તમેરે ચંપોને અમે કેળ

Sdílet
Vložit
  • čas přidán 20. 04. 2024
  • 🔴LIVE : SANTVANI LOK DAYRO
    / @vinupaldiyapatel
    આપણી ચેનલ દ્વારા જે સંતવાણી રજુ કરવામાં આવે છે તે આપ સહુ સહ પરિવાર સાથે માણી શકો તેવા સામાજીક હોય છે
    જેથી આપ સહ પરિવાર સાથે બેસીને અવશ્ય નિહાળો અને બીજા ને પણ શેર કરો.... (આભાર)
    તમે આપની ચેનલ ને પસંદ કરતા હોય તો તમામ સંતવાણી પ્રેમીઓને મારા ગુજરાતી ભાઈઓ ને વિનંતિ કરું છું કે
    આ ચેનલ ને Subscribe કરો અને Share કરો.
    🙏 જય હો સંતવાણી 🙏
    Thank You For Your Love And Support Friends.
    આભાર મિત્રો..

Komentáře • 68

  • @ravalyogeshbhai7625
    @ravalyogeshbhai7625 Před 4 dny +1

    વાહ વાહ દવે સાહેબ અવાજ ભારતીબેન નો અવાજ પણ ખૂબ સરસ

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 Před 2 měsíci +8

    ડાયરાની દુનિયાનો દિલેર દાદો એટલે પ્રફુલ્લ ભાઈ દવે... આ યુગનાં સાક્ષી હોવાનું ગૌરવ છે.

  • @sankarbavaliyazalavad4403

    હા પફંલ દવે ની મોજ હા ❤હર હર મહાદેવ 🙏

  • @arjunsinhrana1510
    @arjunsinhrana1510 Před 2 měsíci +4

    ખૂબ સરસ ખૂબ જ સુંદર આમા વધારે કંઈ કહેવાનું ના હોઈ 👌👌

  • @BharatbhaiJebliya
    @BharatbhaiJebliya Před měsícem +5

    હા પ્રફુલ દવે ની મોજ હા

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 Před 3 měsíci +5

    ❤ વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા જય હો

  • @ravalyogeshbhai7625
    @ravalyogeshbhai7625 Před 22 dny

    વાહ દવે સાહેબ

  • @chhaganbhaipatelpatel4537

    પ્રફુલ્લ ભાઈના..બધા.જ.ગીતો..શ્રેષ્ઠ..છે..

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před 2 měsíci +2

    વાહ પ્રફુલભાઈ વાહ🌹🌹🌹🌹🌹

  • @dhirajlalsanura6
    @dhirajlalsanura6 Před 2 měsíci +1

    સદાય જય હો. પ્રફુલ્લ દવે સાહેબ નો

  • @user-tn3bu6kd6g
    @user-tn3bu6kd6g Před 2 měsíci +1

    જય હો દવે સાહેબ જય હો જય હો તમારી

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 Před 3 měsíci +1

    Wah prafulbhai wah sur samrat gujrat nu gaurav

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 Před 3 měsíci +2

    Wah praful bhai wahhhhh

  • @SavjiTarshariya
    @SavjiTarshariya Před 2 měsíci +1

    જય હો સંતવાણી

  • @navinsolanki3257
    @navinsolanki3257 Před 2 měsíci +1

    જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @makwanakishan6514
    @makwanakishan6514 Před 2 měsíci +2

    Prrafulbhai gujRatti git tamara jeeva na gai sake

  • @kasimmakrani7936
    @kasimmakrani7936 Před měsícem +1

    ખુબ સરસ.. બચપણ માં ફિલ્મ દેખી હતી ફરી જોવાનું મન થયું.. પ્રફુલભાઇ ખુબ સરસ.. મારાં ફેવરેટ ગાયક

  • @ganeshbhaiprajapati8171
    @ganeshbhaiprajapati8171 Před měsícem +1

    ગુજરાત ની,જનતા, તમારા,જેવા,કલાકાર, મળ્યા, ગુજરાત ની,જનતા,આભારી,

  • @user-ub3mw1ev1d
    @user-ub3mw1ev1d Před 2 měsíci

    ઘણી ખમ્મા પ્રફુલ્લ દવે ભાઇ🎉

  • @prafulbhaitrapasiya641
    @prafulbhaitrapasiya641 Před 3 měsíci +1

    vah vah parful bhi dave

  • @mahebubsaiyad9927
    @mahebubsaiyad9927 Před 2 měsíci

    ભાઈ ભાઈ વાહ પ્રફુલ્લભાઈ વાહ સદાબહાર

  • @dhiruahir6548
    @dhiruahir6548 Před měsícem +1

    Fantastic

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 Před 2 měsíci +1

    ખૂબજ સરસ

  • @rajuraval1954
    @rajuraval1954 Před 16 dny

    Amar song tame re champo ame ker

  • @Rajubhimani9045
    @Rajubhimani9045 Před 2 měsíci +5

    આ ગીત હુ હજુ પણ સાંભળુ છુ બહુજ સરસ ઞુજરાતી ફિલ્મ બની હતી તેમા એક બીજુ પણ ગીત હતુ જે નો સ્વર એવો હતો મેતો સમણા સજાયા તા તમારા સંમ .આ ફિલ્મ મા સ્વ નરેશ ભાઇ કનોડીયા ની ભૂમિકા યાદગાર રહીજાય છે. ફરી થી આ ફિલ્મ ની રીમેક કરો તો પણ આજ નુ જનરેશન જરૂવખાણ શે!

  • @user-qr7li1me2q
    @user-qr7li1me2q Před 2 měsíci +1

    અદભુત

  • @virubhaigosai3502
    @virubhaigosai3502 Před 2 měsíci

    Super praful Dave bhai

  • @labhbhaimakwana1971
    @labhbhaimakwana1971 Před měsícem

    પતિ પત્ની જાજા સમયે સાથે

  • @SavjiTarshariya
    @SavjiTarshariya Před 2 měsíci

    જય સંતવાણી

  • @dhiruvaragiya3601
    @dhiruvaragiya3601 Před 3 měsíci +2

    ઘણી ખમ્મા પ્રફુલ દવે ને બાપ ❤

  • @MiralParmar-tc1tn
    @MiralParmar-tc1tn Před měsícem

    ખુબ ખુબ અભિનંદન.પ્રફલદવે.સાહેબ.ને.જય.ભોલે

  • @natwarbhaidahyabhaimakwana5276

    Vah vah saras jugal jodi❤

  • @user-io8ek1xf8x
    @user-io8ek1xf8x Před měsícem

    ❤❤❤❤

  • @punamsolanki721
    @punamsolanki721 Před 2 měsíci

    અદ્ભૂત વાહ

  • @kmpk5968
    @kmpk5968 Před 2 měsíci

    Vah sartaj shri praffulbhai vah

  • @kartikpaladiya4833
    @kartikpaladiya4833 Před 3 měsíci +3

    વાહ વાહ ખુબ સરસ

  • @user-nv8we2ju4p
    @user-nv8we2ju4p Před 3 měsíci

    Jay ho daveji

  • @mahindrasinhjadeja8599
    @mahindrasinhjadeja8599 Před 2 měsíci

    વાહ જોડી વાહ.

  • @jayeshsolanki4376
    @jayeshsolanki4376 Před 2 měsíci +1

    Mari juni yaad taji karavi

  • @surubhazala3484
    @surubhazala3484 Před 2 měsíci

    વાહહહ

  • @patelstudio2511
    @patelstudio2511 Před 3 měsíci +1

    Good ❤❤❤

  • @ashirwadfortnight7023
    @ashirwadfortnight7023 Před 2 měsíci

    Jayhoprafulbhai

  • @solankijivabhai4904
    @solankijivabhai4904 Před 2 měsíci

    Old is gold super jodi

  • @user-ew4ne6pn5b
    @user-ew4ne6pn5b Před měsícem

    વામારાવાલાપફૂલ આવાગાયકહવેનથાય

  • @savajibhaibhaskar
    @savajibhaibhaskar Před 3 měsíci

    BHAIBHAI

  • @bhimarabari9031
    @bhimarabari9031 Před 2 měsíci

    Gani khama❤

  • @ranchodbhaivadi
    @ranchodbhaivadi Před 2 měsíci +1

    Antarmathi udhbhavela aapoaap udgar hoy aevu lagya vagar rahetu nathi.

  • @dolarkara6060
    @dolarkara6060 Před měsícem

    Gujrat ti kishorda se bhia

  • @a....ksingerkomul4170
    @a....ksingerkomul4170 Před 2 měsíci +1

    Doston hun pan Singer chhun male and female voice ma singing karu chhun. Krupa kari mara darek videos dekhi like kari saari comments lakhvanu bhulta na Doston please

  • @HirabhaigParmar
    @HirabhaigParmar Před měsícem

    ભારતીબેન તમારા ઘરે છે કે નહીં પ્રફુલભાઈ દવે

  • @alabhaipalabhinandaniya5924
    @alabhaipalabhinandaniya5924 Před měsícem +1

    24 કેરેટ સોનું ક્યારેય જુનું ના થાય

  • @yip245
    @yip245 Před měsícem

    લાજવાબ સાહેબ. આ પિક્ચર 20/25 વખત મે દેખી હતી.

  • @pravinpurigoswami3626
    @pravinpurigoswami3626 Před měsícem

    પ્રફુલ્લ ભાઈ ના ભરાવદાર સ્વરમાં ખુબજ સરસ.

  • @krishnasoundtharad4341
    @krishnasoundtharad4341 Před měsícem

    રુંવાટા ઉભા થઇ જાય છે હો વાલા

  • @OnlyTtuth
    @OnlyTtuth Před dnem

    Overvise lage p dave

  • @deepakpala978
    @deepakpala978 Před 2 měsíci

    ❤❤❤❤❤🌹🙏

  • @hariyanibrother9633
    @hariyanibrother9633 Před 3 měsíci +1

    જય હો સંતવાણી

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 Před 3 měsíci +1

    Wah praful bhai wahhhhh

  • @SavjiTarshariya
    @SavjiTarshariya Před 2 měsíci

    જય સંતવાણી

  • @thakormotiram4441
    @thakormotiram4441 Před 2 měsíci

    ખૂબ સરસ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 Před měsícem

    વાહ,,, અદ્દભૂત