોટો ઓડૅર મંજુર નામંજુર કરે છે (લાખોમાં વ્યવહારની માંગણી કરે છે)તો આવા ભષ્ટ્ અઘિકારીને કેવી રીતે સીઘા કરી શકાય...
    🙏જય હિંદ જય ભારત🙏

  • @rajubhaikondhiya8928
    @rajubhaikondhiya8928 Před 3 lety +2

    ✔✔✔👍

  • @pareshgarva9095
    @pareshgarva9095 Před 3 lety +3

    👌👌👌👌👌

  • @jayeshthakor1485
    @jayeshthakor1485 Před 3 měsíci

    Nice sir

  • @advocatekrishanbhaijoshi95

    ખુબ સરસ ગોવિંદ ભાઈ

  • @kpmaradia
    @kpmaradia Před 3 lety +4

    અપીલ અને રિવિઝન વચ્ચે શું અંતર હોય છે?

  • @vavadiyalala1678
    @vavadiyalala1678 Před rokem +1

    Good

  • @pratikdodiya2643
    @pratikdodiya2643 Před rokem

    Amari sayukt zamin ma amari jaanbahar ferfar thyo 6 ane mane 135 D ni notice mali j nathi tethi hu vandha arji na kari sakyo ane zamin na ferfar ne pramanit kari devama avyu 6, to mare su karvu?

  • @jayantilalbhanjibhai5951
    @jayantilalbhanjibhai5951 Před 2 lety +1

    good

  • @kishorrathod8548
    @kishorrathod8548 Před 2 lety +3

    RIGHT..VERY.NICE VERY GOOD VERY GREAT VERY LIKE....

  • @niteshchovatiya8413
    @niteshchovatiya8413 Před 2 měsíci

    નમસ્કાર સર દસ્તાવેજ કરી લીધો સાત બાર માં નામ ચડી ગયું પણ તરકાર ચાલે છે પ્રાંત અધિકારીઅને કલેકટર ના મંજુર કરી હવે કેસ આગળ વધી શકે

  • @ranayuvrajsihlalubharanayu7463

    1963 મા અમે જમીન વેચાણ રાખે છે.1:30 જમીન. અને અત્યારે સરકાર ના નામે બોલે છે. ટુકડા ધાર ના કારણે .તો લેન્ડ 2020 કેસ અમારી ઉપર કોઈ કરી શકે

  • @maherdafada3026
    @maherdafada3026 Před 3 lety +4

    Thank you Sarah

  • @mineshsinhrathod4833
    @mineshsinhrathod4833 Před 2 lety

    Jay mataji

  • @harishree9383
    @harishree9383 Před 3 měsíci

    પિતા ના અવસાન બાદ વારસાઈ થયેલ છે જે જમીન લેવાની છે પણ તેમાં ત્રણ બાળકો સગીર છે તો શું કોટ ના હુકમ ની જરૂર પડે સર ?

  • @nitathakor8625
    @nitathakor8625 Před rokem +2

    7 /12 મા અમારે વારસદાર મા નામ આઈ ગયા છે પણ અમારે વિભાજણ નહી કર્યું તો કેમનું વેકી શકે જમીન મારા કાકા એ વેંકી નાખ્યું છે તો રોકવા માટે છું કરવું પડે વધાર વેક્યું છે જે ભાગ મા છે એના થી ..એની માટે છું કરવું પડે વાંધો આપ્યો છે હજી દસ્તાવેજ રડ નહીં થયો એક મહિનો થયો છે મને કંઈક સહલા આપો plz sir. .😣🙏🙏

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      આપને આપના મોટા ભાગના પ્રશ્નો નાં જવાબ વિડિયો જોવાથી મળી રહેશે, આ માટે અમારા CZcams ચેનલ ની મુલાકાત લ્યો.
      czcams.com/users/GovindDafadaANJAR
      અને આપને જો અમારાથી સીધી વાત કરવી હોય તો પ્રથમ ઓનલાઇન Appointment Book કરો... નિયત સમયે ટેલીફોનીક માર્ગદર્શન, ચર્ચા અને પરામર્શ કરવામાં આવશે.
      consultation.nyaypujak.com/
      prashna puchva mate : consultation.nyaypujak.com/call
      meeting athva call maate consultation.nyaypujak.com

    • @nitathakor8625
      @nitathakor8625 Před rokem

      @@NyayPujak લેન લિબિંગ મા હુ કરું કેસ..??

    • @nitathakor8625
      @nitathakor8625 Před rokem +1

      @@NyayPujak વિભાજન ભાગ કરીયા નહી તો દાસ્તાવેજ થાયે ..??

  • @vedptl3422
    @vedptl3422 Před 10 měsíci

    ખોટો દસ્તાવેજ બનાવી દીધો હોય તો તેને કેન્સલ કે તેમાં સુધારો કરવાની હકક કોને હોય છે, અને તે દસ્તાવેજ ને કેટલા સમય મર્યાદા માં કેન્સલ કરાવી શકાય

  • @subsidygujarat5488
    @subsidygujarat5488 Před 2 lety +1

    Sir, evaquee property sale certificate not available, previous deed does not mention details abt sale certi number and date, from where we can get it, dist junagadh teh maliya hatina

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety +1

      એવેક્યું પ્રોપર્ટી નાં કસ્ટોડિયન કલેકટર હોય અને એટલે આવી મિલકતનું રજીસ્ટર અને વ્યવસ્થા એ સ્તરેથી થતી હોય છે. વિગતવાર ચર્ચા 9726098675 વોટસઅપ પર કરી શકશો . Thank you

    • @subsidygujarat5488
      @subsidygujarat5488 Před 2 lety

      @@NyayPujak ok sir

  • @venprabhubhai3918
    @venprabhubhai3918 Před rokem +2

    Saheb 37 be Jamin su che teno vidio mukjo

  • @ADGamit-sw6er
    @ADGamit-sw6er Před rokem +1

    Sir Highcourt may jitneke baad Suprime court may appeal kar sakte he

    • @gujjuji5449
      @gujjuji5449 Před rokem

      Harne vali party ko krna ho to kar sakti he...

  • @gohilmahendrasinh4911
    @gohilmahendrasinh4911 Před 4 měsíci

    વરસાય નોંધ પાડી છે પણ એનો નિર્ણય આવેલ નથી પણ કાચી નોંધ ની જગ્યા તકરારી નોંધ એવુ લખેલુ આવે છે

  • @AnilDesai-in8zr
    @AnilDesai-in8zr Před rokem

    Mamlatdar court sc5(2) site visit karyavina order Keri saky

  • @HanifBokda-dj8xp
    @HanifBokda-dj8xp Před 9 měsíci

    સરકાર હક્ક વિરુદ્ધ નુકસાન બદલ વાંધો ત્રાહિત પષ્કાર વાંધો લઈ શકે છે સર જવાબ ગોધરા

  • @adnan6957
    @adnan6957 Před 3 lety +2

    Sir.... કોર્ટમાં દાવો દાખલ કરતા આંક કઈ રીતે પડે છે. તેના માટે એક વીડિયો બનાવો ..

  • @kiranrathod1202
    @kiranrathod1202 Před rokem +1

    Court no order hoy nodh padva no to aapde takrar hoy to aapde kone appeal karvani?? Javab aapva vinanti sir.

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      Civil કોર્ટ નો હુકમ હોય તો નોંધ સામે અપીલ ન થાય

  • @thanajiparmar5866
    @thanajiparmar5866 Před rokem +1

    નમસ્તે સર મારો પ્રશ્ન એ છે કે ઈ ધરા માં બોજા મુક્તિ ની નોંધ 2019 માં પડાવેલ તેમાં ઈ ધરા કોમ્પ્યુટર ભૂલના કારણે નોંધ નંબર ખોટો દર્શાવેલ છે જેના માટે સુ કરવું જોઇએ ?

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      મામલતદાર શ્રી પાસે થી ક્ષતિ સુધારા નો હુકમ, અરજી iora પોર્ટલ પર ઓનલાઇન થશે

  • @adv.Kcsadhu
    @adv.Kcsadhu Před 2 lety

    dear sir,
    hu new advocate tarike jate revenue ni practice karu su. mare appeal babate salah joie se to tame aapso.
    fee janavo.

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      કનૈયા જી જરૂર... આપ 9726098675 પર વોટસઅપ સંપર્ક કરશો.

  • @mirzayasinbeg3068
    @mirzayasinbeg3068 Před 3 lety +5

    ન. 6 હક પત્રકે નોધ ના મંજૂર માટે અપીલ અરજી નો નમૂના pdf મા. મુકશો.

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +1

      9726098675 પર વોટ્સએપ કરશો.

    • @msir5066
      @msir5066 Před rokem

      ​@@NyayPujak sir pdf muksho

  • @ketanthakor1767
    @ketanthakor1767 Před rokem +1

    તકરારી કેસ ના હુકમ બાદ કેટલા દિવસ સુધી અપીલ થઈ શકે?

    • @kundansinhdabhi9573
      @kundansinhdabhi9573 Před rokem

      60 દિવસ ની અંદર કેસ દાખલ કરવામાં આવે છે અને 60 દિવસ બાદ કેસ દાખલ કરવામાં આવે તો ડિલે અરજી મુકવી પડે

  • @anilvasava8018
    @anilvasava8018 Před 2 lety +1

    Namaste sir, ame pranth ma date-20/10/2021 na roj kari se haju kai ukel nathi to su karvu...

  • @shaileshbhairesingbhai4982
    @shaileshbhairesingbhai4982 Před 11 měsíci

    Callekatar ma Nikal nhi aave to su karvu

  • @sarfarajvhora3485
    @sarfarajvhora3485 Před 2 měsíci

    vadiloparjit jamin pitae putrvadhu na name dastavej kari didho to dikri ne hakk male

  • @sodhaajay8041
    @sodhaajay8041 Před rokem +1

    Sir me mara kaka e Jamin vechi hati jema me vandha arji aapi hate je mamlatdaare na manjur kari che have su karvu

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      આપનો પ્રશ્ન નો ઉત્તર મેળવવા માટે consulting ફી ભરી ને બુક કરશો. નિયત સમયે ફોન પર વિગતો મેળવી ને સલાહ આપવામાં આવશે
      consultation.nyaypujak.com

  • @Vivek-xc8pu
    @Vivek-xc8pu Před 2 lety +2

    સાહેબ મારા દાદા આશરે 40 વર્ષ પહેલાં ગુજરી ગયેલ હતા અને તેમના ૨ પુત્રો છે. મારા મોટપપ્પા અને મારા પપ્પા પરંતુ ૭/૧૨ માં મારા મોટાપપ્પા નું નામ દાખલ છે અને મારા પપ્પા નું નામ દાખલ કરેલી નથી. તો મારે મારા પપ્પા નું નામ દાખલ કરવું છે તો મારે કેવી રીતે કરવું.
    કૃપા કરી ને મને સલાહ આપો 🙏🙏🙏🙏🙏

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      Gam, taluko , jillo Ane srve nmbr lakhi મૂકો વોટ્સએપ ૯૭૨૬૦૯૮૬૭૫

  • @sodhahasan6084
    @sodhahasan6084 Před rokem +1

    હાસન સોઢા👍👍👍

  • @kevalbhaiparmar431
    @kevalbhaiparmar431 Před 2 lety +1

    સાહેબ જમીન સંપાદન અધિનિયમ 1894ની કલમ 13/A મુજબ એવૉર્ડ માં સુધારો કરવા ની છ મહિના સુધી થઈ શકે એવો કાયદો છે તો મારે સાત વર્ષ થઈ ગયેલ છે તો મારે હાઈકોર્ટમાં જઈ શકાય?ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી એ કહ્યુ કે તમે 12વર્ષ સુધી આ કેશ માં હાઈકોર્ટમાં સ્પે સીવીલ એપ્લીકેશન કરી શકો તો એવી કોઈ
    જોગવાઈ છે?સાહેબ. જવાબ આપવા વિનંતી છે
    એક નાના ખેડૂત ને ન્યાય મેળવવા જરૂરી છે

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      વિગત વોટસઅપ કરજો. ૯૭૨૬૦૯૮૬૭૫

  • @sagathiyaajay2177
    @sagathiyaajay2177 Před 3 lety +3

    સાહેબ ડે કલેક્ટર માહૂ અપીલ હારી ગયો 4મહીના થયા જે મા 60દિવસ નો સમય હતો હવે મારે કલેકટર મા અપીલ કરવી છે તો કરી શકાઈ અપીલ માટેની 60દિવસ પછી કેટલી સમય મર્યાદા હોય જણાવવા વિનંતી

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +2

      અપીલ કરી શકાય, ડીલે-કોન્ડોન (મુદ્દત દોષ માફ) થવાની અરજી સાથે જ રજૂ કરવી પડે, પ્રથમ એ મંજુર થાય તો અપીલ દાખલ થાય. વિશેષ સલાહ માટે સર્વે નમ્બર, ગામ, તાલુકો, જિલ્લો 9726098675 પર વોટ્સએપ કરજો.

    • @vipisinhrathore3198
      @vipisinhrathore3198 Před rokem

      સાહેબ મારે જમીન વેચવાની છે કોઇ સહી કરવાની નાં પાડે છે સું કરું

    • @user-mv6ld5ll5q
      @user-mv6ld5ll5q Před 15 dny

      સાહેબ મે કલેક્ટર સાહેબ ને અપીલ કરી હતી પણ નિર્ણય ના આયો હવે સુકરું

  • @mohyuddinmemon5191
    @mohyuddinmemon5191 Před 2 lety

    Sarkari gamtarni jaminma dabankari te arajdar kotmadavokarrlhoy tenisame gamnavyakti lendgrabig arjikarvamaavelhoy ane kalectar satmahina pachi kotmetarchaleche tem kahi arji daftarekarecgeto agar su karvu

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      Whatsapp sampark karjo 9726098675

  • @gujjuji5449
    @gujjuji5449 Před rokem +2

    Sir Ahmedabad collector revision arji kari hati samo varaye to case Disposed thai gyo se to kevi rite collector no nirnay joi sakiye online

    • @NyayPujak
      @NyayPujak  Před rokem +1

      Ircms નામની વેબસાઈટ પર

    • @gujjuji5449
      @gujjuji5449 Před rokem +2

      @@NyayPujak Tamaro khub khub abhar sir

  • @patelsalman4856
    @patelsalman4856 Před 3 lety +1

    Saheb tamaro keemti samay ne kadhi ne tame. Video muko cho te maatey abhar .. Saheb bijaa video mukta rahjo

  • @anilvasava8018
    @anilvasava8018 Před 2 lety +1

    Sir, pranth ma apil karava mate vakil karvo padase..

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      કરવો હોય તો... કરી શકાય. જાતે પણ કરી શકો

  • @nileshbarad3445
    @nileshbarad3445 Před 3 lety +2

    સર લેન્ડ ગ્રેબિંગ માં અરજી આપી હોય તો એનું રિઝલ્ટ 100 ટકા મળેછે સર જવાબ આપવા વિનંતી પ્લીઝ

  • @meghnashah8118
    @meghnashah8118 Před 3 lety +1

    Krushi panch act mate video banavo

  • @rajhanssanghvi5600
    @rajhanssanghvi5600 Před rokem +1

    Rts takrari case ni notice male pachi shu action Levi pade ( hayati ma hakk dakhal ) mate

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      હાજર થવું
      વાંધા અરજી ની નકલ મેળવવી
      Reply ફાઈલ કરવો

  • @raghavvasava5467
    @raghavvasava5467 Před 2 lety +1

    Namaste, sir ...sir please help pranth ma apil mate su Karvu parade, dadi nu name varsai ma dakhal karelu nathi...

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety +1

      સર્વે નંબર અને વિગતો 9726098675 પર વોટસએપ કરજો. અહીંયા સમજાવી શકાય એમ નથી

  • @dipaksolanki6111
    @dipaksolanki6111 Před 3 lety +2

    સર... સંયુક્ત જમીન છે તો તે પોતાના ભાગ ની જમીન ખાતે કરાવવા શું કરવું.
    7/12 માં 5 નામ છે. એમાં એક જણને વાંધો છે. તે સહી નથી કરતા. તો શું આપણા ભાગની જમીન નામે થાય. અથવા કેસ દાખલ કરી શકવી.

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +2

      હક્ક ભાગ / પાર્ટીશન માટેનો સિવિલ દાવો થાય

    • @jayvantpatel6651
      @jayvantpatel6651 Před rokem

      Civel Cort ma davo karvo pade. K time Lage.

  • @kashmiraruparel385
    @kashmiraruparel385 Před rokem +1

    મામલતદાર પાસે થી આ સત્તા કયારથી લઇ લેવામા આવી?

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      વિડિયો દિસ્ક્રિપ્રશન box જુઓ, વિડિયો અપડેટ કર્યા તારીખ ની આસપાસ ના સમય થી

  • @allinformation2424
    @allinformation2424 Před 3 lety +1

    Sir Sayukat👏🏻
    Khetini jaminma bor/kuwo karaviyo se pan bor nu connection lewa bdha sahmati nathi apta jamin pahelathi tukdo se 0-78-0 anu vibhajan thay sakke ke nahi sir
    1... Jaminma 7/12 ma kuwo bole se
    2..jamin 73 aa wadi se hissedar 3 se vahechni thay ke nahi.
    3,.. Vibhajan mate apeel karvu hoy to kay jagya par karwi

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +2

      વિભાજન માટે કલેકટર પાસે મંજૂરી માંગો, આપે અને જુદો 7/12 બને તો નવું કનેક્શન માંગણી કરો.

    • @allinformation2424
      @allinformation2424 Před 3 lety +1

      Ok sir namaskar

  • @ranjitpadhiyar5482
    @ranjitpadhiyar5482 Před rokem +1

    Vechan liddell jamin mavarsai na karavi hoy to

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      વારસાઇ કરાવવી જરૂરી છે, પ્રશ્ન સમજી શકાય એમ લખી સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ. વ્હોટસએપ સંપર્ક કરશો

  • @komaltrivedi5628
    @komaltrivedi5628 Před 2 lety +2

    Rts apeal kevi rete karay detail ma video banavso

  • @hematgujrati8867
    @hematgujrati8867 Před 3 lety +1

    Sar kuvama ste mukisakai k nahi

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +2

      પ્રશ્ન 97276098675 પર વોટ્સએપ કરજો. સમજાયું નહીં શુ કહેવા માંગો છો એ જ

  • @user-tk7cd4de4r
    @user-tk7cd4de4r Před měsícem

    Jamin sarvenambar adala badli thavivarsaemasukarvu

  • @imtiyazpatel5544
    @imtiyazpatel5544 Před 3 lety +2

    NA manjur nondh same sdm ma appeal mate sample appeal form ke draft ni PDF apso

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +4

      Whatsapp sampark ksrsho 9726098675

    • @imtiyazpatel5544
      @imtiyazpatel5544 Před 3 lety +1

      @@NyayPujak OK SIR, THANKS

    • @hemalbaxi6048
      @hemalbaxi6048 Před 2 lety +1

      Nondh Pramane sudharel dastavej old land 68 no thai sake? Collector no order Che 1968,now possible? Sale deed copy not available with us as 7/12,8a and 6 na muno said that my Dada was owner but our varsai rejected due to this nondh in 2016.continue name is running since 1963 to till date without kabja.how to appeal?where?

  • @arvindthakor3206
    @arvindthakor3206 Před rokem +1

    Jamin mahsul 108/5 mujab apil karvanu pdf moklsho

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      કોઈ PDF મૂકવા માટે તૈયાર કરવી પડે, વિગત મેળવી તૈયાર કરી ને મૂકી શકાય એ માટે વોટસઅપ સંપર્ક કરશો. આ સર્વિસ એ paid service છે.

  • @desaivasrambhai9058
    @desaivasrambhai9058 Před 2 lety +1

    Piyat. Vali. Jamin. No. Ketali. Jamin. Hoy. To. 7/12.nu.paniu.alaga.thay

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety +1

      નવો ટુકડો પાડવા મંજૂરી મેળવવી પડે.

  • @bhupendradalwadi5428
    @bhupendradalwadi5428 Před rokem +1

    ગણોતકાયદા 84( c) ની માહીત

  • @prakashdaki7268
    @prakashdaki7268 Před 2 lety

    Jay hind sir amaro Kesh prant ma se gal and last date 8 /8 se to su hukam malse

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ 9726098675 વોટસઅપ સંપર્ક કરશો

    • @prakashdaki7268
      @prakashdaki7268 Před 2 lety +1

      172 ta magrol district junagadh gam shi

  • @rozajmeri9476
    @rozajmeri9476 Před rokem +1

    sar pranth ma takrari case aapiyo hato saame waada aaya nahi 1 pan vaar to pan aloko na hit maa chukado gayo

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      મેરીટ ઉપર નિર્ણય આવે. સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો

    • @rozajmeri9476
      @rozajmeri9476 Před rokem

      @@NyayPujak Anyror par joyu sar pan pending maa batave che Tyep R

  • @solankiishwarlal4557
    @solankiishwarlal4557 Před 2 lety +1

    દાફડા સાહેબ... 🙏.... મેં 2સરવે વેચાણ પછી એક સરવેમાં સરકાર દાખલ હોવાથી વેચાણ દસ્તાવેજ બીન અમલી થવાથી હું એજ દસ્તાવેજ થી બીજો દસ્તાવેજ કરીયા વગર બીજો સરવે વેચાણ કરી શકું?

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      સર્વે નંબર ગામ તાલુકો મૂકશો તો ટાઇટલ નો અભ્યાસ કરી પ્રત્યુત્તર આપી શકીશ, whatsapp karvu

  • @lalabhailalabhai1692
    @lalabhailalabhai1692 Před 3 lety +2

    Sir 2006 મા નોંધ થઈ જઈ હોય અત્યારે નોંધ નામંજુર કરવા અપીલ કરી શકાય

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +1

      હા, કરી શકાય.
      મુદ્દત દોષ નડે, એ માફ કરાવવો પડે.
      અપીલ દાખલ પણ થાય અને ચાલે પણ ખરી.

    • @lalabhailalabhai1692
      @lalabhailalabhai1692 Před 3 lety +2

      @@NyayPujak મુદત દોષ કેવી રીતે❓

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +1

      @@lalabhailalabhai1692 એના માટે લિમિટેશન એકટ વાંચવી પડે

  • @sauravchaudhari8500
    @sauravchaudhari8500 Před rokem +1

    મામલતદાર દ્વાર કેસની સુનાવણી મા ગેરહાજર હોવથી પ્રમાણીત થાઈ ગયલી તકરારી અરજી જો 60 દિવસ માં નાયબ કલેક્ટર ને અપિલ ના કરી હોય અને property card મા નામ કમી થાઈ ગયુ હોય તેવા મામલા મા ફરી કોઈ કાર્યવાહી કરી શકય ?

  • @mineshsinhrathod4833
    @mineshsinhrathod4833 Před 2 lety

    Sir Mari rivision arji taiyaar karjo
    Nandej Gam ni

  • @harijethava6931
    @harijethava6931 Před 6 měsíci +1

    રિમાન્ડ કેસ નો વિડિયો બનાવજો

    • @NyayPujak
      @NyayPujak  Před 5 měsíci

      જી
      રિમાન્ડ કેસ માં માત્ર પુનર્વિચાર કરવાનો રહે

  • @dildarahmedinayatkhanbabi4219

    Section 209 details

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ પ્રશ્ન લખી શકાય છે whatsapp sampark karjo

  • @krishnaacharya3114
    @krishnaacharya3114 Před rokem +1

    7/12 ma sudhara mate apil karva ni arji no namuno moklo

  • @user-wk6il9sw1q
    @user-wk6il9sw1q Před 2 lety +1

    7/12 mathi name kami thay ke ny...

  • @jayvantpatel6651
    @jayvantpatel6651 Před rokem +1

    Sr apne details mokle che. Anser.

  • @zalahardiksinh72
    @zalahardiksinh72 Před 2 lety +2

    જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે પણ સામેની વ્યક્તિ બોજો ભરવા તૈયાર નથી તેથી ૭/૧૨ મા અમારું નામ આવતુ નથી નોધ મા વેચાણ રદ દર્શાવેલ છે જમીનનો કબજો અમારી પાસે છે દસ્તાવેજ કરે ૯ વર્ષ વીતી ગયા છે તો શું કરવું જોઇએ.

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety +2

      બોજો હોવા છતાં ખરીદી નો દસ્તાવેજ કર્યો એ બોજા સહિતની ખરીદી ગણાય. આવો બોજો ખરીદનારે ભરી પોતાના નામે કરાવવી પડે. વધુ સલાહ માટે વોટસઅપ સંપર્ક કરવો 9726098675

  • @ankitdhameliya72
    @ankitdhameliya72 Před rokem +1

    2 var nodha na mnjur krvaavi

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      અપીલ કરો પ્રાંત માં

  • @girishvagona7353
    @girishvagona7353 Před 3 lety +1

    Sir જૂની શરત નો હુકમ ક્યાં અધિકારી કરે...

    • @NyayPujak
      @NyayPujak  Před 3 lety +1

      જમીન જો ચાકરી પસા સત્તા પ્રકારની હોય તો સ્પેશિયલ મામલતદાર, santhani ની હોય તો મામલતદાર...
      બહાલી આપે નાયબ કલેકટર, santhani ના કિસ્સામાં
      સ્પેશિયલ મામલતદાર ના હુકમ માં બહાલી ની જરૂર નથી

    • @girishvagona7353
      @girishvagona7353 Před 3 lety +1

      Thanks sir

    • @rathodbhaktrajsinh9808
      @rathodbhaktrajsinh9808 Před rokem

      @@NyayPujak ચાકરિયાત સદરે મળેલ જમીનને જુની શરતમાં ફેરવવા કબજા હક્કની કિંમત ભરવી પડે કે નહીં?

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      @@rathodbhaktrajsinh9808 special mamlatdar ne power chhe, Juni sharat ma ફેરવવા નાં

  • @krishnaacharya3114
    @krishnaacharya3114 Před rokem +1

    Nondha ma sudharo karva no che

  • @ajaysinhzala2539
    @ajaysinhzala2539 Před rokem +1

    saheb tamaro nombar aapone

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      WhatsApp sampark only 9726098675

  • @krishanbhadane1294
    @krishanbhadane1294 Před 2 lety

    RCPS ACT 2013 મુજબ ફરિયાદ કઈ રીતના બને

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      Act એક્ટ બન્યા બાદ, rules નિયમો ઘડાયા હોય. એમાં ફરિયાદ કરવાની જોગવાઈ અને નમૂનો બંને મળે

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety

      વધુ ચર્ચા વોટસઅપ પર

  • @ghametifors2538
    @ghametifors2538 Před 3 lety +1

    Sar apno contact Mo apjo

  • @Jenish5470
    @Jenish5470 Před 2 lety

    સર તમારો કોન્ટેક્ટ નંબર આપજો ને

  • @lalabhailalabhai1692
    @lalabhailalabhai1692 Před 2 lety +1

    સર પહેલો દસ્તાવેજ ૪૦૦૦ નો થયો હોય અને એના એજ જમીન નો દસ્તાવેજ ૨૦૦૦ નો થયો છે તો થય સકે

  • @user-ul2bc3wu4n
    @user-ul2bc3wu4n Před 6 měsíci +1

    સાહેબ મારા નાનાને સને ૧૯૫૫ માં ૧૦.૦૩ઞુઠા જમીન મુળ ટીપણ મા ઉલ્લેખ છે પરંતું આઠ આમાં ૬.૩૭ ઞઉઠઆછએ સને ૧૯૬૨ માં પ્રમોલઞેશન માં ભુલ હોયછે તો માટે તમારે શું કરવું જોઈએ જવાબ આપવા વિનંતી

    • @NyayPujak
      @NyayPujak  Před 5 měsíci

      અત્યારે સુધારવા માટે લાંબો સમય વિલંબ થવા માટેના કારણો સાથે અરજી કરવાની રહે

  • @sureshpanchal2189
    @sureshpanchal2189 Před rokem +1

    Vad.vivad.sola.revanu.tibinal.kes.chale.che..to.name.thayo.sake..suresh.panchal..koyala

    • @NyayPujak
      @NyayPujak  Před rokem

      સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ વ્હોટસએપ સંપર્ક કરશો

  • @ashvinsolanki6089
    @ashvinsolanki6089 Před rokem

    Sir watsapp no. Aapo ne

  • @kb9483
    @kb9483 Před 2 lety +1

    ગોવિંદ સાહેબ નમસ્કાર...🙏🙏
    હું આપની ચેનલ નો નવો સબસ્ક્રાઈબર છું
    મે તમારી ચેનલ જોઈ તો મને સારું લાગ્યું તમે બધાને જવાબ પણ આપો છો અને સારી રીતે ગાઈડ પણ કરો છો તેના કારણે મને પણ ઈચ્છા થઈ કે મારું સવાલ નો જવાબ અહીથી મળશે એટલે મે કૉમેન્ટ કરી. મારું એ સવાલ છે કે સાહેબ 👉 માંરો સવાલ જમીન વારસાઈ ને લગતો છે, કે જમીનની વારસાઈ કરાયેલી પણ વારસાઈ થયી નહોતી અને વારસાઈ નોંધ નામંજૂર થઇ ગઈ છે એટલે હવે એ સવાલ છે કે હવે સુ કરવાનું એ જણાવજો એટલે ખબર પડે કે કેટલા સમયમાં થઇ જાય હવે વારસાઈ કરાવવી હોય તો????અને સુ એની પ્રક્રિયા રહેશે એ પણ જણાવો, અને સુ કરવું એ જણાવો તમે ગોવિંદ સાહેબ, કેમકે તમારી ચેનલ થી આશા છે કે હમારી સમસ્યા દૂર થાય,કેમકે આવા ટોપિક ને લગતા બીજી કંઈ બાજુ મજા નઈ આવતી એટલે આપની ચેનલ બેસ્ટ લાગી છે અને તમે પણ બહુ સારી રીતે પ્રેમપૂર્વક જવાબ આપો છો🙏 આશા છે કે આપ વિદ્વાન શ્રી જવાબ આપો અને પ્રોબ્લેમ હમારી દ્દુર કરો.....તો તમારા હમે આભારી થાશું......લી. ......આપનો એક સબસ્ક્રાઈબર.🙏🙏
    અને આપ ક્યાંથી છો એ જણાવજો??
    અને બીજું કંઈ સવાલ હોય તો તમારાથી કઈ રીતે પૂછી શકાય એ જણાવજો??🙏🙏
    ❤️તમારો અને તમારા પરિવારના તમામ સભ્યોનો દિવસ શુભ રહે❤️

    • @NyayPujak
      @NyayPujak  Před 2 lety +1

      આપનો ખુબ જ આભાર કે આપે વિસ્તૃત પ્રશ્ન મૂક્યો.
      આપને જરૂર રસ્તો મળશે
      આ માટે સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ
      સવારે ૧૧ પછી ફોન પણ કરી શકો.
      શુભ રાત્રી
      આપના પરિવાર માં સદાય મધુરતા રહે😇🙏

    • @dhanrajsinhsindha689
      @dhanrajsinhsindha689 Před 2 lety

      સર મારે પણ જમીન વારસાઈ ને લાગતું છે. 2006માં જમીન ની વારસાઇ કરવામાં આવી હતી તેમાં પેઢીનામાં માં હયાત વારસો ની સંખ્યા 6 હતી પરંતુ સર્કલ ઓફિસર દ્રારા નોંધમાં 5 જ વરસોનાં નામ દાખક કરવામાં આવ્યા છે.તો આગળ શું કરવું.