૧૧ કરોડનું દાન કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? | Jagdish Trivedi | Pujya Bhaishri | Motivation| Comedy

Sdílet
Vložit
  • čas přidán 27. 03. 2024
  • Dr. Jagdish Trivedi is not only world famous humourist, he is also a renowned A philanthropist , A Poet and A philosopher .
    • He is the only Gujarati who holds three doctoral degrees.
    • Dr. Trivedi is the only humorist but a author , philosopher & Philanthropist too. Who has visited abroad more than 75 times. He has Performed more than 2000 National Stage Shows and 1000 Shows abroad.
    • As an Author Dr. Trivedi has written 74 books , Out of them 6 books have been awarded by Sahitya Akademi and 1 book has been awarded by Sahitya Parishad.
    • On 12th October 2017 the day of his 50th birthday, he declared to Donate all income of his future programmes to health and education ( He also never took any administrative expenses). In the first sevan years, 9.5 crore+ have been donated by him.
    •From 9.5 crore+ rupees, he had built 11 government schools and 7 libraries and 1 child Malnutrition center.
    • Dr Trivedi is one & Only Indian who got 2 National awards from president of India in one year 2024, one is Padmashri & second is Sangeet Natak Akademi National Award.
    •His humour, thoughts and poems always remain heart-touching.
    #jagdishtrivedi #bhaishrirameshbhaioza #donation #jokes #motivation
  • Komedie

Komentáře • 94

  • @sureshmaru2914
    @sureshmaru2914 Před 16 dny +8

    સાહેબ તમે સંપતિ નથી કમાતા તમે લક્ષ્મીજી કમાઊ છો તે પણ પવિત્ર છે. સંપત્તિ અને લક્ષ્મીજી મા આટલો ફરક હોય . તમારી પાસે લક્ષ્મીજી છે નમસ્કાર હરહર મહાદેવ

  • @bhuvabharatbhai9849
    @bhuvabharatbhai9849 Před měsícem +5

    ખુબ ખુબ શુભેચ્છાઓ દાદા
    ભગવાન આપને નિરોગી અને લાંબુ આયુષ્ય આપે

  • @rameshbhut518
    @rameshbhut518 Před 2 měsíci +8

    આપના માતાપિતા ને વદન છે તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો આપે ઉજાળ્યો
    ઘન્ય આપની સાઘુતા ને આપ ખુબ સરસ જીવન જવો એવી ભગવાન ને પ્રાર્થના...જય સ્વામીનારાયણ જય દ્વારકાઘીશ

  • @smpatel2472
    @smpatel2472 Před 28 dny +1

    ધન્ય ધન્ય જગદીશભાઈ... આપને સાંભળતા સાંભળતા જે મજા આવે છે .તેની વાત થાય થાય તેમ નથી..ધન્ય છે.ગુજરાત ના આવા નવ યુવાન કલાકાર ને..એકવાર રૂબરૂ આપની કલા ને માણવાની ઈશ્છા છે.. ધન્ય ધન્ય ધન્ય..

  • @anantrayjoshi7066
    @anantrayjoshi7066 Před měsícem +3

    પ્રકાશભારતી બાપુ .મહંતશ્રી .બિલેશ્વર મહાદેવ. હિગોંળગઢ તા.જસદણ.
    બ્રહ્મ ખોળીયે મહાન સંત ના દર્શન અને પરિચય નો લાભ મળ્યો છે.🙏🙏

  • @rajujoshi3484
    @rajujoshi3484 Před 2 měsíci +2

    બ્રાહ્મણ પુત્ર માં શારદા નો સાચો અધિકારી છે, તેનું પ્રમાણિક ઉદાહરણ.જય મહાદેવ.

  • @sureshpatel5700
    @sureshpatel5700 Před 2 měsíci +3

    તમારા કાર્ય ને શત શત વંદન. ભગવાન તમને નિરોગી દીર્ઘાયુ આયુષ્ય આપે એવી પ્રાર્થના

  • @---hu8bs
    @---hu8bs Před 2 měsíci +4

    વાહ! ડો. જગદીશત્રિવેદીજી 👌👍
    ✍️કવિ શ્રી અનંત રણુંજ્યાનવી

  • @nareshtrivedi6385
    @nareshtrivedi6385 Před 9 dny

    આ દાન સમસ્ત બ્રાહ્મણો માટે ગર્વ ની વાત છે અને આ ગર્વ નુ મુલ્યાંકન કરીએ તો આ દાન અરબો ખરબો ના અંક ને આંબી જાય છે ❤ હ્રદય થી આભાર

  • @najabhaibharvad1381
    @najabhaibharvad1381 Před měsícem +2

    જય દ્વારકાધીશ શુભ સંદેશ સમાજ ને આપવા બદલ આભાર ❤❤❤❤❤

  • @MitthuTrivedi
    @MitthuTrivedi Před 2 měsíci +2

    ❤ उच्च कलाकार को जीवन में संघर्ष कर ना ही सहज होता हैं। आप ने क्या क्या नहींझेला झेला होगा!?? महान व्यक्तित्व का अस्तित्व एक एंटीक समान होता हैं। उच्चतम फिलसुफी को हास्य द्वारा मानव समाज को परोस कर रहे हो ये आपकी छबि एक रिफॉर्मिस्ट को लेकर आपकी "पद्म श्री"यात्रा शुरू हुई है। आपकी ये जीवन यात्रा"स्नेह करा आचार्य" का विश्व हास्य मठ मंदिर का व्याप्त हो। और समग्र मानव जीवन सकारात्मक ता भीमुख हास्यधर्म धर्म पंथ पृथ्वी पर शांति, स्नेह पूर्ण संस्कृत सरिता सेआपका जीवन सार्थक है।long live jagdishbhai 🙏🍀🌺

  • @manishshah8009
    @manishshah8009 Před 10 dny +1

    ખુબ સુંદર સાહેબ,

  • @darshnapandya6031
    @darshnapandya6031 Před 12 dny

    વંદના જગદીશભાઈ. મા શારદાની ઉપાસનાના પવિત્ર કાર્યને વંદન બ્રહ્મદેવ.

  • @kanunayee84
    @kanunayee84 Před měsícem +4

    અતિ સુંદર સંકલ્પ અને સમાજ સેવા. તમારા થી આ પેઢી અને આવનાર પેઢી ને જરુર કંઈ શીખવા મલશે
    આપના વિચારો થી મેં પણ આજે સંકલ્પ લીધો છે જરુર થી હુ પણ કંઈ કરીશ.
    આપના સરસ વિચારો રજુ કરી મને સમજ મલી એ બદલ આપનો આભાર 🙏
    આપ વઘુ સ્વસ્થ રહો મસ્ત રહો અને વઘુ કાર્યક્રમ કરી વઘુ સેવા કરી શકો એવી ખુબ શુભેચ્છાઓ 🙏🙏

    • @ramnikparakhiya1164
      @ramnikparakhiya1164 Před 11 dny

      જગદીશભાઈ મને એવુલાગેછેકે 35,40વષૅપહેલા માંડણકુંડલા આશ્રમમાં તમે આવ્યાહતા અને ઘણાદિવસો તમે રોકાણાહતા અમેત્યાંસેવાકરતાહતાઅને ત્યારે આપણી ભાઈબંધીથઇહતી ત્યારેપણ તમેજોક્ષકરતા કાળજકેરોકટકો લોકગીતગાતા પછીતો અમેપણકામે કામેલાગીગયા આજે ચાલીસ વષૅથઇગયા આપણીક્યારેય મુલાકાત નથીથઇ આજેતમને જોઈને એવુલાગેછે

  • @barotbarot278
    @barotbarot278 Před 10 dny

    વાહ જગદીશભાઈ વિચારો ને વંદન

  • @purvipopat5777
    @purvipopat5777 Před 2 měsíci +4

    વાહ વાહ અદભુત

  • @smpatel2472
    @smpatel2472 Před 28 dny

    ખુબ ખુબ અભિનંદન સાથે પરમ કૃપાળુ પરમાત્મા આપ ને ખુબ પ્રગતિ અપાવે તેવી પ્રાથના..

  • @user-nr4ps1qr6n
    @user-nr4ps1qr6n Před 2 měsíci +4

    વાહ જગદીશભાઇ નમન છે.

  • @babubhaidhameliya9974
    @babubhaidhameliya9974 Před měsícem

    આટલીનાની ઉંમરમાં આટલુ ઉચુ ગણીત સેવાકરવાનુ યુવાનો ને એ સમજાવ્યું તમારાં જીવનનું મેનેજમેટ કેમ કરાય અને ની સ્વાર્થ અને ખુમારી ભરીયુ જીવનકેમ જીવાય એ બતાવીયુ 🙏🙏🙏

  • @jaydeepgirigosai7620
    @jaydeepgirigosai7620 Před 28 dny

    આપનો આ સંવાદ સાભળી ખુબ ખુબ આનંદ થયો, એક બ્રાહ્મણ તરીકે આવડું મોટુ દાનવીર બની વિશાલ દિલેર દાતારી કરવી ગૌરવ ની વાત છે, આપના આ ઉચ્ચ વિચારોથી અમોને પણ ખુબ પ્રેરણા મળેલ છે

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf Před 2 měsíci +2

    Vah.. Jagdish bhai.. Vaaaah. U R Great man.

  • @geetavaghelagozariyakanyas4666

    સર, આપને ઘણાં સમયથી સાંભળીએ છીએ....આપ પર કુદરતની કૃપા, સંતોના આશીર્વાદ, આપની મહેનત, સંઘર્ષ બધું ખરું...પણ આપના સત્કાર્યોની મહેક અને અંતઃકરણની શુદ્ધતાથી પ્રભાવિત પણ છું અને પ્રકાશિત પણ....જય सियाराम....

  • @SitabaZala-vz4xb
    @SitabaZala-vz4xb Před měsícem

    જય માતાજી
    ખૂબ સુંદર પ્રવચન સાંભળિ આત્મવિશ્વાસ વધિગયો 🙏

  • @bharatdevaiya51
    @bharatdevaiya51 Před měsícem +1

    ઉત્તમ વાતો... પ્રેરણાદાયી...

  • @pravinmehta9991
    @pravinmehta9991 Před měsícem +1

    Jagdish bhai khub khub abhinandan,aap swasth,nirogi raho, ishwar apni badhi manokamna purn kare tevi mahadev ne mari prathna.apna jivan mathi darekh prerna le tevi ishwar ne prarthana.

  • @rimavasani9406
    @rimavasani9406 Před 2 měsíci +2

    ખુબ જ મજા આવી...નમન..

  • @siddhrajsindhavhasyakalaka2449
    @siddhrajsindhavhasyakalaka2449 Před 2 měsíci +6

    આ કાર્યક્રમ ટીવીમા કનેકટ કરી પરિવાર સાથે ખૂબજ આનંદથી સાંભળ્યો. ડૉ. જગદીશભાઈની સંઘર્ષ ગાથાને વંદન છે.

  • @vijaylamba2291
    @vijaylamba2291 Před měsícem +1

    કલેજા વાન .( કલાકાર) માણસ છે. જગદીશભાઇ. આ બહુ અઘરુ કામ છે. આ. પહેલો. ક્કિસોછે. કલાકાર જગત માં.🙏વિજય એસ.ગઢવી.જૂનાગઢ

  • @vitthalbhaipatel921
    @vitthalbhaipatel921 Před měsícem +1

    Jivanma utarvajevu thanya jagdis trivedine

  • @user-ki3iv1zc8m
    @user-ki3iv1zc8m Před měsícem +1

    જય શ્રી સરસ્વતિ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં જય માતાજી

  • @user-wv9ww1st6v
    @user-wv9ww1st6v Před měsícem +1

    Pranam, jay shree krisna,,tamaru jivan sarthak thi gauy bhai, bhgvan tamne 100,varasnA kare ,

  • @drvasantpatel3423
    @drvasantpatel3423 Před měsícem +1

    આદરણીય શ્રી જગદીશભાઈ.નમસ્કાર.આપનો સંપર્ક નંબર અથવા ઈમેલ આપવા વિનંતી.અમો આપનો સંપર્ક કયીરીતે કરવો તે જણાવવા વિનંતી.

  • @vansmotivation.
    @vansmotivation. Před 25 dny

    છેલ્લે એનાલિસિસ માં આટલું જ આભાર બીજા વિડીઓનું કેમ આવ્યું હસવું આવી ગયું😀😁

  • @vishleshparikh2652
    @vishleshparikh2652 Před měsícem

    Bhai sat sat Naman Bhai hu gujarvadi ni 6u mara Ghar ni pase tamaru mosal 6e

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 2 měsíci +2

    Javadvarkadisha dada

  • @alpeshsoni6131
    @alpeshsoni6131 Před měsícem +1

    Inspir..

  • @hasmukhbarot1556
    @hasmukhbarot1556 Před měsícem +1

    You are always best

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 2 měsíci +2

    Java dvarkadisha dada

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 2 měsíci +2

    Java kameshvra dada

  • @d.kachotn.kachot7222
    @d.kachotn.kachot7222 Před měsícem +3

    આપની સાધુતા ને નમસ્કાર

  • @dr.dhirendragondalia1445

    🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*

  • @jaygarvigujarat3893
    @jaygarvigujarat3893 Před 22 dny

    Jordar Trivedi sir 🙏

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 2 měsíci +2

    Java balkeshvra dada

  • @hematarun9515
    @hematarun9515 Před měsícem +1

    ભગવાન અમને તમારા જેવા બનવાની શકિત આપે એવું તમારૂ સાંભળી ને પ્રેરણા મળે છે🙏જય શ્રી કૃષ્ણ

  • @mitalirangrej7223
    @mitalirangrej7223 Před 16 dny

    सुंदर

  • @nomercyrisk6367
    @nomercyrisk6367 Před měsícem +1

    Jsk🙏🙏bhaiya

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vz Před měsícem

    Vaah dada

  • @sanjayparmar2903
    @sanjayparmar2903 Před 2 měsíci +1

    Wah wah

  • @dafdanitin1031
    @dafdanitin1031 Před 14 dny

    👏👏👏👏👏

  • @DalpatsinhParmar-kn3es
    @DalpatsinhParmar-kn3es Před měsícem

    GOOD

  • @hematarun9515
    @hematarun9515 Před měsícem

    ખુબજ સરસ વિડિયો છે

  • @user-tk6vr8dl8v
    @user-tk6vr8dl8v Před měsícem

    સત સત વંદન

  • @Shubh_space
    @Shubh_space Před 12 dny

    Vah!

  • @vinodbhatt7548
    @vinodbhatt7548 Před měsícem

    BHARAT INDIA NE SHREE JAGDISHBHAI JEVA
    BHAGVAN 1111 TRIVEDI BHAMASHA NO BIRTH BHARAT MA THAY
    TEVI MARE PRABHU PASE PRATHNA

  • @dineshbhaithakkar5889
    @dineshbhaithakkar5889 Před 2 měsíci

    Vah jagdish bhai vah

  • @sakrarabari7056
    @sakrarabari7056 Před měsícem

    Jay ho jay ho

  • @atuljoshina780
    @atuljoshina780 Před 15 dny

    🙏🙏🙏

  • @alpeshsoni6131
    @alpeshsoni6131 Před měsícem

    🎉🎉

  • @paragbarad9696
    @paragbarad9696 Před 28 dny

    🙏

  • @yashkhakhkhar7878
    @yashkhakhkhar7878 Před 7 dny

    🙏🌺💖🙇

  • @d.r.zgameplays1926
    @d.r.zgameplays1926 Před měsícem

    👌🙏🙏🙏

  • @vimlagogri3969
    @vimlagogri3969 Před měsícem

    Very good work

  • @nileshjoshi665
    @nileshjoshi665 Před měsícem

    BHUDEV 🙏

  • @ilazala7294
    @ilazala7294 Před 28 dny

    તમારી હળવાશ

  • @haleybhatt-mr4wb
    @haleybhatt-mr4wb Před měsícem

    Love u ❤❤❤ I inspire ur speech v much plz bless us also. Ur parents and our god.is with u. We respect u and plz give us like ur thoughts. Plz bless us like ur thoughts. U r great speechless. Plz bless me ur some God avatar 🙏

    • @haleybhatt-mr4wb
      @haleybhatt-mr4wb Před měsícem

      Ism bhatt. Plz I salute u. .u r gentleman and iam v.proud of u. Ilike to talk with u. ❤we pray God for ur long life happiness maulik also become like u in thoughts 🙏 love u.bhaii.

  • @dhavalshah4700
    @dhavalshah4700 Před 2 měsíci

    Super sir 🙏

  • @nayanjoshi4680
    @nayanjoshi4680 Před 2 měsíci

    Super

  • @nareshtrivedi6385
    @nareshtrivedi6385 Před měsícem

    ઈશ્વર આપ નો દાન નો આંકડો ૪૪ કરોડ સુધી જરૂર પહોચાડશે

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Před 2 měsíci

    Java shomnata dada

  • @nishitshaha0702
    @nishitshaha0702 Před 21 dnem

    ❤😅😅😅

  • @vijayrajyaguru2751
    @vijayrajyaguru2751 Před 2 měsíci

    પ્રેરણાદાયક

  • @user-wv9ww1st6v
    @user-wv9ww1st6v Před měsícem

    🙏🙏🙏🙏

  • @samipsamip328
    @samipsamip328 Před 2 měsíci

    ❤👏👏🙏

  • @user-pj9nc3zg9k
    @user-pj9nc3zg9k Před měsícem

    ભાઈ.ગરીબ..બ્રાહ્મણ.ની.મદદ. ક રો

  • @NalinBhanvadia
    @NalinBhanvadia Před měsícem

    Only 2 hero sahbudinbgai and jagdishbhai

  • @pravinpatel2661
    @pravinpatel2661 Před měsícem

    🙏🌹🙏

  • @daxaahir789
    @daxaahir789 Před měsícem

    😮

  • @AHDesai-gk3og
    @AHDesai-gk3og Před 2 měsíci

    🌷🙏🙏🙏🙏🌷

  • @rajeshthakkar2122
    @rajeshthakkar2122 Před 2 měsíci

    🙏🙏💗🙏🙏

  • @manaharshah1797
    @manaharshah1797 Před 19 dny

    Y 😂 ok

  • @HansaKothari-lu2yb
    @HansaKothari-lu2yb Před 2 měsíci

    😂Jain
    Jal
    Jainpravan

  • @kalubhaijoshi4340
    @kalubhaijoshi4340 Před 2 měsíci

    ડીગડીગાણુ ડીગ ની ટોળી..
    1995 મા દર્શાવ્યું છે..અને 1994 નો પ્રોગ્રામ કહો છો..કાય સમજાણુ નહીં

  • @pravinbhalani2057
    @pravinbhalani2057 Před 2 měsíci

    સાહેબ તમે ૯૫ વર્ષ જીવવાના છો

  • @ghanshyampithadiya
    @ghanshyampithadiya Před měsícem

    જય શ્રી કૃષ્ણ #ghanshyampithdiya

  • @Ram_viram7115
    @Ram_viram7115 Před 15 dny

    🙏🙏🙏