Gujarat Heavy Rain : ગુજરાત પરથી આગળ વધી સિસ્ટમ બનશે વાવાઝોડું, આ દિવસથી વરસાદ હવે ઘટશે?

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • #gujaratweatherupdates #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
    ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. વરસાદના પાણી ભરાવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જાણીએ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે?
    વીડિયો: દીપક ચુડાસમા
    ઍડિટ: સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 391

  • @user-zj8nm4kk7y
    @user-zj8nm4kk7y Před 15 dny +30

    અત્યારે ભુજ તાલુકામાં ખૂબ પવન છે

  • @nadiyaofficialKinjal
    @nadiyaofficialKinjal Před 9 dny

    ખુબ સરસ વિડીયો

  • @dilipgohil9970
    @dilipgohil9970 Před 15 dny +1

    jay mataji d c 🌹🌹🌹

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn Před 15 dny +1

    🙏 જય સોમનાથ 🙏 દીપકભાઈ

  • @DineshKeshrani
    @DineshKeshrani Před 15 dny +9

    રાતે પવન સાથે વરસાદ ખુબ જ હતો પરંતુ દિવસ દરમ્યાન આપ જણાવો છો એવું કશુંજ નથી અમારે નખત્રાણા માં તેમજ આસપાસના ગામડાઓમાં

  • @chandrasthakor8105
    @chandrasthakor8105 Před 15 dny

    જય માતાજી દીપક ભાઈ

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 15 dny +3

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની☔ મહિતી આપી છે. અમારે અહીંયા વરસાદ સારો છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏

  • @mehroonchavda3847
    @mehroonchavda3847 Před 15 dny

    Bhaai video to saaro lagyo Ane AA samachar tame bahuj saaraa aapya chhe k have varsad k Wawa jodu gujrat taraf nahi aave Ane hun Rajkot thi AAPno video joiyi Rahi chhu thenks

  • @SidhrajbhaiThakor-os8ww
    @SidhrajbhaiThakor-os8ww Před 15 dny +17

    અન્ય ન્યુઝ ચેનલ વાળા પબ્લિકને ચિંતા થાય તે રીતે આગાહી બતાવી રહ્યા છે તે યોગ્ય નથી

    • @vasavaajay1198
      @vasavaajay1198 Před 15 dny +3

      1varsh thi jovu chhu badhij Channel karta ekdam sachi mahiti aape chhe...tame bija news jojo bangal ni khadi ma vavazodu banyu tu te vavazoda ne laine aakha Gujarat ne chinta ma muki didha ta.....ne khali aaj channel par kidhu tu ke vavazodu Bangladesh par javanu che to apne chinta karvani jarur nathi

    • @samyakmx
      @samyakmx Před 15 dny +1

      Best analysis by this particular program by channel but in other some news they insult india

  • @narendrarajput7776
    @narendrarajput7776 Před 15 dny

    बीबीसी पत्रकारी में विश्वसनीय है हवामान के बारे में जानकारी अच्छी लगी

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 15 dny

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @munabhaigohil9722
    @munabhaigohil9722 Před 15 dny

    દક્ષિણ સૌરાષ્ટ્ર માં ધીમી ધારે વરસાદ છે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 Před 15 dny +7

    આવીશ સિસ્ટમ 48 વર્ષ પહેલા બનેલી હતી ઓગસ્ટ 31 1976 માં બનેલી હતી

    • @AfzlaNode
      @AfzlaNode Před 15 dny

      આ આપતી મારું આખું ગામ તદયો હતો આ વાત મારા દાદા એ મારાથી કરી હતી

  • @arfanachauhan6881
    @arfanachauhan6881 Před 15 dny

    Thank you Dipak bhai.🙏

  • @AMRATBHAI427
    @AMRATBHAI427 Před 15 dny

    રાધનપુર ગુજરાત તાલુકાના કામલપુર મં વરસાદ છે પવન પંણછે

  • @hamirbhaijadav8836
    @hamirbhaijadav8836 Před 15 dny +1

    Thanks.

  • @kanetdhavl6143
    @kanetdhavl6143 Před 15 dny

    Jay dwarkadhish

  • @AjayPandya-n8w
    @AjayPandya-n8w Před 15 dny

    Very good

  • @urveededhia
    @urveededhia Před 15 dny

    મુદરા તાલોકા મા બહુજ વરસાદ ને પવન છે

  • @rkothakor2451
    @rkothakor2451 Před 15 dny +4

    બનાસ કાંઠા માં આગાઈ નતી એટલે 29/8 સાંજે 5 વાગે થી 5.30 સુધી જોરદાર વરસાદ આયો જે એટલા દિવસ નાતો આયો એવો આયો વરસાદ આજે પાલનપુરમાં

  • @G.J.8.B.K
    @G.J.8.B.K Před 15 dny

    બનાસકાંઠા મા પવન નો ખુબજ વધારો છે દિપકભાઇ

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q Před 15 dny +1

    ખુબ જ સરસ

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w Před 15 dny

    Good 👍

  • @ajitlakhanotra7443
    @ajitlakhanotra7443 Před 15 dny

    ખાલી વરસાદી ઝાપટા છે

  • @rameshpandya8491
    @rameshpandya8491 Před 15 dny

    દિપક ભાઈ ભાવનગર જિલ્લાના તળાજા માં વરસાદ ઓછો છે

  • @ChetanNiranjan
    @ChetanNiranjan Před 15 dny

    Good News

  • @KaushikZala-us4jf
    @KaushikZala-us4jf Před 15 dny

    ફુલ પવન નૅ વરસાદ પડે છે

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 Před 15 dny

    Jay surydev

  • @user-vimalpshethjainsngr
    @user-vimalpshethjainsngr Před 15 dny +1

    આજે સુરેન્દ્રનગરમાં વરસાદ નહીંવત છે.

  • @jiyateraiya1712
    @jiyateraiya1712 Před 15 dny

    Good

  • @manhardobaria4120
    @manhardobaria4120 Před 15 dny

    Dhoraji ma khoob Pavan chhe

  • @user-oy2dm9xm1s
    @user-oy2dm9xm1s Před 15 dny

    બનાસકાંઠા થી 5:00 વાગ્યા પછી થોડી ઘટેલી છે પવન ની સ્પીડ

  • @AagaamirAagyunusha
    @AagaamirAagyunusha Před 15 dny +1

    Hello sar banaskantha Mein koi barsat hatyare Nathi to kale baat kar bhi jaruri chhe

  • @jiyateraiya1712
    @jiyateraiya1712 Před 15 dny

    Super

  • @maliyamohit1502
    @maliyamohit1502 Před 15 dny

    તમારો વિડિયો જોઇ લએ એટલે IMD નાં સમાસાર મળી જાય સરસ.

  • @ishvrdasgondaliya4088
    @ishvrdasgondaliya4088 Před 15 dny

    નાનાખુટલડા તા મહુવા જી ભાવનગર જય સિયારામ દિપક ભાઈ ખુબ સરસ મધ્યમ વરસાદ છે

  • @mansiyaakbar4552
    @mansiyaakbar4552 Před 15 dny

    દા તા મા બહુજ પવન છે ગામ રસુલપુરા આજે સાજ - પ વાગે

  • @judaljayesh-ro3pu
    @judaljayesh-ro3pu Před 15 dny +1

    બનાસકાંઠા પાલનપુર આજે સાંજે 5વાગે ભારે વરસાદી ઝાપટુ પડયું 30 મિનીટ

  • @firozpatel1258
    @firozpatel1258 Před 15 dny

    Devbhumi duwarka me bahut varsad 3divs non stop chalu hati ave 5vage pchi band taygyo che

  • @himatdhudhalva4043
    @himatdhudhalva4043 Před 15 dny +4

    હમારે ચાર દિવસ થા પવન બવ છે ભાઈ મહુવા તાલુકામાં

  • @gambhirbhaliyaBhaliya
    @gambhirbhaliyaBhaliya Před 15 dny +1

    પવન ની ગતી ધીમી છે

  • @dipakbhaithakkar1741
    @dipakbhaithakkar1741 Před 15 dny

    Pavan 20Km in radhanpur dist. Patan

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l Před 15 dny

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @rajukaravadra9730
    @rajukaravadra9730 Před 15 dny

    Porbandar dwarka bordar upar thi. Varsad savar no band che ne pavan sanje 5 vage thi dhimo padi gayo che

  • @pareshskankhara
    @pareshskankhara Před 15 dny

    આજે જામનગરમાં... ગુરુવારે સાંજે 6:00 વાગ્યા પછી વરસાદમાં રાહત છે.... છેલ્લા બે દિવસ થયા 20 ઇંચ વરસાદ પડી ગયો છે જામનગરમાં

  • @VipulVaghela-vn3qg
    @VipulVaghela-vn3qg Před 15 dny

    Gudd❤❤❤❤❤

  • @SK-ri7vk
    @SK-ri7vk Před 15 dny

    ખૂબ ખૂબ આભાર,
    રાહતના સમાચાર માટે

  • @user-hm5zf3zj9r
    @user-hm5zf3zj9r Před 15 dny +5

    પાટણ જિલ્લામાં આવેલું અમારું ગામ વિસલવાસણા સતત વરસાદ પડી રહ્યો છે ક્યારેક વધારે તો ક્યારેક ઝરમર બંધ થતો જ નથી આજે

  • @NarsihThakor-c8y
    @NarsihThakor-c8y Před 15 dny

    સરસ . માહિતી . લાગી. સર

  • @subhashthakor8978
    @subhashthakor8978 Před 15 dny

    પાટણ જિલ્લામાં વરસાદ ઝાપટાં છે

  • @ismailjmanka8241
    @ismailjmanka8241 Před 15 dny

    ભાઈ કચ્છ જિલ્લામાં પવન અને વરસાદ છે

  • @ashishpatel9939
    @ashishpatel9939 Před 15 dny

    મહેસાણા માં પવન છે , વરસાદ બપોર પછી ચાલુ થયો ક્યાંક ધીમો તો ક્યાંક જાપટા પડે છે

  • @sabiralikadri5779
    @sabiralikadri5779 Před 15 dny

    Jam Salaya ma aaje khoob pawan chhe lagbhag 60 km na pawan na thhapeda aave chhe, ne varsad pan khoob aave chhe, varsaad ochho thayo chhe lekin khoob aave chhe, Salaya ma towler ne jahajo ne nuksaan thayu chhe, gaam ma pani bharaya chhe ne amuk vistaro khali karavaya chhe

  • @user-dg9ey5cc4l
    @user-dg9ey5cc4l Před 15 dny

    પંચમહાલ જિલ્લામાં કેવું રહેશે

  • @bhaveshmakwana9623
    @bhaveshmakwana9623 Před 15 dny +1

    ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો

  • @user-oy2dm9xm1s
    @user-oy2dm9xm1s Před 15 dny

    આજે બનાસકાંઠા પાલનપુરમાં 5:00 વાગ્યે સારો વરસાદ હતો

  • @KDPATEL-jh3id
    @KDPATEL-jh3id Před 15 dny

    મોરબી માં વરસાદ ઓછો થયો છે, થોડો વરસાદ આવે, થોડાં સમય માં બંધ થઈ જાય.

  • @kutchimadoo1994
    @kutchimadoo1994 Před 15 dny +5

    હમણાં ફુલ પવન લાગી રહ્યું છે. ભુજ માં
    4.24 નુ સમ્ય છે

  • @kihlapathu6579
    @kihlapathu6579 Před 15 dny

    ખુબ ખુબ ધન્યવાદ દીપકભાઈ

  • @ahmedhusenkadari6003
    @ahmedhusenkadari6003 Před 15 dny

    પાટણ મા આજે સાંજે ૧ કલાક મા ૨૬ મી મી વરસાદ પડેલ છે

  • @jayantchoksi4427
    @jayantchoksi4427 Před 15 dny

    રાજકોટ માં આખો દિવસ સામાન્ય અને થોડો વરસાદ આજ આવ્યો છે

  • @srchavda7363
    @srchavda7363 Před 15 dny

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના ❤️ ભારે વરસાદ થયો છે પુર આવ્યું છે વડોદરા જિલ્લામાં વરસાદ ફુલ હતો સારો વરસાદ થયો છે દિપકભાઈ 💐

  • @bharatchaudhari2063
    @bharatchaudhari2063 Před 15 dny +15

    સુઈગામ તાલુકા માં વરસાદી ઝાપટાં અને પવન ખુબ છે

  • @hareshchandu5517
    @hareshchandu5517 Před 15 dny

    Jay mataji

  • @MangalaramJogesh
    @MangalaramJogesh Před 15 dny

    गांव गौर का तालाब जिला बाड़मेर राजस्थान से बहुत बरसात हो रहीहै

  • @samjibhaiKoli-x3f
    @samjibhaiKoli-x3f Před 15 dny

    લખપત ફુલ પવન 60 ઝડપે ચાલુ છે

  • @newtrendingstatus4204
    @newtrendingstatus4204 Před 15 dny

    Bhavnagar ma Pavan nathi Kay but varsaad se

  • @magangabu713
    @magangabu713 Před 15 dny

    ❤❤❤❤❤

  • @chintangor3059
    @chintangor3059 Před 15 dny +1

    SUKHPAR BHUJ KUTCH ma fool pavan che sathe varsad pan che Ane khub saras mahiti apo cho tame

  • @PravinBaria-b2s
    @PravinBaria-b2s Před 15 dny

    Amara dahod ma pan chalu chhe varsad

  • @RasulDhona-j9j
    @RasulDhona-j9j Před 15 dny

    Rapr na kanmer ma pvn ghno che hdhva zapta sathe

  • @user-hr7df8ev5t
    @user-hr7df8ev5t Před 15 dny

    Dipakbhai Morbi MA khub jordar Pavan chhe.

  • @indianfishermen4989
    @indianfishermen4989 Před 15 dny

    Dwarka ma varsad bant the giyu che pavn vadi gau che 49 the 50 nu pavn che

  • @gopalsinhsolanki1223
    @gopalsinhsolanki1223 Před 15 dny

    વરસાદ બંધ ક્યારે થશે?

  • @RajnikantPandav
    @RajnikantPandav Před 15 dny

    Dipak bhai khedut ne nuksani bov che kapas jamin ma padi gayo

  • @samyakmx
    @samyakmx Před 15 dny

    Best analysis 👌

  • @Kunalkumar99456
    @Kunalkumar99456 Před 15 dny

    60 km zadap thi pavan funkay a khatroj kevayne

  • @shaileshsolanki7387
    @shaileshsolanki7387 Před 15 dny

    જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ માં આજે વરસાદ નથી પવન 40ની આસપાસ છે

  • @vinodvaghela2059
    @vinodvaghela2059 Před 15 dny

    કચ્છ નાં વાગડ વિસ્તારમાં આજે કાંઇ નથી

  • @HemaRabari-x5v
    @HemaRabari-x5v Před 15 dny

    ખુબ સરસ. ભાઈ

  • @RajshiAhir-d3b
    @RajshiAhir-d3b Před 15 dny

    જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા નાં ટુપણી ગામ થી

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 Před 15 dny +1

    જય માતાજી દીપકભાઈ

  • @અનિલતળપદા

    નડિયાદમાં વરસાદ બંધ થઈ ગયો છે પણ પવનની ગતિ વધારે છે

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 Před 15 dny

    જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ બોવ ઓછો થઈ ગયો છે પવનની ગતિ ખુબ છે

  • @khimanivipul5614
    @khimanivipul5614 Před 15 dny

    ભાવનગર તાલુકો શિહોર વરસાદ સારો નથી ઝરમર વરસાદ છે હવે સોરો વરસાદ થશે કે નહીં જવાબ આપ્યો

  • @ratansinhbihola9981
    @ratansinhbihola9981 Před 15 dny

    Gandhinagar Ahmedabad ma japta padeshe normal che

  • @nakumchandu4284
    @nakumchandu4284 Před 15 dny

    દિપક ભાઈ આજે દેવભૂમિ દ્વારકા માં વરસાદ ધીમો પડી ગયો ગયો

  • @user-vy8nq3es2i
    @user-vy8nq3es2i Před 15 dny

    Aj Bhavnagar maa varsad chro che talaja rampara maaa

  • @mvdarbar7055
    @mvdarbar7055 Před 15 dny +2

    Banaskhantha ma hal varsad chalu se deesa ma full

    • @Sunil-it6cn
      @Sunil-it6cn Před 15 dny +1

      જુનાડીસા માં હાલમા ફૂલ વરસાદ પડી રહ્યો છે

  • @dipakkhant2934
    @dipakkhant2934 Před 15 dny +1

    ભિલોડા મા ફુલ ☔વરસાદ

  • @JPDigital-cf9wc
    @JPDigital-cf9wc Před 15 dny +2

    પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ચાલુ છે

  • @bhaveshprajapatimoriya5210

    Chomasu ketlu baki che bhai

  • @KishnThakor-nb5qh
    @KishnThakor-nb5qh Před 15 dny

  • @KiritSolanki-z6v
    @KiritSolanki-z6v Před 15 dny

    મીયાગામ કરજણમાં વરસાદ પડે છે. ને તડકો આવેછે. થીમો થીમો પવન બીલકૂલ બનથઈ ગયો છે.🌥️🌦️🌥️🌦️🌤️

  • @RajveersinhVaghela-fj5tj

    Gandhinagar na kolavada ma all day long off and on (mist, light rain) and windy day hato.

  • @dhamecharakesh7110
    @dhamecharakesh7110 Před 15 dny

    Rajkot ma 8vage varsad chhe

  • @user-nu1fg2df7s
    @user-nu1fg2df7s Před 15 dny

    Vartej.mazapta.8.divsthi.pdirhya.che.moto.varssd.nthi.pvn.khub.che.

  • @NaxrajBapu
    @NaxrajBapu Před 15 dny

    Bhachau ma pan varsad chalu che

  • @patelbhavesh9863
    @patelbhavesh9863 Před 15 dny

    આપર ગુજરાત નુ કોને બીજે જે થવુ હોય એ થશે

  • @user-mr6mi7gb9x
    @user-mr6mi7gb9x Před 15 dny

    🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻