Nita Chaudhry : કૉન્સ્ટેબલ તરીકે કામ કરતાં આ મહિલા સામે હત્યાના પ્રયાસનો કેસ કેમ દાખલ કરાયો?

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • #nitachaudhri #nitachaudharykutch #nitachaudharyconstable #GujaratPolice #PoliceConstable
    સોશિયલ મીડિયા પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં રહેનારા નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાયો હતો. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયાં હતાં. હાલ એટીએસએ તેમની ધરપકડ કરી લીધી છે. કૉન્સ્ટેબલ રહેતાં તેમણે એવું તો શું કર્યું કે તેમની સામે આટલો ગંભીર ગુનો નોંધાયો? તે ક્યાંથી ઝડપાયાં હતાં? જુઓ વીડિયો
    વીડિયો : સુરેન્દ્રનગરથી સચીન પીઠવા, કચ્છથી પ્રશાંત ગુપ્તા
    ઍડિટ : આમરા આમેર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 12

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 Před měsícem +4

    આવા લોકોને કોઈ પણ હદે નોકરીમા પાછા ના લેવા જોઈએ

  • @himatsinghchaudhari2909
    @himatsinghchaudhari2909 Před měsícem +1

    This is real woman empowerment 😅 She have not done a very serious crime. She is bold and beautiful so media is talking about her 😅😊❤

  • @GUJRATIRIDER
    @GUJRATIRIDER Před měsícem +3

    Kai nai thay chhuti jase

  • @OnlyTtuth
    @OnlyTtuth Před měsícem +3

    Chhuti java joiye, etlo moto koi guno Karel nathi, media aane chagavya kare chhe, baki netao balatkar bhrashtachar kaubhand kare to pan koi case thato nathi , daru to Kai na kahevay

    • @praskashchaudhary242
      @praskashchaudhary242 Před měsícem

      👌👌👌💯💯💯 percentage carect 🎉🎉🎉

    • @MukeshChaudhary-vb1wi
      @MukeshChaudhary-vb1wi Před měsícem

      तेने पुलिस थई ने एक गुंडा साथे मली पुलिस नी ज हत्या करवानी कोशिश करी छे

  • @JagdishChavda-y4d
    @JagdishChavda-y4d Před měsícem

    देखते है सरकार क्या करती हैं सरकार कूछनही करेगीक्यूके इनमेनेताभी शामील है पैसे खायेंगे सैजायेगे जय भारत

  • @parulvasava5722
    @parulvasava5722 Před měsícem

    Sir lady constable ne saja Karo ,jethi biji lady constable aavu na kare

  • @skalasva742
    @skalasva742 Před měsícem

    Jo police ma sachu khamir hase to aane saja dai batavse baki to aapan ne khabarj che ke kaydo khali fakt garibo matej che

  • @solankibabubhai3459
    @solankibabubhai3459 Před měsícem

    Dismiss karva pade

  • @Funworld0020
    @Funworld0020 Před měsícem

    😮mari baju na gam mathi j...😱😳😯😵