EP - 18 / Dr. Nimit Oza / મારી કેફિયત / નવજીવન Talks / Navajivan Trust

Sdílet
Vložit
  • čas přidán 30. 05. 2022
  • ડૉ. નિમિત્ત ઓઝા. ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, કટાર લેખક અને ઉત્તમ વક્તા. નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’માં તેઓ વક્તા તરીકે પધાર્યાં હતા. ‘મારી કેફિયત’ વિષય અંતર્ગત અહીં સર્જકે પોતાના બાળપણ, પરિવાર અને ઘડતરની વાતો વાગોળી. જીવનમાં મળેલી નિષ્ફળતાઓ અને નિરાશાઓેને યાદ કરી અને શ્રદ્ધા દીપક સમા એ લોકોને યાદ કર્યાં જેમના થકી જીવન અને સંબંધ પ્રત્યેની આસ્થા દ્રઢ રહી. સર્જકે એમની કૃતિઓ પાછળના મનોમંથનની વાતો કરી ભાવક સાથે સમૃદ્ધ સેતુ રચ્યો.

Komentáře • 41

  • @raghuvirsinhchavda5064
    @raghuvirsinhchavda5064 Před 2 lety +8

    ખૂબ જ સરસ કાર્યક્રમ. ડૉ. સાહેબને ખૂબ ખૂબ અભિનંદન...સમાજનુ ઘડતર કરે તેવા કાર્યક્રમ બદલ નવજીવન ટ્રસ્ટની ટીમનો આભાર વિવેક દેસાઇ, શિલ્પા દેસાઇ, રામ મોરી સર્વેને ધન્યવાદ

  • @hasupaintingnatureandflowe1052

    નિમિત્ત ઓઝા...તમને વાંચું છું...આને સાંભળવા પણ ગમે છે... ખુબ ખુબ આશિર્વાદ.. તમને સાંભળવા માં નિમિત્ત બનનાર નવજીવન ટ્રસ્ટ વિવેક ભાઈ અને રામ મોરી ,આપ સહુ નો ખુબ ખુબ આભાર.

  • @brindabhattpancholi3774
    @brindabhattpancholi3774 Před 2 lety +4

    આ વખતે સુપરફાસ્ટ વિડીઓ આપવા બદલ આભાર 🙏

  • @ganatravaibhav5366
    @ganatravaibhav5366 Před 2 lety +3

    નવજીવન ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર
    ડો સાહેબ જોરદાર અભિવ્યક્તિ

  • @viptakapadia4440
    @viptakapadia4440 Před měsícem

    👍👍👍

  • @hiteshtrivedi4317
    @hiteshtrivedi4317 Před 2 lety +2

    બહુ જ સરસ.ફેસબુક પર ખુબ વાચ્યા આજે સાભળીને વધુ નિકટતા અનુભવી.મા સરસ્વતિ અને ધનવંતરિના આશીર્વાદ કાયમ હો એવી ઈશ્વરને પ્રાર્થના. જય હાટકેશ.જય સોમનાથ.

  • @bhagirathjogia4253
    @bhagirathjogia4253 Před 2 lety +2

    ખૂબ સરસ વક્તવ્ય....❤️

  • @devbharvad2328
    @devbharvad2328 Před 2 lety +2

    અત્યાર સુધીની સૌથી સારી અને વધારે મજા આવી હોય તો આ નિમિત્ત ભાઈની કેફિયત માં આવી.👌👌👌👌🙏
    Thank you so very much..Raam Bhai and team!👍🤗🤗

  • @ptparmar1942
    @ptparmar1942 Před 2 lety +1

    ખૂબ સરસ નિમિત્તભાઈ.. મજા આવી.

  • @breaktimeeducation4832
    @breaktimeeducation4832 Před 2 lety +2

    વાહ સર

  • @kalgishah3918
    @kalgishah3918 Před 2 lety +2

    I attended the session and it was amazing. But more than me, my father enjoyed it. So, Navajivan Trust, please keep calling such people because we love to listen to them.

  • @maheshtrivedi6671
    @maheshtrivedi6671 Před měsícem

    EXCELLENT. AS LONG AS SUN &; MOON IS THERE Y NAME & FAME WILL BE THERE. GOD BLESS Y FOREVER. TAKE CARE.

  • @pparas39
    @pparas39 Před 2 lety +2

    ખૂબ સુંદર 👌

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před 11 měsíci

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 Před rokem +1

    હું મારા માટે કહું તો સારુ સાંભળી ને લાગણીભર્યા શબ્દો સાથે આનંદમાં રહું નહીં તો હુ પણ ગુનેગાર ગણાઈશ

  • @chhayashah8617
    @chhayashah8617 Před 2 lety +1

    Nice program. we enjoyed you at GLFL at AMA with Snehalben

  • @gijubhaikumarmandir4750
    @gijubhaikumarmandir4750 Před 2 lety +1

    very much intresting. Congratulations for expressing yourself very frankly in public.

  • @bhavikpanchasara7074
    @bhavikpanchasara7074 Před rokem

    ખૂબ ખૂબ સરસ

  • @vasantibenmevada9565
    @vasantibenmevada9565 Před rokem

    બહુજ સરસ સાહેબ.

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 Před rokem +1

    સાહેબ એટલા માટે કે મારામાં રહેલો ગુજરાતી સાહિત્ય પૃતયે જાગૃત થયો છે તેને આગળ લઈ જવા માટે માર્ગ મોકળો કરવા માટે
    આશા. રાખું છું કે આપ મને આપના સુધી પહોંચવા માટે એડ્રેસ કરવા વિનંતી

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 Před rokem +1

    ખરી વાત છે આજે પણ હુ રાઘવજી માધડ નામમાં ભુલ ના હોય તો પૃહર વોરા ને સાંભળી ને "મારી આંખે કંકુનો સુરજ ઉગ્યો ;;

  • @ghanshyampithadiya
    @ghanshyampithadiya Před 2 měsíci

    Wah superb #ghanshyampithdiya

  • @dilipmehta3084
    @dilipmehta3084 Před rokem

    Beautiful speech

  • @kantilalpatel5739
    @kantilalpatel5739 Před rokem

    ❤EXELENT❤

  • @dipalishah6450
    @dipalishah6450 Před 2 lety

    Very nice Nimitbhai

  • @harivadannavin6403
    @harivadannavin6403 Před 10 měsíci

    Thanks

  • @rashmikagokani837
    @rashmikagokani837 Před 8 měsíci

    V nice message

  • @dilipmehta3084
    @dilipmehta3084 Před rokem

    Excellent

  • @kinjalmakwana4589
    @kinjalmakwana4589 Před rokem

    Very memorable talk..... 🙏

  • @qrioct2
    @qrioct2 Před 2 lety

    Enjoyed very much to listen your life journey.

  • @vibhavyas6986
    @vibhavyas6986 Před 2 lety

    Really inspiring....worth to listen..

  • @vishwasshah9502
    @vishwasshah9502 Před 10 měsíci

    Vah

  • @mohinikale4777
    @mohinikale4777 Před rokem +1

    આપનાં અનેક વિડિયો જોઈને હું વિચારમાં પડી ગઈ છું કે આપનો દિવસ કેટલા કલાકનો હશે? આટલું બધું લખવાં ને વિચારવા માટેનો સમય કઈ રીતે કાઢો છો ? ..... 🙏

  • @nitahbhatt6104
    @nitahbhatt6104 Před měsícem

    I am not talking about me.I have seen both person.

  • @JitendraPatel-tf3jo
    @JitendraPatel-tf3jo Před měsícem

    2nd century fox and

  • @s.a.7170
    @s.a.7170 Před rokem

    Dr. Nimit oza sir ni book joiye to kyathi malse ???

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 Před rokem

    ડાઉનલોડ કરેલ છે પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને

  • @manavvadar653
    @manavvadar653 Před 2 lety

    ખૂબ સુંદર 👌