એક અદ્ભુત અલૌકિક જગ્યા; સિકોતર ધામ બીચ ( દ્વારકા સોમનાથ હાઇવે )

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • એક અદ્ભુત અલૌકિક જગ્યા; સિકોતર ધામ બીચ ( દ્વારકા સોમનાથ હાઇવે ) #mojegujarat
    #shikotardham
    #beach
    #harsidhimata
    #dwarka
    #somnath
    #FamousplaceofGujarat
    #shikotarma
    #gujarati
    #sikotartemple
    #dwarkasomnathhighway
    #harsidhhimatamandirmandir
    #dwarkadhish
    #mojegujarat
    #સિકોતરધામ
    #હરસિદ્ધિમાતા
    #humour
    દ્વારકા સોમનાથ હાઇવે પર હર્ષિ માતા મંદિર થી દ્વારકા બાજુ બે કિલોમીટર ના અંતરે આવે છે એક અદભુત બીજ અને મા સિકોતર નું આધ્યાત્મિક મંદિર વાળી અદભુત જગ્યા. દ્વારકા સોમનાથ હાઇવે પર તમે દર્શન નીકળો તો માત્ર બે કિલોમીટર ના અંતરે આ ભવ્ય જગ્યાના દર્શન કરી શકો છો. સાથે રમણીયા બીચ આવેલું છે ત્યાં પણ ઘણી એક્ટિવિટી કરી અને પરિવાર સાથે આનંદ માણી શકો છો. સિકોતર માતા મંદિર ની આરતી કરવાનું પણ એક આગવું મહત્વ છે તો સાંજના સમયે આપ જશો તો સનસેટ પોઇન્ટ અને આરતી દર્શન કરી શકો છો.
    ‪@GujaratTourismVideos‬
    harsidhhi mata nandir, shoketer dham beach, dwarka somnath highway, beach, gujarat tourisam, sikoter dham beach

Komentáře • 11

  • @sudhirbhatt5523
    @sudhirbhatt5523 Před 2 dny

    Jai mata ji best video appreciate your video

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 Před 3 měsíci

    Jay Shikoter Maa
    Jay Bhagavan

  • @patelsachin4794
    @patelsachin4794 Před 3 měsíci

    જય શીકોતર માં

  • @user-mv1ns2pq5g
    @user-mv1ns2pq5g Před měsícem

    Moj padi gai
    Moje gujrat
    Nice video ho bhai
    Jay ma vahanvati sikotar

  • @dsoddi-tt3vx
    @dsoddi-tt3vx Před 3 měsíci

    Jay ma sikoter maa

  • @arvindoad3542
    @arvindoad3542 Před 3 měsíci

    વાહ બહુ સરસ ભાઈ આવું પડશે દર્શન કરવા ફરવા માટે મને તો બહુ ગમે દરિયા કિનારે ફરવાની ❤

  • @dsoddi-tt3vx
    @dsoddi-tt3vx Před 3 měsíci

    🙏🙏🙏

  • @neetagoswami6243
    @neetagoswami6243 Před 3 měsíci

    વાહ અદભુત જગ્યા, ચોક્કસ દર્શન કરવા જોઈએ

  • @alpeshparmar6461
    @alpeshparmar6461 Před 3 měsíci

    અદભુત જગ્યા🎉🎉🎉🎉

  • @sudhirbhatt5523
    @sudhirbhatt5523 Před 2 dny

    Ek vinati please give me about night stay, athor then somnath, Dwark.❤