ચાર મંગળ નું કીર્તન ગુરુજી આવ્યા મારે ઘેર લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔
    ..... ગુરુ ભજન....
    સાંભળ સજની સદગુરુ ઘેર આવ્યા રે
    અગમ ઘર ની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે
    સુરતા સાથે લગ્ન લેવાય રે
    પહેલું પહેલું મંગળિયું વરતાય રે
    પહેલે મંગળ સેના તે દાન દેવાય રે
    પેલી મંગળ દેહના દાન દેવાય રે
    તેથી મારા દિલ પવિત્ર થાય રે
    સાંભળ સજની સદગુરુ ઘેર આવ્યા રે
    અગમ ઘર ની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે
    સુરતા સાથે લગ્ન લેવાય રે
    બીજું બીજું મંગળિયું વરતાય રે
    બીજે મંગળ સેના તે દાન દેવાય રે
    બીજે મંગળ ભમણાયો ભાંગી જાય રે
    ગુરુ શરણે કર્યા કર્મ માટી જાય રે
    સાંભળ સજની સદગુરુ ઘેર આવ્યા રે
    અગમ ઘર ની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે
    સુરતા સાથે લગ્ન લેવાય રે
    ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
    ત્રીજે મંગળ શાના તે દાન દેવાય રે
    ત્રીજે મંગલ ત્રિકુટી તાળા ખોલાય રે
    તેથી મારું હૈયું બહુ હરખાય રે
    સાંભળ સજની સદગુરુ ઘેર આવ્યા રે
    અગમ ઘર ની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે
    સુરતા સાથે લગ્ન લેવાય રે
    ચોથું ચોથું મંગળિયું વરતાયરે
    ચોથે મંગળ શેના તે દાન દેવાય રે
    ચોથે મંગળ બોલનારો ઓળખાય રે
    બાલ ગુરુ દાસના મંગળ પુરા થાય રે
    હા રે એ તો બોલે છે બાવન બાર રે
    તેથી મારું મુખલડું મલકાય રે
    સાંભળ સજની સદગુરુ ઘેર આવ્યા રે
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

Komentáře • 40

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před 2 měsíci +1

    વાહ વાહ કૃષ્ણ મંડળની બહેનો ખૂબ આગળ વધો પ્રગતિ કરો ગુરુજી તમારી રક્ષા કરે ગુરુ પૂનમની સુભેચ્છા જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ભોળાનાથ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર દાદા

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před 2 měsíci +1

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Před 2 měsíci +1

    જય રામાપીર like સાથે
    ❤❤..ખુબ જ સુંદર..
    તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
    જય યોગેશ્વર...

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય યોગેશ્વર ધરમશી ભાઈ ખુબ ખુબ આભાર

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Před 2 měsíci

    વાહ દીદી વાહ ખુબ સરસ 👌🌷🌹🙏 જય શ્રીકૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 Před 2 měsíci +1

    જય ગુરુદેવ ખૂબ સરસ ભજન છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @krishnanghan6489
    @krishnanghan6489 Před 2 měsíci

    Vah khub saras 👌👌jay shree Krishna 🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 Před 2 měsíci +1

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ
    ખુબ સરસ રસીલા માસી
    👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 Před 2 měsíci

    જય શ્રી કૃષ્ણા ખૂબ ખૂબ સુંદર કીર્તન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Před 2 měsíci

    વાહ વાહ કાજલ પ્રજ્ઞા રસીલા એકદમ સરસ ગુરુજી નું ભજન સંભળાયું વાહ વાહ મજા આવી ગઈ સાંભળવાની કૃષ્ણ મંડળની બહેનોને જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 2 měsíci

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ ખુબ સરસ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય સ્વામિનારાયણ બહેનો ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 Před 2 měsíci +1

    જય ગોપાલ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @hiraodedara813
    @hiraodedara813 Před 2 měsíci

    જય ગુરુદેવ ખૂબ ખૂબ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před 2 měsíci

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય ગુરુદેવ જય શ્રી સ્વામિનારાયણ ❤️👌🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય સ્વામિનારાયણ દીદી ખુબ ખુબ આભાર

  • @VilasVekariya
    @VilasVekariya Před 2 měsíci

    ખુબ સરસ કાજલબેન ખુબ આગળ વધુ ખૂબ પ્રગતિ કરો સદગુરુ દેવ સદા તમને સાથ આપે સદબુદ્ધિ સારી આપે તેના આશિષ સદા તમારી ઉપર વરસતા રહે તેવી ગુરુદેવને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર દીદી

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Před 2 měsíci

    જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻❤ જય ગુરુદેવ ખુબ સરસ કીર્તન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 Před 2 měsíci

    જય ગુરુદેવ કાજલબેન ખુબ સરસ કીર્તન સંભળાવુબેન મજા આવી ગઈ
    જયરામાપીર મહિલા મંડળ ના જયરામાપીર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ જય રામાપીર બહેનો બધા જ બહેનોને ઝાઝા કરીને જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @rr6082
    @rr6082 Před 2 měsíci

    જય ગુરૂ મહારાજ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Před 2 měsíci

    Srs apna mangl fera kyare bhgvan kyare shru krse🤗🤗🤗👌👌👌🙏🙏🙏💅💅

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  Před 2 měsíci

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર