દયમંતી બરડાઈ નું ગામ અને ઘર | Gujarati singer Daymanti bardai biography Gujarati New songs videos

Sdílet
Vložit
  • čas přidán 25. 07. 2024

Komentáře • 160

  • @ChetnabenBhatt-kp6ux
    @ChetnabenBhatt-kp6ux Před měsícem +19

    દમયંતી બરડાઈ દુઃખી નથી. બહું સરસ જીવન જીવે છે અને પ્રોગ્રામો કરે છે. ખૂબ સુખી છે.

  • @fxakaxgkv7332
    @fxakaxgkv7332 Před měsícem +8

    વાહ દમયંતી બહેન વાહ તમે નાની ઉમર થી અત્યાર સુધી તમારો અવાજ સાચવી રાખ્યો તમે ખારવા સમાજનુ ગૌરવ છે

  • @vishnuahir3248
    @vishnuahir3248 Před měsícem +9

    જાગો મારા જુના જુના જોગી રે ધીરે ધીરે જાગો તે ગીત અતિ સુંદર પ્રિય છે દમયંતીબેન ની હાર્દિક શુભકામનાઓ જય દ્વારકાધીશ

  • @RohitDave-xb2sc
    @RohitDave-xb2sc Před 29 dny +8

    આવા ખોટા સમાચાર ન કહો દંબયતી બેન સારું જીવન જીવી રહ્યા છે

  • @dipudangadhvi9747
    @dipudangadhvi9747 Před 28 dny +5

    ભાઇ, શ્રી, દમયંતીબેન,બરડાઇ,ગુજરાત ના, લોકસાહિત્ય,નુ,એક,અણમોલ,ધરેણુ છે, જય માતાજી

  • @user-lc9qb4vn1w
    @user-lc9qb4vn1w Před dnem +1

    દમયંતી બરડાઈ વાવ તાલુકાના ઢીમા ગામે લોક ડાયરો કરે છે મને યાદ છે આજથી 15 વર્ષ પહેલા ધરણીધર ઢીમા

  • @kkdigitalhilol9880
    @kkdigitalhilol9880 Před měsícem +17

    દમયંતીબેન બરડાઈ.....ખૂબ સરસ ગાયિકા હતા

  • @sunildesai9415
    @sunildesai9415 Před 27 dny +1

    દમયંતીબેન બરડાઈ ની કોમેન્ટ જોઈને ખૂબ આનંદ થઈ ગયો જૂની યાદો તાજી થઈ❤

  • @damyantibardai4328
    @damyantibardai4328 Před měsícem +46

    Mane puchya vagar aa badhu lakhyu su kam aa ghar pan maru nathi hu bombay ma rahu chu mane phone karo hu sukhi chu ke dukhi tamne khabar pade baki like na lalchu o aabadhu bandh karo

    • @ajitkhuman6204
      @ajitkhuman6204 Před měsícem +3

      🎉🎉

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 Před měsícem +5

      જય માતાજી. જય દ્વારકાધીશ.

    • @LalitHalpati-ge6rr
      @LalitHalpati-ge6rr Před 29 dny +3

      Khub khub Aabhar tme jate rply apwa badal

    • @utpaljivrajani4444
      @utpaljivrajani4444 Před 29 dny

      @@LalitHalpati-ge6rr આ વીડીયો નો સણસણતો જવાબ નીચેની લિંકમાં છે.
      czcams.com/users/shorts4Kb6csiCBPQ?si=IO2A7n47jA37WGfQ

    • @KishorsinhJadeja-bb7kg
      @KishorsinhJadeja-bb7kg Před 29 dny +5

      દમયન્તિ બહેન પોતેજ રદિયો આપે છે... આવી ખોટી માહિતી ના આપવી જોઈએ.

  • @mahendrasinhzala6870
    @mahendrasinhzala6870 Před 24 dny +3

    દમયંતી બરડાઈ,,, એક નામ નહિ6,, તે ગુજરાત નું ઘરેણું છે,,👌👌

  • @kanabhaibapodara5408
    @kanabhaibapodara5408 Před měsícem +7

    ખૂબ સરસ અવાજ છે

  • @hematchavda2701
    @hematchavda2701 Před měsícem +3

    હા લલીતા ઘોડાદ્રાને લઈ આવો એટલે આ ભાઈ જ્ઞાતિવાદ મુજબ ખુશ થશે.

  • @user-wq7ln8ne2i
    @user-wq7ln8ne2i Před 26 dny +2

    वणजारी वाव नु गीत
    मेळे-मेळे मोरलडी हेले चडी
    आजेपण बहुज लोकप्रिय छे

  • @yoginishah5086
    @yoginishah5086 Před 6 dny

    VERY very nice tamaro voice hu tamari friends chu baroda yogini shah

  • @KishanBharvad-fb3wk
    @KishanBharvad-fb3wk Před 13 dny

    દમેંતી બરડિયા ના બધા ગીતો મનને પસંદ છે

  • @bhavanjirajput3932
    @bhavanjirajput3932 Před měsícem +2

    બહુ સારા ગાયક કલાકાર છે.

  • @raghavbhaivaghela5668
    @raghavbhaivaghela5668 Před měsícem +2

    Khub.sara.gayak.gujrat.nu
    Gauvrv.❤❤❤

  • @pravinbhairevar5618
    @pravinbhairevar5618 Před měsícem +3

    પારસ પીપળાના પાધરમા...રે....વાગ્યા ઢોલીડાના ઢોલ.......

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 Před 28 dny +2

    વાહ દમયંતી બેન ગણું જીવો

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 Před měsícem +4

    Mara favourite

  • @BharatSolanki-mt6pw
    @BharatSolanki-mt6pw Před měsícem +3

    દમયંતીબેન બરડાઈ.. તમને ધન્યવાદ છે. તમે બવ સરસ ગીતો gaya che

  • @hiralalchauhan6140
    @hiralalchauhan6140 Před měsícem +1

    ધન્ય છે મારી વહાલી બેન ને ખૂબ ખૂબ આશિર્વાદ મારી પાસે કોઈ શબ્દ નથી બેન 🌸🙏હિરાલાલ_ચોહાણ મુંબઈ

  • @kanusolanki3516
    @kanusolanki3516 Před 24 dny

    એવા ધોરે રે ઘોડે ભાથીજી આવજો સુપર સોંગસાંભળીને ખુબજ સરસ 🙏🙏💅

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před 9 dny

    સાવ સાચી વાત છે.ધનયવાદ છે.દમયંતીબેન તો દમયંતી બેન

  • @banshilalameta8687
    @banshilalameta8687 Před 10 dny

    Mene Damayanti bahan ke program ko suna he 1995 Mumbai cp tank Rambag me unki away bejod he hame garv he ese kalakar par 🎉Banshi lal udaipur Raj.

  • @hitenbhatt4591
    @hitenbhatt4591 Před 28 dny

    બીજાને દુઃખી ગણે છે જે સારું જીવન જીવે છે ખોટી માહિતી આપો છો બેન તમારું તથાસ્તું ના થાય તેનું ધ્યાન રાખજો ,

  • @meramanbera9606
    @meramanbera9606 Před měsícem +1

    દમયંતી બેન સુખી છે , તેવો સારા ગીતો ગાય

  • @dhiruvaragiya3601
    @dhiruvaragiya3601 Před měsícem +1

    ધન્ય છે દમયંતી બેન ને, જુગ જુગ જીવો બેન ❤

  • @DineshParmar-xk3ei
    @DineshParmar-xk3ei Před měsícem +1

    દમયંતીબેન બધા સોંગ ગમે છે

  • @thaviarbapa7389
    @thaviarbapa7389 Před 6 dny

    Moj.

  • @yoginishah5086
    @yoginishah5086 Před měsícem +1

    my fevret gaeka maru fevret great kanudo shcu jane mari prit

  • @hiralalchauhan6140
    @hiralalchauhan6140 Před měsícem +1

    બેન. રાજા જનક ને ધરે માંડવો. સરસ રીતે ગાયું હતું. GOD bless you ben 🌸🙏🌸🙏

  • @bharatbparmar7491
    @bharatbparmar7491 Před 17 dny

    Damyanti ben na voice no hu chahak chu .Amna geet badha hu Aje pan pasand che .

  • @ashwinpatel3613
    @ashwinpatel3613 Před měsícem

    તું દુઃખી છો

  • @user-le9dn7rr9m
    @user-le9dn7rr9m Před 29 dny +1

    દમયંતી બેન માહિતી મુજબ સરસ

  • @shobhnabachudasama247
    @shobhnabachudasama247 Před měsícem

    🙏🙏👌

  • @user-yw6fr2od5e
    @user-yw6fr2od5e Před měsícem

    Very, Nice, Voice, Hato, Damyantiben, no

  • @ravibamta
    @ravibamta Před měsícem +4

    આ લિન્ક ઉપર જોવો

  • @rammakwana3906
    @rammakwana3906 Před měsícem

    દંયંતીબેન. ખૂબ ખૂબ. અભીનદન

  • @meetvapatel9316
    @meetvapatel9316 Před 29 dny

    Nice

  • @user-ew4ne6pn5b
    @user-ew4ne6pn5b Před měsícem

    ખૂબસરસ

  • @damyantibardai4328
    @damyantibardai4328 Před měsícem +3

    Je loko aavanche e loko pan mara tarafthi action lay sake che aane pakdi ne sidho karvani jarur che koi na jeevan vise khilvad na kare

  • @babubhaikundiya1794
    @babubhaikundiya1794 Před 3 dny

    માંરાપિપ્લાનાપાદ રમાં વાગિયા ઢોલીડા ઢોલ

  • @meramannandaniya509
    @meramannandaniya509 Před měsícem

    દમયંતી બેન ખુબ ખુબ અભિનંદન

  • @punambhaiparmar9935
    @punambhaiparmar9935 Před měsícem

    Good gito ganar ne naman

  • @natvarbhaipatel4060
    @natvarbhaipatel4060 Před měsícem +2

    Mara pipalana padharma વાગ્યા dolidana ઢોલ, ગીત અમને બહુ ગમે છે

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya Před měsícem

    Damyanti Ben jiyare redioma avta tiyare hu shabhadto ne me aemnu koiypan git mane mae avijatu aekvarmaj

  • @dasadiahabibur3956
    @dasadiahabibur3956 Před měsícem

    LOK GAYEKA DAMYANTI BARDAI,GUJRATI GEETO MA BEST VOICE .SENIEOR JUNIOER,LOKO NE YAAD REHTU NATHI.GUJRATI SAMAJ TENENE GHARE VISIT KARI SUBHESHA PATHVI JOI? LOKO NA HELP THI DAMYANTIBEN BARDAI .

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 Před měsícem +1

    બેન ની લગ્ન જીવન ની અધુરી વાત કરી પણ સંતાન ની વાત કરશો

  • @makwanakishan6514
    @makwanakishan6514 Před měsícem +1

    Nares kanodiya e kharekhar daymanti benna avajme parkhyo ne Tak aapi Ane vijlina chamkarajevi rite chamkigaya melemelemoraldi gitmaru man gamtu gitchhe

  • @motiramsadhu1945
    @motiramsadhu1945 Před měsícem

    ખુબસરસબેનસારાછેઞાયકતરીકે

  • @user-ld9go6le6e
    @user-ld9go6le6e Před 21 dnem

    મારા પીપરાના પાધરમાં વાગ્યાં ઢોલીડાના ઢોલ

  • @ddgadhavi8028
    @ddgadhavi8028 Před měsícem +1

    સૌરાષ્ટ્રનું ઘરેણું જુગ જુગ જીવો

  • @jayeshsoni9505
    @jayeshsoni9505 Před 29 dny +1

    તમારા દ્વારા અપાતી માહિતી પુરી ચકાસી ને રજુ કરો... બકવાસ કરી ને ઉપદ્રવ વધારવો નહી...

  • @kiransheth1027
    @kiransheth1027 Před měsícem

    ADARNIY DAMNYATIBEN TO AEK AVSAMNRNIY ARATICE CHE MARA KHUBJ AARASIWAD CHE AE MARI DIKARI CHE

  • @balvantbhaiparamar9727

    દમયંતી બેન ને ગઈ સાલ ભાયંદર ગયો હતો ત્યારે local train મા ગોપાલ બારોટ સાથે જોવા મળ્યા હતા....

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 Před měsícem

    તેમનું હાલનું જીવન અને હાલ તેઓ શું કરી રહ્યાં છે તે દર્શાવો.

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 Před měsícem +1

    જે ટાઇટલ છે એ તો બતાવ્યુ નહીં

  • @ravibamta
    @ravibamta Před měsícem +1

    Like નહીં વાત કરવા માંગુ છું

  • @manubhaisoni506
    @manubhaisoni506 Před 24 dny

    ખોટી મુકતા પહેલા તો દમયંતી બેન ની મુલાકાત કરવી જોઈએ,,

  • @lakummamta6946
    @lakummamta6946 Před 29 dny +1

    દમયંતી બેન ને બદનામ કરવાનું બંધ કર

  • @kiransheth1027
    @kiransheth1027 Před měsícem +1

    AAVI VIDEO NA BANVO AAPNA MANHAI CASE KARI SHKSE AENE BAHUJ NAJIK JANU AEK SHUKHI CHE AE HU GAIY CHE AAP JUTHANU NA FELVO😊

  • @ravigohil9083
    @ravigohil9083 Před 3 dny

    Sas

  • @dasadiahabibur3956
    @dasadiahabibur3956 Před měsícem

    KHUSHI,ANAND THI LOKO NE FRESH MIMICRY THE KHUSH RAKHE AVE PRATHANA.

  • @Neuro_clinic
    @Neuro_clinic Před měsícem +1

    Damyanti ben ne ketla balko chhe

  • @kamleshjoshi8289
    @kamleshjoshi8289 Před 13 dny

    મેળે મેળે મોરલડી હેલે ચડી

  • @bhaveshrathva1377
    @bhaveshrathva1377 Před měsícem

    વીડિયોમાં થોડાક ગીતો સંભળાવ્યા હોત તો સારું રેતું.

  • @ravibamta
    @ravibamta Před měsícem +1

    તમારો મોબાઈલ નો આપો

  • @satishpatel9673
    @satishpatel9673 Před 26 dny

    Damayantiben kayam santvani mahoyaj se ne moj maj hoy khota vidio ne mahiti n felavo

  • @LaxmanShing786
    @LaxmanShing786 Před měsícem

    Ye mara pipda napadhar ma film chndan mlia giri

  • @21divyeshvanza
    @21divyeshvanza Před měsícem +1

    ખોટી માહિતી

  • @anamolsher9136
    @anamolsher9136 Před 28 dny

    Dukhi Jivanani Vat J Nathi Avi...Video ma Visarai Gai...Title Sidhh Na Thayu...Kher

  • @sindhavfamily
    @sindhavfamily Před měsícem +2

    This is a formal demand for the immediate removal of this video containing false and defamatory information about my mother. The video falsely portrays her as living in poverty, while in reality, she is well-settled and residing on Marine Drive, Mumbai. Furthermore, your claim that she is no longer singing is entirely untrue.
    The content of this video is not only baseless and misleading but also a direct insult to a well-known singer. This defamatory portrayal is damaging to her reputation, which could suffer significantly due to the false information you have uploaded. Her children are well-settled abroad, and such false narratives are unacceptable.
    If the video is not removed immediately, we will take strict legal action against you and your CZcams channel for defamation and the dissemination of false information. Consider this your final warning to address this matter without delay to avoid severe legal consequences.

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 Před 27 dny

    Khotu bolochho.....aaje pan damyati ben program karechhe ne saru gay chhe.....
    ...........

  • @shaileshbhatt5983
    @shaileshbhatt5983 Před měsícem

    ઘર કેવું છે

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil Před 9 dny

    ઓરીજનલ વસ્તુ હતી.

  • @bharatkhadkhad9224
    @bharatkhadkhad9224 Před 29 dny

    ડાયરા માં સાભળયા છે.

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 Před 29 dny

    khoti mahiti Se, Ben no rekod se ke Te sithaj filam ma git gaya 🙏

  • @dhimmerrameshbhai3073
    @dhimmerrameshbhai3073 Před měsícem

    He Paras pipda na padhar ma

  • @mkumarmkumar6610
    @mkumarmkumar6610 Před 10 dny

    Fafod damyanti ben nu Ghar kya btavyu su FEC mare chhe daffod

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Před 26 dny

    ઐઅમારા.પોરબંદરનુગોરવહતુનૈ આજૈસુખીછૈ

  • @thakormotiram4441
    @thakormotiram4441 Před 28 dny

    ધન્ય વાદ

  • @yasminmansuri5791
    @yasminmansuri5791 Před měsícem

    damyanti bardai prfuldave na mrs che te vat sachi che

    • @shreekantparekh7952
      @shreekantparekh7952 Před měsícem

      No. Bhartiben Kunchala is Wife of Dr.Prafulbhai Dave ( Gujrati Singer)

  • @bhaveshpurohit2317
    @bhaveshpurohit2317 Před 28 dny +1

    માહિતી બધી ખોટી છે સાચો જવાબ આપો કોઈ મોટા કલાકાર ને ખોટી રીતે પરેશાન ના કરો દમયંતીબેન ખૂબ સુખી છે અને પરિવારમાં બધા સુખી છે અને હજુ ગાવાનું ચાલુ છે બંધ નથી હજુ ડાયરા લોકગીત લગ્ન ગીત ગુજરાતી પિક્ચર ના ગીતો હજુ પણ સરસ રીતે ગાઈ શકવાની એમનામાં તાકાત છે માતાજીના દીકરી છે એમનું તો નામ જાણીતું છે ખોટી માહિતી આપશો નહીં સાચું સોનું છે સૌરાષ્ટ્રનું

  • @arvindvaniya8729
    @arvindvaniya8729 Před měsícem

    Damyantiben bardai Mumbai kya rahe chhe

  • @utpaljivrajani4444
    @utpaljivrajani4444 Před 29 dny +1

    આ વીડીયો નો સણસણતો જવાબ નીચેની લિંકમાં છે.
    czcams.com/users/shorts4Kb6csiCBPQ?si=IO2A7n47jA37WGfQ

  • @baghubhaisonani5822
    @baghubhaisonani5822 Před měsícem

    વિજળી ના ચમકારા મોતીડા

  • @alabhaipalabhinandaniya5924
    @alabhaipalabhinandaniya5924 Před měsícem +1

    કોયલ જેવો મીઠો અવાજ

  • @kiranvadher2447
    @kiranvadher2447 Před měsícem +1

    totally wrong information given in this video by this irresponsible CZcamsr CHAUHAN K VIDEOS . She is well settled and doing well in singing programs, at present she is taking singing programs in India and outside India also. This video damaging her goodwill and reputation. I am appealing that this cheater CZcamsr should make apologies video and upload on CZcams platform. This youtuber made totally illegal and irresponsible, very cheap step for seeking likes and views.

  • @KantiParmar-hg9jw
    @KantiParmar-hg9jw Před měsícem

    Rong information don't

  • @brijrajsinhjadeja9424
    @brijrajsinhjadeja9424 Před měsícem

    Kanudo sujanemari prit

  • @rameshbhaisavaliya1122
    @rameshbhaisavaliya1122 Před měsícem +1

    Fack video bandh karo

  • @batukparmar9554
    @batukparmar9554 Před měsícem

    khotinithamadamyantibenmaragurubencheanekhubsukhichetudukhilagehajivudiyobnavpankhotunobolti

  • @hansabengohil3839
    @hansabengohil3839 Před 28 dny

    6a6a6a6a6a6a6a6a6a6a6a6a6s6s6a. Shu. Bolata sikho. 6a6a6a6a6a6a6a

  • @bansidigital3681
    @bansidigital3681 Před 29 dny

    ખોટીના છે

    • @bansidigital3681
      @bansidigital3681 Před 29 dny

      બેન સરસ રીતે જીવન જીવે છે

  • @damyantibardai4328
    @damyantibardai4328 Před měsícem +3

    Aa intarvyu kadhi nakhjo baki tamara upar action lays karan ke hu khubaj sukhi chu mara family nu apman thay rahyu che tamne kone kahyu hu khubaj dukhi jeevan jivu chu tame mara ghare rotla nakhva avya cho tari had ma raheje baki hu tamara upar fariyad karis tat kalek aa entarview delit karo baki joya jevi thase tu che kon taro phone number moklav atle tane batavu hu sukhi che ke dukhi chu besaram thai ne koi ni emage bagadvani kosis bandh karo

    • @utpaljivrajani4444
      @utpaljivrajani4444 Před měsícem +1

      Mumbai Police station ma aaje j complaints nondhavi daie chhie, MAFI mangto video banavo

  • @utpaljivrajani4444
    @utpaljivrajani4444 Před měsícem

    This is fake and misinformation. Damyantiben live at Marin Drive mumbai, she is not poor.🔴🟥 Red Alert 🚨 They are in proceeding for police complaint at mumbai.All the friends request to report this video as MISINFORMATION 🟥🟥Total fake video

  • @user-lc9xt1vh9c
    @user-lc9xt1vh9c Před 28 dny

    આવા ખોટા સમાચાર બતાવી લોકોને બેવકૂફ ના બનાવો

  • @taruninstagramer4884
    @taruninstagramer4884 Před 14 dny

    Hata.Hata, che,che . pela bolta sikho pachi video banavo

  • @ravibamta
    @ravibamta Před měsícem +1

    આ લિન્ક ઉપર જોવો