આજ થી ઢોંગ ધતિંગ બંધ કરું છું || કિર્તીદાન દેથા || || યોગેશ ભુવાજી ||

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #kirtidandetha #kirtidangadhvi #yogeshbhuvaji
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 411

  • @mr.nileshsolanki333
    @mr.nileshsolanki333 Před rokem +16

    કિર્તીદાન ભાઈ ખુબ સરસ કામ કરો છો.આવા હજી ઘણાં એમને પણ બહાર પાડો અને આવા ભુવા ને ભૂસી નાખીએ બંધ કરાવો અમે તમારા સાથે છીએ 🙏

  • @user-io9zt3sj7l
    @user-io9zt3sj7l Před rokem +24

    ઉપાડ્યું હો બાકી એકડે એકથી...વાહ...ચારણ જરૂર પડે ત્યા ખાલી કોલ કરી દયો વાલા...

  • @JFVOFFICIAL..
    @JFVOFFICIAL.. Před rokem +108

    વાહ ચારણ વાહ.....ધનીય છે..તમારા માતા પીતા ને..

  • @mansukhbhainandasna8351
    @mansukhbhainandasna8351 Před rokem +8

    , બહુ સરસ કાર્ય કર્યું તમારા બહાદુર માણસની જરૂર છે

  • @newbalajicargomovers4716
    @newbalajicargomovers4716 Před rokem +11

    બહુ જ સારી શરૂવાત છે તમારી કવિરાજ 👌👌

  • @user-ix6tx7ve4z
    @user-ix6tx7ve4z Před rokem +10

    વાહ કીતિ ભાઇ વાહ ખુબ જ સરસ કામ કરો છો ...

  • @sohamahir2428
    @sohamahir2428 Před měsícem +1

    હુ આયર કવસુ ધન્ય સે ભાણા તારા માં બાપ ને ....🙏🙌🙌

  • @arjunbaria8322
    @arjunbaria8322 Před rokem +13

    કીર્તિ ભાઈ ને એમના કામ બદલ 🙏🙏🙏પ્રણામ.. ચાલુ જ રાખો. આવા કેટલાય ધુતારા છે.. બન્ધ કરાવો બધાય ને 👈

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před rokem +7

    આવા ને આવીજ જરુર છે વાલા 👍 ખુબ ખુબ સરસ ભાણેજ 👍જય મા મોગલ વાલા જય મા સોનબાઇ 🙏🙏🙏🙏

  • @bkvlogger712
    @bkvlogger712 Před rokem +17

    વાહ કવિરાજ વાહ ધન્ય છે તમને
    વાહ ભાણેજ વાહ

  • @Vijay_jadav
    @Vijay_jadav Před rokem +12

    કિર્તીદાન ભાઈ તમારી ઉપર ચારણ જગદંબાવુ નો હાથ છે વાલા જય માં મોગલ🙏🚩

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 Před rokem +5

    ધન્ય છે ભાઈ તને જો નેક કામ કરી રહ્યા છો 🎉

  • @mehulpanchal6860
    @mehulpanchal6860 Před rokem +6

    Vah kirtidan bhai..sachi vat se🙏

  • @totapetho7548
    @totapetho7548 Před rokem +6

    વાહ ચારણ વા 🙏🙏જય માં મોગલ 🙏🙏

  • @user-fv5cy7fd3f
    @user-fv5cy7fd3f Před rokem +11

    તમારા જેવા શાચા માણશો ની ખુબ જરુર છે ભાઈ

  • @tinajithakor106
    @tinajithakor106 Před rokem +7

    ખુબ સરસ કિર્તીદાન ભાઇ આવા લોકો ને સબક સિખવાળો

  • @niravbagadiya6829
    @niravbagadiya6829 Před rokem +3

    કિર્તીદાન ભાઈ તમે આ બહુ સરસ કામ કરી રહ્યા છો આવા ઘણા લોકો માતાજીના નામે ધતિંગ કરે છે માતાજી કોઈ દારૂ પીવે માતાજી સિગારેટ પીવે ઘણા બધા દારૂ અને સિગરેટ પીતા હોય છે કિર્તીદાન ભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આવા સરસ કાર્ય કરો છો

  • @kiranparmarmuvalofficial7348

    જોરદાર કાર્ય કરો છો કીર્તિદાન ભાઈ તમે .🙏 જય મોગલ માં 🙏

  • @user-ix6tx7ve4z
    @user-ix6tx7ve4z Před rokem +6

    વાહ કીતિ ભાઇ વાહ બરોબર કામ કરો છો અમે તમારી સાથે જ છીએ

  • @hardikvalodra556
    @hardikvalodra556 Před rokem +4

    Vah charan vah ... Have tame amdavad jaav ane amrat bapa ni masani meldi. Ane bareja ni kunkhar meldi ne tya aavo.....

  • @Kanbha_zala_053
    @Kanbha_zala_053 Před rokem +19

    કિર્તીદાન ગઢવી તમને મારી માં મોગલ ને મારી માં મેલડી ને મારી માં શક્તિ તમને અસીમ કૃપા રાખે 🙏♥️

  • @makwanavishal7730
    @makwanavishal7730 Před rokem +6

    આવુ કામ કરતા રેજો ભાઈ કીતીદાન ભાઈ

  • @chandubambhaniya7332
    @chandubambhaniya7332 Před rokem +13

    આ કામ પોલીસને કરવાનું છે કારણ કે ગરીબોનાં પૈસા આવા લોકો પડવે છે.

  • @arjunraval1829
    @arjunraval1829 Před rokem +6

    ❣️Jay maa mogal kirtidan bhai 🙏

  • @crazygujrati
    @crazygujrati Před rokem +9

    ધન્ય સે તમને અને તમારી જનેતાને કિર્તીદાન દેથા

  • @maheshbaraiya8167
    @maheshbaraiya8167 Před rokem +18

    હા ચારણ ગઢવી હા ❤

  • @allIndianpopularmovie
    @allIndianpopularmovie Před rokem +3

    Wah kirtidan charan wah🎉 🎉🎉

  • @hiteshvaghela1067
    @hiteshvaghela1067 Před rokem +9

    બરોબર છે કિર્તીદાન ભાઇ
    ગુજરાત માંથી વીણી વીણીને બધા ને પકડી લેજો...

  • @Chauhankanti15
    @Chauhankanti15 Před rokem +3

    ખરેખર.... અંશ્રધા માટેની જે જુંબેસ ઉપાડી તે સરાહનીય છે. દિલ થી 100 સાલમ છે સાહેબ...

  • @bhagirath3654
    @bhagirath3654 Před rokem +13

    માતાજી આગળ વધારે ભાઈ તને
    માં મોગલ આવા સારા કાર્યો માટે સાથ આપે🙏

  • @dhruvik_008
    @dhruvik_008 Před rokem +5

    Haa moj haa ❤🎉😊

  • @maheshbaraiya8167
    @maheshbaraiya8167 Před rokem +7

    ખુબ ખુબ અભિનંદન કુંતી ભાઇ ❤🎉

  • @dhirusolanki2184
    @dhirusolanki2184 Před rokem +12

    આવા ભૂવા ને તો બજારમાં ટાંટીયા ભાગી નાખવા જોઈએ 💪💪💪💪

  • @Master_Strock
    @Master_Strock Před rokem +2

    કિર્તીદાન ભાઈ સરસ કામ કરો છો
    જાગૃતી લાવવી જરૂરી છે 🙏🙏🙏🙏🙏

  • @chetanrabari4691
    @chetanrabari4691 Před rokem +3

    Very good 👍

  • @ramniklalarajgor8471
    @ramniklalarajgor8471 Před rokem +6

    વાહ ચારણ ગઢવી બાપુ જય માતાજી વાહ વાહ

  • @indianspiritualeasylife2331

    Saras dear.....good work.......I also same as u ......Loko ne bhuva ...thi ...mataji bachave.....

  • @chandrasinhjadeja4903
    @chandrasinhjadeja4903 Před rokem +33

    હા ચારણ હા ❤️

  • @niravrathod372
    @niravrathod372 Před rokem +15

    આવાં જ કાર્યો કરતા રહો મોટાભાઈ💓
    અમે તમારી સાથે જ છીએ 💯

  • @sushilamardania9339
    @sushilamardania9339 Před rokem +4

    Kirtibhai nice work bhai ❤❤❤❤

  • @bhagirath444
    @bhagirath444 Před rokem +8

    Jay Maa mogal bhai 🙏

  • @R.Kstudio194
    @R.Kstudio194 Před rokem +8

    ધન છે ચારણ તમને

  • @vrutantshaileshbhai1626
    @vrutantshaileshbhai1626 Před rokem +1

    કીર્તિ ભાઈ best of world work

  • @bhaskarbhensdadia9112
    @bhaskarbhensdadia9112 Před rokem +1

    ધુતારાઓ છાપામાં જાહેરાત આપીને લૂંટે છે

  • @rathodayub3849
    @rathodayub3849 Před rokem +3

    Waah khub saras. Bahu saru kaam kari rahya cho. Kirtidan bhai

  • @hinduakkisharma2595
    @hinduakkisharma2595 Před rokem +1

    હા આ આવિયુ દારૂ નું મે પણ instagram માં મેલડી આગળ કેવા કેવા દારૂ ની બોટલ રાખેલ હોય ને ફોટો અને લાઈક પણ હજારો માં છે
    મોટા તમે બૌજ સરસ કાર્ય કરો છો 🙏👌

  • @gavusolanki9813
    @gavusolanki9813 Před rokem +5

    WAH CHARAN WAH
    JAY MATAJI

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 Před rokem

    Thank you bhai...Loko ne sacho marg batadva mate..

  • @themj4466
    @themj4466 Před rokem +6

    JAY HOO🙏🏻🚩

  • @arvindsinhrathod.samlapur

    દારૂ કોની પિતા કયા છ મની ખબર છે મારી મારી કુળદેવી કુળદેવી ના આશીર્વાદ તમારી જોડે છ જય માતાજી જય નાગણેશ્વરી મા

  • @solankisiddhrajsinh7384
    @solankisiddhrajsinh7384 Před rokem +5

    100% sachu kirtidan bhai

  • @monaacharya3195
    @monaacharya3195 Před rokem +2

    kirtibhai mataji tamari rksha kare jay mataji

  • @bariyaaniket3946
    @bariyaaniket3946 Před rokem +1

    Ha kirtidan bhai ha
    Barobar che aava lukhav ne

  • @jayrajdabhi5803
    @jayrajdabhi5803 Před rokem +2

    Mataji mara bhai tane ghanu apse pn dhamaki na apay mara vala tatiya bhagva em na kevay kanun kare apne kes karo... JAY MOGAL MAA 🙏❣️

  • @zaladilipsinh9240
    @zaladilipsinh9240 Před rokem +5

    Jay mogal maa ❤❤ wah kaviraj wah 👏🙌

  • @Jayeshtabla_
    @Jayeshtabla_ Před rokem +4

    હા કિર્તીદાન ભાઈ 🙏💯💯

  • @Rahulsinhgolivadaoffical

    Jay mataji bapu

  • @vid4146
    @vid4146 Před rokem +3

    ગમન ભુવાજી ને પણ કોલ કરજો ભાઈ

  • @hinduakkisharma2595
    @hinduakkisharma2595 Před rokem

    જીઓ ચારણ જીઓ 9 દુર્ગા નાં આશિર્વાદ જોદે જ છે

  • @vrutithakkar4969
    @vrutithakkar4969 Před rokem +6

    wah bhai Proud of you❤

  • @Kamlesh_2038
    @Kamlesh_2038 Před rokem +5

    Mission successfull ☺️

  • @sagargohel2878
    @sagargohel2878 Před rokem +3

    Barobar che bhai🙏🙏

  • @MAHARAJATRAVELS9750
    @MAHARAJATRAVELS9750 Před rokem +4

    Va kirtidan bhai va jai mata ji 👍

  • @jigneshbhaivaghani3539
    @jigneshbhaivaghani3539 Před 5 měsíci

    Ha kirtibhai jay mataji

  • @yogeshvatiya7476
    @yogeshvatiya7476 Před rokem +10

    સાંભળ્યું ભાઈ તમારું પણ સાંભળ્યું 😂😂😂

  • @patelaryan4160
    @patelaryan4160 Před 4 měsíci

    હા ચારણ હા ધન્ય છે તમારી જનેતા ને અને ધન્ય છે તમારા કુળ ને જેમાં આવા મર્દ દીકરા પાકે છે.....જય સોનબાઇ માં જય ઉમિયા માં જય ભવાની માં 🚩🙏

  • @monturathod2563
    @monturathod2563 Před rokem +10

    હા ચારણ હા ♥️♥️♥️♥️

  • @user-pd4ge7io6t
    @user-pd4ge7io6t Před rokem +2

    Ha savhj ha sapam 6 tamariy janeta ne charan na 6oru ne j mogal 🙏 j mataji 🙏

  • @SadguruKrupa-5777
    @SadguruKrupa-5777 Před rokem +17

    વાહ ચારણ વાહ ખુબ સરસ કામ કરો છો ભાઇ 🙏

  • @user-uq9gf3rd9q
    @user-uq9gf3rd9q Před 5 měsíci

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @R..S..DijiTela
    @R..S..DijiTela Před rokem

    બરાબરશે કીર્તિ દાન ભાઇ

  • @user-vc3bj8nv7d
    @user-vc3bj8nv7d Před rokem

    ખુબ સરસ કિર્તીદાન સાહેબ સાહેબ બંદગી

  • @user-ef3xb1su6d
    @user-ef3xb1su6d Před rokem +2

    જય માતાજી ભાઈ

  • @user-ym6iq2ox8b
    @user-ym6iq2ox8b Před 2 měsíci

    વાહ ભાઈ ભાઈ

  • @Vishal_Babutar_8182
    @Vishal_Babutar_8182 Před rokem +2

    Nice Video

  • @dhavalpanchal4233
    @dhavalpanchal4233 Před 11 měsíci

    કિર્તીદાન ભાઈ બેસ્ટ 👍👍👍

  • @arajanlagariya2199
    @arajanlagariya2199 Před rokem +4

    ❤માતાજી તમારીભેરીરે ❤❤❤❤❤

  • @jasubairaghwani7140
    @jasubairaghwani7140 Před rokem +2

    MATAJINA NAMTHI POTE KMAY CHE POTANE DARU PIVA JOYE NAM MATAJINU

  • @jaybamaniya3685
    @jaybamaniya3685 Před rokem +4

    🙏🙏Jay sonbai 🙏🙏

  • @themayubha9715
    @themayubha9715 Před rokem +4

    Full support Bhai andhshradha felave bdha ne upado ❤❤❤❤

  • @GodzillaPokemon
    @GodzillaPokemon Před rokem +3

    🙏🙏🙏🙏

  • @upamanyubhatt1898
    @upamanyubhatt1898 Před rokem +1

    વાહ દેવીપુત્ર વાહ

  • @sachinpankhania3027
    @sachinpankhania3027 Před rokem

    EK NUMBER JORDAR KIRTI BHAI

  • @mydesire86
    @mydesire86 Před rokem +1

    સુપર દોસ્ત જરૂર છે આવા નલાયકો ને

  • @NeelKanak-j3l
    @NeelKanak-j3l Před měsícem

    Kirtidan bhai
    Maa sonbai
    Maa mogal tmari jode j che
    Amaro pan saport puro che bhai

  • @karan.patel_17
    @karan.patel_17 Před rokem +3

    Jay mogal

  • @satishKumar-ik9op
    @satishKumar-ik9op Před rokem

    SHABAS KIRTIDAN BHAI

  • @ranjitbhatti1523
    @ranjitbhatti1523 Před rokem +2

    Hindu tarike apde kirtidan Bhai no garv levo joiye jene mataji na name thati andshradha dur krva nikdya che ..🙏🚩

  • @bhanushalideepak5927
    @bhanushalideepak5927 Před rokem +4

    Bhaii to bhaii che ❤️

  • @PrincePatel-nn3yz
    @PrincePatel-nn3yz Před 11 měsíci

    વાહ ભાઈ વાહ

  • @mukesh_rabari111
    @mukesh_rabari111 Před rokem +5

    Vah gadhvi saheb ❤😊

  • @MAcWeens
    @MAcWeens Před rokem

    વાહ હાવજ વાહ
    તમારા માટે બિજો શબ્દ નથી બોલાવા માટે મારી પાસે ❤❤❤❤❤❤
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravihadagara08
    @ravihadagara08 Před rokem +2

    આવી રીતે બ્લેક મેલીગ કરી ને તોડ પાણી કરતાં હોય છે

  • @nitinbhaipatel6374
    @nitinbhaipatel6374 Před 5 měsíci

    નાઇસ

  • @priteshjoshi101
    @priteshjoshi101 Před rokem +1

    Ha havaj ha

  • @hamirbhaijadav3920
    @hamirbhaijadav3920 Před měsícem

    કિર્તિ ભાસરસ❤

  • @ll_aakash_thakor_official_

    જય માં મોગલ 🙏🙏🙏

  • @user-rg1eh2nm2e
    @user-rg1eh2nm2e Před rokem +3

    વાહ ભાઈ વાહ આવા લોકોને ખુલા પાડો

  • @cutboy631
    @cutboy631 Před rokem +1

    Jay maa mogal jay ma sakti Vah Gadhvi my name is Zala Narendrasinh

  • @satyajitkahor3180
    @satyajitkahor3180 Před rokem +3

    Ha am aava ne to aam j hoy bhai