દિકરાની ખોટે રે માડી નદીએ નાવા ચાલ્યા -વસંતબેન(કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023

Sdílet
Vložit
  • čas přidán 18. 07. 2023
  • દીકરાની ખોટે રે માડી નદીએ નાવા હાલ્યા
    આરે આરે નાહી આવ્યા નાહી ધોઈને બહાર આવ્યા
    પીપળે પાણી રેડયા રે માડી નદીએ નાવા હાલ્યા
    રણછોડરાયના મંદિર આવ્યા પાયે પડીને એટલું માગ્યું
    વાલા દીકરો આપો રે માડી નદીએ નાવા હાલ્યા
    રસ્તામાં એક સંત મળીયા સંતોએ આશીર્વાદ આપ્યા
    દેવ જેવો દીકરો આપ્યો રે માડી નદીએ નાવા હાલ્યા
    માડી એ તો બાધાઓ લીધી માનતા ઓ માની લીધી
    દીકરો મોટો થયો રે માડી નદીએ નાવા હાલ્યા
    ભીના માંથી કોરા કીધા પાડી પોષીને મોટા કીધા
    ભણાવ્યા ગણાવ્યા રે માડી નદીએ નાવા હાલ્યા
    પાડોશી ના કામ કીધા વેરી ને તો વાલા કીધા
    દીકરાને પરણાવ્યો રે માડી નદીએ નાવા હાલ્યા
    મોટા ઘરની વહુ આવી કરિયાવરમાં કાંઈ ન લાવી
    ફેશનની ભરેલી રે માડી નદીએ નાવા હાલ્યા
    સાસુજી મંદિરથી આવ્યા વહુ બેટા પાણી આપો
    હે હું નથી નવરી રે માડી નદીએ નાહવા ચાલ્યા
    જાતે તમે પાણી પીવો વહુરાણી તો ઘણુંય બોલ્યા
    સાસુજી તો કંઈ ન બોલ્યા તણખલાની તોલે રે માડી નદીએ નાવા હાલ્યા
    દેવનો દીધેલો દીકરો હેજી વહુનું સાંભળવા લાગ્યો
    મને જુદો કરો રે માડી નદીએ નાવા હાલ્યા
    માડીનું તો દિલ દાઝ્યું મનમાં આઘાત લાગ્યો
    બહુ દુઃખી થયા રે માડી નદીએ નાવા હાલ્યા
    માને લઈને દીકરો ચાલ્યો જુના ઘરમાં મેલી આવ્યો
    માને મૂકીને હાલ્યો રે માડી નદીએ નાહવા હાલ્યા
    સૌ સાસુને એટલું કહું છું કમર બાંધીને ભજન કરજો
    ધોયેલા લુગડે જાસો રે માડી નદીએ નાવા હાલ્યા
    દીકરાની ખોટે રે માડી નદીએ નાવા હાલ્યા...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 90

  • @puribenbhatiya9456
    @puribenbhatiya9456 Před měsícem +1

    ખુબજ સરસ કીર્તન ગાયું જય શ્રી ક્રિષ્ના બધાય બેનું ને❤

  • @latagohel7183
    @latagohel7183 Před rokem +1

    બહુ જ મસ્ત. ભજન. ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

  • @MoreGundala-2Jetpur-ov7ti

    વાહ.વસંતબાખુબ.સરસગીતગાયુ.કે.કળીયુગના.દિકરા.વહુ.નિઆકખુલિજાયતોસારુ.મા.ધવ્યબનિજાઈ.જો.માનિમમતા.જાણેતો.દિકરાધવ્યબનિજાઈ🙏🙏🙏💐💐👌👍

  • @rekhavaghela632
    @rekhavaghela632 Před rokem +1

    Khub saras bhajan
    Maja avi shambhadvani

  • @patelshital6225
    @patelshital6225 Před měsícem

    Nice jay shree Krishna

  • @nilapatel3390
    @nilapatel3390 Před měsícem +1

    Jayswaminarayan 👍🙏🌺🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌸🌸🌺🌺🌺USA Chicago th Nila Ben na bhav th Jayswaminarayan

  • @sushila3299
    @sushila3299 Před rokem +1

    બહુજસરસભજનમનેબહુજગમગયુહોબેન આભારતમારો

  • @kalatrans9436
    @kalatrans9436 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ વસંત બા બંને વહુ સાથે આ ભજન હા ભજન મજા આવી કેવો અનુભવ થાય છે રણછોડ

  • @kamalachotaliya599
    @kamalachotaliya599 Před rokem +1

    ,wah.vashna.benthree.ben..jaysrekrishna.

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před rokem +1

    Khubaj saras bhajan che mane bahuj game che hu pan gavu chu aa bhajan jay shree krishana

  • @shilpakantariya3830
    @shilpakantariya3830 Před rokem +1

    Khu saras

  • @VyomBaldaniya
    @VyomBaldaniya Před 11 měsíci +1

    Tamaru Kirtan mara dadi ne khub gamyu KOTI KOTI NAMAN

  • @arunabendineshbhainimavat1674

    Nadiye nava bov mast gayu👌🌹🌺🌷🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Před rokem +1

    Wah masi bhu saras bhajan che🙏🙏🙏

  • @bhartisalla3101
    @bhartisalla3101 Před rokem +1

    Vah vah vasan ben sasu vahu a moj karavi bhajan ma vasanben n dakshben aushmaben jay siyaram 🙏🏾🙏🏾

  • @user-jd3du5ke6y
    @user-jd3du5ke6y Před měsícem

    ખૂબ સરસ.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @RatilalGohil-st7pw
    @RatilalGohil-st7pw Před 11 měsíci

    🎉

  • @sajayvadaliya5504
    @sajayvadaliya5504 Před rokem +1

    Very nice jay shree krishna

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 Před rokem +1

    Jay shree krishna

  • @haribhaijograna3948
    @haribhaijograna3948 Před rokem +1

    જય ઠાકર બા નો સરસ કંઠ જોરદાર રજુઆત

  • @kumudsharma6195
    @kumudsharma6195 Před rokem +1

    બહુ સરસ અઘિક માસ ભજન વસંતબેન બેન જયશ્રી કૃષ્ણ 🙏🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... કુમુદ બેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Před rokem +2

    વાહ ખુબ જ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @kuldiplalu9208
    @kuldiplalu9208 Před 11 měsíci

    જય શ્યામ બોવ સરસ કિતન તમારા કિતનસરસ અવાજસરસ

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před rokem

    Khub khub sudar kirtan vasant baa usma didi daksha didi tame roj roj nava kirtan sabhdavine amro divas sudhari do cho dhanyvad jai shree krishna❤❤🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +1

    Jai shree krishna 🙏👍👏

  • @vinubhaipolabhai4590
    @vinubhaipolabhai4590 Před rokem +1

    🙏🙏 ખુબ ખુબ સરસ છે🎉

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před rokem +1

    Jay siyaram 🙏🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Saras Bhajan vanataben

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 9 měsíci

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @pateltarabenkeshavlal648

    વાહ બેન વાહ ભજન સારું ગાયું છે.🎉😂

  • @daxabenvadiya7008
    @daxabenvadiya7008 Před rokem

    વાહ સરસ ભજન નિયમિત સાંભળીએ છીએ

  • @alkapanchal8004
    @alkapanchal8004 Před rokem +3

    બહું જ સરસ ભજન છે 🙏

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před 18 dny

    👌🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 16 dny

      ધન્યવાદ...જય જગન્નાથજી...જય શ્રી કૃષ્ણ...
      આપને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...આપની કૉમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે...આપ હંમેશા સ્વસ્થ રહો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @JadejaPruthvirajsinh-pq4hm

    જય માતાજી વસંત બા ભલો ભરથરી ને ભલો ગોપીચંદ કીર્તન મુકજો

  • @patelanjna1692
    @patelanjna1692 Před rokem +1

    Good nice 👍

  • @mansukhshir7387
    @mansukhshir7387 Před rokem +1

    ખુબ જ સરસ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... રાધે રાધે...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @heenashukla9073
    @heenashukla9073 Před rokem +1

    Mst bjan gav cho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... હીનાબેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @SudhaMSukhanandi-vr8ij
    @SudhaMSukhanandi-vr8ij Před rokem +1

    Jay siyaram🙏🙏

  • @ritadharmendrasuranipatel4199

    ખૂબ સરસ ❤ જય શ્રી કૃષ્ણ

  • @manishalakhani6510
    @manishalakhani6510 Před rokem +1

    Jay shree krishna.🙏

  • @કૃષ્ણમંડળ

    વાહ સાસુ-વહુનો કાઈ પ્રેમ જોઇને ખુબ ખુશી થાય છે સાસુ વહુ નો પ્રેમ આવો જ કાયમ માટે રહે 🙏 વસંન માસી તમારું કીર્તન વાંચીને ખૂબ આનંદ થયો ખુબ સરસ ભાવથી કીર્તન ગાયું છે તમારી વહુ ને પણ ખુબ ખૂબ ખુશ કરી દીધા છે તમારા મુખ પર ગાતા સ્માઈ ની ખુશી કાય અલગ જ છે 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🌹♥️🎈🎉🌿🌺

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 9 měsíci

    Saras bhajan...vasantbaa

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
      હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
      હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @niruoza3177
    @niruoza3177 Před rokem +1

    Jay shree krishna 🙏🌹

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 Před rokem +1

    ખૂબ સરસ 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ 🙏 ઉષ્મા બેન વસંત માસી દક્ષા બેન ખુબ ખુબ સરસ 👌👌👌
    વાહ ક્યા બાત હૈ અપ્રતિમ ખુબ ખુબ આભાર આપનો વેરી નાઇસ યુ આર બેસ્ટ 👍👍👍
    હેલ્લો ઉષ્માબેન શું લાગો છો તમે યાર.. હાય તમારા પર વારી વારી જાઉં 🤗🤗🤗લેરીયા મા કાય એવા જચો છો તમે શું કહું આઇ લાકયુ શું ખુબ લાગો છો બહું સુંદર લાગો છો 👌❤️🌷

  • @harshasuthar1897
    @harshasuthar1897 Před rokem +1

    Super Bajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... હર્ષા બેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @helikeshur1239
    @helikeshur1239 Před 11 měsíci

    Mast

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem

    Radha Radha 🙏🌹🙏

  • @sahdevboricha2324
    @sahdevboricha2324 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ બધાને ખુબ ખુબ સરસ સાંભળવાની મજા આવી

  • @daxapatel1430
    @daxapatel1430 Před rokem +1

    Very nice bhagan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... દક્ષાબેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Před rokem +1

    વાહ વાહ દીદી ખુબ સરસ કીર્તન છે જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌👌🙏

  • @radheshyamradheshyam4350

    Sadhu samaj nu gaurav🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... આપનો ખૂબ ખૂબ આભાર...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @manjubhoi2898
    @manjubhoi2898 Před rokem

    ખૂબ સરસ છે ભજન છે બેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ અને કમલા એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

  • @anjanapatel3222
    @anjanapatel3222 Před rokem +2

    🙏🙏🙏very very nice bhajan

  • @rajujani1070
    @rajujani1070 Před rokem +2

    વાહ વાહ વસંત બેન. ઉષ્મા બેન. દક્ષાબેન મોજમજા કરાવી દીધી. ખરેખર તમારા બધા જ ભજન& કિર્તન મને ખુબ જ ગમે છે હું હંમેશા ગાઉં છું❤🎉

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 Před rokem +1

    જય શ્રી દ્વારકાધીશ ખુબ ખુબ અભિનંદન બેન બા સવને ખુબ ખુબ અભિનંદન

  • @manjulamaiyani1316
    @manjulamaiyani1316 Před 25 dny

    ભાઈ ભાઈ આજે વસનબા એઆજે ઉષમાબેન ને સંભળવયુ. સરસ. પણ બા આવી વહુ કોઇને ના મલે

  • @dipakmori9358
    @dipakmori9358 Před 11 měsíci

    A00.

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 Před rokem +1

    Ben dhun lakhi muko ne

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Před 6 měsíci

    બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

    • @KantiKanti-tp6yd
      @KantiKanti-tp6yd Před 6 měsíci

      😅😅😊😊😊😅😅😅😊😅😅😊😊😊ૌ😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😅😊😅😊😅😅😅😅

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @VipulKakadiya1911
    @VipulKakadiya1911 Před rokem +1

    Very Nice ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @pransu___bhai9010
    @pransu___bhai9010 Před rokem +5

    જય શ્રી કૃષ્ણ બહુ જ સરસ ભજન છે અમારા સુધી પહોંચાડવા બદલ આભાર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

    • @sahilchauhan9604
      @sahilchauhan9604 Před 11 měsíci

      ​❤saras😅😅

    • @sahilchauhan9604
      @sahilchauhan9604 Před 11 měsíci

      😂😂

  • @ranjansuba
    @ranjansuba Před rokem +1

    રાધેરાધેબહેનો👋♥️🌷🌹👌🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍