લોકરક્ષક / પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષા કયારે થશે?

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2024
  • - ૫રીક્ષા / ૫રિણામની સંભવિત તારીખ
    - છેલ્લા વર્ષમાં ૫રીક્ષા આ૫નાર ફોર્મ ભરી શકે?
    - ઓનલાઇન કે ઓફલાઇન ૫રીક્ષા?

Komentáře • 1,1K

  • @akshayparmar3214
    @akshayparmar3214 Před 3 měsíci +226

    આઈપીએસ અધિકારી હોવા છતાં નાના માં નાનો મુદ્દો ધ્યાનમાં લઈ સમજાવે છે .❤
    આભાર સાહેબ

  • @ashokthakor485
    @ashokthakor485 Před 3 měsíci +336

    ખરેખર ગુજરાત ના ઉમેદવારો નસીબદાર છે કે આવા અધ્યક્ષ મળ્યા જેમને આપડા કરતા વધારે ચિંતા છે પરીક્ષા લેવાની...જેમ એક વિદ્યાર્થી આયોજન કરે એમ સાહેબ એ આયોજન કરી રાખ્યું છે❤❤❤

    • @user-os5pw5eq8w
      @user-os5pw5eq8w Před 3 měsíci +2

      Nice line brother

    • @Machehar13
      @Machehar13 Před 3 měsíci +3

      સર ને મળવા માટે ક્યાં જવાનુ હોય છે? સર ને રુબરુ મળી ને રજુઆત કરવા માટેની પઘ્ઘતિ કોઇ ને ખબર હોય તો જાણ કરવા નમ્ર વિનંતી 🙏🏻

    • @jadejapruthvirajsinh9
      @jadejapruthvirajsinh9 Před 3 měsíci +1

      educated mans che

    • @Jay-un1ry
      @Jay-un1ry Před 3 měsíci +1

      10 pass par nathi

  • @zalaindrajeetsinh9069
    @zalaindrajeetsinh9069 Před 3 měsíci +173

    ઓફલાઇન પરીક્ષા લેવા નો નિર્ણય લેવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ.. જેથી બધા વિદ્યાર્થીઓ સમાન તક મળે તે માટે આ નિર્ણય ખુબ યોગ્ય છે ખુબ ખુબ આભાર સાહેબ 🙏

  • @rabariratnaji8133
    @rabariratnaji8133 Před 3 měsíci +95

    સર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર પહેલી વખત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આવા જોઈ રહ્યા છીએ જે બદલ આપનો આભાર❤❤❤

  • @raftaricon
    @raftaricon Před 3 měsíci +435

    ઓફ લાઈન જ પરીક્ષા લેવી જોયે એ નિર્ણય સાહેબ તમારો બરાબર છે 🙏

  • @divyarajsinhjivaghela
    @divyarajsinhjivaghela Před 3 měsíci +68

    એક નિષ્ઠાવાન અધિકારી ધારે તો શું ન કરી શકે ? એનુ ઉત્તમ ઉદાહરણ શ્રી હસમુખ પટેલ સાહેબ 🙏 એક વાત નો ખૂબ આનંદ થશે કે એક નિષ્ઠાવાન, મહેનતુ અને સૌમ્ય અધ્યક્ષ ના વડપણ હેઠળ અમે ઉતીર્ણ થશું 🙏

  • @State.of_HALARI
    @State.of_HALARI Před 3 měsíci +23

    ગર્વ છે તમારા જેવા અધિકારી અમને મળીયા એક સચોટ મારગદર્શન આપનાર સર્વે ને સાથે લય ને ચાલનાર ❤❤❤❤❤❤

  • @Silentboy_0876
    @Silentboy_0876 Před 3 měsíci +5

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી તમે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.🙏🏻

  • @power_of_meldi
    @power_of_meldi Před 3 měsíci +10

    વાહ....વાહ.....સાહેબ સરકારી નોકરી માટે મહેનત કરતા તમામ વિદ્યાર્થીઓને અને ગુજરાત ભરતી બોર્ડ ને તમારા જેવા ભગવાન જેવા સાહેબ ની જરુરીયાત છે ❤

  • @Gujjuraja-k1d
    @Gujjuraja-k1d Před 3 měsíci +62

    સાહેબ મારી એક વિનંતી છે કે ગણિત અને રીઝનીંગ નો વેઇટેજ વધુ છે તો સાહેબ તો તેના વિશે થોડુંક વિચારજો જેથી કરી ને નબળા વિધાર્થી ઓ 2-3 વર્ષ થી તૈયારી કરી તો તેનું ફળ અચૂક મળે જેનો ગણિત અને રીઝનીંગ વિષય ગોણ છે તેનું શું..? અને સાહેબ જે એન્જિનિયરિંગ અને ડિપ્લોમાં છે તેનું ગણિત અને રીઝનીંગ સારું છે તો તેના માટે તો એક્ઝામ એક વનવે છે એટલે થોડુંક સાહેબ વિચારજો બીજી કોઈ સલાહ તો ના આપી શકું તમે તો એક અધિકારી છો.🙏🏼

    • @jaiminzala833
      @jaiminzala833 Před 3 měsíci +1

      😂😂😂😂sikhi lyo time che tamari jode 😂😂😂😂aavo unbiased question na pucho yar

    • @jaiminzala833
      @jaiminzala833 Před 3 měsíci +1

      Upsc CSAT MA bi maths aave che

    • @ad1official381
      @ad1official381 Před 3 měsíci +1

      Right

    • @pravirchakravati123
      @pravirchakravati123 Před 3 měsíci

      સ્પ્ધાત્મક પરીક્ષા માં તમામ વિષયો નું જ્ઞાન મપાય છે એન્જિનિયર નું ગુજરાતી ઇતિહાસ ભૂગોળ કાચું હોય માંડી જાવ ગણિત શીખવામાં

    • @Gzcollection001
      @Gzcollection001 Před 3 měsíci

      Bhai 30% j waitage chhe ne... Ema pan badha topic hard nathi maths ane reasoning na

  • @user-nu4yx8dq4t
    @user-nu4yx8dq4t Před 3 měsíci +3

    This is a clear difference between an educated chairman and normal one. Humble and knower of students' real questions. great going sir.

  • @bhagyashreebarot4752
    @bhagyashreebarot4752 Před 3 měsíci +2

    Thank you Sir from bottom of my heart for understanding situation of an aspirants very deeply🙏🙏.

  • @Amazingfacts09296
    @Amazingfacts09296 Před 3 měsíci +28

    ખુબ જ સરસ સાહેબ શ્રી તમારો ખુબ ખુબ આભાર 😍પરંતુ દરેક વિષય ને પ્રાધાન્ય આપજો કેમ કે કોઈ એક વિષય પર વધારે મહત્વ આપવથી ઉમેદવારનું મૂલ્યાંકન ઉચિત નથી

    • @user-jy6qs3rh6t
      @user-jy6qs3rh6t Před 3 měsíci

      Right sir

    • @jpvaghela6804
      @jpvaghela6804 Před 3 měsíci +1

      Bhai RR ma badha vishay nu pradhany ketlu aapvanu che te janavi didhu che.... 🙏🙏

    • @rsofficial8648
      @rsofficial8648 Před 3 měsíci +1

      Ala bhai rr joy lee pella

  • @user-lc5nl7bv2z
    @user-lc5nl7bv2z Před 3 měsíci +4

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ....અમારા ગુજરાતની સરકારી ભરતી માટે તમારા જેવા જ અધ્યક્ષ ની જ જરૂરત છે.....તમારી કામગીરી ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે....તમે બધાનું કેટલું બધું નિસ્વાર્થ ભાવે વિચારો છો.👏👏👏👏👏👏👏👏👏

  • @shabanapirzada
    @shabanapirzada Před 3 měsíci +2

    સાહેબ તમને ધન્ય છે! આટલુ જીણવટભરી સમજણ તમે આપી, ખુબ ખુબ આભાર! 🙏🌸

  • @AnishaBhuriya-ot5ot
    @AnishaBhuriya-ot5ot Před 3 měsíci +79

    સર પેપર થોડુ ક્લાસ 3 ની લેવલ નું રાખજો એટલે સેવાડા નો વિદ્યાર્થી પણ સારા માર્ક લાવી શકે હુ દાહોદ નો શું મારી પરિસ્થિતિ નથી હું ક્લાસ કરી શકું એવી

  • @lakhuram9115
    @lakhuram9115 Před 3 měsíci +59

    સર તમારો ખુબ ખુબ આભાર કે એક IPS લેવલ ના વ્યક્તિ પણ એક નાના અને ગરીબ મધ્યમ વર્ગ નુ કેટલું વિચારે છે
    સર તમે જે વાત કરી કે પેપર 12 મા લેવલ નુ રહસે એ બાઉજ્ સારો નિર્ણય છે કે ગામડાનો વિધાર્થી તે જેતે સમય મા science ના લીધું હોઈ એટલે તે ગણિત મા કાચો હોય એટલે બધાને સમાન ન્યાય મળે એવું વિચાર્યું એ બદલ પણ આપનો આભાર સર
    આપ એક મધ્યમ વર્ગ ના વિધાર્થી માટે ભગવાન છો

  • @krushndevsinhgohil8583
    @krushndevsinhgohil8583 Před 3 měsíci +10

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻
    આશા છે કે ગય વખતે જવાબવહી માં જે ભૂલ હતી પ્રશ્નો માં જે ભૂલ હતી એ આ ભરતી માં નઈ થાય પ્રશ્ન નું લેવલ ભલે ગમ્મે તેટલું અઘરું રાખો પણ પ્રશ્ન માં ભૂલો નઈ રાખતા
    આભાર સાહેબ 🙏🏻

  • @Jaydeeprabari.
    @Jaydeeprabari. Před 3 měsíci +4

    ❤ખુબ ખુબ આભાર સાહેબ તમારો. આટલી સાચી અને સચોટ માહિતી આપવા બદલ આપે આપેલી માહિતી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે એ બદલ તમારો આભાર

  • @anilgamara3985
    @anilgamara3985 Před 3 měsíci +65

    જે ખરેખર તૈયારી કરે છે તેને આ માહિતી થી ઉત્સાહમાં બેવડો વધારો થશે❤❤

  • @SagarParmar-fm5io
    @SagarParmar-fm5io Před 3 měsíci +4

    ખરેખર ધન્ય છે તમારા કામ અને મહેનત ને 😊 તમે નિર્યણ હંમેશા વિદ્યાર્થીના હીત માં લ્યો છો
    તમારો ખુબ ખુબ આભાર સરજી

  • @ranjitbhaimakwana270
    @ranjitbhaimakwana270 Před 3 měsíci +3

    ખરેખર સાહેબ અમે નસીબદાર છીએ તમારાં જેવા અધ્યક્ષ મળ્યા સાહેબ શ્રી માટે શબ્દો પણ ઓછા પડે એટલુ લખી શકુ છું ખુબ ખુબ આભાર સાહેબ તમારો 😊❤

  • @parmarbharat6448
    @parmarbharat6448 Před 3 měsíci +2

    સાહેબ શ્રી આપને ખૂબ ખૂબ ધન્યવાદ પરીક્ષાના નિયમોને બધું સારું કહેવાથી આપના જેવા અધ્યક્ષ અમને મળે છે સારું છે

  • @haribharwad5570
    @haribharwad5570 Před 3 měsíci +20

    Sir only maths na topic ખબર પડે તો તૈયાર કરવામાં સરળતા રહે
    આમાં કંઈ થય સકે તો તૈયારી માં સરળતા રહે
    Thank you

  • @jalpasankaliya2179
    @jalpasankaliya2179 Před 3 měsíci +3

    ખૂબ ખૂબ આભાર સર, તમારા જેવા અધિકારી મળ્યા અમને એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર...જે એક વિદ્યાર્થી લાગણી વિદ્યાર્થી થઈને સમજે છે....સર તમારો આભાર માનીએ એટલો ઓછો....તમે જે નિર્ણય લેશો તે અમારા હિતમાં જ હશે🙏...

  • @mevadavipul4075
    @mevadavipul4075 Před 3 měsíci +4

    વાહ સાહેબ.... તમને જોઈને મને motivation મળે છે... Salute sir

  • @mr.maldhari9778
    @mr.maldhari9778 Před 3 měsíci +4

    ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારા જેવા અધ્યક્ષ ગુજરાત ના ઇતિહાસમાં ક્યારેય નથી મળ્યા. 🙏🙏

  • @maheshdesai518
    @maheshdesai518 Před 3 měsíci

    Khub j saras sir ..bau j sari rite margdarsan puru padyu...jethi amne ayojan karvani khabar pade ....sir aatlo badho sahyog puro padva badal khub abhae ame lucky 6ia sir k tamara jeva adhikari aa bharti ma malya amne....khub khub abhar sir..🙏

  • @gujjudigital460
    @gujjudigital460 Před 3 měsíci +5

    વાહ સાહેબ વાહ નવા વિધાર્થી નું વિચારવા બદલ ખુબ ખુબ આભાર 🙏

  • @educationbyhiteshpatel1825
    @educationbyhiteshpatel1825 Před 3 měsíci +4

    સચોટ માહિતી ઉમેદવાર ને આપવા બદલ આભાર સાહેબ શ્રી..🙏🙏🙏. બીજા સરકારી અધિકારી... ખાસ કરીને શિક્ષણ શાખા નાં મંત્રી અને સચિવો અને અધિકારી ને હસમુખ સાહેબ માંથી શીખવું જોવે...

  • @Akashthakor-yd7yi
    @Akashthakor-yd7yi Před 3 měsíci +2

    પૂરતો સમય આપ્યો માટે આભાર સાહેબ 🙏🏻

  • @studentrock2.0
    @studentrock2.0 Před 3 měsíci +2

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ 🙏

  • @Wellman555
    @Wellman555 Před 3 měsíci +7

    ખરેખર ગુજરાતમાં દિનેશ દાસા સર પછી તમે જ એક છો જે પોતાના કામ માં 100% દેતા હોય એવું લાગે છે. તમારું ઉમેદવારો સાથે સતત જોડાયેલા રહેવાનું કાર્ય અમને ખૂબજ પસંદ આવ્યું. તમે કરેલાં દરેક નિર્ણય અમને આવકાર્ય છે. ધન્યવાદ 🙏🏻

  • @rangaparatushar5003
    @rangaparatushar5003 Před 3 měsíci +4

    સાહેબ શ્રી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું તમારો અને lrd bharti જલદી આપી બહુ ખુશી વ્યક્ત કરું છું
    સીતારામ

  • @ramparmar6737
    @ramparmar6737 Před 3 měsíci +2

    Salute che sir tamro abhar August ma pacha from bharso tethi amne khub j faydo thayo che ❤ Dil thi abhar

  • @KaileshNinama23
    @KaileshNinama23 Před 3 měsíci

    Khubaj Saras Mahiti Apva Badal Khu khub Aabhar Sir!🙏

  • @rajputviramsinh545
    @rajputviramsinh545 Před 3 měsíci +7

    પરીક્ષા ઓફ લાઈન લેવાનો નિર્ણય કર્યો એ બદલ ખુબ ખુબ આભાર સાહેબ. સેલ્યુટ છે આવા ips સાહેબ ને જે વિદ્યાર્થી ઓ વિશે સતત ચિંતન કરે છે વિચારે છે

  • @bharatdambhlya
    @bharatdambhlya Před 3 měsíci +26

    સાહેબ શ્રી જેમ ગ્રેજુએટ વિદ્યાર્થી ના હિત મા જે નિર્ણય લીધો છે તે ખુબ જ આનંદ ની વાત છે પરંતુ સાહેબ શ્રી એવા ઘણા વિદ્યાર્થી છે જેઓ 12 th pass છે ને 30 May સુધી માં જન્મેલા હોય તો તેઓ માત્ર 1 મહિનો જ 18 વર્ષ પુરા થવાને બાકી છે જો તેઓ પણ આપે ખિધુ એમ ઓગેસ્ટ માં જો ફોર્મ ભરી શકે તો પોલીસ ભરતી કરી શકે તો તે ઓ પણ આ ભરતી કરી શક્શે 🙏🙏🙏🙏

    • @Rcbfeverofficial__
      @Rcbfeverofficial__ Před 3 měsíci +1

      ભાઈ ૧૨ પાસ ક્યારે કર્યું હતું આ વર્ષે કે ૨૦૨૩ માં

    • @user-ti9xl1kh6v
      @user-ti9xl1kh6v Před 3 měsíci

      ​@@Rcbfeverofficial__2023 ma

    • @vivekchavda948
      @vivekchavda948 Před 3 měsíci

      ભાઈ પાછલી ભરતી માં હું ખાલી 1 દિવસ મોડો birth date હતી એટલે નતો ભરી સક્યો તમારે તો 1 મહિનો છે

    • @laxmanbhaikhant7792
      @laxmanbhaikhant7792 Před 3 měsíci

      10 અને ૧૨ નું રીઝલ્ટ ૧ મહિનામાં સાહેબ ??

    • @Rcbfeverofficial__
      @Rcbfeverofficial__ Před 3 měsíci

      @@laxmanbhaikhant7792 ભાઈ ઓગસ્ટ મહિનામાં ફરીથી ફોર્મ ભરી શકાશે

  • @SolankiKalpesh-sc1fn
    @SolankiKalpesh-sc1fn Před 3 měsíci

    Thank you so much sir🙏 khub khub abhar sir jankari badal

  • @SandhyaJituofficial
    @SandhyaJituofficial Před 3 měsíci

    Thank you so much sir ji je. Psi mate amne Tak api thank you mehnat Puri kkrisu amar. Tarfti.atlu bdu samjva mate thank you so much

  • @primbategunj8328
    @primbategunj8328 Před 3 měsíci +3

    આપના જેવા નિષ્ઠાવાન અધિકારીઓ ની સમાજને જરૂર છે,,,વંદન🙏

  • @Darshalivaghela026
    @Darshalivaghela026 Před 3 měsíci +8

    ઘણા લોકો કેહેતા હોઈ છે ભરતી બાબતે ક જેની jeni ખુબ્ સારી પરિસ્થિતિ છે અેવા લોકો તો પૈસા થી pass થાઇ છે અને sache j અાવુ હોઈ to અાવુ na થાઇ અને બધા જ ne saman લાભ થાઇ તેવી આશા

  • @ravinagamit5101
    @ravinagamit5101 Před 3 měsíci

    Khub khub aabhar sir mahiti aapi ane Tamara par khub bharso kariye chhiye sir thank you so much for support

  • @rinkichudasama
    @rinkichudasama Před 3 měsíci +1

    Very Thoughtful... Thank you So much Sir🙏❤

  • @dhavalpandya8824
    @dhavalpandya8824 Před 3 měsíci +20

    ખૂબ ખૂબ આભાર સાહેબ... એક પણ પ્રશ્ન ઉદભવે નહીં ત્યાં થી લઈ ને પરીક્ષા ના નિમણૂક સુધી ની વાત કરી ખરેખર ખૂબ નસીબદાર છીએ કે આવા નિષ્ઠાવાન અધિકારી અધ્યક્ષ તરીકે મળેલ છે. તમારા આંખ માં ચિંતા ને નિષ્ઠા દેખાય છે તે અમને મહેનત કરવા વારંવાર મજબૂર કરે છે... કે જાગી જા ભરતી તો સફળ હાથ માં છે. એક પિતા ની જેમ ચિંતા વ્યક્ત કરે તેના હાથ માં છે... મોટિવેશન ક્યાંય નથી બસ તમારી આંખ જોઈએ એ જ મારી માટે મોટિવેશન છે...ગુજરાત ના ઈતિહાસ માં આવું આયોજન GPSC પણ ના કરી શકે. તમને બધી ભરતી ના એક અધ્યક્ષ બનાવવા જોઈએ.❤❤❤❤

  • @I.am.mohit.shirke
    @I.am.mohit.shirke Před 3 měsíci +3

    ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારા આ નિર્ણય ( ઓગસ્ટમાં ફરી અરજી ) થી મારા જેવા ઉમેદવાર કે જેમની age 21 નથી પરંતુ તે સમાપ્ત થવામાં ફક્ત 2-3 મહિના બાકી છે તેમની માટે આ અદભૂત અવસર છે. સ્વામિનારાયણ ભગવાને મારી પ્રાથના સ્વીકારી લીધી અને મે જે સંકલ્પ કર્યો હતો તે મુજબનું થયું. ધન્યવાદ સાહેબ શ્રી 🙏🏻

    • @Filmi_Gujarat
      @Filmi_Gujarat Před 3 měsíci

      Haa From bharide 1 varsh ma puri thase Bharti

  • @divyanggangoda7751
    @divyanggangoda7751 Před 3 měsíci +1

    ખૂબ સરસ અને સચોટ માર્ગદર્શન આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ

  • @rajparmar1566
    @rajparmar1566 Před 3 měsíci

    khub saras mahiti aapi....sir...
    aavu...sarkar vichare to....desh nu bhalu thay
    Ane.... Samanta aave

  • @sjthakorofficial2509
    @sjthakorofficial2509 Před 3 měsíci +4

    નસીબદાર છે યુવા વર્ગ કે જેમને આટલા સાદગી વારા ને ચુસ્ત કર્મનિષ્ઠ ભરતી બોર્ડ ના અધ્યક્ષ શ્રી મળ્યા છે જય હિંદ સર ❤❤❤

  • @sanjaypagi2254
    @sanjaypagi2254 Před 3 měsíci +5

    સર પરીક્ષા થોડી સરળ રાખજો અમે ફિઝિકલ પાસ કરીએ છીએ પણ અમારાથી મેરેટમા નથી આવાતુ. હુ બહુ મહેનત કરુ છુ મારા માતા પિતા ના સપના પુરા કરવા મારા માતા પિતા ને એક ખાખી વર્દી મને જોવાની ગણી ઈચ્છા છે સર હુ કોઈ ક્લાસ મા જઈ શકુ તેવી મારી પરિસ્થિતિ નથી હુ ઘરનુ કામ કરી ને તૈયારી કરું છું સર તમે બહુ સરસ છો સર ❤

  • @HirubhaBSolankiHirubha-vp7px
    @HirubhaBSolankiHirubha-vp7px Před 3 měsíci +2

    આવી સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ વંદન સર.આભાર

  • @vadyanshthakor
    @vadyanshthakor Před 3 měsíci

    ખૂબ આભાર સાહેબ તમાંરો અમને યોગ્ય માહિતી આપવા બદલ

  • @hanubhagohil2135
    @hanubhagohil2135 Před 3 měsíci +9

    સાહેબ શ્રી પ્રાથમિક તબક્કે ઉત્તીર્ણ થતાં ઉમેદવારો નાં gpsc ની જેમ seat no...વાઇસ જાહેર કરશો જેથી ઉમેદવારો નિ ગુપ્તતા જળવાઈ રહે🎉😊

  • @rahulshah7755
    @rahulshah7755 Před 3 měsíci +3

    ઓફલાઇન પરીક્ષા રાખી એ ખૂબ સારો નિર્ણય છે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ તમે નાનામાં નાની વાત ધ્યાનમાં લો છો

  • @Crikethighlights882
    @Crikethighlights882 Před 27 dny +1

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ 🙏

  • @Queen_Radhe_007
    @Queen_Radhe_007 Před 3 měsíci +2

    સર અમારા હિતમાં નિર્ણય લેવા બદલ ખુબ ખુબ આભાર.... 😊🙏✨જય હિંદ ❤જય ભારત🇮🇳

  • @AnkitChaudhary-ob9tj
    @AnkitChaudhary-ob9tj Před 3 měsíci +12

    સાહેબ એક પ્રશ્ન છે ફોર્મ ભરવાની તારીખ થોડી લંબા હોઈ શકો કારણ કે 18 વર્ષ પૂરા નથી થતા 12 પાસ છે પણ 15 દિવસ લંબાવી શકો આવી વિનંતી કરીએ છીએ

  • @SanjayDesai-tr3lw
    @SanjayDesai-tr3lw Před 3 měsíci +62

    ઓફલાઈન પરીક્ષા તમે લ્યો છો એટલે સર આમરે કોઈજ ચિંતા નથી

  • @gohilyuvrajsinh4117
    @gohilyuvrajsinh4117 Před 3 měsíci

    Thank you so much respected sir...

  • @shilpacademysindhrej4700
    @shilpacademysindhrej4700 Před 3 měsíci

    Thankyou sir 🎉🎉for the guidelines

  • @gandigir590
    @gandigir590 Před 3 měsíci +48

    પરીક્ષા માં તુકા મારવાવાળા ને લાભ નો થઈ તેનું ધ્યાન રાખજો મેહનત કરી આવેલા જ પાસ થાય..એવી જ આશા છે..ફોરેસ્ટની પરીક્ષા માં તુકા મારીને ઘણા લોકો પાસ થઈ ગયા..

    • @rohanmishra1760
      @rohanmishra1760 Před 3 měsíci +1

      Kem toko mare nai pass e kajo bhai mane aapde mare o.,25 negative hoi che hooo

    • @mdmakavana
      @mdmakavana Před 3 měsíci

      સાવ સાચી વાત છે ભાઈ

    • @Wellman555
      @Wellman555 Před 3 měsíci +3

      એ વિષય તમારો નથી. તમારે માત્ર મહેનત પર ધ્યાન દેવાનું હોય છે. ગુજરાતમાં લગભગ અશક્ય લાગતી એવી તલાટી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં એકદમ ગુણવત્તા યુક્ત પ્રશ્નપત્ર હતાં જેણે અભ્યાસક્રમ મુજબ તમામ વિષયને પચાવેલ હશે તે જ સફળતા મેળવશે.

  • @rajput12123
    @rajput12123 Před 3 měsíci +65

    સાહેબ ખાલી એક વિનંતી છે પરિક્ષા નું સેન્ટર ખૂબ દૂર 300-400km દૂર મત આપજો સાહેબ ખૂબ તકલીફ પડે છે આટલું દૂર જવા આવવા અને પરિક્ષા આપવા માનસિક અને શારીરિક ખૂબ થાક લાગે છે 👍🏼👍🏼

    • @aslamkanojiya5578
      @aslamkanojiya5578 Před 3 měsíci +2

      Sachi vat Kari che

    • @ahirani2013
      @ahirani2013 Před 3 měsíci +11

      પેપર ના ફુટે એની કાળજી માટે હોય છે સારું જ કેવાય ને 10 month મેહનત પર પાણી ફરે એના કરતાં બે દિવસ હેરાન થવું સારું positive vichhro Bhai 🙏

    • @pareshbala9447
      @pareshbala9447 Před 3 měsíci

      ​@@ahirani2013આખી રાત ના ઉજાગરા કર્યા હોય અને પેપર ટાણે તમને જોલા આવે તો 10 મહિના ની મેહનત નહિ 10 વર્ષ જીંદગી ના વ્ય જાય એટલે સેન્ટર 100 થી 150 km હોય તો સારું થાક પણ ન લાગે નીંદર પણ થય જાય. એટલે પેપર સારું જાય. મારે પોલીસ ના પેપર માં આવું જ થયું. અમદાવાદ વારો હતો રાત ના 11 વાગે નિકડા બધા ફ્રેન્ડ સવારે 5 વાગે પોચ્યા. પેપર હતું 11 વાગે. ના નીંદર થય ના પેપર સારું ગયું. માનસિક એન્ડ સારીરિક થાક બને લાગ્યા.

    • @mrbrijeshbaria224
      @mrbrijeshbaria224 Před 3 měsíci

      રાઈટ... અમારા જેવા માણસોને.. દૂર સેંટર હોવાથી શારીરિક અને માનસિક રીતે બસ માં કે કાર માં વામેટ થવાંથી... બવજ઼ તકલીફ પડે છે...

  • @divyeshpatel5138
    @divyeshpatel5138 Před 3 měsíci

    Sir tame students mate ketlu saru ichho cho tamara jeva sara humanity officer bov ocha che ... Nice work sir ji ❤

  • @PSI_CHAWDA_SAHEB
    @PSI_CHAWDA_SAHEB Před 3 měsíci +2

    સાહેબ શ્રી આટલા વરસો બાદ તમે એક એવા અધિકારી માલ્યા જે વિદ્યાર્થિની ભાવના દિલ થી સમજી સકે ને તેનુ નિરાકરણ જલ્દી થી લાઈ સકે એના બદલ ખુબ ખુબ આભાર સર તમારુ...🙏🙏🙏❤️ જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત...🙏

  • @jaguratichauhan8852
    @jaguratichauhan8852 Před 3 měsíci +3

    ખરેખર અમે ખૂબ જ ભાગ્યશાળી છે અમારી ભરતી સમયે અમારી આટલી ચિંતા કરવાવાળા અધ્યક્ષ મળ્યા છે...

  • @parmarrohit3030
    @parmarrohit3030 Před 3 měsíci +3

    GPSC ne Dinesh Dasa sir Ane Police ne Hasmukh Patel sir jeva chairman malya e saubhagya kevay Gujarat na student nu 👍👌

  • @kumarhardik2605
    @kumarhardik2605 Před 3 měsíci +2

    Saheb saras samjavo 6o tame
    Thank you

  • @thakormukesh9712
    @thakormukesh9712 Před 3 měsíci +2

    ખુબ ખુબ આભાર sir

  • @dabhikiran1458
    @dabhikiran1458 Před 3 měsíci +4

    Sir tme 12 ma valane chance aapyo e lokone to hju ghna chance mlshe pn aa bharti to 2023,2024 ma asvvani hti ne late RR na lidhe je lokoni umar vdhi gai che emnu su kdach RR vela aavya hot to form pn vela bhray jat jethi je lokoni umar nikli jvani hti e no niklet

  • @indianview547
    @indianview547 Před 3 měsíci +12

    આજ સુધીના સૌથી supportive, active and students na direct contact ma રહેનાર એક માત્ર સાહેબ 💯

  • @thakoralpesh7182
    @thakoralpesh7182 Před 3 měsíci +1

    ખૂબ ખૂબ આભાર સર નવા નિયમો લાગુ કરવા માટે

  • @kiranchauhan1740
    @kiranchauhan1740 Před 3 měsíci

    Jai hind respected sir amara mate aatlu badhu karva mate thank you 🙏🙏

  • @Aspirant_45
    @Aspirant_45 Před 3 měsíci +28

    નમસ્કાર સાહેબ,
    સ્નાતક ના છેલ્લા વર્ષ વાળા માટે તમે સ્પષ્ટતા કરી આભાર, સાહેબ પરંતુ એક મહત્ત્વનો પ્રશ્ન કે સ્નાતકની આ વર્ષ પરીક્ષા પૂર્ણ કરનારની ઉંમર 20 વર્ષ જ હોય શકે છે, આ અંગે PSI ની પરીક્ષા માટે તે એટેમ્પ્ત ના કરી શકે પરંતુ આ આપ વિચાર કરશો એવી આશા,
    - આભાર

    • @kuldipsinhrathod9660
      @kuldipsinhrathod9660 Před 3 měsíci +2

      🙏🏻🙏🏻 સાચી વાત છે આના માટે કઈક વિચાર કરો સર એવી નમ્ર વિનંતી

    • @parmarrohit3030
      @parmarrohit3030 Před 3 měsíci +1

      Constable to Bani jajo pachi next bharti ma PSI karjo

  • @harshGadhavi-nb8zk
    @harshGadhavi-nb8zk Před 3 měsíci +15

    Jay Bharat હસમુખ પટેલ સાહેબ

  • @user-is4jp4bl2d
    @user-is4jp4bl2d Před 3 měsíci

    Khub khub abhar sir tamari emandari Ane student mate no Prem adbhut 6 ❤

  • @user-kz7sc5jf6i
    @user-kz7sc5jf6i Před 3 měsíci

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો

  • @parmarnayan8829
    @parmarnayan8829 Před 3 měsíci +9

    તમે અમારા ભગવાન છો.❤

  • @Myjourney12347
    @Myjourney12347 Před 3 měsíci +3

    આ રીતની ચોક્કસ અને સીધી માહિતી ખુબજ મદદરૂપ થશે સાહેબ, બહુ જ આભાર આપનો....

  • @parmarganpat7286
    @parmarganpat7286 Před 3 měsíci +1

    આભાર તમારો

  • @h.ssarvaiya4201
    @h.ssarvaiya4201 Před 3 měsíci

    ખુબજ સરસ માહિતી આપી સર, બધાજ પ્રશ્નોના જવાબ મળી ગયા.... આભાર સર

  • @srushtijoshi01
    @srushtijoshi01 Před 3 měsíci +8

    Offline પરીક્ષા ના નિર્ણય થી ખૂબ ખુશ થયા સાહેબ🙏🏻

  • @Luni__rahul
    @Luni__rahul Před 3 měsíci +9

    સાહેબ મારે 18 વર્ષ મા માત્ર 1 જ દિવસ ઓછો છે આ અંગે યોગ્ય નિર્ણય લેવા વિનંતી 🙏🏻
    હુ છેલ્લા એક વર્ષ થી તૈયારી કરુ છૂ અને આ પોલીસ ની ભરતી મા મારે ખાલી એક દિવસ ઓછો રહે છે .મને યોગ્ય ન્યાય આપો🙏🏻

  • @ranjitthakor4365
    @ranjitthakor4365 Před 3 měsíci +1

    ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ

  • @KothariPrabhavati-wl1os
    @KothariPrabhavati-wl1os Před 3 měsíci

    Khub khub aabhar sir Tamara thaki ghanu navu janva male che Sikhva male che Ane ak samanya Gamdama Bethel students Tamara video thaki mahitgar thay sake che. Tamara jeva adhikari hova garv ni vaat 🙏

  • @gauatm
    @gauatm Před 3 měsíci +4

    Sir મેડિકલ વિશે પહેલા માહિતી આપજો જેથી અમારો સમય અમે તાયરી માં બગાડીએ નહિ

  • @power_of_meldi
    @power_of_meldi Před 3 měsíci +4

    સાહેબ શ્રી.... ધોરણ 12 મા પ્રથમ ... પ્રયાસ પાસ થયેલ અને બે પ્રયાસ થી પાસ થયેલ પર ભેદભાવ કેમ...😢😢😢

  • @vaghelaraju6417
    @vaghelaraju6417 Před 3 měsíci

    ખુબ માહિતી વાળો વિડિયો બનાવ્યો સાહેબ ખુબ ખુબ આભાર જય હિન્દ

  • @BharatParmar-pe1sx
    @BharatParmar-pe1sx Před 3 měsíci

    Thank u very much Sir.
    All my queries are solved

  • @Np00099
    @Np00099 Před 3 měsíci +4

    Sir તમારું કામ બઉ સારું છે આભાર 🙏
    Sir request કે maths nu weitage ઓછું કરવામાં આવે એના વિશે વિચાર કરજો sir ...

  • @DHRUVRAJ44
    @DHRUVRAJ44 Před 3 měsíci +3

    સર અમે 12 pass છે અને 18 years ma 2 dey ઘટે છે જેમ psi મા તમે જોગવાઈ કરી તેમ લોક રક્ષક મા પણ કરવા નમ્ર વિનંતી અમને પણ ન્યાય આપો 🙏🙏

  • @Udavat
    @Udavat Před 3 měsíci +1

    Khub khub aabhar sir 🙏🏻but bharat na bantharan ma kaya yug nu puchhase madhyakalin arvachin aadhuni constable mate su karvu pade ane PSI mate kayo itihas taiyari jovse aa upar kaik aap margdarshan aapo🙏🏻

  • @vijayhbhrwad5181
    @vijayhbhrwad5181 Před 3 měsíci

    ખુબ ખુબ અભીનંદન સાહેબ ખુબ સરસ આયોજન થઈ રહીયુ છે

  • @gohelmukund3245
    @gohelmukund3245 Před 3 měsíci +3

    સર, હું 1 વિષય માં નાપાસ થયો હતો તે બાદ મેં બધાં વિષય ની પરીક્ષા આપી હતી અને 73.46 ટકા મેળવ્યા હતા તો હું ફોર્મ મા 73.46 ટકા અને બીજી બધી વિગતો છેલ્લી માર્કશીટ ની જ નાખું તો ચાલે કે?

  • @Hardevsinh27
    @Hardevsinh27 Před 3 měsíci +4

    જય હિન્દ શ્રીમાન સાહેબ શ્રી NCC સ્ટુડન્ટ ને વધારા ના 2 ગુણ મળે છે. તેમા થોડોક ફેર ફાર કરી ને 2 % ગુણ અથવા 5% ગુણ અથવા 5 ગુણ કરી આપવા વિનંતી..🙏🏻

    • @farahanasaiyad8591
      @farahanasaiyad8591 Před 3 měsíci

      2 ocha pade che tuto Kal uthine 50 magish to tane aapi dese aai gayo ncc vado😊

  • @satishchaudhari5383
    @satishchaudhari5383 Před 3 měsíci

    જય હિન્દ સાહેબ
    તમારો સમય કાઢી વિડિયો બનાવ્યો અને ઉમેદવાર સુઘી પહોચાડી અને ઉમેદવાર ને માર્ગદર્શન મળી રહે તે બાદલ આપ સાહેબ શ્રી નો ખુબ ખુબ આભાર
    Thank you
    Hashmukh Saheb IPS
    જય હિન્દ જય ભારત

  • @RAJSOLANKI-tq6rk
    @RAJSOLANKI-tq6rk Před 3 měsíci

    ખૂબ ખૂબ આભાર તમારો, આટલો અમારો વિચાર કરવા બદલ 🙏

  • @dreampsi4838
    @dreampsi4838 Před 3 měsíci +4

    10 pass Karine ITI karu se ane 12th ma khali English exam apine pass karu se to constbale ma form bhari sakase saheb ??

  • @Rahulsinhzala
    @Rahulsinhzala Před 3 měsíci +3

    Online Exam માં ચોરી થવાની શક્યતાઓ ઓછી છે.... 🌼🍁

  • @milandangarahir09
    @milandangarahir09 Před 3 měsíci

    ખૂબ ખૂબ આભાર સાહેબ...
    સાહેબ, ગણિત અને રીઝનિંગ ની કોઈ સારી બૂક તમે કહો કે જેમાથી તૈયારી કરી શકાય..

  • @solankiarvind8409
    @solankiarvind8409 Před 3 měsíci

    ખુબ ખુબ આભાર સાહેબશ્રી....