ભારત નું એક માત્ર સૂર્ય રન્નાદે નવગ્રહ મહા મંદિર જેના દર્શન માત્રથી ધન્યતા અનુભવશો

Sdílet
Vložit
  • čas přidán 16. 05. 2024
  • ભારત નું એક માત્ર સૂર્ય રન્નાદે નવગ્રહ મહા મંદિર જેના દર્શન માત્ર ધન્યતા અનુભવશો #jaymataji
    #mojegujarat
    #navgrahmandir
    #randalmaa
    #shanidev
    #dwarka
    #somnath
    #સૂર્યરન્નાદેનવગ્રહમહામંદિર
    #suryaamandir
    #somnath
    #suryrannademandir
    #navgrahmadirbagvadar
    #suryarannademandirbagvadar
    #suryarannadenavgrahtemple
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Gujarat_FB_page
    Instagram
    bit.ly/Moje_Gujarat_Official
    પોરબંદર ની નજીક બગવદર મુકામે સૂર્ય રન્નાદે નવગ્રહ મહા મંદિર આવેલું છે. ભારતનો એકમાત્ર એવું મંદિર જ્યાં ભગવાન સૂર્યનારાયણ અને તેમના પત્ની ભગવતી શ્રી રાંદલ માતાજી નું એક સાથે મંદિર છે. સાથે શનિ સૂર્ય ચંદ્ર મંગળ બૃહસ્પતિ રાહુ કેતુ એમ નવે નવ ગ્રહો ના મંદિર પણ આ પટાંગણમાં આવેલા છે. કહેવાય છે કે માતા કુંતી સાથે પાંડવોએ પણ આ મંદિરે રાતવાસો કરેલો છે. લોકો શ્રદ્ધા અને આસ્થાથી રાંદલ માતાજીના લોટા તેડવા માટે પણ આ મંદિરે આવે છે.

Komentáře • 30

  • @kundangajjar6473
    @kundangajjar6473 Před měsícem

    જય રાદલ માતાજી જય સૂર્ય દેવકીજય

  • @apandya11
    @apandya11 Před měsícem

    જય રાંદલ મા જય સૂયૅનારાયણ ભગવાન

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 Před 2 měsíci +2

    જય સુર્ય નારાયણ દેવ. જય મા Jai maa randal maa

  • @bhavnathakkar7901
    @bhavnathakkar7901 Před měsícem +2

    કરવા રાદલમાતા ની જય

  • @parmarjigar4100
    @parmarjigar4100 Před měsícem

    Jai radhal ma ❤

  • @navingajjar1567
    @navingajjar1567 Před měsícem

    V nice jay hòooll

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 Před měsícem

    Jay Ravi Randal
    Jay Bhagavan

  • @DipakChavda-tw2gc
    @DipakChavda-tw2gc Před měsícem

    જય,,,,,હો,,,,,સૅવે,દે,,,વો,,ને,,,,નમસ્કાર,,,,,

  • @RajeshPrajapatiVlogs
    @RajeshPrajapatiVlogs Před měsícem

    જય માતાજી

  • @alpeshparmar6461
    @alpeshparmar6461 Před 2 měsíci

    જોરદાર હો

  • @RanjitVisana
    @RanjitVisana Před měsícem

    Jay maa Randal

  • @JayeshPatel-ve5ej
    @JayeshPatel-ve5ej Před 2 měsíci

    Jordar jordar.......... Bhai

  • @ustadmac
    @ustadmac Před měsícem

    જય માતાજી
    આપનો ખુબ આભાર આપને. માં રાંદલ માતાજી ના દર્શન કરાવ્યા.
    બગવદર તો મારી જન્મ ભુમિ છે. હાલ London માં.રેવાનુ.

  • @pravinbhaimaheta230
    @pravinbhaimaheta230 Před měsícem

    સરસ માહિતી આપી છે આભાર

  • @rasikpatel4150
    @rasikpatel4150 Před 2 měsíci +1

    મૉ રાઁદલ માતાજી સત્ય છે

  • @Dr.VivekJoshi1
    @Dr.VivekJoshi1 Před 2 měsíci +1

    jordar videography... moje gujarat....

  • @Sanatani07070
    @Sanatani07070 Před měsícem

    Jay Dwarkadhish 🙏 Jay રાંદલ માં 🙏🙏

    • @Sanatani07070
      @Sanatani07070 Před měsícem

      જય વછરાડાડા જય રાંદલ માં 🙏 કિશોર ભાઈ હાલ અત્યારે બેહરીન થી પણ દર્શન થયા રાંદલ માં ના 🙏

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Před měsícem

      જોડાયેલા રહેજો... હજુ અદ્ભુત ઘણું જોવા એને સાંભળવા મળશે

    • @Sanatani07070
      @Sanatani07070 Před měsícem

      @@MojeGujaratOfficial 🙏👍

  • @Sahilkothariofficial
    @Sahilkothariofficial Před 2 měsíci

    Jordar Kishorbhai

  • @patelincanada
    @patelincanada Před 2 měsíci +2

    When I return from Canada, I will definitely visit this place. It is a beautiful temple. Thank you, Moje Gujarat!

  • @PravinDabhani-gujratrojgar
    @PravinDabhani-gujratrojgar Před 2 měsíci +1

    જોરદાર હો.....

  • @piyushshah3786
    @piyushshah3786 Před měsícem

    Khubaj sundar mandir ni jaankari maatey धन्यवाद भाई jamawanu ahiya mulsay

  • @izackboi4386
    @izackboi4386 Před 2 měsíci

    બહુ મસ્ત.
    મજાની માહિતી એપણ મોજથી.
    ઘરે બેઠા અદ્ભૂત દર્શન નો લહાવો મળ્યો.
    આવાજ મસ્ત વીડિયો મોજથી મુકતા રહેજો.
    જય સોમનાથ.

  • @JA-wd6or
    @JA-wd6or Před měsícem

    ❤❤

  • @bhikhaparmar8166
    @bhikhaparmar8166 Před 2 měsíci

    જય મા ભગવતી રાંદલ

  • @BABUPATEL
    @BABUPATEL Před 2 měsíci +2

    મોજે મોજ જોઈ તમારા નવા કેમેરા નું રિઝલ્ટ પરફેક્ટ વીડિયો મ્યુઝિક વધુ પડતું એવોઇડ કરવું

  • @MaruGujaratofficial
    @MaruGujaratofficial Před 2 měsíci +1

    ❤ મોજે ગુજરાત HD