પાણી : કેટલું, ક્યારે, કેવું, કેમ પીવું? | Drinking Water Tips | Summer Special

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Fun for Gujaratis is back with summer special health-related video and this time it is about Drinking water tips. All the questions like: How much water should I drink? What are the Benefits of drinking water? What are the benefits of drinking water in the morning/empty stomach? What is the right way of drinking water? How to drink water standing or sitting? What is drinking water chart/schedule/timetable? When to drink water after meal? How to drink water correctly?
    Do like, share and subscribe if you like our work. Thank you!

Komentáře • 423

  • @rashmikarelia6151
    @rashmikarelia6151 Před 3 měsíci +3

    Jay swaminarayan 🙏 saras mahite ape che thanks sir

    • @DidarHemani
      @DidarHemani  Před 3 měsíci

      આપને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. જય સ્વામી નારાયણ

  • @piyushbhaikhira917
    @piyushbhaikhira917 Před 2 lety +3

    Wow your spich😳 omg bovj mast🥰👌👌

  • @bapasitaramdriwing6812
    @bapasitaramdriwing6812 Před 11 měsíci +2

    Vah bhai vah moj avi gai

  • @shivamkukadiya1561
    @shivamkukadiya1561 Před 3 lety +2

    Khub Saras kaka 🙏😀

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર

  • @dipakmakwana1664
    @dipakmakwana1664 Před 5 lety +5

    સાહેબ તમે દરેક કોમેંટ વાંચી છો અને દરેક નો જવાબ પણ આપો છો એ વાત ખુબજ ગમી...
    તમારો અવાજ ખુબજ સચોટ અને સરળ છે ....

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety +1

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. દર્શકો છે તો અમે છીએ. દર્શકોની કમેન્ટની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. જવાબ આપવો તે અમારી નૈતિક ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @imtiyajshekh5790
    @imtiyajshekh5790 Před 5 lety +2

    સાહેબ તમે જે વાત બતાવી તે ખુબ સરસ છે અને (ઇસ્લામ )મુસ્લીમ મા અમારા નબી એ ૧૪૪૦ વરસ પહેલા બતાવી છે જો આની ઉપર અમલ કરવામા આવે તો ખુબ ફાયદો છે
    (૧)પાણી બેસી ને પીવુ
    (૨)પાણી જમ્યા પહેલા પીવુ
    (૩)પાણી જમ્યા પછી થોડી વાર પછી પીવુ
    (૪)પાણી નિરાંતે પીવુ
    (૫)પાણી ત્રણ શ્વાસથી પીવુ એટલે
    ધીરે ધીરે પીવુ
    ઉતાવળ થી નહી
    આને ઇસ્લામ મા સુન્નત પણ કહે છે

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      વિસ્તારથી જાણકારી આપવા બદલ આભાર

    • @radheradhe-bb8mk
      @radheradhe-bb8mk Před 3 lety

      Thenk❤ you dost

  • @ANILKUMAR-mw8fj
    @ANILKUMAR-mw8fj Před 3 lety +4

    તમે પેલા માસ્તર સાહેબ હતાં કે શું...?
    તમારી સમજાવવા ની રીત અદભૂત છે હો બાકી
    👌👌👌🤝🤝🤝👍👍👍🙏

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      હા પહેલા અમે શિક્ષક હતા. પંચગનીની ઇન્ટરનેશનલ શાળામાં 11 વર્ષ શિક્ષણ કાર્ય કર્યું છે. આપને રજુઆત ગમી એ વાતનો આનંદ છે. આભાર

  • @vijaykumarvaland8531
    @vijaykumarvaland8531 Před 5 lety +1

    Super- ane kahevay manvata. Great water tips.

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @manshukhbhaikarmur2675
    @manshukhbhaikarmur2675 Před 4 lety +1

    વાહ ખુબજ ઉપયોગી નીવડે તેવા માહિતી આપી છે પરમ કૃપાળુ પરમાત્મા તમને આવા ને આવા નુસખાઓ બતાવાતતા રાહે અને તમે અમને બતાવતા રહો એજ પ્રાર્થના છે આભાર

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @chetansolanki2724
    @chetansolanki2724 Před 4 lety +1

    Thenk you bhai mahiti apva mate

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      વિડિઓ જોવા માટે આપનો પણ આભાર

  • @patidarrajendra2782
    @patidarrajendra2782 Před 4 lety +1

    Bahu saru sir👍

  • @jigishaskitchen6903
    @jigishaskitchen6903 Před 5 lety +8

    બહુ સરસ રીતે સમજાવ્યું 👌👌 આભાર 🙏😊

  • @jyotsnavala6346
    @jyotsnavala6346 Před 4 lety +1

    ખુબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      લાગણી બદલ આભાર

  • @RameshPatel-xx9fp
    @RameshPatel-xx9fp Před 4 lety +1

    Ok .Jay ho

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      ખુબ ખુબ આભાર. જય હો

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 Před 5 lety +4

    શુદ્ધ ગુજરાતી ભાષામાં માહીતી આપી છે ખુબજ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર

    • @sudhirbhai7605
      @sudhirbhai7605 Před 5 lety

      Very good

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety +1

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો, આભાર

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      Thank you for your kind words

  • @utsavmusicalgroup2286
    @utsavmusicalgroup2286 Před 3 lety +1

    સારી માહિતી આપી કાકા,🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      લાગણી બદલ આભાર

  • @patelrajni8189
    @patelrajni8189 Před 5 lety +1

    Very nice 👍🏼 good for our. Health

  • @namanbhatt7303
    @namanbhatt7303 Před rokem +1

    Right 💯 information

  • @mahendrazala4324
    @mahendrazala4324 Před 3 lety +2

    ખુબ સરસ.. એક વિડિઓ કાયમી જૂની શરદી.. Sinusitis વિશે બનાવવા વિનંતી

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      સૂચન બદલ આભાર

  • @rupshigithakor6078
    @rupshigithakor6078 Před 5 lety +1

    ખૂબ સરસ

  • @patelrajnikant9192
    @patelrajnikant9192 Před 5 lety +1

    ખુબ સરસ છે

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @arunshah1557
    @arunshah1557 Před 5 lety +1

    Saras saras BHU SARAS

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @garyabhakhubhai8018
    @garyabhakhubhai8018 Před 2 lety +3

    પાણી પીવું જરૂરી છે કે પાણી ને હજમ કરવું જરૂરી છે કેટલું પાણી પીવું ને કેટલું હજમ કરવું જોઈએ

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      વીડિયોમાં બધી વિગતો આપેલી જ છે

  • @hetpatel782
    @hetpatel782 Před 4 lety +1

    આભાર સાહેબ

  • @sahdevlimbachiya3754
    @sahdevlimbachiya3754 Před 5 lety +2

    વાહ

  • @darjijinu3380
    @darjijinu3380 Před 5 lety +1

    Jordar video

  • @sabliyamanish7697
    @sabliyamanish7697 Před rokem +2

    Thank you sir ♥️

  • @hareshkumar5106
    @hareshkumar5106 Před 2 lety +1

    Very useful uncle 👍

    • @DidarHemani
      @DidarHemani  Před 2 lety

      તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. Thank you for your kind words

  • @yashpalsinhjadeja140
    @yashpalsinhjadeja140 Před 3 lety +1

    This good information

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety

      Glad you think so! Thank you for your kind words.

  • @pankajbhaibhai8759
    @pankajbhaibhai8759 Před 6 lety +2

    વાહ ભાઈ વાહ

  • @mrysgujarat7490
    @mrysgujarat7490 Před 4 lety +1

    Super bhai

  • @vedgraphicsindustries554
    @vedgraphicsindustries554 Před 6 lety +1

    SUNDER ANE PERFECT RAJUAAT.. AABHAR

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      લાગણી બદલ આભાર.

  • @varshasoni8997
    @varshasoni8997 Před 6 lety +1

    Khub saras tip api thneks

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @GujaratiDesiUpchar
    @GujaratiDesiUpchar Před 6 lety +3

    saras mahiti...

  • @samadkhatri1906
    @samadkhatri1906 Před 5 lety +1

    very nice tips

  • @dixitbhadani1854
    @dixitbhadani1854 Před 2 lety +1

    Okay sir thanks 🙏🙏👍👍👍👍👍

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 Před 4 lety +1

    Very helpful.

  • @patelvinod8372
    @patelvinod8372 Před 5 lety +1

    Ha. Kaka Ni. Moj. Ha ho

  • @imtiyazsaiyad9466
    @imtiyazsaiyad9466 Před 4 lety +1

    Verry Nice

  • @rahuljain8815
    @rahuljain8815 Před 5 lety +1

    Vah very good sir

  • @nishitrajbhar2720
    @nishitrajbhar2720 Před 5 lety +2

    Mast 6e bhai

  • @geetatrivedi8290
    @geetatrivedi8290 Před 6 lety +2

    ખુબજ સરસ માહિતી આપી છે.

  • @faizankazi7191
    @faizankazi7191 Před 6 lety +3

    sukkriya sir good thinking for health I have try

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      You are most welcome, dear! And all the best with your treatment.

  • @sevrajitu1282
    @sevrajitu1282 Před 5 lety +1

    Very good

  • @mixvideos8948
    @mixvideos8948 Před 5 lety +1

    Mast video

  • @sanjayrathod1143
    @sanjayrathod1143 Před 5 lety +3

    Saheb tamaro khub khub aabhar

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા માટે માન ઉપજે છે

  • @pallavirathod4870
    @pallavirathod4870 Před 5 lety +1

    👌👌👌👌

  • @maulikpatel1764
    @maulikpatel1764 Před 6 lety +1

    વાહ સરસ આપનો આભાર

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @gohildhaval4488
    @gohildhaval4488 Před 5 lety +1

    Good kaka

  • @chudasmajignesh344
    @chudasmajignesh344 Před 5 lety +2

    Best speech

  • @bhavyaambani1297
    @bhavyaambani1297 Před 5 lety +1

    Khub saras ...nice....thank you for such invaluable instructions....once again thank you soooo much

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      Thank you for your kind words. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

    • @bhavyaambani1297
      @bhavyaambani1297 Před 5 lety +1

      @@DidarHemani your most welcome😊 sir👌

    • @nilashah2320
      @nilashah2320 Před 5 lety

      @@bhavyaambani1297 i

    • @nilashah2320
      @nilashah2320 Před 5 lety

      @@DidarHemaniu

  • @poojabharad4436
    @poojabharad4436 Před 6 lety +1

    Very nice vedieo 👌👌👍

  • @hiteshthakorhiteshthakor876

    Supper vidio

  • @anitasbaria7750
    @anitasbaria7750 Před 5 lety +1

    very good sir

  • @lakhoshiyaliya3027
    @lakhoshiyaliya3027 Před 4 lety +1

    Sar hu Tamara video badha jovu chu ane tamaro seckaribar chu

    • @DidarHemani
      @DidarHemani  Před 4 lety

      જાણીને અત્યંત આનંદ થયો. ભલી લાગણી અને સહકાર બદલ આભાર

  • @prataps.rathod9485
    @prataps.rathod9485 Před 5 lety +1

    Super sir.... Nice information tx

  • @rameshgoswami520
    @rameshgoswami520 Před 6 lety +2

    vah khub saras tip

  • @nutanberadiya7841
    @nutanberadiya7841 Před 4 lety +2

    Thank you so much

  • @ahirvishwa5100
    @ahirvishwa5100 Před 5 lety +1

    Nice

  • @kharadishailesh6046
    @kharadishailesh6046 Před 6 lety +3

    ખૂબ સરસ બાપુ આવોજ એક વિડીયો કીડની માટે ની માહિતી આપવા વિનંતી

  • @simplyshortphenomenal7167

    Maja avi gai tamari bindas advise na lodge😃😃😃

  • @manishpanchal7396
    @manishpanchal7396 Před 4 lety +1

    Jai mataji

  • @rameshparmar4432
    @rameshparmar4432 Před 5 lety +1

    very nice video thank you

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      Thank you for your kind words. We really appreciate your participation.

  • @parvatichaudhari3849
    @parvatichaudhari3849 Před 5 lety +7

    મસ્ત વિડિઓ છે. આવા સ્વાસ્થ્ય ને લગતા વિડિઓ મુકતા રહેશો. આભાર.

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety +1

      સૂચન બદલ આભાર. ટૂંક સમયમાં દર્શકોએ જેની ફરમાઈશ કરી છે એવો એક હેલ્થને લગતો વિડિઓ અપલોડ કરાશે.

    • @sumayrahkajani501
      @sumayrahkajani501 Před 5 lety

      @@DidarHemani58

  • @budhabhaibhoi1018
    @budhabhaibhoi1018 Před 4 měsíci +1

    Khub.Ssras.coment.Aapi.Thank.You😅

    • @DidarHemani
      @DidarHemani  Před 4 měsíci

      આપે રસપૂર્વક વિડિઓ નિહાળ્યો અને કમેન્ટ કરી એ બદલ આભાર

  • @foujilovers0777
    @foujilovers0777 Před 6 lety +1

    Ameging 🤗🤗

  • @uhadiya4677
    @uhadiya4677 Před 4 lety +2

    Saheb 1 video aloe Vera per
    Banavo ne

  • @khambhlarajesh9112
    @khambhlarajesh9112 Před 6 lety +2

    Vah bhai

  • @bsdesaibhalo5879
    @bsdesaibhalo5879 Před 6 lety +1

    Supar sar best vidio

  • @ashokpadhiyar324
    @ashokpadhiyar324 Před 5 lety +2

    વાહ કાકા

  • @priyankpatel4853
    @priyankpatel4853 Před 5 lety +1

    nice moj moj

  • @gyan119
    @gyan119 Před 6 lety +5

    Nice ..Tip..
    Share karvuj pade

  • @bhavinrohit5878
    @bhavinrohit5878 Před 5 lety +1

    ખૂબ સરસ વિડિયો.

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      લાગણી બદલ આભાર

  • @kateshiyaaman8980
    @kateshiyaaman8980 Před 6 lety +3

    intelligent video bro...😎😎😎😎😃😎😃😎😃😎. can also make videos on dairy products as well as green veggies🍐🍆🥕🌶️.hope you like my compliment.

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety +1

      Thank you for the compliment! We have noted down your suggestions and will surely forward it ahead. Thank you once again!

  • @nayanbrahmbhatt337
    @nayanbrahmbhatt337 Před 5 lety +1

    Wah ramesh mehta wah

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      આભાર અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે.
      czcams.com/video/cTb6hMW5DhQ/video.html
      czcams.com/video/myB9XBbFN9U/video.html
      czcams.com/video/GlMbTzEb4l8/video.html

  • @mukothakor1990
    @mukothakor1990 Před 6 lety +1

    Good

  • @r.kchauhan6881
    @r.kchauhan6881 Před 5 lety +1

    nice

  • @newone3305
    @newone3305 Před 5 lety +1

    બહુ સરસ જાણકારી

  • @vinaydabawala5939
    @vinaydabawala5939 Před 4 lety +1

    Jay Swmi Narayan

  • @memonaltaf9555
    @memonaltaf9555 Před 4 lety

    Nice Video

  • @manubhaimakwana3936
    @manubhaimakwana3936 Před 5 lety +1

    Sagam

  • @alpeshluhar9991
    @alpeshluhar9991 Před 3 lety +1

    Vahala manniy vadil saheb shri,
    Nana balako mate TV & mobile opposite video banavjo

  • @seemaparmar4752
    @seemaparmar4752 Před 6 lety +1

    Mast

  • @heenapatel7489
    @heenapatel7489 Před 6 lety +9

    ખૂબ. સરસ

    • @DidarHemani
      @DidarHemani  Před 6 lety

      aabhar!

    • @mrugeshaary1888
      @mrugeshaary1888 Před 6 lety

      Heena Patel
      jai hind. jai bharat.
      bharat mata ki jai.
      *kya yh sch he, ki, 100 log aise he jo duniya ki garibi mita skte he???????
      *70 sal me mere des ki garibi kyu nahi miti???????
      aap muje sms / msg kr kte he.
      u m send me, sms / msg.LORD KRSNA
      pl.pl.pl.only sms/msg.mhtma gndhi asrm,ahmedabad,
      gujarat, india.bharat.hindustn.
      +91 9408077029 india
      +91 7802967777 india
      +91 7435055837 india

    • @success_quotes249
      @success_quotes249 Před 5 lety

      Hi

    • @k.a.thakor7440
      @k.a.thakor7440 Před 5 lety

      Hi

    • @jayantilalbaria7278
      @jayantilalbaria7278 Před 5 lety

      Quip

  • @undhaddhanjibhai7464
    @undhaddhanjibhai7464 Před 5 lety +1

    nice tipp

  • @ashokpadhiyar324
    @ashokpadhiyar324 Před 5 lety +1

    જલસા સાથે જ્ઞાન

    • @DidarHemani
      @DidarHemani  Před 5 lety

      તમે ખુશ તો અમે ખુશ. આભાર.

  • @surendrakumarpatel1883
    @surendrakumarpatel1883 Před 5 lety +3

    Nice video sirji🙏🏻🙏🏻🙏🏻

  • @ghanshyamrawal1796
    @ghanshyamrawal1796 Před 5 lety +1

    Super

  • @snzala7494
    @snzala7494 Před 6 lety +1

    nice speech

  • @nisargorganicfarm
    @nisargorganicfarm Před 2 lety +2

    aetale j varundev ne bhagavan kahya che

  • @jiturabari6618
    @jiturabari6618 Před 3 lety +2

    સુ વાત છે તમે તો એક એક સવાલ જોરદાર સમજાવો છો. 👍👌🇮🇳🚩🙏..

    • @DidarHemani
      @DidarHemani  Před 3 lety +1

      દરેક દર્શકોને વાત સરળતાથી સમજાય એ રીત અમે અપનાવી છે. આ વાતની નોંધ લેવા બદલ અમે આપના આભારી છીએ. આપ અમારા જુના વિડિઓ પણ જોઈ રહ્યા છો એ વાતનો આનંદ છે.

  • @m.a.chauhan2295
    @m.a.chauhan2295 Před 6 lety +7

    Nice che bhai

  • @plssubscribe4685
    @plssubscribe4685 Před 5 lety +1

    Nice kaka thanks for advies

  • @kesarenterprise734
    @kesarenterprise734 Před 5 lety +1

    Thank you sir

  • @rajeshdamor007
    @rajeshdamor007 Před 6 lety +1

    Very nice video

  • @smitasagathiya6645
    @smitasagathiya6645 Před 5 lety +1

    Nice video sir

  • @Bhaveshkavad-ew2ct
    @Bhaveshkavad-ew2ct Před 6 lety +1

    Thank you sar

  • @kripalsinhjadeja5984
    @kripalsinhjadeja5984 Před 6 lety +1

    outstanding..outstanding

  • @kishan8064
    @kishan8064 Před 3 lety +2

    જળ એજ જવન છે પાણી બચાવો

  • @hansabachavda683
    @hansabachavda683 Před 6 lety +12

    સાચું કહું તૌ કાકા તમારો વિડિઓ જોવાની મજા આવે છે. તમે સરસ બોલી બોલો છો