આધ્યાત્મિક ભજન||aadhyatmik bhajan||એક દી જાવું હરિ નાં ધામમાં

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #bhajan #bhakti #gujrati #satsang #gamdu #like #lokdayro #kirtan #mahadev #youtuber
    #aadhyatmik #aadhyamikbhajan#
    આ જાકર નાં પાણી જેવી જિંદગી રે લોલ
    એક દી ઓચિંતી ઉડી જાય જો એક દી જાવું હરી નાં ધામમાં રે લોલ
    સુરજ ઉગે ને રોજ આથમે રે લોલ
    એમ જીંદગી ના દીવસો હાલ્યા જાય જો એક દી જાવું હરી નાં ધામમાં રે લોલ
    એવું જાણી ને વેલાં વેલાં જાગજો રે લોલ
    તમે સાભળજો સત્સંગ ની વાત જો એક દી જાવું હરી નાં ધામમાં રે લોલ
    આ જુઠો સંસાર જુઠી જીંદગી રે લોલ
    જુઠા છે કંઈ અવરા હવરા બોલ જો એક દી જાવું હરી નાં ધામમાં રે લોલ
    કાયા કહે છે જુઠા જીવને રે લોલ
    અધવચ મૂકી તેં એકાએક જો એક દી જાવું હરી નાં ધામમાં રે લોલ
    કાયા સુણો રે જીવ બોલીયો રે લોલ
    તારે ને મારે પુરા થયા સંબંધ જો એક દી જાવું હરી નાં ધામમાં રે લોલ
    જયદેવ કહે કે વેલાં જાગજો રે લોલ
    તારા ફેરા માં જાશે જોને ખોટ જો એક દી જાવું હરી નાં ધામમાં રે લોલ
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    જીવ તને સો સો વાર સમજાવું જીવ તું રાધે કૃષ્ણ બોલ
    જીવ તારી સાથે ના આવે કોઈ જીવ તું રાધે કૃષ્ણ બોલ
    વનમાં ગોરઅંધારાં આવશે જીવ તારે એમાં થી નીકળવું પડશે જીવ તું રાધે કૃષ્ણ બોલ
    વનમાં કાટા ને કાકરા આવશે
    એમાં તારે ચાલી ને જાવું પડશે જીવ તું રાધે કૃષ્ણ બોલ
    વનમાં નદી ને નાળાં આવશે
    એમાં તારે તરી ને જાવું પડશે જીવ તું રાધે કૃષ્ણ બોલ
    વનમાં જમળા ચોપળા ખોલશે
    એમાં તારે જવાબ દેવા પડશે જીવ તું રાધે કૃષ્ણ બોલ
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    સાખી....
    ખાતાં પીતાં ઉંઘતા અને સમય ચાલયો જાય
    બુઢાપણાં માં નહીં ભજાય પછી કાયા ડગમગ થાય...
    સાખી..
    ધંધા માં દીવસો વીતી ગયા અને નીંદર માં ગય છે રાત
    સપનાં માં સોનું લુટાય ગયું એને હાથ ના આવું કંઈ....
    ‪@Lilubentukadiya‬ 👈
    ‪@nivanivan1610‬ 👈
    લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏

Komentáře • 24

  • @bholarambhai9755
    @bholarambhai9755 Před 11 měsíci

    Saras ban

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 Před 11 měsíci +1

    જય શ્રી કૃષ્ણ

  • @sukhdevbaleja6607
    @sukhdevbaleja6607 Před 11 měsíci +1

    Jay sree krishna

  • @nivanivaan7558
    @nivanivaan7558 Před 11 měsíci

    🙏🙏🙏

  • @manjukhunti8430
    @manjukhunti8430 Před 11 měsíci

    👌👌

  • @kevinbhogayata4078
    @kevinbhogayata4078 Před 11 měsíci +1

    Mast

  • @JentiKuhada
    @JentiKuhada Před 11 měsíci +1

    ખુબ સરસ ❤

  • @rajanahir-wt6ej
    @rajanahir-wt6ej Před 11 měsíci +1

    સવાર ના જય શ્રી કૃષ્ણ, સિતારામ ખુબ સરસ ગીત છે, જિંદગી ઝાકળ જેવી છે, જીવ તુ કરી લે સત્સંગ,,રાધાકૃષ્ણ.જીવ તુ ભરી લે ભકિત નુ ભાથુ ...જય 🙏🙏🙏🙏👌😊🤝👏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 11 měsíci +2

    જય શ્રી કૃષ્ણ.‌ ભજન ના શબ્દો ખૂબ સમજવી જાય છે 🌹🙏🌹👌🌹👍🌹🚩🌹🔱🌹 ભગવાન ને પ્રાર્થના છે કે તમારી તંદુરસ્તી સારી રાખે‌‌ આવા નવાં નવાં ભજનો સાંભળવતા રહો સર્વે સખીઓને ધન્યવાદ રતનબેન ના રાધે રાધે 💐🙏💐

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 11 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ ખુબ આભાર રતન બેન 🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 10 měsíci

    ખુબ જ સરસ 👌👌👌👌👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Před 11 měsíci +1

    🙏🙏🙏🙏🌹🌹💐💐

  • @user-nt2jq8zj7v
    @user-nt2jq8zj7v Před 11 měsíci +1

    જય શ્રી કૃષ્ણ

  • @sukhdevbaleja6607
    @sukhdevbaleja6607 Před 11 měsíci

    Jay sree krishna

  • @nivanivan1610
    @nivanivan1610 Před 11 měsíci

    🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Před 11 měsíci +1

    જય શ્રી કૃષ્ણ