પ્રત્યેક ગૃહિણીને હાથ જોડી વિનંતી રોટલી બનાવવાની સાચી રીત જાણી લો | આરોગ્ય રોટલી | સ્વાનંદ પરિવાર |

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • પ્રત્યેક ગૃહિણીને હાથ જોડી વિનંતી રોટલી બનાવવાની સાચી રીત જાણી લો | આરોગ્ય રોટલી | સ્વાનંદ પરિવાર |
    ☘️તમારા માટે આ👇વિડિઓ પણ ઉપયોગી થશે:☘️
    ✴️આહાર એજ ઔષધ । શું ખાવાથી શું ફાયદો થાય?✴️
    LINK_👉 • આહાર એજ ઔષધ | સ્વાનંદ ...
    ►છાશ પીવાના ફાયદા|
    • છાશ પીવાથી કેટલા રોગ મ...
    ►ખતરનાક છે કપાસિયાતેલ સૂર્યમુખી તેલ મકાઈ નું તેલ અને રાઈસ બ્રાન તેલ
    • ખતરનાક છે કપાસિયાતેલ સ...
    ►ઘઉં કેટલા દિવસના દળવા જોઈએ
    • રોટલી નો લોટ કેટલા દિવ...
    ►ખાંડ ખાવાથી થતા નુકશાન અને ખાંડ ખાવાથી થતા રોગો
    • ખાંડ ખાવાથી થતા નુકશાન...
    Contact For Treatment:
    માત્ર ચિકિત્સા હેતુ માટે સંપર્ક કરવા વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
    Video Chapter
    01:01 - ઘઉં બહુ જીણા ન દળવા
    01:21 - બાંધેલો લોટ રાખી મૂકવો નહીં
    03:03 - રોટલી બનાવવામાં મીઠાનો ઉપયોગ ન કરવો
    04:11 - દિવેલ નું મોણ આપવું
    05:33 - ગેસ ઉપર રોટલી ન શેકવી
    06:19 - દાળભાત સાથે રોટલી ન ખાઓ
    07:16 - યોગ્ય ઘઉંની પસંદગી કરો
    08:27 - જૂના લોટ નો ઉપયોગ ન કરવો
    10:16 - તૈયાર લોટ નો ઉપયોગ ન કરવો
    11:39 - મિક્સ અનાજનો લોટ ન વાપરવો
    #swanandparivar #wheatflour #chapatimaker #roti #roticooking

Komentáře • 180

  • @dharmisthabhatt6427
    @dharmisthabhatt6427 Před 2 dny +1

    આવા સરસ વિડીયો બનાવવા બદલ ખુબ ખુબ આભાર

  • @kapilapatel617
    @kapilapatel617 Před 27 dny +6

    Thank you so much brother.good information.uk. Hare Krishna.

  • @kashmirakachhadiya8241
    @kashmirakachhadiya8241 Před 27 dny +12

    તમારા બધા જ વિડિયો ખૂબ જ સરસ માહિતી વાળા હોય છે ,માટે જો હિન્દી માં પણ બનાવવા માં આવે તો દેશ ના બધા લોકો આનો લાભ લઈ શકશે ,🙏🙏

  • @bhikhabhaiprajapati2581
    @bhikhabhaiprajapati2581 Před 28 dny +10

    ખુબ સરસ માહિતી આપી જાણવા મળ્યું છે

  • @meghaskitchen9500
    @meghaskitchen9500 Před 28 dny +15

    Bahuj saras thanks for sharing 👍 👌 stay connected 🙂

  • @dineshbhai2858
    @dineshbhai2858 Před 2 dny

    ખૂબ સરસ માહિતી છે.

  • @jagdishbhainimavat2849
    @jagdishbhainimavat2849 Před 26 dny +7

    ખૂબ જ સાચી માહિતી આપી
    ભાઈ હું સદાય આ વાત ઘેરે
    જનાવતો જ રહું છું.સૌ આપ
    ની વાત નું અનુકરણ કરે એવી
    હ્રદયથી પ્રાર્થના.આભાર

  • @vegadapravin1516
    @vegadapravin1516 Před 28 dny +9

    ઉપયોગી માહિતી. આભાર

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 Před 27 dny +4

    Thank you for your message ❤❤❤❤❤

  • @ilaraval9865
    @ilaraval9865 Před 23 dny +2

    ખૂબ સરસ ઉપયોગી માહિતી મળી...

  • @nirmalashah1847
    @nirmalashah1847 Před 28 dny +7

    ખુબજ સરસ માહિતી આપી છે

  • @archanapbrahmbhatt239
    @archanapbrahmbhatt239 Před 26 dny +3

    Jay shree Krishna Radha radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️😊😊

  • @chitrapurohit3284
    @chitrapurohit3284 Před 28 dny +5

    આપનો ખૂબ ખૂબ આભાર 🙏

  • @user-fn6uz3hs9q
    @user-fn6uz3hs9q Před 26 dny +2

    Khub saras mahiti api thank you 🙏🏼🙏🏼

  • @dhruvpatel0
    @dhruvpatel0 Před 28 dny +7

    Bau saras mahiti mate dhanyavad sir

  • @sujatajoshi6799
    @sujatajoshi6799 Před 25 dny +1

    You are gives IMP advice.👍.thanks.

  • @patelsangeeta8869
    @patelsangeeta8869 Před 27 dny +6

    ખૂબ સરસ મજાની અને જાણવા જેવી માહીતી આપી. થેંક્યું..

  • @geeta47
    @geeta47 Před 27 dny +2

    Hello in England we can not grand the flour we have to by ready made flour.

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 Před 26 dny +3

    Very nice guru ji namskar

  • @laljijoshi3230
    @laljijoshi3230 Před 12 dny +1

    Good information 👍

  • @renurathod3603
    @renurathod3603 Před 28 dny +51

    ગૃહિણી માપસર લોટ લે તો બાંધલો લોટ ફ્રીજ માં મુકવો ના પડે. મેઝરમેનટ ના એક કપ માંથી દસ રોટલી બને છે.વર્ષો નાં અનુભવ પછી પણ વાટકી કે કપ અનુસાર લોટ લેવો. વેડફાટ તથા સ્વાસ્થ્ય માટે.

    • @prabhavantikatelia7460
      @prabhavantikatelia7460 Před 27 dny +2

      ખુબ સરસ વાત જણાવી રોટલી વીસે
      પુરી અને થેપલા ના લોટ નીમક નાખવુ પડે તેનું શું ?
      લંડન મા લેટ દસ કીલો કોથળી મલે છે. 🙏

    • @renurathod3603
      @renurathod3603 Před 27 dny

      @@prabhavantikatelia7460 પુરી માં ચપટી મીઠું નાંખવું ને થેપલા માં પ્રમાણ માં ઓછું નાંખવું.

  • @Sanjayarekar-fv5tf
    @Sanjayarekar-fv5tf Před 27 dny +4

    No wheat
    No gluten
    No gas
    Juvarni rotala .
    Tal ni Chatani
    Lili marachi
    🙏🙏🙏🙏

  • @tanvighodasara3119
    @tanvighodasara3119 Před 28 dny +9

    ખુબ સરસ માહિતી આપી

  • @valandaravindbhaivalandara1180

    સાચું બોલ્યા છો ભાઈ ❤

  • @kalpeshkaneriya1176
    @kalpeshkaneriya1176 Před 28 dny +4

    sardi udharas mate video banavo

  • @bhartishah207
    @bhartishah207 Před 18 dny

    Thank you for such information 😊

  • @jaykrushnapatel1252
    @jaykrushnapatel1252 Před 26 dny +2

    Saras mahiti api Jayshri krushna

  • @kishorrathod1821
    @kishorrathod1821 Před 24 dny +1

    Good information 👌♥️ thanks.

  • @radhikaparanjape1049
    @radhikaparanjape1049 Před 12 dny

    ઘણી જ ઉપયોગી જાણકારી આપી છે.
    ખુબ આભાર તમારો.

  • @ambalalpatel8434
    @ambalalpatel8434 Před 26 dny +1

    Very nice information Dhanyawad

  • @daksharuparel537
    @daksharuparel537 Před 24 dny +2

    We can only get readymade flour in uk

  • @user-rw6ko2mi6q
    @user-rw6ko2mi6q Před 28 dny +8

    Aek dam sachi vat che

  • @bakuladave4198
    @bakuladave4198 Před 26 dny +1

    Good information , thanks 0:10

  • @sangitachaudhari9738
    @sangitachaudhari9738 Před 28 dny +4

    સરસ.માહિતી

  • @rrshah5047
    @rrshah5047 Před 7 dny

    Amara jain dharm ma lot kal pramane j levay

  • @avnibarana951
    @avnibarana951 Před 23 dny

    ખૂબ જ સરસ ઉંડાણપૂર્વકની માહિતી👍આવી જ માહિતી શેર કરતા રહો

  • @user-qy6zx3qh7f
    @user-qy6zx3qh7f Před 27 dny

    Very good information thank you 😊 I will follow ❤

  • @hemvaidya
    @hemvaidya Před 28 dny +4

    એકદમ સાચી વાત કહી આપે

  • @bhartipatel1844
    @bhartipatel1844 Před 27 dny

    Full of information but not possible abroad. But few tips very good.

  • @njaypal
    @njaypal Před 6 dny +1

    આટલી બધી સૂચનો કરો છે એતો પાલન કરવું શક્ય નથી એના કરતાં એમ કહો ને કે રોટલી બનાવી બંધ કરો અને રોટલી ખાવાનું બંધ કરો😂

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 Před 26 dny +1

    Very Good Information 👌👌👍👍

  • @parvkhambhata6866
    @parvkhambhata6866 Před 23 dny

    Khub j saras, Thank you Sir 💐

  • @meenabenparmar9319
    @meenabenparmar9319 Před 28 dny +1

    Thanks Nice information

  • @tiniparmar2206
    @tiniparmar2206 Před 27 dny +6

    Hu lot ma mithu nathi nakhti

  • @chetanapanchal3663
    @chetanapanchal3663 Před 27 dny +4

    ખુબ સરસ રીતે વાંચી સંભળાવ્યું

  • @maheshhirani5329
    @maheshhirani5329 Před 21 dnem

    Saras knowledge apyu thanks

  • @vandana13113
    @vandana13113 Před 28 dny +1

    ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @schooldrawing-heenamam2218

    બાજરી અને જુવાર કોઈ દિવસ મિક્સ ના કરાય કેમ કે ઠંડુ અને ગરમ છે

  • @ritapatel1761
    @ritapatel1761 Před 14 dny

    Saras mahiti madi.👍👌😊

  • @geetakoradia1723
    @geetakoradia1723 Před 27 dny

    Very nice message thank u so much

  • @ranjannagar9790
    @ranjannagar9790 Před 26 dny +3

    Bov bolya bhai

  • @dharamvasava915
    @dharamvasava915 Před 27 dny +1

    ખુબ ખુબ આભાર ❤

  • @nemnirahem8384
    @nemnirahem8384 Před 23 dny

    Khub khub dhanyawad ❤

  • @kachanpatel578
    @kachanpatel578 Před 28 dny +4

    Thanks

  • @nitapatel6004
    @nitapatel6004 Před 23 dny

    Bahu saras samjaviyu 👌

  • @geetakoradia1723
    @geetakoradia1723 Před 27 dny +1

    Divel means castor oil

  • @d.h.purohit9072
    @d.h.purohit9072 Před 22 dny

    ખુબ સરસ માહિતી 👍

  • @swatisolanki4709
    @swatisolanki4709 Před 28 dny +1

    સરસ માહિતી આપી🎉

  • @veenasingh8290
    @veenasingh8290 Před 23 dny

    THSNK YOU FOR SHARING. VERY INFORMATIVE..
    PLEASE GIVE THE HINDI WOD FOR MAURN IN HINDI.?
    MAURN US THAT OIL YOU PUT IN FLOUR

  • @bhavnashukla869
    @bhavnashukla869 Před 25 dny +1

    Mahiti ghani saras and janva jevi chhe. Amara jeva videsh maa raheta loko ne upaya j nathi taiyar lot lavi ne khava sivay.

    • @yaminikalola7552
      @yaminikalola7552 Před 22 dny

      Videshma ane apda Indiama pn job karta hoy ene tym maltoj nathi.

  • @jigneshsakhiya7387
    @jigneshsakhiya7387 Před 28 dny +1

    Sir Enema par video banavo please...

  • @sangitapatel345
    @sangitapatel345 Před 24 dny

    🙏🙏🙏👍👌આભાર આભાર આભાર ભાઇ

  • @gitabenpatel1027
    @gitabenpatel1027 Před 27 dny +1

    થેન્ક્સ 🙏

  • @jadejamihirdev2547
    @jadejamihirdev2547 Před 19 dny

    Khub saras, Abhar

  • @pratikshavyas4986
    @pratikshavyas4986 Před 28 dny +1

    Sachi vat che

  • @herbald9847
    @herbald9847 Před 27 dny

    Fermented food gives good bacteria. These are suppose to be good bacteria.

  • @artipatel8591
    @artipatel8591 Před 27 dny +1

    Jsk Big brother pan USA ma to Ready j lot ni beg male che. Ghav nathi malta. And te Bajri no lot to kadvo j lage. To Shu karvu

  • @chandrikasuthar2647
    @chandrikasuthar2647 Před 27 dny

    Khuab sars samaj aape aabhar🙏

  • @parvinshaikh696
    @parvinshaikh696 Před 18 dny

    Nice information.

  • @rashmipatel9240
    @rashmipatel9240 Před 28 dny +1

    Saras mahiti

  • @dhirajlalvadaviya9617
    @dhirajlalvadaviya9617 Před 28 dny +1

    Very good

  • @MeghBhatt-t3q
    @MeghBhatt-t3q Před 8 dny

    T q

  • @dilipbhaibhatt5037
    @dilipbhaibhatt5037 Před 28 dny +4

    સનધી વા ની દવા બતાવો

  • @minaxiatodariya7293
    @minaxiatodariya7293 Před 28 dny +1

    Good

  • @youtubbesthabbits4407
    @youtubbesthabbits4407 Před 28 dny +1

    Thank-you

  • @dharmistaupadhyay1848
    @dharmistaupadhyay1848 Před 13 dny

    Tame sars mahiti aapi che ,pn Aaj na time ma ghani nu tel ne biji vastu malvi mushkel che Jo male to badhane n parvde

  • @deep.709
    @deep.709 Před 26 dny +1

    Amy nati nakhta mitu

  • @kaminishah4576
    @kaminishah4576 Před 23 dny

    Nice information

  • @veenasingh8290
    @veenasingh8290 Před 22 dny

    Maurn which is great rubbing in of ghee oil in rotli.

  • @smalltechyt1319
    @smalltechyt1319 Před 20 dny

    Thank you

  • @sushilakabrawala9841
    @sushilakabrawala9841 Před 27 dny

    Bahut sara samajh Aapi

  • @VaradParmar
    @VaradParmar Před 28 dny

    ખુબ ખુબ આભાર

  • @pareshparmar8833
    @pareshparmar8833 Před 18 dny

    Sir ghav ma soyabean, kala chana k moong mix Karine lot karay

  • @arvindpatel4734
    @arvindpatel4734 Před 27 dny +1

  • @taraZala-yb3hy
    @taraZala-yb3hy Před 17 dny

    Magneto ges par sekeli totli jray na game ha sagdi par ke angarapar sekeli totali game bnavavi Ane khavi

  • @dharapatel6442
    @dharapatel6442 Před 22 dny

    Can I use malai instead of refined oil?

  • @ShardaTrivedi-cy2ft
    @ShardaTrivedi-cy2ft Před 28 dny +1

    👍👏👍🥰

  • @hemabaroliya7530
    @hemabaroliya7530 Před 27 dny +1

    ❤🎉

  • @nirubenmacwan2708
    @nirubenmacwan2708 Před 28 dny +1

    Sir U tube badhani alagg alagg
    Mahiti hoi6 etle sambhadnar
    Pun muzai 🙏🙏

  • @ashamehta2874
    @ashamehta2874 Před 28 dny

    Saras mahiti api

  • @sonalpatel8382
    @sonalpatel8382 Před 10 dny

    સની માટે શું ખાવું જોઈએ

  • @chandrikasuthar8652
    @chandrikasuthar8652 Před 25 dny +1

    Banshi gauv ej. Davtkhani chhe?

  • @kokilavasava7580
    @kokilavasava7580 Před 27 dny

    સારી માહિતી આપી,

  • @Jayshree1953
    @Jayshree1953 Před 14 dny

    Sorry in UK only got ready made flavour so this'll not happen

  • @UshabenParekh-dw5ps
    @UshabenParekh-dw5ps Před 28 dny +1

    👌👌

  • @dadesai8268
    @dadesai8268 Před 27 dny +1

    What about daldhokli?

  • @rudrathacker8769
    @rudrathacker8769 Před 15 dny

    Sari mahiti mali

  • @jayshreedhiren
    @jayshreedhiren Před 27 dny +1

    Shu daal bhaat shaak Sathe Lai shakay?

  • @sheelasheth7185
    @sheelasheth7185 Před 23 dny

    Development atly castor oil

  • @chandrikamacwan3964
    @chandrikamacwan3964 Před 28 dny +1

    Bhai pardes ma to redy lot j vaprvo pade .ane ahi loko.multi grain lot mate ganda che .