જમીનની તકરારી નોંઘ બાબતે રાજય સરકારનો વઘુ એક નિર્ણય || મહેસુલી પ્રક્રિયા સરળીકરણ || તકરારી નોંધ

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2020
  • જમીનની તકરારી નોંઘ બાબતે રાજય સરકારનો વઘુ એક નિર્ણય || મહેસુલી પ્રક્રિયા સરળીકરણ || તકરારી નોંધ
    નમસ્કાર મિત્રો આપણી આ CZcams ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
    About this video-
    મિત્રો આ વિડયોમાં જમીનની તકરારી નોંઘ બાબતે રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયની માહિતી આપવામાં આવી છે.
    ......................................................................
    ......................................................................
    E-Mail ID :- khedut.help110@gmail.com
    Telegram :- t.me/trickgujarati
    Facebook :- / trick-gujarati-1063745...
    Instagram :- / trickgujarati
    .......................................................................
    My Equipments:
    Boya by M1 - amzn.to/3diJOq8
    Maono AU-UL10 USB Mic for PC - amzn.to/3A1K6ve
    OnePlus Nord CE 5G - amzn.to/3A0JoON
    Realme 6 Pro - amzn.to/3qts9kU
    DIGITEK® DTR 550 LW Tripod - amzn.to/3jk4YYz
    URBN 10000 mAh Power Bank - amzn.to/3haIHdd
    Pendrive - amzn.to/3jeX96J
    Samsung SSD - amzn.to/3haKleT
    ......................................................................
    #TrickGujarati #તકરારી_નોંઘ #vandha_arji #landrecord #land_record #Land #Jamin #હક્કપત્રક #hakpatrak

Komentáře • 28

  • @bhikhabhaipatel5958
    @bhikhabhaipatel5958 Před 3 lety +2

    Good

  • @naranvaghasiya6352
    @naranvaghasiya6352 Před 3 lety +2

    T

  • @naranvaghasiya6352
    @naranvaghasiya6352 Před 3 lety +1

    Thanks

  • @gohilranjitsinh156
    @gohilranjitsinh156 Před 3 lety +1

    THanks

  • @gohilmahendrasinh4911
    @gohilmahendrasinh4911 Před 2 lety +1

    મામલતદાર સાહેબ ડુપ્લીકેશન ગણી નામંજૂર કરી છે

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      એક જ વ્યક્તિની બે વખત વારસાઈ નોંધ દાખલ કરેલી હોય તો એક નોંધ ને ડુબલીકેટ ગણી નામંજૂર કરી શકે છે

  • @hematnagabhai2734
    @hematnagabhai2734 Před 3 lety

    bjp bhai mori bhai

  • @Money_Hacker
    @Money_Hacker Před 6 měsíci

    Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે અને હાલમા પણ જમીન માલિક નો બોજો ચાલુ છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢

  • @diwyeshchavda4333
    @diwyeshchavda4333 Před 2 lety +1

    મારા ખાતે જમીન છે છતાંય પેલા લોકોએ કાચી નોંધ પાડી લીધી તો મારે શું કરવું જોઈએ

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      તેની સામે વાંધા અરજી મુકી દો

  • @Comedyvid2121
    @Comedyvid2121 Před 11 měsíci

    સાહેબ બ્રોરોકર નું ૭/૧૨ માં નામ ના હોય તો સુ તકરારી કરી કઈ વાંધો કરી સકે?

  • @gohilmahendrasinh4911
    @gohilmahendrasinh4911 Před 2 lety +1

    વારસાય ઓનલાઇન કરી છે ઇ ધારા કેન્દ્ર કાચી નોંધ પડી ગઈ છે મામલતદાર ના મંજુર કરી છે

    • @TrickGujarati
      @TrickGujarati  Před 2 lety

      તો તમારે તે વારસાઈ નોંધ સામે નોંધ ના નિર્ણય ની તારીખ થી ૬૦ દિવસની સમયમર્યાદામાં સક્ષમ અધિકારીની કચેરીમાં અપીલ અરજી દાખલ કરવી પડે

  • @komaltrivedi5628
    @komaltrivedi5628 Před 3 lety +1

    108 અપીલ કઈ રીતે કરવી વીડીયો બનાવો

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety +1

      બહુ જલ્દી વિડિયો મુકવા પ્રયત્ન કરીશું.

  • @ayushkarngia6668
    @ayushkarngia6668 Před 3 lety

    અૈઙગામથીબીજાગામજાેડતાેરસતાેબધહાેયતાેસૂકરવૂતેનીમાતીનાેવીડીયાેબનાવાે

  • @JayeshSolanki-qb1kx
    @JayeshSolanki-qb1kx Před 3 lety +2

    કોઈ જમીન શુધી જવાના રસ્તા બબતની તકરાર હોય તો અરજી કરી શકાય

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      તેના માટે તમારે મામલતદાર કોર્ટ એક્ટની કલમ પાંચ હેઠળ દાખલ કરવો પડે

    • @JayeshSolanki-qb1kx
      @JayeshSolanki-qb1kx Před 3 lety +1

      @@TrickGujarati કલમ 5 હેઠળ દાવો દાખલ કરેલો છે સતા હજુ શુધી કય નીરાકરણ આવતુ નથી

  • @purohitchhaganlal309
    @purohitchhaganlal309 Před 3 lety

    1971 માં પાકિસ્તાન થી ભારત આયા ખેડૂત છીએ પણ ધણા બધા કુટુંબ ને કરછ જીલ્લા મો મલીછે

  • @arjunbhaigamit270
    @arjunbhaigamit270 Před 3 lety +1

    જમીન ખરીદી કોણ કરી શકે નહીં?

    • @TrickGujarati
      @TrickGujarati  Před 3 lety

      ખેતીની જમીન ખાતેદાર ખેડૂત સિવાય અન્ય વ્યક્તિ ખેતીના હેતુ માટે ખરીદી શકે નહીં.