કૃષ્ણ ભજન||krushna bhajan||કાના મારગળો નાં રોક માથે ભાર લાગે છે

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #bhajan #bhakti #satsang #like #gamdu #gujrati #lokdayro #mahadev #kirtan #youtuber #કાનુડો #ગોપી #krushna #radheradhe
    #krishnabhajan #krishna #bhajanmandal #
    #like #kathiyavadi #gujju #gujratikalakar #
    કાના મારગળો ના રોક માથે ભાર લાગે છે
    મારી ગાગર છલકાય જાય માથે ભાર લાગે છે
    ગોકુળ ની હું ગોવાલણી ને મથુરા મારે જાવું છે
    વચમાં જમુનાજી ભલપૂર અમને બીક લાગે છે
    વનરાવનની કુંજ ગલી માં જાવું મારે એકલું
    ઘેરે રોવે નાના બાળ અમને વાર લાગે છે
    જાદુ ભરેલી મોરલી ને જાદુ ભરેલા બોલ છે
    ગાયુ દોવાની રહી જાય અમને વાર લાગે છે
    ઘેરે સાસુજી ખીજસે ને નણદલ મેણાં બોલશે
    નાનો દેરીળો દેશે ગાળ અમને‌‌ બીક લાગે છે
    લાડક વાયો નંદબાબા નો જશોદાજી માત છે
    તેથી અમને સીદ રોકાય અમને વાર લાગે છે
    આકાસે ચમકે વીજળી ને વાદળીયાં ઘનઘોર છે
    હમણાં તુટી પડસે મેઘ અમને બીક લાગે છે
    કપટી કંસ નું રાજ છે ને જઈ ફરીયાદ કરશું
    આછે કોના ઘરનો ન્યાય અમને વાર લાગે છે
    જાશુ જશોદા માત પાસે કહેસુ કાનો રોકે છે
    કાના નકર ખોટા ખેલ માથે ભાર લાગે છે
    ગોપીયુ ના નાથ ને અમે નેણલે નીરખ તાં
    આછે દુવારકા નો નાથ અમને વાલો લાગે છે
    વલ્લભ ના સ્વામી શામળા અમને દેજો શ્રી વ્રજ વાસ રે
    પ્રભુ જી તમે જીતા ને અમે હારાં માથે ભાર લાગે છે
    સાખી.....
    ગોકુળ ગામ ની ગોવાલણી અને મહીં વેચવાને જાય
    સામા શ્રી કૃષ્ણ મળીયા એનાં મહીળાં લુટી લુટી ખાય
    સાખી...
    વાટલળી રોકો નહીં વાલા થાય છે અમને વાર
    સાસુ નણંદ ખીજશે ને પરણ્યો દેશે ગાળ
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    ‪@Lilubentukadiya‬ 👈
    ‪@nivanivan1610‬ 👈
    લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏

Komentáře • 36

  • @kanjibhaipatel1095
    @kanjibhaipatel1095 Před 17 dny

    ખૂબજ.સરસ

  • @Ramesh_taviya
    @Ramesh_taviya Před 11 měsíci +1

    Khub saras kirtan se Jay shree Krishna 🙏👌😊

  • @bholarambhai9755
    @bholarambhai9755 Před 11 měsíci +3

    Saras ban

  • @sukhdevbaleja6607
    @sukhdevbaleja6607 Před 11 měsíci

    Vah khub saras gayu ben🙏🙏🙏👌👌👌

  • @chillp8887
    @chillp8887 Před 11 měsíci

    સારુછે

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 Před 11 měsíci +1

    જય શ્રી કૃષ્ણ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Před 11 měsíci

    🙏🙏

  • @nathabhaibaleja9561
    @nathabhaibaleja9561 Před 11 měsíci +1

    Jay shree Krishna

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před 11 měsíci

    amita trivedi bhu sras Jay shree krishnavah fine bhu sras

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 11 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @mayurodedraa
    @mayurodedraa Před 11 měsíci +1

    Sita ram ben🙏

  • @ShiyaniKD-qd7cx
    @ShiyaniKD-qd7cx Před 11 měsíci +1

    Jay shree krishna ...khub saras 👌👌👌

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před 11 měsíci +1

    જય શ્રી કૃષ્ણ🙏વાહ ખૂબ સરસ દાણ લીલા ભજન👌👌👌👍🙏🙏🙏

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 11 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર બેન 🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 11 měsíci +4

    જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું મજા આવી ગઈ સાંભળવાની સર્વે સખીઓને ધન્યવાદ સર્વે સખીઓને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

  • @nivanivan1610
    @nivanivan1610 Před 11 měsíci

    જય શ્રી કૃષ્ણ 🎉🎉

  • @skodedara3416
    @skodedara3416 Před 11 měsíci +1

    Sitaji nu bhajan bolo ben

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 11 měsíci

      Hamir bhai fari var mari mulakat lidhel se to ema ej bhajan me bolelu se e ek bej divas ma video mukse bhai

  • @pallavikapatel2142
    @pallavikapatel2142 Před 11 měsíci +2

    સરસ કીર્તન ગાયું છે મારી મોટી બહેન

    • @Lilubentukadiya
      @Lilubentukadiya  Před 11 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏 આભાર મારી બેન🙏

  • @SarojPatel-v2s
    @SarojPatel-v2s Před 24 dny

    Lakhine moklo saru che

  • @leepatel5131
    @leepatel5131 Před 11 měsíci +1

    ભજન લખીમોકલો

  • @hiraodedara813
    @hiraodedara813 Před 11 měsíci +1

    જય શ્રી કૃષ્ણ

  • @nivanivaan7558
    @nivanivaan7558 Před 11 měsíci +1

    🙏🙏🙏