પ્રાણલાલ વ્યાસને પ્રફુલ દવેની શ્રદ્ધાંજલિ. Homage to Pranlal Vyas by Praful Dave.

Sdílet
Vložit
  • čas přidán 6. 03. 2024
  • પ્રાણલાલ વ્યાસને પ્રફુલ દવેની શ્રદ્ધાંજલિ. Homage to Pranlal Vyas by Praful Dave.
  • Hudba

Komentáře • 52

  • @arbrahmbhatt99
    @arbrahmbhatt99 Před 4 měsíci +4

    પ્રાણલાલ વ્યાસ જેવા મહાન વ્યકિત ની શ્રધ્ધાંજલિ આપડા લાડલા પ્રફુલ ભાઇ દ્વારા એક સર્વોત્તમ અને ઉમદા શ્રધ્ધાંજલિ એક ઊંચા અનેરા માનવી ને વાહ....

  • @mukeshbarot5117
    @mukeshbarot5117 Před 4 měsíci +9

    જય હો અંતર ની શ્રધાંજલિ સ્વ પ્રાણ લાલ વ્યાસ ને પ્રફુલ ભાઇ દવે નાં સૂર શબ્દ ની

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 Před měsícem +1

    પ્રાણલાલ વ્યાસ ના આત્મા ને માતાજી શાંતિ આપે એવી દીલથી પ્રાથના કરું છું......વાહ પ્રફુલ્લ દવે સર વાહ....

  • @maheshbhaikapadiya5710
    @maheshbhaikapadiya5710 Před 4 měsíci +2

    વાહ.!!!
    ગુજરાત ના લોકસંગીત જગત નું 'અનમોલ ઘરેણું' પ્રફુલભાઈ દવે સાહેબ, આપના પરમ સ્નેહી મિત્ર ભજન ની દુનિયા ના પ્રાણ એવા પ્રાણલાલ વ્યાસ ને હ્રદય પૂર્વક ની ભાવભરી લાગણીસભર શ્રદ્ધાંજલિ...🙏
    જય હો.!🙏

  • @shlok3
    @shlok3 Před 4 měsíci +1

    જય હો, ઓમ્ શાંતિ પ્રભુ આપના આત્માને શાંતિ આપે. હર હર મહાદેવ.

  • @hareshvyas7062
    @hareshvyas7062 Před 4 měsíci +2

    Ek kalakar ni shrestha shradhanjali jay ho prafulbhai radavi dedha.😢😢

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 Před 4 měsíci +3

    વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા મધપુડો વા જય હો

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 Před 4 měsíci +4

    Jay praful praful dave saheb

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 Před 3 měsíci +1

    Hardik shrdhanjali Pranjal vyas ne abinandan prafulbhai dave ne gujrat na sur samrat

  • @user-tk2ug2yd6e
    @user-tk2ug2yd6e Před 3 měsíci +1

    Wah Adhabhut Daveji. Khub Sundar

  • @narudadajabal1135
    @narudadajabal1135 Před 4 měsíci +2

    વાહ પ્રફુલભાઈ દવે વાહ

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Před měsícem

    Pranalal bhai ne bhagvvan shanti aape aavi mari prarthna,Jay sanatan.

  • @shaileshbhojak1494
    @shaileshbhojak1494 Před 4 měsíci +2

    🙏💐 ઓમ શાંતિ પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થ ગુજરાત ના ખ્યાત નામ પાર્શ્વ ગાયક લોક ગાયક શ્રી પ્રાણલાલ વ્યાસ ના આત્મા ને શાંતિ સાચી આપજો 🙏💐

  • @dr.shantilalsinojia6596
    @dr.shantilalsinojia6596 Před 4 měsíci +1

    વાહ મકુન્ડ ભાઈ ખૂબ સરળ અભિવ્યક્તિ

  • @cbjadavcbjadav5083
    @cbjadavcbjadav5083 Před 3 měsíci +1

    Khubkhub Dhanyvad praphulbha

  • @bhaskarkhimjibhai
    @bhaskarkhimjibhai Před 4 měsíci +2

    જય હો પ્રફુલ્લ ભાઈ

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz Před 4 měsíci +2

    વાહ રે વાહ Miss u પ્રાણ

  • @alkeshraval6120
    @alkeshraval6120 Před 4 měsíci +1

    તરબોળ કરી રહ્યા દવેજી. ખુબજ સરસ વાહ

  • @prafulvyas7548
    @prafulvyas7548 Před 4 měsíci +1

    જય હો સાહેબ...

  • @Mahendrabhai-ek1uz
    @Mahendrabhai-ek1uz Před 4 měsíci +2

    Bhagvan ram nam lai ne 🕉️om 😢santi 🙏

  • @ghanshyampithadiya
    @ghanshyampithadiya Před 3 měsíci +1

    Wah superb singing #ghanshyampithdiya

  • @ghanshyamchhatriwala9564
    @ghanshyamchhatriwala9564 Před 3 měsíci +1

    સ્વ પ્રાણલાલભાઈ વ્યાસ ને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ

  • @harajibhaigadhiya3674
    @harajibhaigadhiya3674 Před 3 měsíci +1

    Jay ho

  • @devaleverywhere
    @devaleverywhere Před 4 měsíci +1

    ❤❤❤❤
    ફક્ત પ્રેમ.

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 Před měsícem

    Jay ho mahadev

  • @vasantbhaijani3774
    @vasantbhaijani3774 Před 4 měsíci +1

    Veri nice shradhanjali

  • @mehulgadhavi5566
    @mehulgadhavi5566 Před 2 měsíci

    વાહ પ્રફુલભાઈ 🎉🎉🎉❤

  • @ravalbhartbhai2931
    @ravalbhartbhai2931 Před měsícem

    જયહો ભાઈ

  • @hareshvyas7062
    @hareshvyas7062 Před 4 měsíci +1

    Jai ho ek kalakarni.bija kalakar ne shradhaanjali aathi sari kay hoy???😢😢😢

  • @rupaahir8471
    @rupaahir8471 Před 4 měsíci +1

    Abhar. Bhai

  • @user-qr7li1me2q
    @user-qr7li1me2q Před 4 měsíci +1

    Super 🌹🙏

  • @parmarb.hp.b.h5871
    @parmarb.hp.b.h5871 Před 4 měsíci

    Jay.ho.santvani..

  • @trivediharshad1272
    @trivediharshad1272 Před 4 měsíci +1

    Mahadev her

  • @ajaynadiyaajaynadiya5856
    @ajaynadiyaajaynadiya5856 Před 4 měsíci +1

    Waah

  • @rakeshcraval
    @rakeshcraval Před 4 měsíci

    જય હો❤

  • @solankijivabhai4904
    @solankijivabhai4904 Před 2 měsíci

    Vah Gujarat nu gharenu

  • @jigarzeria9573
    @jigarzeria9573 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj Před 25 dny

    હીરો તૉ હીરો જ હોય પ્રફુલભાઇ

  • @vyasharshadray5383
    @vyasharshadray5383 Před 4 měsíci

    Sur mani pranlal vyas ❤❤❤❤❤

  • @user-lq7cb4ht7b
    @user-lq7cb4ht7b Před 2 měsíci

    Om Shanti

  • @vinodprajapati2660
    @vinodprajapati2660 Před 4 měsíci

    shradhhanjali

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal Před 4 měsíci

    જ્યહો

  • @govindmaru6808
    @govindmaru6808 Před 4 měsíci

    Pran bhai ne shrddha Suman swaranjali

  • @niravjoshi6130
    @niravjoshi6130 Před 4 měsíci

    ❤❤❤❤❤

  • @abhyudayavidya1276
    @abhyudayavidya1276 Před 4 měsíci +4

    પ્રફુલ્લભાઇના આ ઉત્કૃષ્ટ સુરોનો ઉપયોગ અત્યારના સંગીતકારો શા માટે નથી કરતા... એ સમજાતું નથી...

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q Před 4 měsíci

    Have bija pran koidi na male

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Před měsícem

    Aava manav have no male.

  • @kanabhaibapodara5408
    @kanabhaibapodara5408 Před 27 dny

    સાચી શ્રદ્ધાંજલિ એક ગાયક કલાકારે ગાઈને આપી ધન્ય હો પ્રફુલ્લભાઈ.

  • @mahendrakaneriya9202
    @mahendrakaneriya9202 Před 4 měsíci

    વાહ પ્રફુલભાઈ દવે વાહ