અમેરિકા આવીને સૌથી પહેલાં આટલું કામ કરવું । Top 5 Things to do when you Land in USA | Do this in US

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2022
  • અમેરિકા આવીને આટલું કામ સૌથી પહેલાં કરવું । Top 5 Things to do when you Land in USA | Do this in US
    Welcome to your Gujarati CZcams channel from America Jagya Tyarthi Bhagya (જાગ્યા ત્યાર થી ભાગ્યા)
    This video is in Gujarati Language about Very important things to do after landing in USA.
    1. Top 8 Things You Must Do When You Land in USA
    2. What To Do After Arriving in the USA
    3. Do this after coming to the US
    4. Things to Do after landing in America
    5. Things To Do After Moving From India To USA
    6. You Should Do These Things after Coming to USA
    7. Things to do when you arrive in USA
    My Discover Credit Card referral link for you:
    Become a Discover Cardmember and get a $100 Statement Credit with your 1st purchase within 3 months. refer.discover.com/s/amitukan...
    Jagya Tyarthi Bhagya is a Gujarati (language) sentence. Which means we wake up and we get to work (keep running).
    Please feel free to comment your thoughts about this video or you can request me what kind of videos you want to watch in future.
    Please share this video to your friends and family if you liked it. You can share this video to your WhatsApp groups, Facebook, Tweeter, Instagram, Telegram, Signal groups.
    Feel free to subscribe from here : czcams.com/users/jagyatyarthib...
    Social Media:
    Instagram : / ukani_amit
    Twitter: / ukaniamit
    Facebook: / jagya-tyarthi-bhagya-1...
    #JAGYATYARTHIBHAGYA
    #amitukani
    #usagujarati
    Looking forward to see you guys in next CZcams Video.
    Love you All
    Amit ( Living in USA ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની )
    Music credit: Dark Lotus (Sting) - MK2
    Vlogging Gear:
    Mic: amzn.to/3njNDA8
    Wireless Mic: amzn.to/3A4xk1u
    Ring Light: amzn.to/3ymuhk0
    Selfie Stick: amzn.to/3bwqJ5B
    Gimbal: amzn.to/3yltcsA
    Drone: amzn.to/3QRC54i
    Tripod: amzn.to/39PfZ25
    DSLR camera: amzn.to/3OmGACh
    GoPro Camera: amzn.to/3xYndsv

Komentáře • 186

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya  Před 2 lety +7

    અમેરિકા આવતાં પહેલાં શું કરવું તે જોવા આ વિડિયો પર ક્લિક કરો 👉 czcams.com/video/2Cd2odaJa2I/video.html

  • @morimahendrasinh3504
    @morimahendrasinh3504 Před rokem +1

    ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં ખૂબ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપો છો તે બદલ આપને હૃદયથી ધન્યવાદ. આવા વધારે ને વધારે માહિતી સભર વિડીયો આપ બનાવો અને પ્રગતિ કરો તેવી શુભકામના.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      આપની શુભેચ્છાઓ અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર Mahendrasinh 🙏

  • @Ronpeter1853
    @Ronpeter1853 Před 2 měsíci +1

    Amitbhai tame Hindi ma bolo to India 29 states vara ne pan bauj fayado thay
    Great information

  • @thakormahendra5613
    @thakormahendra5613 Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ અમિતભાઈ

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      જય શ્રી કૃષ્ણ મહેન્દ્ર ભાઈ 🙏

  • @pravinghetia5470
    @pravinghetia5470 Před 2 lety +3

    અમીત ભાઇ બહુજ ઉપીયોગી માહીતિ સરળ ભાષા મા આપવા આપને ખુબ ખુબ અભિનંદન આપના દરેક વિડિયો ખુબજ સરસ હોય છે હુ આપના દરેક વિડિયો જોવ છુ આપ ખુબજ આગળ વધો આપની સાથે દેવાધિદેવ મહાદેવ છે 🙏🙏🙏

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety +2

      પ્રવીણ ભાઈ આપનો ખુબ ખુબ આભાર. આપના પ્રેમ અને સહકાર ની મદદ થી હું આ પ્રકાર ના વિડિયો બનાવી શક્યો છું. જય મહાદેવ 🙏

    • @bpatel9443
      @bpatel9443 Před 2 lety +1

      Nice one is

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      @@bpatel9443 thank you 🙏

  • @sanjeevmunshi4684
    @sanjeevmunshi4684 Před 2 lety +4

    Excellent communication, Amit Ji! Comes through as a First Hand version of your own experiences! Very useful tips. Well organized thought process! Very useful for first timers/ new comers. Keep up the good work!

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      Thank you so much Sirji for your kind words and blessings. Love ❤️.

  • @sahilkelkar5349
    @sahilkelkar5349 Před měsícem +1

    Thxs Amitbhai nice n informative video ad always

  • @devrajsinhbhati5726
    @devrajsinhbhati5726 Před 2 měsíci

    Visiror viza vara mate pn kai vidio bnao sir

  • @hitendravasa8576
    @hitendravasa8576 Před 2 lety +1

    Khub saras important infmn aapi chhe., thanks keep us updated.

  • @vijaykumarraval4708
    @vijaykumarraval4708 Před 10 měsíci +1

    બહુ સરસ

  • @kidiyanagarmagansolanki9531

    ખૂબ સરસ અભિનંદન સરસ સમજાવ્યું

  • @dharasvlogindianmomhomeusa

    Nice video Amitbhai 👌🌺🇮🇳🇺🇸

  • @swatifanse2463
    @swatifanse2463 Před 2 lety +1

    Thanks for nice explaining and very nice information about everything . .🙏🙏

  • @vaidikbhadiyadara8522
    @vaidikbhadiyadara8522 Před 2 lety +5

    વાહ.... Hats off 🙏🤗

  • @sangitabenpatel24
    @sangitabenpatel24 Před 29 dny

    Good

  • @sureshbhairamani5396
    @sureshbhairamani5396 Před 2 lety +3

    Thank you Amit bhai information aapava mate.

  • @bhavanashah5640
    @bhavanashah5640 Před 2 lety +1

    Thank you so much for such a useful information Keep forwarding such like videos 👍

  • @dr.mayankgoswami9333
    @dr.mayankgoswami9333 Před 2 lety +2

    Thank you very much Amit sir🙏🏻🙏🏻

  • @himmatmakwana5277
    @himmatmakwana5277 Před měsícem +1

    Good video

  • @1252sharad
    @1252sharad Před rokem +1

    Very well explained Thankyou

  • @nitishajoshi3142
    @nitishajoshi3142 Před rokem +1

    ખુબ ઉપયોગી

  • @yogeshthakkar1789
    @yogeshthakkar1789 Před rokem +1

    Very nice information Amitbhai

  • @radhakapadia4356
    @radhakapadia4356 Před 2 lety +1

    kub j saras Amitbhai

  • @vaishalipatel3294
    @vaishalipatel3294 Před 2 lety +1

    Thanks for this very simple yet important information

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      You are welcome Vaishali 🙏 Thank you for your feedback 👍 Appreciate

  • @harmanbhaipatel4162
    @harmanbhaipatel4162 Před rokem +1

    Very nice

  • @Aditya-kp1jo
    @Aditya-kp1jo Před 2 lety +3

    But your information is best 👍

  • @rasidbhaidodia6570
    @rasidbhaidodia6570 Před 2 lety +1

    Amitbhai very good knowledge

  • @manishkdarjikamin9136
    @manishkdarjikamin9136 Před 2 lety +1

    મસ્ત વિડિયો અમીત ભાઈ

  • @saryuparekh4720
    @saryuparekh4720 Před 10 měsíci +1

    અમિતભાઈ મોરારિબાપુ એક દિવસ માટે આવ્યા કે સાત દિવસ માટે આવ્યા છે કે કેમ.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 10 měsíci

      સાત દિવસ માટે આવ્યા છે. Sunday July 16th સુધી કથા છે.

  • @didarhemani7691
    @didarhemani7691 Před 2 lety +2

    Super information

  • @aartisolanki6998
    @aartisolanki6998 Před 2 lety +1

    Waah hats off👍👍

  • @user-gt9mo3ys1z
    @user-gt9mo3ys1z Před měsícem

    Very nice information 👌👌👌👍👍👍

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 Před 2 lety +1

    Your. Information. Is. Best 👌👍

  • @dharminpatel2491
    @dharminpatel2491 Před 2 lety +2

    Thank you amit bhai

  • @sureshmistry5577
    @sureshmistry5577 Před 2 lety +2

    Hi Mr.Amit. Somehow I missed the alarm I set up for this. But able to see the same. It's useful for the new comers/visitors to US.
    FYI..T Mobile has kind of connection with Vodafone of India. When you enter in india it's transferred to Vodafone. . But don't know Vodafone will transferred into T Mobil when you entered in the US.
    Good and useful services you are giving to our community. Regards.

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      Thank you Sureshbhai. I think all major Indian phone carriers have tie up with international service providers. So Vodafone from India will work here on international roaming 👍

  • @mahadev126
    @mahadev126 Před 2 lety +3

    Good information 👍

  • @vrundshah5322
    @vrundshah5322 Před rokem +1

    Thank you.

  • @pateljos
    @pateljos Před 2 lety +1

    Good information

  • @KamleshPatel-ec4uy
    @KamleshPatel-ec4uy Před 2 dny

    Pranamji 👍

  • @akashthakor7499
    @akashthakor7499 Před rokem +1

    Sir studant visa mate Kai videos bonavo ne ?

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      Here is the video on student Visa 👉 અમેરિકા ના સ્ટુડન્ટ વિઝા । USA Student Visa information | US F-1 Visa and I-20 | Gujarati Student |
      czcams.com/video/J6r4flIHTAw/video.html

  • @rugvedupadhyay2499
    @rugvedupadhyay2499 Před rokem +1

    Very important information given by you Amitbhai, my son SHIV got the admission in the University of Texas at Arlington in MS in CS 2021 and he opened account in chase bank 🏦 and applied for SSN but unfortunately covid pandemic 😷 universities , malls and everything closed so he felt loneliness and cultural shock and came back to India 🇮🇳

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem +1

      I wish him all the very best. India is booming and has lots of opportunities. He will shine wherever he lives 👍🙏

    • @rugvedupadhyay2499
      @rugvedupadhyay2499 Před rokem +1

      Thanks 🙏🏻

  • @prakashmetta7505
    @prakashmetta7505 Před 8 dny

    Nice video

  • @harsukhpatel4553
    @harsukhpatel4553 Před 2 lety +2

    What facelity should get ? For visitor visa

  • @buntypatel7598
    @buntypatel7598 Před rokem +1

    Amit bhai Amari pase address proof na hoy to ssn no thi bank account open Kari sakay please tell me

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      I would suggest you to please contact Bank for that. Most of the banks require some kind of address proof but double check with Bank. Best wishes 🙏.

  • @jayantvaria6330
    @jayantvaria6330 Před 2 lety +1

    Amit sir,if you have created video for the Travellers to US on Visitor visa, please share the link.if you have not prepared such type of video ,who are on Visitor Visa, please make it.
    Thanks

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      Hello Jayant bhai. This video is for people coming on Visitors Visa 👉 અમેરિકા માં શોપિંગ અને ફરવા માં પૈસા બચાવો | How to save money when traveling to USA ।શું સસ્તું મળે
      czcams.com/video/TUy3_QQ6zRM/video.html

  • @harishthaker9649
    @harishthaker9649 Před 2 lety +2

    Very good information

  • @urvisondagar4938
    @urvisondagar4938 Před 2 lety +1

    Amazon application download nai thti ahiya ni Mari pse android che to su kru?

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      Are you already in USA ? You have to be in America to download Amazon app (American version). If you still have any issues then please contact Google Play store. Best wishes.

  • @umeshupadhyay9052
    @umeshupadhyay9052 Před rokem +1

    મારો દીકરો હમણાં જાન્યુઆરી ઇન્ટેક મા આવ્યો છે 2022 મા.. એને ખુબજ ઉપયોગી રહેશે આ માહિતી... આભાર 🙏🏻💐

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      આભાર ઉમેશ ભાઈ 🙏 આપના દિકરા ને ખૂબ શુભેચ્છાઓ 🎉

  • @Aditya-kp1jo
    @Aditya-kp1jo Před 2 lety +2

    Amir Bhai Your voice is so low in this video if I play this video in alone place then also I place my phone near to my ears to listen

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety +2

      Thank you so much Aditya for bringing this to my attention. I will rectify this issue in coming videos 👍. Really appreciate your feedback 🙏.

    • @pankajmorjaria6763
      @pankajmorjaria6763 Před 2 lety +1

      I think hearing aid will do a trick

  • @vijaykumarraval4708
    @vijaykumarraval4708 Před 10 měsíci +2

    સોસીયલ સીકયુરીટી બેનીફીટ માટે પણ એક માગઁદશઁન વીડીયો બનાવો.
    જો કોઈ સીનીયર સીટીઝને કયારે પણ જોબ ન કરી હોય તો તેને સોસીયલ સીકયોરીટી બેનીફીટ મલે?

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 10 měsíci +1

      વિડિયો request બદલ આભાર 🙏 હું આ બાબત નો નિષ્ણાંત નથી પણ કોઈ જાણકાર માણસ મળશે તો ઇન્ટરવ્યૂ ટાઇપ નો વિડિયો બનાવવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ 👍

    • @00DP
      @00DP Před 4 dny

      Baman ne mafat nu kahva nu bahu game kem

  • @sunitapatel4944
    @sunitapatel4944 Před 2 lety +2

    Very nice vlog

  • @user-ne6cy2zj7k
    @user-ne6cy2zj7k Před 2 měsíci

    Usa ma greencard made pachi busines kari satay Tena mate kayu license la u page thank you very much

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Před 2 lety +3

    👍🏻

  • @gunvantraimakawana5999
    @gunvantraimakawana5999 Před 2 lety +1

    Good good 👍👍👍👌👌👌

  • @monavakil40
    @monavakil40 Před 2 lety +1

    Us travel mate awe emni mate pls koi video banao..

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety +1

      Future ma jarur thi banavish. You must watch this video since you are traveling to USA 👉 અમેરિકા માં શોપિંગ અને ફરવા માં પૈસા બચાવો | How to save money when traveling to USA ।શું સસ્તું મળે
      czcams.com/video/TUy3_QQ6zRM/video.html

    • @monavakil40
      @monavakil40 Před 2 lety +1

      @@JagyaTyarthiBhagya
      Thank you.. USA ma internal transport kayo ne kewi rite use karwo?? Flight ma weight na charges hoy che .. Aa topic par pan 🙏 video banawso..

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety +1

      @@monavakil40 thank you for video suggestion 👍

  • @hitendravasa8576
    @hitendravasa8576 Před rokem +1

    Amitbhai good infmn. 👍👍, we shall contact in short period for yr assistance. Thank u

  • @sahil19781
    @sahil19781 Před rokem

    Bhai virginia ma chhu visitor per aavyo 2nd time ane asylum file karyu chhe EAD renewal ma chhe,health insurance nathi please help karjo right insurance plan mate,surgery pan karavva pade evu chhe external ane dentist treatment both cover Thai sake...

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      Please visit www.benefits.gov/benefit/1643 The only other option is to buy private insurance. Best wishes.

  • @nhbuch
    @nhbuch Před 27 dny

    👍🏼👍🏼👍🏼

  • @bellapatel
    @bellapatel Před 2 lety +1

    Amazon is very expensive to shop even groceries...Any Indian grocery stores are cheaper than...Now Costco is caring not the whole lot but rice, beans & wheat flour...Milk is cheaper than in any other store...Walmart is every where for other households... & cheaper than any other store...well...everyone has a budget...right...so, do homework & go from...

  • @daxajoshi6472
    @daxajoshi6472 Před 2 lety +1

    Visiter visa can open bank Accounts and driving license Also

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      I think it was possible before but now banks have made very hard for foreigners to open bank account here. If you have more information then please feel free to share here. Thank you 👍

  • @prabhapatel6557
    @prabhapatel6557 Před 2 lety +2

    👌👌👌🙏🏼

  • @vallabhbbhaiharkhani705
    @vallabhbbhaiharkhani705 Před 11 měsíci

    Miss my pasport

  • @urvisondagar4938
    @urvisondagar4938 Před 2 lety +1

    How to buy sim card here ? Do we need SSN for sim card?

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      You don’t need SSN to buy prepaid card. I have covered this topic in this video 👉 અમેરિકા આવતાં પહેલાં આટલું જરૂર થી કરવું | Things you Need to do before coming to USA | Top 5 tips | czcams.com/video/2Cd2odaJa2I/video.html

  • @vadineel4792
    @vadineel4792 Před 2 lety +1

    Hey , I can’t get secure credit card of the discover because they asked me for social security number so you tell in video that you don’t need social security number for this card if I wanna apply then how can I do ???? Reply me ….. thanks

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      Thank you for your question. You will need a social security number to open any credit card. You may not need a social security number to open a bank account. Best wishes.

  • @harshadpatel9736
    @harshadpatel9736 Před 22 dny

    Car insurance need

  • @brijkumar8207
    @brijkumar8207 Před 2 lety +1

    Kem cho from USA

  • @janakpandya6227
    @janakpandya6227 Před rokem +1

    My son is coming in nebraska lincoln as a student

  • @dhiru6885
    @dhiru6885 Před rokem

    Some time make videos of black side of ua ( reality of poor people indian )

  • @vrustikapadiya1682
    @vrustikapadiya1682 Před rokem +1

    Can student apply for state id?

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      Very good question. They should be able to but check with your state’s eligibility requirements. Most of the colleges and universities also have some information on this on their websites. Best wishes.

  • @rajgorawala170
    @rajgorawala170 Před 10 měsíci

    India no number chalu rakhvu pade ne , SMS mate agatya na LIC hoy vagere.badhu indianu ema aavatu hoy, mate
    Aa sachu chhe ne, ji

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 10 měsíci

      I am not sure about it. Please check with agency like LIC or other if you can provide foreign phone number or not. Best wishes 🙏

  • @smitchauhan5725
    @smitchauhan5725 Před 2 lety +1

    You have provided all information really nice. but you can open an account here without any kind of Social Security number, that's for sure, you can open an account with your passport with using your passport of India thank you.

  • @ayushchauhan7083
    @ayushchauhan7083 Před 2 lety +4

    અમિત સર તમે આ વિડિયો પહેલા મોટાભાગની વિગતો અન્ય વિડિયોમાં આપી છે.🥰🥰🥰🙏🙏🙏🇮🇳🇺🇸

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety +3

      Thank you Ayush 👍

    • @shodhanjhaveri7228
      @shodhanjhaveri7228 Před 2 lety +1

      I have ssn when i came chicago in1981 ihave apply and i got now on ssn card it was return not valid for emploiment is it valid to open bank ac or apply for driving lic pl send rep

  • @jitendrasurti3283
    @jitendrasurti3283 Před rokem

    તમારી વાત ખૂબ ઉપયોગી હોય છે, હું આને મારી પત્ની ૮ માસ અગાઉ ઇમિગ્રેશન વિઝા થઈ રહી અમેરિકા આવેલ છીએ, મારી ઉંમર ૬૪ છે, ગ્રીન કાર્ડ છે, જોબ કરતા નથી, અમને કોઈ લાભ મળે આને ન મળે તો કયાર થી મળશે?

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      નમસ્તે જીતેન્દ્ર ભાઈ 🙏. સોશીયલ સિકયુરિટી નો લાભ મેળવવા માટે ૧૦ વર્ષ જોબ કરવી પડે અમેરિકા માં. તમે પાંચ વર્ષ અમેરિકા માં રહો પછી મેડિકેર માટે અપ્લાઇ કરી શકો છો. અન્ય લાભો વિશે આ વિડિયો માં વાત કરેલી છે 👉 czcams.com/video/iwFKPYSXFWo/video.html તમે એપ્લાઇ કરશો ત્યારે તેઓ તમારી eligibility ચેક કરીને જણાવશે કે તમને લાભ મળશે કે નહિ. શુભેચ્છાઓ 🙏

  • @IlaPandya-rs2dr
    @IlaPandya-rs2dr Před 11 měsíci

    શું અમેરિકામાં overstay થયાં પછી ફરીથી અમેરિકાના વિઝા મલે ખરૂં?

  • @pjp2024
    @pjp2024 Před měsícem

    How to get state I'd?? Information please

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před měsícem +1

      Contact your local DMV / RMV to get one 👍

    • @pjp2024
      @pjp2024 Před měsícem

      @@JagyaTyarthiBhagya thanks for your response

  • @kumarpandya8513
    @kumarpandya8513 Před měsícem

    America Pavan, and Pavitra Country?

  • @narendrapatel3909
    @narendrapatel3909 Před 2 lety +1

    વાયણુ એટલે શું ? મેં પહેલી વખત આ શબ્દ સાંભળ્યો છે ખોટું ના લગાડતા

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      સૌરાષ્ટ્ર માં લગ્ન બાદ નવદંપતી ને સગા સંબંધીઓ પહેલી વખત જમવા બોલાવે તેને વાયણું કહેછે.

  • @SureshPatel-tf4lo
    @SureshPatel-tf4lo Před rokem +1

    અમેરિકન ડ્રાઇવિંગ લાઇસન્સ માટે શુ ડોક્યુમેન્ટ્સ જોઈએ
    ભારત નુ ઇન્ટરનેશનલ લાઇસન્સ છે.
    ભારત નુ ડ્રાઇવિંગ લાયસન્સ કાર્ડ નથી .
    એસ એસ એન નથી

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      તમારે અમેરિકા માં જ્યાં રહો છો ત્યાં લોકલ DMV અથવા RMV માં ઓનલાઇન અથવા જાતે visit કરીને તપાસ કરશો તો બધાજ documents નું લીસ્ટ મળી જશે. શુભેચ્છાઓ 🙏

  • @nathalalkaramata2378
    @nathalalkaramata2378 Před 2 lety +1

    સીનીયર સીટીઝન ને પરીક્ષા પાસ કરવા શું કરવુ

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      ડ્રાઈવિંગ ની કે પછી સિટીઝનશિપ ની ?

  • @Radhika-of6ks
    @Radhika-of6ks Před 2 lety +1

    Amit visiter visa per self work kari sake sale product

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      As far as I know you can’t. You may be able to bring display samples but selling may not be permitted. Please double check with the state you are planning to visit. Best wishes.

  • @krutiamin3055
    @krutiamin3055 Před 2 lety +1

    Pl send u r no mate ganu puchvu che I from ahmedabad

  • @daxajoshi6472
    @daxajoshi6472 Před 2 lety +1

    Lyca mobile is best because 💯 percent free in India calls 📞

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před 2 lety

      One of my friend was telling me about Lyca mobile. Very useful information for viewers. Thank you for sharing 👍. Appreciate 🙏

  • @jitendrasurti3283
    @jitendrasurti3283 Před rokem

    તમે ફોન થી સવાલ ના જવાબ આપો છો ?

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya  Před rokem

      તમારા સવાલ મને યુટ્યુબ માં કોમેન્ટ કરીને પૂછી શકો છો 👍. જાણકારી મુજબ જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ 🙏

  • @00DP
    @00DP Před 4 dny

    20 varshe immigration ki file open hoti hai chain Immigration me America abhi bahot bekar hai jaoge to kuchh bhi nahi paoge

  • @kenp8050
    @kenp8050 Před 2 lety +2

    ગુજરાત શિક્ષણ મંત્રી NCERT education ગુજરાતીમાં કેવી રીતે આપવું તે જાણે છે?
    ગુજરાતમાં ગુજરાતી ભાષાના સંરક્ષણ માટે પંજાબની જેમ નવી પાર્ટીની જરુર છે કે જે કેજરીવાલને હિંદી ભારતની સૌથી સરળ લિપિમાં શીખવી શકે અને રિમોટ કંટ્રોલથી ચાલતી હાલની સરકારને તિલાંજલી આપે.
    ક્યા કિસી ભી ગુજરાત રાજનીતિક દલ ઔર ગુજરાતી મીડિયા ને ગુજરાતી ભાષા સંરક્ષણ, સમાન શિક્ષા ઔર માનક ગુજરાતી બોર્ડ કે લિએ કોઈ પ્રયાસ કિયા હૈ?
    આઓ મિલકર સંકલ્પ કરે,જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે, સીખ, બોલ, લિખ કર કે, સમ્પર્ક ભાષા કા માન બઢાએંગે, ભાષા કી સરલતા દિખાયેંગે, ઔર ભારત કો જટિલ લિપિયોંસે મુક્ત કરેંગે.
    ભારત કે લિએ આવશ્યક શિક્ષા નીતિ:
    યદિ ભારત મેં અંગ્રેજી શિક્ષા બેહતર હૈ તો સભી ક્ષેત્રીય ભાષાઓં મેં અંગ્રેજી પાઠ્યક્રમ કા અનુવાદ ક્યોં ન કરેં ઔર સભી કો સમાન શિક્ષા / સૂચના પ્રદાન ક્યોં ન કરેં? ક્યા લોગ વેબસાઇટ પર સભી ક્ષેત્રીય ભાષાઓં મેં પી.એમ. કે મન કી બાત નહીં પઢ઼તે હૈં? ક્યા વે સભી ભારતીય ભાષાઓં મેં બાઇબલ નહીં સિખાતે? સંસ્કૃત કે વિદ્વાન અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે અંગ્રેજી મેં પશ્ચિમી લોગોં કો વૈદિક જ્ઞાન પ્રદાન કરતે હૈં લેકિન ભારતિય લિપિયોં મેં ભારતીયોં કે લિએ વૈસા નહીં કરતે હૈ.ક્યોં? ગુજ઼રાત ને મહાન રાજનીતિક નેતાઓં કે સાથ-સાથ રાષ્ટ્ર કો સરલ ગુજનાગરી લિપિ ભી દી હૈ ઔર ફિર ભી હિંદી કો એક જટિલ પ્રિંટિંગ ઇન્ક વેસ્ટિંગ સ્ક્રિપ્ટ મેં પઢ઼ાયા જાતા હૈ. ક્યોં? યદિ પંડિત દેવનાગરી લિપિ સે ખુશ હોતે , તો ઉન્હોંને દેશ કો વિભાજિત કરને કે લિએ વિભિન્ન શાસકોં કે લિએ વિભિન્ન ભારતિય ભાષાઓંકે લિએ વિભિન્ન લિપિયોં કા નિર્માણ નહીં કિયા હોતા આજકલ દેવનાગરી લિપિ પરિષદ એકલ દેવનાગરી લિપિ કો સભી ભારતીય ભાષાઓં કે લિએ પસંદ કરતી હૈ, તાકિ વો મહારાષ્ટ્ર કી MODI લિપિ કી તરહ ધીરે-ધીરે ભારત કી અન્ય લિપિઓં કો સમાપ્ત કર સકેં. પશ્ચિમી લોગ અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે અંગ્રેજી મેં સંસ્કૃત સીખતે હૈં ઔર ભારતીયોં કો ચુનૌતી દેતે હૈ લેકિન ભારતીયોં કો મૌખિક ભાષાઓં મેં સંસ્કૃત સીખને કી અનુમતિ નહીં દી જાતી હૈ.ક્યોં ? રાજ્યમેં માતૃભાષા પઢ઼ાને મેં ઉતને હી પ્રયાસ ક્યોં નહીં કિએ જાતે જિતને સંસ્કૃત પઢ઼ાને કે લિએ કિએ જાતે હૈં? આધુનિક સંસ્કૃત જ્ઞાન પ્રદાન કરને મેં વૈદિક સંસ્કૃત સે બેહતર કૈસે હો સકતી હૈ? ક્યા સરકાર સભી રાજ્ય ભાષાઓં કે પ્રચાર કે લિએ એક સમાન ખર્ચ કરતી હૈ?
    હિંદી કે લોગ સબસે પહલે અપની માતૃભાષા સીખતે હૈં ઔર સાથ હી એક અંતરરાષ્ટ્રીય ભાષા કે રૂપ મેં અંગ્રેજી સીખતે હૈં, લેકિન ગુજરાત મેં હિંદી પ્રચારક અંગ્રેજી કે બજાય એક જટિલ લિપિ મેં હિંદી સિખાને કી કોશિશ કરતે હૈં, જબ નૌકરી કે સભી વિજ્ઞાપન ઔર સરકારી વેબસાઇટ કી જાનકારી અંગ્રેજી મેં હોતી હૈ. તો બચ્ચોં કો ક્યા પઢ઼ાના ચાહિએ? ગુજરાત કે રાજનેતા ભી NCERT મેં હિંદી ઔર ઉર્દૂ કે સાથ એક વિષય કે રૂપ મેં ગુજરાતી નહીં જોડ઼ સકતે. ncert.nic.in/textbook.php?aeen1=0-10 ઇસ ઇંટરનેટ યુગ મેં સર્વેક્ષણ ભાષાઓં કો ભાષા લિપિ રૂપાંતરણ દ્વારા સ્વલિપિ મેં સીખા જા સકતી હૈ. ક્યા હિંદી કઇ સાલસે ઉર્દૂ લિપિ મેં નહીં લિખી જાતી ? અબ ઇંજીનિયરિંગ અંગ્રેજી કી શિક્ષા હિંદી કી તરહ ગુજરાતી મેં ભી ગૂગલ ટ્રાંસલેશન કે જરિએ દી જા સકેગી. ગુજરાતી ભાષા કો હિંદી કી તરહ હી તકનીકી રૂપ સે સહી હોને કી જરૂરત હૈ.

  • @jayshripatel766
    @jayshripatel766 Před 2 lety +3

    Good information