દુબઈ । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Dubai Vlog | Seva | Janidada Foundation

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2022

Komentáře • 1K

  • @amazingfacts5266
    @amazingfacts5266 Před 2 lety +138

    *ભીખાદાદા પણ દુબઈ જઈને આનંદ કરશે, એ જોઇને ખુબ ખૂશી થશે.....☺️☺️*
    Love❤️ you Khajurbhai

  • @parth4318
    @parth4318 Před 2 lety +40

    દુબઈ ની માહિતી આપી ને ધન્યવાદ નીતિન ભાઈ
    happy journey 🥳🤓🤩

  • @vikramchhatbar520
    @vikramchhatbar520 Před 2 lety +17

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ અમે ભગવાને હુ પ્રાથના કરીશ કે ક્ખજુર ની ટીમ દુબઈ નો સફર સારો રહે અને ખજૂર ભાઈ સદા ખુશ એવી મારી અને મારા પરિવાર ની પ્રાથના છે . જય શ્રી કૃષ્ણ 🙏 ❤️

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 Před 2 lety +25

    મારા વતી તમારી ટીમ ને ખુબ ધન્યવાદ..
    હર હર મહાદેવ હર...
    જય શ્રી મહાકાલ..
    ભીખાદાદા ને મોજ કરાવજો..
    સોમાકાકા ને મોજ કરાવજો..
    તમે તો સેવા કરતા કરતા મોજ કરોજ છો..

  • @Jk.Television_005
    @Jk.Television_005 Před 2 lety +53

    Happy journey Khajur bhai and all team members.
    આજે નીતિન ભાઈ તમારા લીધે તમારી ટીમ માંથી જેને પણ દુબઈ જવાનું સપનું હતું એ પૂરું થયું છે અને ખાસ કરીને ભીખા દાદાને જોઈ ને ખુબ ખુશી થઈ.

  • @undekha305
    @undekha305 Před 2 lety +19

    😀😀Happy journey khajurbhai and team🫂
    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામ થી મારા🙏 જય શ્રી ક્રિષ્ના 🙏જય માતાજી

  • @bhagirathdabhi4882
    @bhagirathdabhi4882 Před 2 lety +9

    બહુ સારુ કાર્ય કરુ બધાને ફરવા લઈ ગયા જય શ્રી કૃષ્ણ

  • @freedomlife0806
    @freedomlife0806 Před 2 lety +7

    વાહ ખજુરભાઇ વાહ ખુબ ખુબ અભિનંદન તમને અને તમારી ટીમને કે તમે લોકો આટલું સરસ કામ કરી રહ્યા છો અને પુરી તમારી ટીમને પણ વિદેશ લઈ જઈ રહ્યા છો.તમારી પૂરી ટીમ ની મહેનત ને વંદન છે સાથે એ પણ કે તમે ભીખા કાકા અને સોમા કાકા ને પણ સાથે લઇ જઇ રહ્યા છો ભીખા કાકા એ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે વિદેશ જશે એમને કેટલો આનંદ થતો હશે એના આશીર્વાદ બધા તમને મળશે ખૂબ ખૂબ અભિનંદન. Happy journey

  • @prajapatibhaveshmaru7987
    @prajapatibhaveshmaru7987 Před 2 lety +100

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ and ટીમ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @golitardhano5392
      @golitardhano5392 Před 2 lety +3

      🙏✈️🙏🙏🙏🙏👍👏👏👏

    • @riteshmistry3265
      @riteshmistry3265 Před 2 lety +2

      aa khajur Bhai nhi aa khan bhai che landio Muslim country gyo

    • @riteshmistry3265
      @riteshmistry3265 Před 2 lety +2

      Gujarati O ne kehva manu chu ke Muslim country jaine tya a loko ne badhao naa aapo Hindustan maa faro hindo ne 2 paisa aapo bar na desh ma jaine aapda desh ne niche naa pado plzzzz

    • @riteshmistry3265
      @riteshmistry3265 Před 2 lety +2

      Aaj thi aana video jovanu band ane mara badha family members ne pan kai dais faro tame Muslim country Hindustan ma farnai jagya nthi

    • @desaiprince63564
      @desaiprince63564 Před 2 lety +2

      @ritesh mistry tarama tevad hoy to 200 ghar banav ne gyan jad cho

  • @heenalukka
    @heenalukka Před 2 lety +7

    કોન્ગ્રેચ્યુલેશન નીતિન ભાઇ ખુબ આગળ વધો આવી રીતે સારા કામ કરતા રહો જય શ્રી કૃષ્ણ જય જલારામ 🙏🙏🙏

  • @ashishmalankiya4466
    @ashishmalankiya4466 Před 2 lety +7

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ

  • @songsugamshihoraanand9331

    વાહ! ખજૂરભાઈ આપ દુબઈ જાવ છો આપની બધાની સફર સારી રહે અને અમને પણ દુબઈ જોવા સારી રીતે મળશે આપના વ્લોગમાં 🙏🙏🙏

  • @bhikhabhaibaraiya8626
    @bhikhabhaibaraiya8626 Před 2 lety +4

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ ગરીબો ના બેલી દુબઈ માં

  • @arpitbhatt5389
    @arpitbhatt5389 Před 2 lety +20

    Happy and Safe Journey khajur bhai nd team 🤗👍

  • @shankarsbharwad1560
    @shankarsbharwad1560 Před 2 lety +23

    Happy Journey Khajur Bhai And Team 👍

  • @shardabendhamal267
    @shardabendhamal267 Před rokem

    વાહ વાહ વાહ ખજુર બેટા તમે મોબાઇલ થી દુબઈ બતાવી આશીર્વાદ લીધા🙏🙏

  • @sandipmakwanasandipmakwana7495

    જય માતાજી ખજૂર ભાઈ જય માતાજી તમારી પુરી ટીમને

  • @anjumshekh1244
    @anjumshekh1244 Před 2 lety +24

    Happy journey nitin bhai and all team members ❤️ after long time international trip jani brother's ❤️ super excited for vlog..6:18 ame aam agar gudanata .. Funny part of this vlog 😂😂😂😂😂😂😂😂😂

  • @dhirubhaishnkarbhai6885

    મરતા જીવતા એ બે મોટી ઉમરના માણસોને દુબઈ દેખાડુ એ બહુ મહત્વનુ કેવાય.સરસ....આભાર

  • @kingsoundofficial7167
    @kingsoundofficial7167 Před 2 lety +1

    Jay Hanuman dada 🙏 full moj karo khajur jani and taramri ટીમ ને

  • @jaydwarkadhish8
    @jaydwarkadhish8 Před 2 lety +7

    *HAPPY JOURNEY ✈️✈️✈️✈️JANI BROTHER'S AND HIS TEAM🙏🏻❤NITIN BHAI VACHHE VACHHE HASYA 😄😁😁😁KARAVTA JAY CHHE 😂BHIKHA DADA AND SOMADADA NE 🙏🏻🤗BAS AMAJ TAME KHUB AGAL VADHO AVA EK STUDENT TARAFTHI ASHIRVAD🤗🙏🏻❣️*

  • @chauhanmunn3393
    @chauhanmunn3393 Před 2 lety +4

    ઓલ ધ બેસ્ટ ખજૂર ભાઈ...... 🙏🙏🙏🙏
    જય માં મોગલ 🙏🙏🙏🙏

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 Před 2 lety +1

    વાહ મારા ભાઈ એવું લાગે છે કે તમારી સાથે અમે પણ ફરી રહ્યા છીએ
    આ તમે બોવ સારું કરી રહ્યા છો કે અમને દુબઈ બતાવો છો આભાર આમ તો ક્યારેય નય જઈ શકીએ પણ તમે દુબઈ બતાવો છો આભાર ભાઈ

  • @RajumerArts
    @RajumerArts Před 2 lety

    તમારા વિડીયો જોયને અમે પણ દુબઇ જોઇ લીધુ એવુ લાગેસે
    Thanks khajur bhai and your team
    For good information
    God bless you
    Jay hind

  • @shimabhaibharwad7383
    @shimabhaibharwad7383 Před 2 lety +4

    ખજૂર ભાઈ ને........❤️🙏
    જય દ્વારકાધીશ........❤️🙏
    જય ઠાકર.................❤️🙏
    જય મુરલીધર...............❤️🙏
    જય વડવાળા....,..............❤️🙏

  • @mehulrabari9509
    @mehulrabari9509 Před 2 lety +5

    જય દ્વારકાધીશ 🙏❤️

  • @rajvirsolanki6146
    @rajvirsolanki6146 Před 2 lety +1

    પેલા દાદા ના એના જીવન માં ક્યાંક સારા કામ કર્યા હશે.એ આટલી ઉંમર માં પણ તેને દુબઈ ફરવા અને જોવા મળ્યું ♥️

  • @ashokzalavadiya8055
    @ashokzalavadiya8055 Před 2 lety

    ખજુર ભાઈ જય શ્રી કૃષ્ણ 200ઘર બનાવી તથા આ મોહીમ મા તમમામ ભાઈ ને લ ઈ દુબઇ ની ટુર ખુશ નુ માન તથા આનંદ રહે

  • @SanjayThakor-vd1th
    @SanjayThakor-vd1th Před 2 lety +5

    જય શ્રી ખોડિયાર
    જય શ્રી કૃષ્ણ
    પુરી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન
    નીનિત ભાઈ જાની

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 Před 2 lety +4

    Congratulations 🎉😘☺️🙏khajur bhai 😊❤️🥳🥳🥳🥳🥳🥳🥳🥳😎😎😎😎😎😎😎😎😎💯👍

  • @Hari_officenal
    @Hari_officenal Před 2 lety +1

    ખબુજ સરસ ખજુર ભાઈ ધન્યવાદ ખુબજ આગળ વધો એવી મહાદેવ પ્રાથના કરી એ

  • @rushichunara3128
    @rushichunara3128 Před 2 lety +2

    Full enjoy karjo Khajur bhai ....jai mataji 🙏 ane tame tamaru ne Tamari teem nu dhyan aaptarejo .jai mataji 🙏🇮🇳

  • @chetangamers7518
    @chetangamers7518 Před 2 lety +7

    HAPPY JOURNEY KHUJUR BHAI & FULL TEAM ❤️

  • @B4uprsr
    @B4uprsr Před 2 lety +7

    Ohhhhhh ! Greatttt time Nitin. .🤟✌️👍
    Freely Enjoyyyyy with all team members in Dubai . . Have a nice journey & be safe. . We all also enjoy & will see with u all places with greatttt excitement. .
    🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @sunilpanchal9928
    @sunilpanchal9928 Před 2 lety +1

    Welcome dubai nitin bhai jani team tarun bhai

  • @avinashbaraiya
    @avinashbaraiya Před 2 lety +2

    સર હું તમારા બારડોલીથી જ છું સર, મને ગર્વ છે કે હું તમારા શહેરથી છું. તમે જે સર પાસે ભણ્યા એ સર પાસે હું ભણું છું. Love from Surat ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mahipalvadodiya1103
    @mahipalvadodiya1103 Před 2 lety +5

    Happy & safe journey khajur bhai 🎉

  • @bharabhaimakawana2445
    @bharabhaimakawana2445 Před 2 lety +3

    Happy journey Jay mataji khajurbhai 🙏🙏🤣

  • @rameshthakor8073
    @rameshthakor8073 Před 2 lety +1

    Jay Dwarkadhis 🙏
    Khajur bhai mate like Karo bhai 🙏
    Dubai is nyc city jani dada 👍
    Congratulations all teem 👏
    👑 chehar ni sarkar 👑

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y Před 2 lety +1

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ
    તમે તો અમને પણ દુબઈ ની સફર
    કરાવી જેમ અમે પણ આપની સાથે
    ફરતાં હોય તેવો અહેસાસ થયો
    ધન્યવાદ

  • @thesatyamgamer3960
    @thesatyamgamer3960 Před 2 lety +4

    Maj avi gayi vlogs ma ❤️❤️❤️

  • @renukawad4223
    @renukawad4223 Před 2 lety +3

    સરસ રીતે મજા કરજો દુબઈ માં

  • @jigardharani8289
    @jigardharani8289 Před 10 měsíci

    Dubai तो Dubai हों भइला... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳

  • @sweetysisters5678
    @sweetysisters5678 Před 2 lety

    JAI SHREE KRISHNA KHAJUR BHAI
    thank u bhai for airport Joya mate

  • @atulchotaliya4313
    @atulchotaliya4313 Před 2 lety +3

    જય મહાદેવ

  • @ajaypatel4711
    @ajaypatel4711 Před 2 lety +3

    Happy journey nitin bhai and all team member...🥰😘💙 your youtub family member. Ajay patel...ll
    Jay bhole 🙏
    Jay shri krishna 🙏🏼

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 Před 2 lety +1

    ખુબ ખુબ અભિનંદન નિતિન ભાઈ અને તમારી ટીમ ને.દુબઈ ફરો અને મજા કરો.

  • @RakeshPrajapati-xy3gx
    @RakeshPrajapati-xy3gx Před 2 lety

    Bhikha dada ne joi ne bahu anand thay che ..atli umare tame emne dubai batavsho,,,I proud of you Jani Brother

  • @rohitmagvaniya3803
    @rohitmagvaniya3803 Před 2 lety +5

    Jay mataji khajur bhai

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg Před 2 lety +5

    Jay mataji🙏🙏

  • @jiganimoj
    @jiganimoj Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ જય માતાજી
    ભીખાદાદા અને સોમાં કાકાએ તો સપના માં પણ નઇ વિચાર્યું હોય . હું તમારાં બધાં વ્લોગ જોવું સુ
    દુબઈ ના પાચ બ્લોગ જોવાનું સુ

  • @talaviyabhagyalaxmi1389
    @talaviyabhagyalaxmi1389 Před 2 lety +1

    Bhikha DADA ne pan akting avde gai 🥰 Bhikha DADA Hindi mast bola cha 🥰🥰🥰🙂😂 super

  • @chauhanmunn3393
    @chauhanmunn3393 Před 2 lety +4

    જય માં મોગલ 🙏🙏🙏

  • @chaudharikushang8086
    @chaudharikushang8086 Před 2 lety +3

    HAPPY JOURNEY TO ALL OF YOU KHAJURBHAI TEAM ☺️☺️🙂🙂❤️❤️

  • @ashishpandya6353
    @ashishpandya6353 Před 2 lety +1

    જોરદાર નીતિનભાઈ તમે જે દાદા ને મોજ કરાવો છે એ અદભુત છે ❤️🙏👍🎉

  • @viralbrahmbhatt7432
    @viralbrahmbhatt7432 Před 2 lety +2

    Great team Khajurbhai enjoyed yourself after so much hard working without any rest, hats of to team Khajurbhai......

  • @jadejakripalsinh9247
    @jadejakripalsinh9247 Před 2 lety +5

    JAY MATAJI 🙏🙏🙏

  • @Asgvlog553
    @Asgvlog553 Před 2 lety +4

    जय माता जी नी बधा मित्रों ने
    🙏🙏🙏🙏

  • @hardikjoshi7275
    @hardikjoshi7275 Před 2 lety

    ખજૂર ભાઈ bhikhadada ને અને રાકેશ ભાઈ ને પણ દુબઈ દેખાડો સો ખૂબ ખૂબ ધન્યવાદ 👍

  • @mehulshah7853
    @mehulshah7853 Před 2 lety

    Wah.. Nitinbhai...
    Bhikhadada & somadada ne dubai lai gaya... Khub anand thayo... God bless you all..

  • @pinteshpatel3557
    @pinteshpatel3557 Před 2 lety +2

    Happy & Safe Journey bhai & Team....The God Always Bless You 🙏🙏🙏 so enjoy your all moments

  • @nir1439
    @nir1439 Před 2 lety +3

    Have happy journey
    Jay MATAJI
    Jay DWARIKADHIS
    MAHADEV MAHADEV 🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 Před 6 měsíci

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 Před 2 lety

    Happy journey Bhai
    Nitin Bhai salute che tamne tame akhi team lay Dubai jav cho great sirji
    Nitin Bhai tame jetlu saru kam karo Cho ava j sara tame tamari team mate sara cho.
    Baki all well

  • @umeshlifestyle7677
    @umeshlifestyle7677 Před 2 lety +4

    LOVE YOU KHAJURBHAI ❤️🔥

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 Před 2 lety +4

    Jai mataji 🙏

  • @mahekmakwana7651
    @mahekmakwana7651 Před 2 lety +1

    Salute my favourite you tuber khajur bhai

  • @Dada_Digital
    @Dada_Digital Před 2 lety

    સુપર ખજૂર ભાઈ તમારી ટીમને મોજ કરાવી હો બાકી

  • @gavdiyamehul070
    @gavdiyamehul070 Před 2 lety +3

    જય માતાજી 🙏🙏🙏

  • @parmar_khushal
    @parmar_khushal Před 2 lety +3

    happy journey all….🥳🥳🥳🥳🤩🤩🤩🤩

  • @nitahitesh7781
    @nitahitesh7781 Před 2 lety

    Thank u Khajur bhai amne Ghar betha Dubai Batavva mate Happy Journey

  • @bhalurathod5975
    @bhalurathod5975 Před 2 lety +2

    Jay mataji 🙏❤️ khajur bhai....and all.... Tim love you 💕

  • @ashishdobariya9222
    @ashishdobariya9222 Před 2 lety +3

    Happy journey 😍🥰🥰❤️

  • @akfacts569
    @akfacts569 Před 2 lety +7

    SO WE CAN ALL AGREE THAT THIS MAN NEVER DISAPPOINT US WITH HIS
    VIDEOS

  • @kidsfun4521
    @kidsfun4521 Před 2 lety

    Bhikha dada a kadi sapna may nahi vicharyu hoy k hu dubai jai sakish
    Khub khub aabhar khajur bhai mane pan have josh madyo se k jindagi ma kai pan thai sake se thenk you khajur bhai😇😇😇😇😇🙏🙏🙏🙏

  • @mathukiyagopalmathukiyagop6339

    સૂપર ભાઇ દિલથી સલામ છે તેમને

  • @jaydevdarbar5006
    @jaydevdarbar5006 Před 2 lety +2

    Moje dariya ❤️ khajurbhai happy journey 👍👍

  • @piyubaali8504
    @piyubaali8504 Před 2 lety

    Mara Bhai mata g maa tamne khub aagal vadhare bhai tame jetlu kariu che aetlu koi nathi kariu Bhai mari maa tamare raksha kare ne tame khub aagal vadho Jay mata g🙏🙏🙏

  • @dharamashibhaimakwana9801

    ભાવનગર જીલ્લો મહુવા તાલુકો ગામ સેદરડા જય શ્રી કૃષ્ણ મારા ખજૂર ભાઈ

  • @patidarmohit6216
    @patidarmohit6216 Před 2 lety

    ખજૂર ભાઈ તમારી ટીમ ને શુભયાત્રા..

  • @Super_Bhajan_Santvani
    @Super_Bhajan_Santvani Před 2 lety +1

    ખૂબ ખૂબ ધન્યવાદ...ખજુરભાઈ..રાધે રાધે ..🙏

  • @magharolaharesh6109
    @magharolaharesh6109 Před 2 lety +1

    Happy journey khajur bhai
    Maa mogal bless you. માં કુળદેવી તમને સદાય ખુશ રાખે.
    Jay shree krishna.

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 Před 2 lety +1

    જય માતાજી ખુજર ભાઈ તમારા ટીમ તમારી સાથે દુબઇ ગયા મોજ કરજો ભીખાકાકા અને સોમાકાકા તમે લઈ ગયા તે જોઈ ખુબ આણંદ થયો અને અમે દુબઇ નો વિડીયો જોઈ ને અમે પણ આનંદ થશે

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b Před 2 lety +2

    ખુબ જ સરસ વિડીયો છે ભાઇ જય શ્રી દ્વારકાધીશ 🙏🏻

  • @patelparimal5494
    @patelparimal5494 Před 2 lety

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઇ એન્ડ યોર ટીમ 👍👍🙏🙏

  • @amitkumarvaghela308
    @amitkumarvaghela308 Před 2 lety +1

    Love from Vadodara Gujarat hats of Khajur Bhai

  • @riyaodedra5167
    @riyaodedra5167 Před 2 lety +1

    દુબઈથી ફેમસ ખજૂર લેતા આવજો❤❤

  • @miteshlad2773
    @miteshlad2773 Před 2 lety

    Jai shree krishna...nai mataji khajurbhai nd team....fervo bdhane barabar

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 Před 2 lety +1

    સૂપર ખજૂર ભાઈ ધનય છે તમને

  • @rakeshbhagwagar7331
    @rakeshbhagwagar7331 Před rokem

    Happy journey khajur bhai & jani brother & your team🙏🌹🇮🇳

  • @atulsolanki2168
    @atulsolanki2168 Před 2 lety +1

    Gujarat no how are you Nitin Jani I love you so much Bhai

  • @thevlogs8651
    @thevlogs8651 Před 2 lety +1

    Jay Shree Krishna Khajur Bhai🎉

  • @Try_Something_New_007
    @Try_Something_New_007 Před 2 lety

    6:20 Second
    Aagal Gudana Ta ame
    🤣🤣🤣🤣🤣🤣🤣
    Moj aavi gy Ho Khajurbhai tame aavu bolya atle

  • @manujadav858
    @manujadav858 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઇ

  • @bholabhaisolanki9823
    @bholabhaisolanki9823 Před 2 lety +2

    Jay mataji Jay shree krishna khajur bhai 🙏🙏🙏

  • @bhoomi_goswami_211
    @bhoomi_goswami_211 Před 2 lety +1

    Vlogs bahu mast che maja aavi gai

  • @amrutbhaichauhan7745
    @amrutbhaichauhan7745 Před rokem

    Vah khajurbhai vah tame amane Dubai batavo chho tamne khub khub abhinandan

  • @Pravinthakor-de4jl
    @Pravinthakor-de4jl Před 2 lety

    Jay shree Krishna khajur bhai all team ane khub moj masti karjo ane amene video ma Dubai batao jo

  • @jyotsnabenkachariya2098

    તમારો સફર ખુબ જ સરસ નિવડે એવી શુભેચ્છા

  • @manattraval3776
    @manattraval3776 Před rokem

    Are vah Khajur bhai tame tamari tim ne Bahu khush Rakho cho tamara karan ne Dada Safar kari rahiya6 ane aemne bahu Anand thay rahiyo6 pote mane joy ne vlog joyne mane pan hasi aave6 an bahu khusi thay6 ke aatli umare ae dada ni tamanna puri kari tame khare khar tame tamari tim nu bahu dhiyan rakho cho mane bov gamiyu kash hu pan tamari tim ma hot tamari sathe kam karvanu bhagy hot maru🙏🔱🙏mahadev tamne hamesha pragati karave