ખોટા ભૂવા ભારાડી થી છેટા રહો || Kirtidan Detha || Anand Bhuvaji ||

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #kirtidandetha
    ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
    વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
    ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
    દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
    અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
    સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
    પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
    (એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે
    વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
    કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
    (બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
    ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Komentáře • 312

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 Před 4 měsíci +10

    ખુબ સરસ કિર્તીદાન ભાઈ આવા નાટકબાજો ને હંમેશા આમજ પાઠ ભણાવવો જોઈએ અને હું તો દરેક મિત્રો ને કહું છું વિનંતી કરું છું કે, બધા મિત્રો કિર્તીદાનભાઈ બની જાઓ તોજ આવા ભડ્વાઓ ના નાટકો બંધ થશે આવા ભડ્વાઓ થી સાવધાન રેહજો ભઈ, જો તમારા ધાર્યા કામ અટક્યા હોય તો બસ પેલો વિશ્વાસ તમારી કુળદેવી ઉપર રાખજો ભાઈ એજ તમારા સપના પુરા કરશે મિત્રો 🙏🙏🚩🚩 જય માતાજી 🙏🚩

  • @mr.nileshsolanki333
    @mr.nileshsolanki333 Před rokem +20

    કિર્તીદાન ભાઈ ખુબ સરસ કામ કરો છો.હજુ અમુક વિડિયો માં નાના-નાના ભૂલકાં નો પણ ધુનાવે છે એમને પણ બહાર પાડો છો.અને બંધ કરાવો અમે તમારા સાથે છીએ 🙏

  • @latagoswami2106
    @latagoswami2106 Před 11 měsíci +13

    કીર્તિ ભાઈ બોવ સારું કામ કરો છો જય માતાજી ભાઈ

  • @u.rCristianoRonaldo.07
    @u.rCristianoRonaldo.07 Před rokem +86

    Bhuvaji ne bhih padi aetle mama yad aavi gya 🤣

  • @davbhavesh4863
    @davbhavesh4863 Před rokem +19

    જય માતાજી ભાણુભા 🙏

  • @krunaldhandhukiya2726
    @krunaldhandhukiya2726 Před rokem +9

    SahansKti bov chhe kirtidan ji tamari.😊

  • @abhubhaimakwana3210
    @abhubhaimakwana3210 Před rokem +11

    આતો ઇન્ડીયા લેવલના ભૂવા છે ભાઇ ,જેલ,માના હવાલે કરો,જય મોગલ

  • @kvjoshi828
    @kvjoshi828 Před rokem +9

    આવા સુતમારીના બહુજ છે

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 Před 18 dny

    Kirtidanbhaine dhanyawad

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc Před 7 dny

    બવ સરસ ધંધો શોધી કાઢ્યો ભાઈ

  • @gohilmahipalsinh8779
    @gohilmahipalsinh8779 Před rokem +11

    Wah gadhavi wah

  • @ram_siya_ram_.
    @ram_siya_ram_. Před rokem +17

    Jay shree ram🚩

  • @Arvind_dangar_8182
    @Arvind_dangar_8182 Před rokem +12

    વાહ કિર્તીદાન ગઢવી
    સરસ

  • @manishrabari7462
    @manishrabari7462 Před rokem +7

    Wah Charan wah great work
    Mahadev

  • @gaflims7360
    @gaflims7360 Před rokem +6

    Tamara badha video ma maja aavi gay 😂😂😂hooooooo

  • @uttamtank5314
    @uttamtank5314 Před rokem +4

    Jay Ho Dan Bas amj Rakho Dan Vat Karo Aava Badha Jode Ane Bar Pado Aava Badha Ne

  • @kapadiyajaydeep4987
    @kapadiyajaydeep4987 Před rokem +5

    જય માં મોગલ ભાઈ

  • @gjtrendingreels9789
    @gjtrendingreels9789 Před rokem +4

    એનું પ્રોફાઈલ ચેક કર્યું bio નામ દીપી બધું કાઢી નાખ્યું છે સરસ કિર્તીદાન ભાઈ સરસ

  • @sahdevdodiya5582
    @sahdevdodiya5582 Před rokem +7

    Jay mataji mama 🙏

  • @Chetan_Parmar_22_29
    @Chetan_Parmar_22_29 Před rokem +3

    વાહ ભાઈ કીર્તિદાન ભાઈ વાહ🎉

  • @user-yx9bd3ko1i
    @user-yx9bd3ko1i Před 4 měsíci +1

    વાહ કમાવા ના ધંધા કર્યા ભાઈ

  • @RohitThakor-ng8ul
    @RohitThakor-ng8ul Před rokem +1

    Ha kirtidan bhai tamari hak bole hooo
    Jay maa mogal🙏❤️

  • @ram_siya_ram_.
    @ram_siya_ram_. Před rokem +6

    Jay mataji 🚩

  • @jaysha7859
    @jaysha7859 Před 4 měsíci +1

    હા કીર્તિ દાન ભાઈ બોવ સારું કામ કરો છો તમે

  • @ram_siya_ram_.
    @ram_siya_ram_. Před rokem +4

    Wah kaviraj wah 😎

  • @arjunbaria8322
    @arjunbaria8322 Před rokem +9

    ફોન માં મજા નોઆવે જાતેજ જઈને બેચાર ભુવાજી ને ટીપો એટલે બધા ભુવા ફોન કરતા જ ધન્ધો મૂકી દેશે.. ને વિડિઓ પણ બનાવજો એટલે અમે ય કોમેન્ટ માં થોડી કે ગાળો સીધી સીધી દઈ શકીયે 🙏જય મોગલ મછરાળી માં 🙏

  • @varshaghavri5904
    @varshaghavri5904 Před 4 měsíci +1

    Weldone kirtibhai tamara jeva manso hoy to Ava khota manso ni dukan band thava var nay lage

  • @milansinhbapurachena4389

    Wah kaviraj

  • @jayu6358
    @jayu6358 Před rokem +6

    ધુને તો ઘણાય છે ભાઇ બધા ને કોલ કરો ને જે મોટા સ્ટેજ પર સે ન્યા જાવ ને ભાઇ તો માનું

  • @kapadiyajaydeep4987
    @kapadiyajaydeep4987 Před rokem +5

    હા ભાઈ હા 🦁

  • @udayvala3452
    @udayvala3452 Před 11 měsíci +2

    Support mara bhai 🦁

  • @surajsharma2961
    @surajsharma2961 Před rokem +1

    Salute 🙌 bhai kirtidan tame bija kamlesh jadhav cho ❣️

    • @sagarkyada2267
      @sagarkyada2267 Před rokem

      એલા ભાઈ કમલેશ જાદવ સાથે ના સરખાવો કીર્તિદાન ને.... કીર્તિદાનભાઈ અંધશ્રદ્ધા નો વિરોધ કરે છે અને કમલેશ જાદવ તો સનાતન વિરોધી માણસ છે.. એટલે પહેલા સરખું જાણો

  • @kaputhakor5194
    @kaputhakor5194 Před 4 měsíci

    Khajjur bhai original god❤

  • @ajaysinhparmar5274
    @ajaysinhparmar5274 Před rokem +4

    Wah kaviraj wah

  • @axaypatel3633
    @axaypatel3633 Před rokem +1

    બૂમ પડી great work brother 🙏

  • @moviecopy5949
    @moviecopy5949 Před rokem +1

    हा कीर्तिदान ❤

  • @akhatmaa
    @akhatmaa Před 5 měsíci

    🙏भाई ऐटलो ऐनी जनेतानो आशीर्वाद लीधा होंत तो भाई बीजे नमवानी जरुरत न पडोतं वाहा भाई

  • @hardevgadhvi9999
    @hardevgadhvi9999 Před rokem

    Wah kirtidan wah Hawa kadho aava bhuvao ni

  • @user-jr6ye2fk7j
    @user-jr6ye2fk7j Před rokem +3

    Vah mara vira saras❤❤❤

  • @mukeshnisarata9144
    @mukeshnisarata9144 Před rokem +4

    ખુબ સરસ

  • @DevendraChudasamaSaheb
    @DevendraChudasamaSaheb Před rokem +8

    ભાઈ તમારો નંબર આપો

  • @devhairstylebarbershop
    @devhairstylebarbershop Před rokem +5

    Jay shree ram 🚩

  • @NickPrajapati-lb4uy
    @NickPrajapati-lb4uy Před rokem +2

    જોરદાર ભાઈ

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Před rokem +9

    આવા ખોટા ભુવા ને આજીવપ કેદ આવવી જોઈએ 😅😂😊

  • @jaydip_pataliya
    @jaydip_pataliya Před rokem +2

    વાહ ભાઈ વાહ

  • @hinguledigitalfilmsproduct3761

    બરોબર છે...કીર્તિભાઈ સરસ કામ હાથ માં લીધું છે...વીણી વીણી ને લ્યો...કેટલાય છે...મારા દીકરા લઇ જ હાલ્યા છે...ફુલ સપોર્ટ....જય માતાજી....🙏

  • @sanjaydesai3396
    @sanjaydesai3396 Před rokem

    Right mota bhai 👍
    Jarur che a bhaiyo ni
    Kirtibhai 👍

  • @harubhasodha1418
    @harubhasodha1418 Před 4 měsíci

    Bov srs kirti bhai

  • @atulmewada8321
    @atulmewada8321 Před 11 měsíci

    Wah😂😂😂 moj ha kirtidan bhai

  • @arjunraval1829
    @arjunraval1829 Před rokem +1

    Barabar che kirtidan bhai line lagao aava lokoni tam tamare...jay maa mogal 🙏

  • @valjikranva5970
    @valjikranva5970 Před rokem +1

    વાહ કિર્તીદાન ભાઈ

  • @shivay2721
    @shivay2721 Před rokem +1

    wah kirtibhai

  • @parassankhat4897
    @parassankhat4897 Před rokem +1

    Kirtidan bhai gujrat ma daru khule aam vechay che.aeni zumbesh chalavo.roj loko mare che daru ma.

  • @ChiragPrajapati
    @ChiragPrajapati Před rokem +4

    બધા માતાજી ના ભુવા છે એમ તો કેઇ છે😀

  • @gg6407
    @gg6407 Před rokem +2

    😂😂 મામા મામા 😂😂 સરસ

  • @amirath.
    @amirath. Před rokem +4

    ha kirtidan

  • @shaktisinhvaghela7995
    @shaktisinhvaghela7995 Před rokem +1

    Vah kirtibhai

  • @sushilamardania9339
    @sushilamardania9339 Před rokem

    Nice kirtibhai work bhai

  • @mervijay4823
    @mervijay4823 Před rokem +2

    Jai mataji..👏saras kam karocho 👌

  • @latagoswami2106
    @latagoswami2106 Před 11 měsíci

    તમારી જેવાની સમાજને જરૂર છે

  • @veersondhrva5764
    @veersondhrva5764 Před 3 měsíci +1

    Khub saru kaam karo chho andhshraddhaa dur karooo🎉

  • @kanani_hiren_patel
    @kanani_hiren_patel Před rokem

    Vah kirtidan bhai
    Mama yad aavi gya bhuva ne 😂

  • @sanatandal9238
    @sanatandal9238 Před rokem +7

    Mama 😂😂

  • @buy33305
    @buy33305 Před rokem +1

    Good work bhai

  • @mehulsalemkotoffice1721
    @mehulsalemkotoffice1721 Před rokem +3

    ખુબજ સરસ ભાઈ માતાજી ની સેવા ભકિત કરો પણ આવો ના કરો... ખુબજ સરસ❤ વાત❤

  • @manishamardiya8403
    @manishamardiya8403 Před rokem +1

    Khubaj saras ghadhvi

  • @avanivyas1141
    @avanivyas1141 Před rokem +2

    જય માતાજી

  • @deepsinhsgohil5029
    @deepsinhsgohil5029 Před rokem +5

    Good ❤❤❤

  • @rahulsadariya1585
    @rahulsadariya1585 Před 2 měsíci

    Ha bhai ha baro bar che

  • @meet_yadav_0007
    @meet_yadav_0007 Před 5 měsíci

    Jay Meldi ma je meldi mane aada aavse anu ghar ni hath pedi ma ma meldi tadu mari dehe 👑 MELDII SARKAR 👑⚜️

  • @anantvatukiya8938
    @anantvatukiya8938 Před rokem +2

    આ કોમેડી ભૂવા લાગે છે 😂

  • @RanjitGvala
    @RanjitGvala Před 3 měsíci

    Good

  • @Sanju_B_Dabhi831
    @Sanju_B_Dabhi831 Před rokem +3

    મામા યાદ અપાવી દીધા હો પણ😂

  • @panchaltejas2593
    @panchaltejas2593 Před rokem +1

    જય જોગમાયા

  • @aapnatvsabkatv6348
    @aapnatvsabkatv6348 Před 4 měsíci

    જોરદાર બાપુ હો

  • @ganpatsinhparmar5729
    @ganpatsinhparmar5729 Před rokem

    હાચી વાત હો ભાઈ

  • @ajaychavda6969
    @ajaychavda6969 Před rokem +1

    Khub sarash kam kro cho bhi

  • @gopalsinhgujarati3283
    @gopalsinhgujarati3283 Před 11 měsíci

    Ha kirtidan detha ha

  • @pachabhaikhitpachabhaikhit7534

    હા મોજ હા હા ભા હા

  • @maheshbharvad1970
    @maheshbharvad1970 Před rokem +1

    હા ચારણ હા

  • @ffshort1576
    @ffshort1576 Před rokem +1

    Mavo khay ne ashirvad aape Che bhuvaji😂

  • @dhavalrathod7389
    @dhavalrathod7389 Před měsícem

    Bhai avi noto amara baju che enu bi kai karo khota cara karesh bhai mata na

  • @vyasanil4970
    @vyasanil4970 Před 3 měsíci +1

    A badha ne police bolavi ne pakdavi Deva joiye

  • @k.kthakor7448
    @k.kthakor7448 Před rokem

    Ha KirtiBhai ha

  • @NatvarshihChauhan
    @NatvarshihChauhan Před rokem

    કિર્તીભાઇ ખૂબ સરસ

  • @sureshgohel2658
    @sureshgohel2658 Před rokem

    Bhai ane pachad ni said ma garam sariya bharavo ne badhu sachu khi dese

  • @nirajmordhara3202
    @nirajmordhara3202 Před rokem +7

    Perfect💯👍👏

  • @user-xl4ur5yt1i
    @user-xl4ur5yt1i Před 11 měsíci

    Aavij rite je mota mandiro ma kabjo Kari betha che ene hatav ne mandiro ne sarvjanik Kari batav bhai

  • @rahulparmaransrdhavirudh7266

    Bhai Tamara video ma bov Maja aave she😂😂😂😂😂😂😂😂😂😂

  • @Vishal_Babutar_8182
    @Vishal_Babutar_8182 Před rokem +1

    Nice Video

  • @nasirkhatri3872
    @nasirkhatri3872 Před rokem

    Varry good.. job sir 🫡..Andhshrdha badhay kom ma che.. te ne nabud karwi jaroori che..special kathiyawad ma to had che bhai.. hindu hoy k musalim..🙏🏻🙏🏻

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 Před 11 měsíci +1

    Good 👍

  • @rayka0007
    @rayka0007 Před 11 měsíci

    Kirtidan khare khar Bhai Fan bnigyo ho aaj to hu😅😅😅😅😅😅 Harkhi karine mari lidhi bhuvani to😅😅😅😅😅

  • @TOFANI_AJJU_1204
    @TOFANI_AJJU_1204 Před měsícem

    Bhuvaji 😅

  • @pskaladiyakaladiya
    @pskaladiyakaladiya Před rokem

    હા સાવજ હા 👑

  • @maheshjajda7153
    @maheshjajda7153 Před rokem +3

    👍

  • @gamaravipul9575
    @gamaravipul9575 Před rokem +2

    Bhuva જેટલા che te બધા ne પાકિસ્તાન ની બોર્ડર પર meklva joye

  • @Rajen1607
    @Rajen1607 Před rokem

    Keep up the good work

  • @newtongravitywale335
    @newtongravitywale335 Před rokem +2

    Aa bhuvao loko na jiv liye chhe aana pakhand ujagar karo barobar chhe

  • @rahulchauhan-tr9vn
    @rahulchauhan-tr9vn Před rokem

    Sir avo ak bijo bhuvo che me screenshot pado che shema moklu