30 મિનીટ માં વર્ષો જૂનો પેટ નો કચરો સાફ કરો. (કબજીયાત) || Manhar.D.Patel Official

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Jay Bhagvan
    Jay Mataji
    Jay Dada

Komentáře • 1,6K

  • @lekhadholakia3323
    @lekhadholakia3323 Před 4 lety +52

    ખૂબ જરૂરી ઉપચાર બતાવ્યો.ઘણુ સારુ નૉલેજ અને આત્મવિશ્વાસ ઊંચો છે.એક સેવાભાવી વ્યકિતત્વ ધરાવો છો! ધન્યવાદ

    • @navinshah5873
      @navinshah5873 Před 3 lety +4

      સરસ

    • @shyampardeshi7951
      @shyampardeshi7951 Před 2 lety

      I am Shyam Pardeshi from Surat. I suffer constipation for last 40 years and therefore action of contract and stimulating in intestine has gone down to 5%.Thus, at present I am suffering from chronic constipation. Therefore, l have to take everyday Harde powder of one spoon with warm water in the morning at 3 or 4 o'clock. In the morning, after tea, I go for latrine( toilet) . That time, stool passes out in lequid form in quantity of 70%to 80%.Remaining stool passes after 15 minutes in totally watered form. I go three or four time toilet for remaining 30% stool. I Because, not only intestinal function (contract & stimulating) but also Rectum function has become almost 5%.Now what to do for proper/ enough function of Instentine and Rectum. By the way, I am starting your suggestions of half of glass warm milk with Caster oil(1spoon) in the morning

    • @shyampardeshi7951
      @shyampardeshi7951 Před 2 lety

      Any thing else? Please give valuable direction to get rid of chronic Constitution.

    • @hiralaldave5662
      @hiralaldave5662 Před rokem

      ​@@navinshah5873 P0.😊

    • @prajapativishnubhai
      @prajapativishnubhai Před 3 měsíci

      Lq🥳​@@navinshah5873

  • @niravpatel7058
    @niravpatel7058 Před 3 lety +22

    મે આ ઉપાય ૨ વખત કર્યો છે. 2 ચમચી દિવેલ એક વાટકી દૂધ માં નાખી ને પીવાનો. પણ મને એના થી સંડાસ આવતું જ નથી. શું વધારે દિવેલ દૂધ માં નાખી ને પી શકાય? કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે છે?

    • @hindistory123abcd
      @hindistory123abcd Před 4 dny +2

      ઓકટોબર મહિનામાં પ્રયોગ કરો ત્યારે નવું એરંડ બજારમાં આવે અને એ સમય પણ એરંડ લેવા માટે બેસ્ટ છે

  • @beenabhatt7562
    @beenabhatt7562 Před 5 lety +24

    મનહર ભાઈ ત્રણવીક થી આ પ્રયોગ શરુ કર્યો છે every Saturday when I have a day off , it's amazing 👌

    • @intelligentkid2566
      @intelligentkid2566 Před 5 lety

      Su faydo thyo ben tmne aa upay thi

    • @prlptl5182
      @prlptl5182 Před 4 lety +1

      Vaibhavi Mahida drivel levathi number 2 javanu thay aetle k Tamar’s sandas Java Paderewski ne pet saf thay , dudh na fave to chha ma pan divel pivathi pan madad thay chhe. I use to drink in tea morning too

    • @prlptl5182
      @prlptl5182 Před 4 lety

      Vaibhavi Mahida Vaibhavi Mahida drivel levathi number 2 javanu thay aetle k Tamar’s sandas Java Paderewski ne pet saf thay , dudh na fave to chha ma pan divel pivathi pan madad thay chhe. I use to drink in tea morning too

  • @rajeshwarijadeja2441
    @rajeshwarijadeja2441 Před 3 lety +5

    Heartiest Thank you Sir .Aapna jeva sajjano samaj mate upkari che . Aap ne shat shat pranam .

  • @pratibhamaru3171
    @pratibhamaru3171 Před 4 lety +6

    ખુબ જ સરસ માહિતી માટે આપ નો આભાર .

  • @darshanaraval3043
    @darshanaraval3043 Před 3 lety +1

    Khub j saras mahiti aapo cho...kgub khub dhanyavad...

  • @arvindgajera4348
    @arvindgajera4348 Před 4 lety +3

    સાહેબ મને કબજીયાત ની તકલીફો છે સાદુ ભોજન લવ છુ સતા કઠણ જાડા આવે છે સુકાઈ ગયલા કઠણ મળ આવે છે

  • @rakhichandarana972
    @rakhichandarana972 Před 4 lety +1

    Aapni mahiti aapvani method khub sari chhe...aabhar

  • @mahendrasinhvaghela6474
    @mahendrasinhvaghela6474 Před 4 lety +6

    ખુબ સરલં અને સચોટ ઉદાહરણ આપીને સમજાવવાની રીત બવુજં ઉપયોગી છે આપ ને ખુબ ખુબ અભિનંદન છે

  • @ambrishpandya9924
    @ambrishpandya9924 Před 4 lety +1

    Sir, khub j Saras and Uttam Kam Kari rahya chho..lokopyogi..dhanyavas

  • @mpr_925
    @mpr_925 Před 3 lety +10

    પંચમહાલ જિલ્લા માં રહેતા મારા વ્હાલા મનાકાકા (મનુભાઈ) ને મારા વતી જયભગવન ......વાહ મોન્ટુ વાહ

    • @ved_2015
      @ved_2015 Před 3 lety +2

      prutvirajbhai મને મનહર કાકા નો મો નંબર આપોને

  • @laljibhaibud9536
    @laljibhaibud9536 Před 5 měsíci +1

    ,,,,,,,, ખુબ સરસ મજાઆવી.
    મનહરપટેલને.મારાજેસી.કુશંન

  • @jigneshjogi6800
    @jigneshjogi6800 Před 4 lety +10

    મનહર ભાઈ ખુબ સરસ રીતે સમજાવ્યું છે.

  • @bharatsinhjhala1957
    @bharatsinhjhala1957 Před 2 lety +1

    જાણકારી આપવા બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સક્સેસ પણ છું thank you મનહરભાઈ 🙏

  • @jitendrakumarsoni2673
    @jitendrakumarsoni2673 Před 4 lety +22

    ખૂબ સુંદર, અસરકારક અને સરળ પ્રયોગ બતાવી સમાજસેવા કરી રહ્યાં છો.

  • @mukeshjivani5007
    @mukeshjivani5007 Před měsícem +2

    વજીકરણ પ્રાશ ઘેર કેવીરીતે બનાવાય તે જરાં કહેજો

  • @vaghelavijaysinh2372
    @vaghelavijaysinh2372 Před rokem +3

    ખુબ સરસ ભાઈ ભગવાન તમને ધનૂઆપે

  • @mahipatraval4473
    @mahipatraval4473 Před měsícem +1

    જયપરશુરામ ભગવાન મહિપતભાઈરાવલમોરબીહંસાબેનરાવલ જયશ્રીકૃષ્ણ

  • @sheetalshah6444
    @sheetalshah6444 Před 3 lety +3

    Thanks જય સ્વામિનારાયણ

  • @sangitabenpandya3571
    @sangitabenpandya3571 Před 4 lety +1

    Bhai tarara Bhadtha video Best Aedway good 🍋🍎🍍🍓👌👍😇

  • @sangeetahathila53
    @sangeetahathila53 Před 3 lety +5

    U r great......

  • @pramodbhavsar4488
    @pramodbhavsar4488 Před 3 lety +2

    ખુબજ સુંદર માહિતી કબજિયાત નો રોગ મટાડવા માટે આપી માટે ધન્યવાદ

  • @hasmukhghoghari5398
    @hasmukhghoghari5398 Před 5 lety +7

    સરસ માહિતી આપી તમારો ખુબ ખુબ આભાર

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Před 7 měsíci +1

    જય શ્રી રંગ અવધૂતાય નમ:
    જય શ્રી દત્તાત્રેયાય નમ:
    જય શ્રી વિશ્વકર્માય નમ:

  • @bdTheVlogsquad
    @bdTheVlogsquad Před 4 lety +3

    ખૂબ સરસ

  • @ashokadesara2245
    @ashokadesara2245 Před 2 lety +2

    Saras gyan.

  • @ketanjadav5731
    @ketanjadav5731 Před 3 lety +3

    જય ભગવાન, સર તમે ખૂબ જ સરસ કામ કરો છો... આભાર

  • @r.cparmar3551
    @r.cparmar3551 Před 3 lety +1

    Nice information Manharbhai. Thanks a lots.👏

    • @chohanranjan3
      @chohanranjan3 Před 2 lety +1

      Jay mataji sir apna pryogone koyi garib na ashirvad sir

  • @jhanvijhala8508
    @jhanvijhala8508 Před 4 lety +3

    Nice information

  • @narayanbhanushali5140
    @narayanbhanushali5140 Před 4 lety +1

    बहुत खूब धन्यवाद🙏

  • @patelakshay102
    @patelakshay102 Před 5 lety +5

    sir well done i am a yo student i proud of that

  • @jyotindradave3201
    @jyotindradave3201 Před 4 lety +1

    ખુબજ સરસ છે આ માહિતી 👍👍👍

  • @nareshdave7498
    @nareshdave7498 Před 3 lety +8

    વાહ વાહ મનહરભાઈ વાહ,તમે જૈ સમાજ સેવાનુ કામ કરો છો તે અભિનંદન ને પાત્ર છે ભગવાન તમારુ ખૂબ સારુ કરે નમસ્કાર

  • @KamleshPatel-ec4uy
    @KamleshPatel-ec4uy Před 4 lety +1

    Pranamji good video

  • @rheanick9454
    @rheanick9454 Před 4 lety +3

    Sir, su dar week a diwel laisu 6mhina sudhi to aatadda nbda to nai pde ne??? Moti umer ma aatadda dheela nai pde ne?

  • @user-ic7in6ex8b
    @user-ic7in6ex8b Před 5 měsíci

    Khub j.saras amulya mahiti..

  • @vivekgamit3529
    @vivekgamit3529 Před 3 lety +3

    Jay Bhagvan 🙏🚩

  • @PiyushParmar-in4xb
    @PiyushParmar-in4xb Před 4 lety +1

    Khub Saras video

  • @tdstds2357
    @tdstds2357 Před 5 lety +4

    Wah....saras upay chhe...i will try
    .....

  • @joshigunvant9722
    @joshigunvant9722 Před 2 lety

    ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ઘણો ઘણો આભાર - ગુણવંતભાઈ જોષી વ્યારા તાપી.

  • @dlvankar2546
    @dlvankar2546 Před 4 lety +3

    Manhar bhai thanks

  • @hareshjoshi9960
    @hareshjoshi9960 Před 2 lety

    Khub saari mahiti. Aabhar. Prabhu tamaru bhalu kare.

  • @niranjanoza9023
    @niranjanoza9023 Před 4 lety +5

    Manahar bhai trifla churna roj ratre lai shakay ke nahi?

    • @naveenpatel7117
      @naveenpatel7117 Před 4 lety

      Yes but not more than 3 months
      3 mahina pachhi thodo brake levo jaruri chhe nahi toh aadat padi jase. Ayurved no niyam chhe

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Před měsícem

    ભાઈ શ્રી મનહરભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ સાહેબ

  • @khemjiparmar063
    @khemjiparmar063 Před 4 lety +5

    સહેબ એનીમાં સુ તે જણવવા વિનંતિ...

  • @maganbhaivankar626
    @maganbhaivankar626 Před 4 lety

    Bahu Sara's ilaj. Dhanyavad

  • @vikramdmuliyashiya9115
    @vikramdmuliyashiya9115 Před 4 lety +5

    Good Sar👍👍

  • @hasmukhwaghela4729
    @hasmukhwaghela4729 Před rokem +2

    🙏JAY PRABHU🙏

  • @hardikshah4271
    @hardikshah4271 Před 4 lety +4

    Thank you for your tips

  • @kanumungalpara2566
    @kanumungalpara2566 Před 4 lety +2

    va.manharbhai

  • @vinoddesai8975
    @vinoddesai8975 Před 4 lety +4

    સરસ માહિતી માટે આભાર

  • @gautambhaigamit4585
    @gautambhaigamit4585 Před rokem

    રમેશભાઈ વસાવા તરફથી ખુબ ખુબ આભાર સાહેબજી !

  • @satkaivalsatkaival6062
    @satkaivalsatkaival6062 Před 4 lety +3

    तुम्हारी बात एकदम सत्य है

  • @yogendrapatel4633
    @yogendrapatel4633 Před 4 lety +2

    Verry. Nice sir

  • @nileshboss150
    @nileshboss150 Před 5 lety +6

    Manharbhai Diabetes mate eakdum jordar Dava/Prayog batavo please...
    I awaiting for your replay and remedy

    • @RavindraPithadiya
      @RavindraPithadiya Před 4 lety +3

      Nilesh Boss મનહરભાઈ કોઈપણ વાતનો પ્રત્યુત્તર આપતા નથી વ્હાલા
      ઘણા બધા સ્વજનો આપશ્રીના પ્રત્યુત્તરની રાહ જોવે છે માટે આપશ્રી આટલું સારું કાર્ય કરી રહ્યા છો તો કેવલ એટલી નમ્ર અરજ છે કે કોઈ સ્વજન કમેંટમાં કોઈ સવાલ પૂછે તો તેને મર્યાદિત સમયમાં નિદાન મળે તો જ આપશ્રીના વિડીયો બનાવવાનું સાર્થક ગણાય વ્હાલા
      વંદન પ્રભુજી

    • @jyotitrivedi9503
      @jyotitrivedi9503 Před 2 lety +1

      Millet khavanu chalu karo game tetlu sugar hase normal thai jase.

    • @nileshboss150
      @nileshboss150 Před 2 lety

      @@jyotitrivedi9503 how to eat and when to eat Millet....Please Reply Mam🙏

  • @JAYDEV402
    @JAYDEV402 Před 4 lety +7

    સાહેબ... સાદર પ્રણામ...!

  • @thakorrameshji8630
    @thakorrameshji8630 Před rokem +1

    ખુબ સરસ મનહરભાઈ જય માતજી

  • @patelganeshbhaichelajidhun6254

    ખુબ ખુબ આભાર મનહરભાઈ આપ મુલાકાત બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપકા હાર્દિક સ્વાગત કરતા હુ મે

  • @tarabenmakwana7897
    @tarabenmakwana7897 Před 2 lety

    Khub saras mahiti api abhar

  • @bharatbhaiprajapati2647
    @bharatbhaiprajapati2647 Před 3 lety +6

    તમારો ખૂબ ખૂબ આભાર

  • @firozgalani
    @firozgalani Před 4 lety

    lajawab saras super man abhar

  • @christensenroemer8411
    @christensenroemer8411 Před 5 lety +10

    ખુબ સારું કાર્ય કરી રહ્યા છો. તમેજ સાચા અર્થમાં FIT INDIA MOVEMNT ના બ્રાંડ ambassador છો.

  • @bachujidevda4319
    @bachujidevda4319 Před rokem

    ખુબ ખુબ આભાર મનહરભાઈ સરસ મજાની વાત કહી

  • @jayshrivyas4979
    @jayshrivyas4979 Před 3 lety +25

    મનહરભાઈ કોઈ વિડિઓ નાના છોકરાઓ ને જન્મ થી શું કાળજી રાખવી જોઈએ જેનાથી એ બીમાર જ ના પડે અથવા ઓછા પડે એ વિશે પણ બનાવવા નમ્ર વિનંતી 🙏

  • @samitnishar9277
    @samitnishar9277 Před 3 lety

    Thanks for video manahar Bhai patel

  • @shahidullahkhanpathan9360

    Mashaallah allah aap ki umar me barkat kare

    • @shaileshpipaliya3221
      @shaileshpipaliya3221 Před rokem

      મનહરભાઈ તમારો નંબર મોકલવા વિનંતિ

  • @amratdesai9493
    @amratdesai9493 Před 11 měsíci

    Thanku meneher bhai super topic

  • @krishnapatel853
    @krishnapatel853 Před 3 lety +6

    Thanks sir for your important topic tips 🙏

  • @ratilalshah
    @ratilalshah Před rokem

    Thanku sir, khub khub aabhar. R a shah.

  • @heenabheda6584
    @heenabheda6584 Před 5 lety +6

    વાહ મનહરભાઈ ... આભાર

  • @dineshturakhia6409
    @dineshturakhia6409 Před 3 lety

    KHOOBJ SUNDER......................

  • @shobhanapatel4113
    @shobhanapatel4113 Před 3 lety +4

    When you do churan can you edit and add video link description box Thank you especially when you saying next video?

  • @ophackerhindustanigamer3020

    Thanks allot SIRJI

  • @solankimehul627
    @solankimehul627 Před 5 lety +5

    Superb... thanks

  • @kaypatel1686
    @kaypatel1686 Před rokem

    Thank you very helpful video 🙏

  • @yogeshpatelacademyofcombat6038

    How to cure pigmentation on face plz

  • @hariomdhunmandaljasdan2454

    Khub saras mahiti aapi saheb

  • @Raval-py9ib
    @Raval-py9ib Před 4 lety +3

    Thanks you sir

  • @bhabubhalala9935
    @bhabubhalala9935 Před 4 lety +5

    જડમૂળથી સ્વાસ સારો થઈ જાય શ્વાસનો રોગ

  • @ashokkumarprajapati8363

    ખૂબજ સરસ પ્રયોગ છે.

  • @daxaparmar5240
    @daxaparmar5240 Před 5 lety +4

    Manhar bhai koti Koti Vandana👏

  • @oldtemplesexplore4481
    @oldtemplesexplore4481 Před měsícem

    Saras jaankari Saaheb👌👌👌👌👌👌👌

  • @vijayvaland8586
    @vijayvaland8586 Před 4 lety +4

    યાદ શક્તિ માટે નાના બાળકો માટે ઉપાય બતાવશો

  • @JenabhaiMer-c1b
    @JenabhaiMer-c1b Před 6 dny +1

    3:23

  • @bharatparekh7112
    @bharatparekh7112 Před 4 lety +17

    Castor oil with ginger ukala at night or with milk in morning for constipation?

  • @bhavnaparikh7941
    @bhavnaparikh7941 Před 2 lety

    Yes sir, i follow ur advice knowledge . Tksss

  • @pritibhandarkar5313
    @pritibhandarkar5313 Před 4 lety +3

    thank you

  • @nimishapatel7039
    @nimishapatel7039 Před 3 měsíci

    😊very nice sir

  • @VINODJGOHIL
    @VINODJGOHIL Před 4 lety +6

    Darek prakruti(vat,pitt,kaf) vala vyakti lay sake khara..?

  • @vanrajsinhgohilofficial3794

    સરસ વિડીયો સમાજ ને આપવા બદલ આપ શ્રી ને વંદન

  • @shantilaltank1344
    @shantilaltank1344 Před 4 lety +6

    Apano cell phone noumber appo. Hu USA ma chhe. I need some treatment for mouth ulcer and Chanda.

  • @bhavikapatel1279
    @bhavikapatel1279 Před 3 lety +1

    Jai bhagvan. Sir. Pan. Jene. Acidity. Thati hoi. E. To. Ematy stamuch. Kevi. Rite. Rahi sake. Eno. Koi. Upay

  • @bhupatbhailakum7390
    @bhupatbhailakum7390 Před 4 lety +3

    Good nice

  • @bhaktivaghela660
    @bhaktivaghela660 Před 3 lety +1

    Vah🙏👍

  • @himanisolanki7382
    @himanisolanki7382 Před 4 lety +3

    ase K
    Bl aa
    atie

  • @kusumwagh7694
    @kusumwagh7694 Před 2 lety

    God bless you manharbhai thank you help eryone

  • @vpkumar7563
    @vpkumar7563 Před 5 lety +4

    अनिन्द्रा का उपाय बताये।।

  • @harikrushnabsoni6295
    @harikrushnabsoni6295 Před 4 lety +1

    Nice information sir

  • @sandhyapawar2978
    @sandhyapawar2978 Před 4 lety +3

    thanks

  • @laljitalpada365
    @laljitalpada365 Před 2 lety

    Tamne koti koti pranam.....je janta hov badha videos mukta rejo....👌👌