આ શિક્ષિકાનો બાળકો પર જાદુ છે,પોતે જમે તો જ બાળકો જમે છે! | Gujarati News | Motivational |

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • સાબરકાંઠાના નંદાનગરમાં આવેલી કડિયાદરા પ્રા.શાળામાં ફરજ બજાવતા KRSFના પૂરક શિક્ષક પ્રકાશબા કુંપાવત અને બાળકો વચ્ચે અનોખો સ્નેહ છે. શાળામાં રિશેષ પડે ત્યારે પ્રકાશબા ટિફિન ખોલીને જમે તો જ બાળકો જમે છે. આમ થવા પાછળનું કારણ એવું છે કે શાળા જ્યાં છે ત્યાં બાજુમાં આવેલા બુધિયા કંપા ગામના બાળકો એક સમયે અનિયમિત હતા. આ સમયે KRSFના શિક્ષિકાએ શાળાના સમય સિવાય રૂબરૂ જઈ બાળકને ભણાવ્યા પરિણામે આજે બાળકો શાળાએ આવતા થયા છે.
    #inspirational #pratulshroff #education #educationmatters
    Visit us:
    Website: www.krsf.in/
    Follow us :
    CZcams
    / @drkrshrofffoundation
    Instagram
    / krshrofffoundation
    Facebook
    / dr.k.r.shroff.foundation
    To watch educational videos, click on the link below
    / @tictaclearngujarati

Komentáře • 134

  • @varshapatel6983
    @varshapatel6983 Před měsícem +7

    ખૂબ સરસ પ્રકાશબા બાળકો સાથેની લાગણીશીલતા ખૂબ સારી છે.

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před měsícem +4

    ખૂબજ સરસ બાળપ્રેમ ખરેખર સાચુ શિક્ષણ આને કહેવાય અભિનંદન......

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 Před měsícem +3

    પ્રકાશબા બાળકોનો આપના પ્રત્યેનો પ્રેમ ખૂબ અનેરો છે...આવી રીતે બાળકોને તૈયાર કરવા સહેલું નથી હોતું..ખરેખર,આપની કાર્યશૈલી ખૂબ જ યુનિક છે...❤❤❤

  • @swatitrivedi5526
    @swatitrivedi5526 Před 19 dny

    ખૂબ સુંદર કામકરી રહી છો તમારા જેવા શિક્ષક હશે તો બાળકો ખૂબ આગળ વધ સે

  • @chandrakantPatel-ow6ck

    શિક્ષક બેનને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @BIPINKatara-q2t
    @BIPINKatara-q2t Před měsícem +3

    ખુબ સરસ પ્રકાશબા અભિનંદન

  • @poojajoshi7090
    @poojajoshi7090 Před měsícem +2

    ખૂબ સરસ બાળકો પ્રત્યે તમારો પ્રેમ અનોખો છે.❤

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před měsícem +3

    આવા શિક્ષકોને એવોર્ડ આપવો જોઈએ ગુજરાત માં આવા જ શિક્ષકોની ભરતી કરવી જોઈએ

  • @user-ft2no9tf4n
    @user-ft2no9tf4n Před měsícem +2

    ખુબજ સરસ પ્રકાશબેન

  • @vimalabenlaljibhi6233
    @vimalabenlaljibhi6233 Před měsícem +9

    ખૂબ જ સરસ અભિનંદન બેન ખરેખર તમે સાચા શિક્ષક છો તમને એવોર્ડ મલ્લો જોઈએ ધન્યવાદ બેન

    • @anilkhant6592
      @anilkhant6592 Před měsícem

      એવોર્ડ ચાપલૂસી કરનાર ને મળે આવા ઈમાનદાર ને ન મળે .

  • @kiritpandya8673
    @kiritpandya8673 Před měsícem +2

    ખૂબ ખૂબ અભિનંદન

  • @ilamacwan2443
    @ilamacwan2443 Před měsícem

    આજના સમય ની તાતી જરૂરિયાત છે આવા શિક્ષકોની , ખરેખર અભિનંદનને પાત્ર છે આ બેન, શિક્ષકના વ્યવસાય ને સાર્થક કર્યો

  • @dineshodiya8323
    @dineshodiya8323 Před měsícem +1

    KRSF teachers always do excellent work
    It is an initiative...

  • @harishbhatt4524
    @harishbhatt4524 Před měsícem +1

    બહેનશ્રી ખરા અર્થમાં માના સ્તર સુધી પહોંચીને બાળકોને પ્રોત્સાહિત કરે છે.
    તેમને ખૂબ શુભેચ્છા સહ અભિનદન.
    આશા રાખીએ કે સરકારશ્રી આ કાર્યની સફળતા ની નોંધ લઇ આવા ફરજનિષ્ઠ કરમ્યોગીઓઓને બિરદાવે.
    જય જય ગરવી ગુજરાત.
    વંદે માતરમ્.

  • @priyanshikumpavat7235
    @priyanshikumpavat7235 Před měsícem +1

    Very good mummy i am so proud of you and lucky to have u as a mother . love u ❤

  • @faithingod5175
    @faithingod5175 Před měsícem +1

    આવું પુણ્યનું કાર્ય કરે છે તે માટે માતાજી તેમને સદાય સુખી રાખે તેવી માતાજીને પ્રાર્થના.

  • @dineshsolanki2538
    @dineshsolanki2538 Před měsícem +1

    ખૂબ જ સરાહનીય કાર્ય છે બેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @vishnubhaivishnubhai2330
    @vishnubhaivishnubhai2330 Před měsícem +1

    ખુબ સરસ વાત કરી બેન❤

  • @Divya_k_patel
    @Divya_k_patel Před měsícem +1

    ખૂબ જ અભિનંદન

  • @sangitapatel2905
    @sangitapatel2905 Před 14 dny

    Very nice Gujarati Ma Hindu Sanskar na teacher.❤

  • @bhavnabengoswami1374
    @bhavnabengoswami1374 Před měsícem +1

    ખુબ ખુબ અભિનંદન

  • @harsukhraikantesariya4165

    બેન એક નિવૃત્ત શિક્ષક છું આપની લાગણી ને લાખ લાખ વંદન... ઈશ્વર તમને અખૂટ શક્તિ આપે અને આપની તમામ મનોકામનાઓ પુરી કરે એવી પ્રાર્થના... એક વાત યાદ રાખજો... કરેલું ફોગટ જતું નથી...

  • @nitabenkanzariya2178
    @nitabenkanzariya2178 Před 28 dny

    ખૂબ સરસ મજાની વાત છે બેન

  • @ParmarBharat-r3b
    @ParmarBharat-r3b Před měsícem +1

    ખૂબ જ સરસ કામ છે

  • @rameshshah9206
    @rameshshah9206 Před 16 dny

    Ben Tamane Abhinandan Tame sacha guru chho

  • @ushapatel9046
    @ushapatel9046 Před 22 dny

    Nice work prakashben Abhinandan

  • @n.b.thakor5775
    @n.b.thakor5775 Před měsícem

    ખૂબ સરસ બેન 🙏

  • @hetalshah276
    @hetalshah276 Před měsícem

    Best teacher aava teacher hase to desh aagal aavshe

  • @kajalthakor5801
    @kajalthakor5801 Před 20 dny

    👏👏👏

  • @prajapatikinnariben6831
    @prajapatikinnariben6831 Před měsícem

    ખુબ સરસ બેન પ્રકાશ બેન અભિનંદન

  • @ashaprajapati186
    @ashaprajapati186 Před měsícem

    👌👌

  • @manjuvasava4588
    @manjuvasava4588 Před měsícem +1

    Nice ben

  • @shaileshchenva788
    @shaileshchenva788 Před měsícem

    ખુબજ સરસ કામ છે

  • @manojpatel8402
    @manojpatel8402 Před měsícem

    બેન ખુબ અભિનંદન

  • @savitabenparmar741
    @savitabenparmar741 Před měsícem

    ♥️thi shubhechchha 🙏 tame nirogi raho ane jivan ma khub pragati karo.sacha Dil thi karela Kam no badlo bhagvan jarur ape chhe 🙏

  • @solankimahendrasinh9713
    @solankimahendrasinh9713 Před měsícem

    Very good Prakashba🙏🏿♥️🙏🏿

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Před měsícem

    Very good 👍👏

  • @rahematmansuri9632
    @rahematmansuri9632 Před měsícem

    Well done prakashben 💐💐💐💐

  • @patelbhavesh1930
    @patelbhavesh1930 Před měsícem

    બાળકો સાથે લાગણી રાખવી જરૂરી છે

  • @nayiaasthu2407
    @nayiaasthu2407 Před měsícem +1

    👍👍👍

  • @tejalsuthar4966
    @tejalsuthar4966 Před měsícem

    Khub saras ben abhinandan 💐🙏

  • @arunabenpandav5638
    @arunabenpandav5638 Před 24 dny

    Nice work 🎉

  • @jaivikprajapati7561
    @jaivikprajapati7561 Před měsícem

    ખૂબ સરસ બેન

  • @hetalchaudhary6961
    @hetalchaudhary6961 Před měsícem

    Very nice work pralashba 👏👏

  • @spritualthoughts2508
    @spritualthoughts2508 Před měsícem

    🙏

  • @vasavasanjay3879
    @vasavasanjay3879 Před měsícem

    ખૂબ જ સરસ

  • @indirapatel3492
    @indirapatel3492 Před měsícem

    ખુબ જ સરસ

  • @ravirajparmar6809
    @ravirajparmar6809 Před 29 dny

    Good 👍

  • @varshapandya8878
    @varshapandya8878 Před měsícem

    ખૂબ સરસ

  • @archanapatel5932
    @archanapatel5932 Před měsícem

    Very Good Prakashba

  • @vinaykatara.6931
    @vinaykatara.6931 Před měsícem

    ખૂબ જ સરસ, બેન 👌👍👏👏👏

  • @jivanchenva4332
    @jivanchenva4332 Před měsícem

    ખૂબ સરસ!💐💐💐🎂

  • @user-ek3tf9ti6u
    @user-ek3tf9ti6u Před měsícem

    સરસ કામ છે

  • @mineshkumarlata3628
    @mineshkumarlata3628 Před měsícem

    ખૂબજ સરસ👍👍👌👌

  • @user-ue3tl7bt7v
    @user-ue3tl7bt7v Před měsícem

    ખુબ સરસ🎉🎉

  • @biholamahipal7215
    @biholamahipal7215 Před měsícem

    ખૂબ સરસ🎉

  • @nileshkumarhathila93
    @nileshkumarhathila93 Před měsícem

    🎉 ખૂબ જ સરસ

  • @dilipbhairathod2573
    @dilipbhairathod2573 Před 15 dny

    Very nice 👍 Ben

  • @vinodsalat5088
    @vinodsalat5088 Před měsícem

    ખુબ સરસ ❤

  • @patelmamta8343
    @patelmamta8343 Před měsícem

    Nice work teacher

  • @jayeshchenva2694
    @jayeshchenva2694 Před měsícem

    Nice 👍

  • @kingedits7537
    @kingedits7537 Před měsícem

    Very good mammy I proud of you Thanks mamny

  • @pateldharmendra3772
    @pateldharmendra3772 Před měsícem

    ખુબ સરસ 🎉

  • @parmarharshad9438
    @parmarharshad9438 Před měsícem

    સરસ

  • @BhoomikaThakarda
    @BhoomikaThakarda Před měsícem

    👍

  • @damormariyamben5380
    @damormariyamben5380 Před měsícem

    ખૂબ સરસ મજાની કામગીરી બેન

  • @pihu2273
    @pihu2273 Před měsícem

    Very nice prkashba

  • @ParmarMilan-f3v
    @ParmarMilan-f3v Před měsícem

    Very good work

  • @user-nn1gr2ik9v
    @user-nn1gr2ik9v Před měsícem

    ખૂબ સરસ બેન 👌👌

  • @ANILPRAJAPATI-ww2hq
    @ANILPRAJAPATI-ww2hq Před měsícem

    Good

  • @littleramanujan3995
    @littleramanujan3995 Před měsícem

    Good Work Ma'am

  • @TadviSonal-no7zw
    @TadviSonal-no7zw Před měsícem

    Good work 👌👌👌👍👍

  • @HinaKotadiya-zv9es
    @HinaKotadiya-zv9es Před měsícem

    Very good 😊😊 mare on avuj teacher banvi che

  • @nishadineshraval3864
    @nishadineshraval3864 Před měsícem

    🎉🎉🎉

  • @kokilavaghela18173
    @kokilavaghela18173 Před měsícem

    Very nice 👍👍👍🎉🎉🎉❤

  • @gamitgamitjayeshbhai3995

    👍👍👍👌👌⭐🙏🙏🙏

  • @maheshkumarparmar9395
    @maheshkumarparmar9395 Před měsícem

    👌🏼

  • @user-ji6dq4nu2n
    @user-ji6dq4nu2n Před měsícem

    👍🏻

  • @vandanapatel5077
    @vandanapatel5077 Před měsícem

    Saras❤❤

  • @varshapatel5124
    @varshapatel5124 Před měsícem

    👌👌👌👌👌👌

  • @pateldharmendra3772
    @pateldharmendra3772 Před měsícem

    Nice

  • @MittalPatil-v3z
    @MittalPatil-v3z Před měsícem

    Good work ben

  • @hiteshparmar9635
    @hiteshparmar9635 Před měsícem

    Nice work

  • @bedcodno15
    @bedcodno15 Před měsícem

    ખુબજ સરસ બેન 🎉🎉🎉🎉🎉🎉

  • @DimplePrajapati-ku7qc
    @DimplePrajapati-ku7qc Před měsícem

    👌🏻👌🏻

  • @PatelBhavesh-rx6rc
    @PatelBhavesh-rx6rc Před měsícem

    Very nice Ben❤👍

  • @varmarashmika2625
    @varmarashmika2625 Před měsícem

    👌🏼👌🏼👌🏼

  • @Rmsir007
    @Rmsir007 Před měsícem

    👍🏻👍🏻👌🏻

  • @rameshhostelparmar8611
    @rameshhostelparmar8611 Před měsícem

    ખુબ સરસ બેન

  • @vimalabenlaljibhi6233
    @vimalabenlaljibhi6233 Před měsícem

    ક્યાં ગામ નો વિડીયો છે ધન્યવાદ

  • @ganpatbhaisuthar8632
    @ganpatbhaisuthar8632 Před 15 dny

    aane kahevay sacu mantanu

  • @bedcodno15
    @bedcodno15 Před měsícem

    અમારા તરફથી સસકરાઈબ મલે છે 🎉🎉🎉🎉🎉

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Před měsícem

    Kam n kre tene j aevord mle chhe.

  • @motivation_wala2.0
    @motivation_wala2.0 Před měsícem

    Aek tame altu sars kam karo cho n aek pela bhavna Ben Patel 😂

  • @mahendrasinhchavda5387
    @mahendrasinhchavda5387 Před měsícem

    V.good work .

  • @massmass4912
    @massmass4912 Před měsícem

    Verry good❤❤❤.

  • @meenasolanki1457
    @meenasolanki1457 Před měsícem

    ખૂબ ખૂબ અભિનંદન

  • @mansurikulsam7098
    @mansurikulsam7098 Před měsícem

    ખૂબ સરસ બેન

  • @movies07king
    @movies07king Před měsícem

    ખુબ ખુબ સરસ

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 Před měsícem

    ખૂબ સરસ