વંદુ એ જગદીશને | Mayabhai Ahir | Jagdish Trivedi

Sdílet
Vložit
  • čas přidán 21. 10. 2022
  • Dr. Jagdish Trivedi is not only world famous humourist, he is also a renowned A philanthropist , A Poet and A philosopher .
    • He is the only Gujarati who holds three doctoral degrees.
    • Dr. Trivedi is the only humourist who has visited abroad more than 75 times. He has Performed more than 2000 National Stage Shows and 1000 Shows abroad.
    • As a Author Dr. Trivedi has written 64 books which is the highest in number of Gujarati Authors, Out of them 6 books have been awarded by Sahitya Akademi and 1 book has been awarded by Sahitya Parishad.
    • On 12th October 2017 the day of his 50th birthday, he declared to Donate all income of his future programmes to health and education ( He also never took any administrative expenses). In the first three years, 3 crore+ have been donated by him.
    •From 3 crore rupees, he had built seven government schools and 3 libraries.
    •His humour, thoughts and poems always remain heart-touching .

Komentáře • 31

  • @sambadgovindbhai9293
    @sambadgovindbhai9293 Před rokem +3

    Jagdishbhai Trivedi mayalu Manas se ane sikshanpremi Manas se .surendranagar ma temni library se tema reading karvu aek anero aanand se.

  • @chhabilbhaitrivedi7244
    @chhabilbhaitrivedi7244 Před rokem +2

    વાહ માયા ભાઈ જગદિશત્રિવેદી અમારા સમાજ નુ ગૌરવ છે આપે પણ બ્રાહ્મણો ને બિરદાવ્યા તે બદલ ધન્યવાદ બ્રાહમણો એ સમાજ ને ઘણુ આપ્યું છે આભાર

  • @jashupatel3993
    @jashupatel3993 Před rokem +1

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ ખરેખર સમાજ માટે જે કામ કરોછો અને હજુ પણ આવા સમાજ ઉપયોગી કાયૅ કરવા ની તક અને સામર્થ્ય આપે તેવી પ્રભુ ના ચરણોમાં હાદિઁક પ્રાર્થના 🙏 🔱 🌹

  • @ravindrabhaigandhi6193
    @ravindrabhaigandhi6193 Před rokem +2

    વાહ માયાભાઈ વંદુ બન્ને જગદીશ ને

  • @krishnakantsadhu2288
    @krishnakantsadhu2288 Před 2 měsíci

    જય જગદીશ હરે

  • @kirtibhaipandya497
    @kirtibhaipandya497 Před rokem +1

    વાહ જગદીશ ભાઈ...
    ખૂબ જ ઉમદા કાર્ય કરો છો તમે...
    ખૂબ ખૂબ અભિનંદન

  • @kinnarianadani8246
    @kinnarianadani8246 Před rokem +1

    જગદીશ ભાઈ ખૂબ....ઉતમ કાર્ય કરી રહ્યા છે. 🙌🙌

  • @kamleshjoshi5701
    @kamleshjoshi5701 Před rokem +1

    Wah mayabhai ae khub sachi ne sari vat kari Jagdish bhai mate ...aapna charnoma vandan

  • @shiroyamahesh5330
    @shiroyamahesh5330 Před rokem +3

    જગદીશભાઈ ને જય શ્રીસ્વામિનારાયણ . સમાજ ને જ્ઞાતિ વાદ ના વાડા માથી બહાર કાઢી એક ભારતીય હોવા ની સમજણ તરફ વાળવા દરેક કલાકારો ને વિનંતી.

  • @bharattrivedi8818
    @bharattrivedi8818 Před rokem +1

    વાહ...સાક્ષરોનો આનંદોત્સવ.. 🌹👌🌹❤️🙏

  • @ChetanPatel-ci6jg
    @ChetanPatel-ci6jg Před rokem +1

    Jagdish saheb ne khub khub vandan
    Jagdish saheb thi yuva ne help je thay chhe te koi nathi kari saktu

  • @ramzankurzee2482
    @ramzankurzee2482 Před rokem +2

    Thanks for nice dairo nice program all Tim good 11/8/2022

  • @krishnakantsadhu2288
    @krishnakantsadhu2288 Před 2 měsíci

    જય હો

  • @kinnarianadani8246
    @kinnarianadani8246 Před rokem +1

    વાહ..... માયા ભાઈ.વાહ...... 🙌🙌

  • @bhalchandrjani6440
    @bhalchandrjani6440 Před rokem +3

    Har mhadev

  • @pragneshkpandya8867
    @pragneshkpandya8867 Před rokem +3

    ભાઈ ભાઈ ... આ બધા કલાકારો થી એવોર્ડ નું સન્માન થાય.... એવોર્ડ ગમે તે હોય . આ બધા.. કલાકારો સામે સૂક્ષ્મ છે ભાઈ.... વંદુ આ બધા જગદીશને ....

  • @rajeshbaraiya5494
    @rajeshbaraiya5494 Před rokem

    માયાભાઈ અને દરેક ને રૂબરૂ સાંભળ્યા એ સુખદ અનુભવ મારા માટે અદભૂત રહ્યો.... 🙏

  • @anandswami3169
    @anandswami3169 Před rokem +2

    જય જગદીશ હરે...

  • @pareshthakkar8375
    @pareshthakkar8375 Před rokem +1

    વંદુ હું પણ એ જગદીશ ને.........🙏🏻

  • @rajeshmehta7156
    @rajeshmehta7156 Před rokem

    માયાભાઈ તમોને અનેતમારી વાણી ને વંદન ભુદેવ માટે આપનો આદરભાવ તમારો આખો માયલો આવો ને આવો મોજ થી જાય એવા એક પવિત્ર ભુદેવ ના આપ નૈ ભાવ થી આશીર્વાદ

  • @pankajbhatt832
    @pankajbhatt832 Před rokem

    વંદુ એ જગદીસ ને વહ મારા ભૂદેવ 🙏

  • @pratimamaheta7137
    @pratimamaheta7137 Před rokem +1

    V.. nice work

  • @tapandave7953
    @tapandave7953 Před rokem +1

    Jay ho

  • @murtazasaleh6118
    @murtazasaleh6118 Před rokem +1

    નમસ્કાર સાહેબ

  • @VINAYAKVIDHYAMANDIRVADIYA

    જય ગુરુદેવ...

  • @bhagyeshm
    @bhagyeshm Před rokem +1

    Wah 👌 👌 👌

  • @shaileshbhata4499
    @shaileshbhata4499 Před rokem +3

    પૂરો કાર્યક્રમ નો વીડિયો હોય તો મોકલજો plz

  • @truptimehta3919
    @truptimehta3919 Před rokem +1

    👌👌

  • @rajneespatadiya8822
    @rajneespatadiya8822 Před rokem

    Ram

  • @nandlalteli7017
    @nandlalteli7017 Před rokem

    A great human as a great soul ❤️ Jai shree Jagdish Trivedi 🙏🙏

    • @nileshlangaliya1296
      @nileshlangaliya1296 Před rokem

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅