સ્પર્ધાત્મક પરીક્ષા: ઉજ્જવળ ભવિષ્યના સર્જન માટેનું પગથિયું.

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2022
  • સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાની આશા ન હોય તો પણ તેનો ભવિષ્યના સર્જનના પગથિયા તરીકે ઉપયોગ કરી પોતાનું પૂરેપૂરો આપવું.

Komentáře • 225

  • @akshayparmar3214
    @akshayparmar3214 Před 2 lety +29

    ips હોવા છતાંય સાહેબનો સ્વભાવ ફૂલ જેવો કોમળ છે😊🌹
    બાકી ૧૦ તારીખે પોતાનો આત્મવિશ્વાસ રાખી lrd એક્ઝામ આપવાની છે .

  • @trekkingandrunnersgrouppal5871

    2021-22 ની પોલીસ ની પરીક્ષા યાદગાર રેસે 🙏 સર તમારો ખુબ ખુબ આભાર 🙏 હું ટેન્શન મુક્ત પરીક્ષા આપવા જવાનો છું 🙏 સર હું તમારી બધીજ વાતો ને હું ફોલો કરું છું અને મને તમારી વાતો થી મને સારો એવો ટેન્શન મુક્ત પરીક્ષા આપવા નો વિચાર આવે છે 🙏 જય ભારત 🙏 જય હિન્દ 🙏

  • @baraiyajagdish9084
    @baraiyajagdish9084 Před 2 lety +18

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી તમારો ભગવાને ને પ્રાર્થના છે ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતીના અધ્યક્ષ તમારી જેવા મળે

  • @kirankumarbhati6091
    @kirankumarbhati6091 Před 2 lety +5

    સર, આપ મારા રોલ મોડલ છો!
    તમે પણ બહુ ઝાઝી નિષ્ફળતા વેઠીને આ પદ પર પહોંચ્યા છો. ને, ખુશીની વાત એ છે કે આપ તમારા બધા આવા અનુભવ અમારી સામે વહેંચો છો જેથી અમને આગળ વધવાનું અને આત્મવિશ્વાસને પોષણ મળે છે.
    આવી જ રીતે અમને કાયમી ઉપયોગી નિવડો એવી આશા.
    ધન્યવાદ.🙏🙏🌷

  • @manuchodhari1129
    @manuchodhari1129 Před 2 lety +24

    બહુજ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ સાહેબ શ્રી .......🥰

  • @studyvloggpsc
    @studyvloggpsc Před 2 lety +4

    Gujarat need officers like you in every stage and chairman of every board

  • @jigarranjyavagdod7819
    @jigarranjyavagdod7819 Před 2 lety +8

    ખૂબ ખૂબ આભાર સર તમે લોકરક્ષક ઉમેદવારો ના મનમાં ઉદ્દભવતા પ્રશ્નો નું યોગ્ય માર્ગદર્શન આપી ઉમેદવારો ના ઉત્સાહ માં વધારો કરી રહ્યા છો..આભાર sir.....

  • @sanjayjoshi2435
    @sanjayjoshi2435 Před 2 lety

    સૌ પ્રથમ તો સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર , પરીક્ષા માં ક્યાંય પણ ગેરરીતી સામે આવી નથી એ બદલ..... સાહેબ શ્રી હવે આવનારી પોલીસ ભરતી ક્યારે આવી શકે એમ છે જેથી અમે તેના માટે અત્યાર થી જ તૈયારી શરૂ કરી દઈએ.... જવાબ આપવા નમ્ર વિનંતિ સાહેબ શ્રી...

  • @kamdev0711
    @kamdev0711 Před 2 lety

    Aa pariksha ...mane ganu badhu sikvadyu thanks .. 🙏🙏 abhar saheb..

  • @gadhavidevandhvachhiyabhai4341

    વાહ ખુબ સરસ સમજણ આપી આપે સાહેબ આ માટે તમારો જેટલો આભાર માનીયે અેટલો ઓછો છે. તમારો ખુબ ખુબ આભાર સાહેબ 🙏🙏

  • @ParthSolankiVlog
    @ParthSolankiVlog Před 2 lety +10

    સર અમે બધા નસીબદાર ઉમેદવાર કહેવાય આપના હેઠળ પોલીસ ખાતામાં જોઈન થઇસુ

  • @drposhakpatel7993
    @drposhakpatel7993 Před 2 lety

    સહજ સરળ અને ઉપયોગી પ્રસ્તુતિ..આપ સર્વે માટે પ્રેરક બની રહશો હસમુખ ભાઈ

  • @aliscreation
    @aliscreation Před 2 lety +18

    This kind of real stories inspires lot of candidates to move forward in their career... ✔

  • @jhala_yogirajsinh_1346

    તમારી બધી માહિતી અમને ઘણી બધી મહેનત કરવામાં પ્રેરણાદાયી બને છે

  • @rutviktechtraker2115
    @rutviktechtraker2115 Před 2 lety +10

    THIS 2021-22 POLICE EXAM WILL REMEMBERED ALWS..
    ALL BECAUSE OF SIR HASMUKH PATEL💞

  • @dreampsi4838
    @dreampsi4838 Před 2 lety +10

    તમારી વિચારસરણી બઉ સારી સે સર આટલા પોઝિટિવ રહીએ તોજ કંઈક કરી શકીએ life માં.

  • @parmarwantedwanted4720

    Sara's video thx sir Good

  • @dharmipadaya2684
    @dharmipadaya2684 Před 2 lety

    👍👍👍👍👍👍👍👍👍

  • @satish9102
    @satish9102 Před 2 lety +1

    એક સારા અધિકારી ને વંદન 🙏🙏

  • @kapdi7
    @kapdi7 Před 2 lety

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
    તમારા મોટિવેટ ને લીધે ખૂબ ઉત્સાહ થી મેહનત કરવાની અને આગળ વધવાની અમને પાઠ મલે છે .... જય હિન્દ સાહેબ 🙏

  • @jayshil_thakor
    @jayshil_thakor Před 2 lety +1

    Love it sir.......

  • @kalpeshmer7309
    @kalpeshmer7309 Před 2 lety

    Khub khub aabhar sir 🙏

  • @Chetanprajapati-iy3br
    @Chetanprajapati-iy3br Před 2 lety

    👍👍

  • @upengadhavi743
    @upengadhavi743 Před 2 lety +10

    Sir to be bottam of my heart i feel glad to have you as our true mentor i will definitely clear this exam. And this Lrd exam will always be great moment for me especially because we have chairman like you. Thank you once again for being with us always.

  • @amitanjushorts
    @amitanjushorts Před 2 lety +1

    Vardi peri ne pelu selute tamne aapise saheb 🙏🏻❤️

  • @chavdabalvant3160
    @chavdabalvant3160 Před 2 lety +2

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ શ્રી 🙏

  • @sukunvyas5984
    @sukunvyas5984 Před 2 lety

    Thankyou sir 🙏🙏.. તમે વિદ્યાર્થી માટે લાગણી શીલ છો .. તમે આમારી સાથે છો તેનો અમને ગર્વ છે🙏🙏

  • @piyushbhoi3310
    @piyushbhoi3310 Před 2 lety

    ખુબ ખૂબ આભાર સાહેબ તમારા માર્ગદર્શન હેઠળ અમે ચોકકસ સફળતા મેળવિશું...

  • @yogeshgeritaofficial2998

    ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી આપની મોટિવેશન સ્પીચ અમને અલગ જ ઉર્જા આપે છે ....

  • @SujeetYadav-ps4ku
    @SujeetYadav-ps4ku Před 2 lety +7

    heartfelt appreciation for your effort....🙏

  • @specialforyou1694
    @specialforyou1694 Před 2 lety +1

    Very very humble men 🙏

  • @___manish_d8904
    @___manish_d8904 Před 2 lety +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @DeshBhakti17
    @DeshBhakti17 Před 2 lety

    Jai hind jay bharat sir.. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ajaymali8758
    @ajaymali8758 Před 2 lety +2

    ખુબ સરસ વાત કહી સાહેબ ❤️

  • @hamirchavda1053
    @hamirchavda1053 Před 2 lety

    Wa sir khubaj Saro saport karo cho .. Tamara vichar bilkul satya che je lokone Sara Marge dore che ane ak Navi chetna jagade che ..

  • @gohilomdevsinhd6614
    @gohilomdevsinhd6614 Před 2 lety +1

    ધન્યવાદ સાહેબ શ્રી 🙏🙏

  • @ektasuthar7080
    @ektasuthar7080 Před 2 lety +3

    Thank you so much for your advices and helpfully appreciated....😊🙏 Thanks sir For giving us all such good guidance

  • @jcb3dxxtar39
    @jcb3dxxtar39 Před 2 lety +1

    ખૂબ આભાર સાહેબ...

  • @vavdiramvalo302
    @vavdiramvalo302 Před 2 lety +3

    Salute sir 🙏🏾🙏🏾

  • @nitirajsinhgohil791
    @nitirajsinhgohil791 Před 2 lety +1

    LRD BHARTI 2021
    મને અત્યારે એવુ લાગે છે હું બોર્ડર ઉપર છુ આ ૧ પ્રશ્ન મને અને મારા જેવા ઘણા મીત્રો મેરીટ માથી બહાર કરશે 🙏🏻🙏🏻🙏🏻
    Q-૨૬ વિધાન ૧
    સંસંદ સભ્યો=૧.ચુંટાયેલા સભ્યો+૨.નિમણુક પામેલા સભ્યો
    રાષ્ટ્રપતિ ની ચુંટણીમાં ફક્ત ને ફક્ત ૧ ચુંટાયેલા સભ્યો જ ભાગ લે છે.નિમણુક પામેલા નહિ.નિમણુક પામેલા સાંસદ સભ્યો માં તો ગણાય છે પણ તે ચુંટણીમાં ભાગ નથી લેતા..
    🙏🙏🙏

  • @jadavalpeshkumarpravinbhai6244

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી

  • @patelsunilpatelsunil5802

    Khub saras sir chhelle sudhi badha student no jusso vadharta rejo sir ...tamro khub khub abhar........

  • @mayurdhvajsinhchauhan7894

    Great Sir
    Thank You
    Always live in my ❤️

  • @PareshPatel-ks7ry
    @PareshPatel-ks7ry Před 2 lety

    Thank u sir, Tame garib varg madhyam varg nu saru vicharo cho, baki biji exam Ma to rajkaran chale sir, sir ji ap 💯 sal jiye ye hamari dakshin gujrat ki duva hai apshe.

  • @desaidharmendrabhai2975
    @desaidharmendrabhai2975 Před 2 lety +2

    Sir aapno khub khub aabhar 🙏

  • @prajapatismit2438
    @prajapatismit2438 Před 2 lety

    Tamaro khub khub aabhar .... sir ....

  • @kalpeshpurohit743
    @kalpeshpurohit743 Před 2 lety

    2022 ni exam khrekhar ak yad gar rese ke sir apnne ketlo visvas apese ak parivar tuly smji..ane apnne visvas ma sath apnara kadach a pela sir hase ke pardrsikta thi kam.kari roj baroj ni mahi ti apna suthi paho chadese...🙏

  • @51varchandshambhu14
    @51varchandshambhu14 Před 2 lety +2

    Thanks for the motivation sir 🙏

  • @kaushik_gir
    @kaushik_gir Před 2 lety +2

    Thank you for motivation sir Jay hind

  • @rahulsolanki4518
    @rahulsolanki4518 Před 2 lety

    Jay Hind sar 🙏🙏🙏🙏

  • @nirmalchaudhary7981
    @nirmalchaudhary7981 Před 2 lety

    ધન્યવાદ સાહેબ.....👍

  • @Mayuabhaiahir
    @Mayuabhaiahir Před 2 lety

    🙏🙏સર જય હિંદ સર🙏🙏 સર આપો નો આભાર સર. જય શ્રી મોગલ 🙏🙏🌷🙏

  • @zalavirendrasinh1595
    @zalavirendrasinh1595 Před 2 lety

    Khub khub aabhar saheb

  • @vgpalival245
    @vgpalival245 Před 2 lety

    Thank you sir avi khub j suparb mahiti apva badal......... 👍

  • @gj-1835
    @gj-1835 Před 2 lety +1

    Sir any time motivated krva badal khub abhar🎯👌👌👍👍👍👍

  • @parmarprakashd5544
    @parmarprakashd5544 Před 2 lety

    Khub khub Abhar sir tamaro🙏

  • @PK.CHAUDHARY9071
    @PK.CHAUDHARY9071 Před 2 lety +1

    Thank you sir for motivating us

  • @sagarparmar6106
    @sagarparmar6106 Před 2 lety

    Your thought mind a lot sir ❤️

  • @dipakjoshi9082
    @dipakjoshi9082 Před 2 lety +1

    Thank you so much sir for motivate us.

  • @dineshrabari4909
    @dineshrabari4909 Před 2 lety

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @shaileshvasava5336
    @shaileshvasava5336 Před 2 lety +1

    🙏🙏 ખૂબ ખૂબ આભાર 🔥🔥

  • @surpalpagi1318
    @surpalpagi1318 Před 2 lety

    thaks sir good gidence

  • @vasavaanila261
    @vasavaanila261 Před 2 lety

    Thenk you sir himmat aapva

  • @dabhis2703
    @dabhis2703 Před 2 lety +4

    કિસ્મત જેવી કોઈ વસ્તુ ના હોય આપડી મેહનત આપણને આગળ લય જય સે બસ પોતાની ઉપર પૂરો ભરોસો રાખો . ખતમ 🙏

  • @krishnaghadhvi9372
    @krishnaghadhvi9372 Před 2 lety +1

    Khubj abhar sir

  • @vasavaanila261
    @vasavaanila261 Před 2 lety

    Tamara video joine himmat vadhati jaiche

  • @parbatram9957
    @parbatram9957 Před 2 lety

    Sir aabhar tmaro 👌

  • @ronitgohel3127
    @ronitgohel3127 Před 2 lety

    Sir tame vidhyarthi sathe chek sudhi ubha raya cho thankyou sir🙏🏻

  • @purthvirajtahkor9978
    @purthvirajtahkor9978 Před 2 lety +1

    આપની વાત સાચી સે સર

  • @ketannrathod1427
    @ketannrathod1427 Před 2 lety

    ✓✓✓ સાહેબ...
    જય હિન્દ જય ભારત ⚔️🇮🇳⚔️

  • @hareshmori4220
    @hareshmori4220 Před 2 lety +1

    વાહ સર વાહ 🙏🏻🙏🏻🙏🏻

  • @shivamchavda8164
    @shivamchavda8164 Před 2 lety

    Salute 6e saheb tamne

  • @bhavinparmar3393
    @bhavinparmar3393 Před 2 lety

    ખૂબ ખૂબ આભાર

  • @thakoryuvrajsinh7797
    @thakoryuvrajsinh7797 Před 2 lety +1

    You keep me motivated sir

  • @hiteshdabhi78
    @hiteshdabhi78 Před 2 lety

    સર તમારો ખૂબ ખૂબ આભાર

  • @sanjayrabari3084
    @sanjayrabari3084 Před 2 lety

    God job sir ji

  • @yogeshgeritaofficial2998

    સાહેબશ્રી આપના થકી આ પરીક્ષા સંપૂર્ણ પારદર્શક થઈ રહી છે એ માટે દિલથી સાહેબ આપનો આભાર માનું છું

  • @chaudhary4572
    @chaudhary4572 Před 2 lety

    Nice speech sir

  • @vyasjogabhai1560
    @vyasjogabhai1560 Před 2 lety

    Vah sar tamaru vaktitv

  • @pradipsinhchauhan3999
    @pradipsinhchauhan3999 Před 2 lety

    આપનો ખુબ ખુબ આભાર સર

  • @ahmedabad3901
    @ahmedabad3901 Před 2 lety

    જય માતાજી સર 🙏💐
    નમસ્કાર સર 🙏💐

  • @pargi1320
    @pargi1320 Před 2 lety

    Good motivation sir

  • @mayankpurohit8844
    @mayankpurohit8844 Před 2 lety

    ખૂબ સરસ સાહેબ

  • @dayagadhvi6383
    @dayagadhvi6383 Před 2 lety

    Tnx for motivation

  • @arvindchudasama7678
    @arvindchudasama7678 Před 2 lety +1

    Thanks sir ji 🙏🏻🙏🏻

  • @thakoranup4121
    @thakoranup4121 Před 2 lety

    તમે ખુબજ સરસ મોટીવેશન આપો છો

  • @sarvaiyamehul6272
    @sarvaiyamehul6272 Před 2 lety +1

    Very nice Sir

  • @RAJUBHAI-cr6iu
    @RAJUBHAI-cr6iu Před 2 lety +1

    બહુ સરસ સર... પણ હવે અનુભવ બહું લીધાં છે... હવે પાસ થઈ જઈએ તો સારું છે..
    FOREST MA સારા માર્ક થતાં હતાં હવે એ પણ CENCLE થવા જઈ રહી છે..

  • @rjp1997
    @rjp1997 Před 2 lety

    તમે છો એટલે પેપર ફૂટવાની બીક student માં નીકળી ગઈ....selute છે તમને સાહેબ.....

  • @vaghelasidhdharajsinhsidhd4880

    Thank you sir Jay mataji

  • @rahulkanojiya4337
    @rahulkanojiya4337 Před 2 lety

    Thanks sir

  • @imotionlife.....3038
    @imotionlife.....3038 Před 2 lety

    Tnx you sir
    Tame khubaj sara so
    I love you❤❤❤❤❤❤ sir

  • @manishdamor3136
    @manishdamor3136 Před 2 lety +1

    Saheb Mari ek vanti Che tame amari tayaari Ni chinta chodi do ame ladi leshu Exam na divashe Todi deshu ame pahadne pan amde dar ek vaat no
    jene k Halma Gujarat ma dipavali par fatakda Nathi futataa ena thi vadhare pepper fute che etala
    Amari Chinta chodi do Ane 10.4.2022 na divashe pepar na fute eno kadak badhobus karo
    Baki Gujarat na badha Berojgar youwano pepper na divashe ladi levana mudma Che
    Ek Berojgar youwanni vedana
    And TNX sir tamaro anubha aapva badhal

  • @meetcharanmeet3673
    @meetcharanmeet3673 Před 2 lety +2

    Thank you so much sir🙏👏

  • @manishkumarparmar2935
    @manishkumarparmar2935 Před 2 lety

    Vaah saheb

  • @akproduction5908
    @akproduction5908 Před 2 lety

    Tnk sir for your motivation

  • @pravindamor5603
    @pravindamor5603 Před 2 lety

    Good evening sir 🙏

  • @rajendrasinhchauhan5639

    Nice sir 🇮🇳🇮🇳👍

  • @nanjirabari3714
    @nanjirabari3714 Před 2 lety +1

    હા, હું તમારી વાત સાથે સંમત છું.

  • @hareshzapadiya3115
    @hareshzapadiya3115 Před 2 lety

    Good evening sir