દુબઈ મા ઘર । Khajur Bhai VLOGS | RAMA REAL ESTATE | +971542434343 | Dubai Home | Jigli and Khajur |

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2022
  • +971542434343
    ramarealestate.ae/
    Instagram : / ramarealestate.ae
    Info@ramarealestate.ae

Komentáře • 2,5K

  • @dilipbhil2542
    @dilipbhil2542 Před rokem +16

    ભગવાન તમને સુખી રાખે ખજુર ભાઇ તમે કેટલાં ગરીબ નાં દુઃખ ઉપાડીયા જેને ઘર પડી ગયા એનાં 🏠 ઘર બનાવી આપ્યા જય હો તમારા માં બાપ ને જય માતાજી ખજુર ભાઇ

  • @pareshadesara6626
    @pareshadesara6626 Před 2 lety +11

    જોરદાર ખજુર ભાઈ. અને એનાથી વધારે જોરદાર. તમારો શુટીંગ. ઉતારવા વારો કેમેરા મેન. 💪🏿💪🏿👌🏻👌🏻👍👍

  • @vaghelaarvindbhai3225
    @vaghelaarvindbhai3225 Před 2 lety +5

    વાહ ખજૂર ભાઈ વાહ સવાર સવાર માં વીડિયોમાં તમારા દરસન કરિયેને તો એ દિવસ ખુબજ સરો કેવાય અને શુકન પણ સારા મળે ભગવાન તમને હમેશા ખુસ રાખે મારા વલા

  • @Dada_Digital
    @Dada_Digital Před 2 lety +7

    ધન છે તમારી જનેતાને ખજૂર ભાઈ કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપાને પ્રાર્થના કરી. કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏

  • @AmitDantesariya007
    @AmitDantesariya007 Před 2 lety +416

    ભગવાન તમને હરપળ ખુશ રાખે તમે ગરીબ ના આંસુડાં લુખીયા છે ભાઈ તમને કદી કાય થાય નય એવી પ્રાથના કરું છું

    • @kuchhadiyashanti7479
      @kuchhadiyashanti7479 Před 2 lety +4

      U r right brother'

    • @patelrajesh6233
      @patelrajesh6233 Před 2 lety +8

      હાંસી વાત છે ભાઈ પોતાના માટે તો સહુ કોઈ કરે છે પણ પ્રકાશ માટે આવું કામ કરવું સહેલું નથી... જય શ્રી ક્રિષ્ના

    • @laljivalani4868
      @laljivalani4868 Před 2 lety +3

      Yes 🙏🏻

    • @sakhtsuresh1065
      @sakhtsuresh1065 Před 2 lety +4

      👌👌👌👌

    • @rangparadigo1204
      @rangparadigo1204 Před 2 lety +3

      ભગવાન સદા ખુશ રાખે હરપલ

  • @parhadiyamehulparhadiyameh9423

    આ લેવલ તો ભાઈ તમારુ કાંઈ નથી ભગવાન તમને આનાથી પણ વધારે ઊંચા લેવલ પર લઈ જાય God bless you brother. Jay dwarkadhish 🙏🙏🙏

  • @khimaparmar46
    @khimaparmar46 Před 2 lety +1

    Khajhur bhai jevo desh aevo vesh
    🙏Jay mataji khajur bhai🙏

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Před 2 lety +10

    ખજુર ભાઈ તમે કૃરતો પહેરો કે શુટ બંનેમાં જોરદાર લાગો છો કારણ માણસ કપડાથી નય પણ એના કાર્ય અને સ્વભાવ અને સંસ્કાર થી ઓળખાય છે અને એ બધા ગુણો તમારા માં રહેલા છે તમને અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે ધન્યવાદ

  • @ashwinghoghari9204
    @ashwinghoghari9204 Před 2 lety +61

    તમે શુટ પહેરો કે પછી કુડતુ બન્ને તમારા પર સારૂ લાગે છે.......તમે ગુજરાત નું ગૌરવ અને ઘરેણુ છો..... ગરીબો ની મદદ કરતા રહો.... ભગવાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ 🙏 તમને લાંબી આયુષ્ય આપે તેવી પ્રભુ ને પ્રાર્થના 🙏

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL Před 2 lety +52

    જય માતાજી જય ગુરુદેવ ખજુરભાઈ

  • @vipulchauhan9253
    @vipulchauhan9253 Před 2 lety +10

    કુર્તા મા જોરદાર લાગો છો પણ સુટ મા‌ ડબલ જોરદાર લાગો છો
    તમારો મોટો ફેન છું
    જય ગોપનાથ મહાદેવ 🙏🙏🙏

  • @jaydipbhil8961
    @jaydipbhil8961 Před 2 lety +4

    ભગવાન તમને હરપળ ખુશ રાખે એવી અમારી પ્રાર્થના

  • @shirishvyas7874
    @shirishvyas7874 Před 2 lety +15

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ખજૂર ભાઈ તમને કામ પ્રમાણે હરેક કપડાં સૂટ થાય છે....
    આપના કર્મની સામે આ બધું તરણા તુલ્ય છે

  • @dasmoladiya8728
    @dasmoladiya8728 Před 2 lety +44

    દુનિયા નો બેતાજ બાદશાહ સુપર હીરો જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @vikrambharwad24
    @vikrambharwad24 Před 2 lety +8

    તમે બન્ને રામ લક્ષ્મણ ની જોડી છો... ભાઈ એવી દોસ્તી હંમેશા રાખસો...🙏

  • @sahirbhaibelim3914
    @sahirbhaibelim3914 Před 2 lety +4

    એક દમ ગુજરાત ના હિરો હો ભાઈ ❤️

  • @kpsadgurukrupajadeja1902
    @kpsadgurukrupajadeja1902 Před 2 lety +176

    જય માતાજી વીરા.. કેવાય છે ને. જેવો દેશ એવો વેશ.. તમે સુટ મા સારા લાગો છો. પણ કુર્તા માં જાણે ભગવાન કૃષ્ણ લાગો છો.. ગુજરાત નાં દાનવીર કર્ણ.. મારાં વીરા મા આશાપુરા તમને જાજુ આપે..🙌🙌👍🙏🙏 જય માતાજી. દરબાર નાં દીકરી ના...

    • @komaljibiya5074
      @komaljibiya5074 Před 2 lety

      સાસુ છે

    • @diviyanshikeraliya449
      @diviyanshikeraliya449 Před 2 lety

      Good

    • @vagheladharmishtha7892
      @vagheladharmishtha7892 Před 2 lety

      દુબઈમાં તમારૂફેલેટ થઇ જાશે તમેતો ઘણાનેફલેટબનાવીદીધા છેશંકરદા દાતમનેમમદપુરીકરશે કરતા માસરસલાગોછો ખજુરભાઈ

    • @Youtube_DipakG
      @Youtube_DipakG Před 2 lety

      @@komaljibiya5074 🤣🤣🤣

    • @inezkhanum8180
      @inezkhanum8180 Před 2 lety

      Excellent tour you look Excellent in suit

  • @vivekk_
    @vivekk_ Před 2 lety +113

    ધન્ય છે તમારી જનેતા ને જેણે ખજુરભાઈ અને લાલાભાઈ જેવા દાનવીર દીકરાઓને જન્મ આપ્યો..🙏

  • @danucdtwitch3951
    @danucdtwitch3951 Před 2 lety +1

    આ ગરીબોના આશીર્વાદનું પરિણામ છે. ☺️🙏

  • @amhedaswastik
    @amhedaswastik Před 2 lety +2

    શૂટ સરસ લાગે છે. ગુરુ👍

  • @businessnimahiti7668
    @businessnimahiti7668 Před 2 lety +8

    દુબઈમાં હેલીકોપ્ટર રાઇડ ખૂબ જ સરસ હતી અને એટલેન્ટીંક હોટલ ખૂબ જ સરસ હતી અને રોલ્સ રોયસ કારની સફર ખૂબ જ ગમી નીતિનભાઈ . રીપ્લાય આપજો મને. જય શ્રી કૃષ્ણ .👌👌👌👌👌

  • @merubhaiparaliya5718
    @merubhaiparaliya5718 Před 2 lety +37

    શુટ-બટ મા ખુબ જ સારા લાગો છો
    Congratulations khajurbhai (Nitinbhai)

  • @vandanatank769
    @vandanatank769 Před 2 lety +5

    જય માતાજી નિતીન ભાઈ દુબઈ ની માહિતી સરસ આપી જેવો દેશ તેવી વેશભૂષા માતાજી સદાય તમારી રક્ષા કરે. જય દ્વાવારકાધી 👃 👃

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Před rokem

    ખજૂર ભાઇ તમારી રામ લક્ષ્મણ ni જોડી ભગવાન સુખી રાખે. અને બધા દેશો ma તમારાં મકાન થાય એવી પ્રાર્થના swami narayan ભગવાન ને કરું છું

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 Před 2 lety +5

    સુપર ભાઈ લયલ્યો
    તમારા ભેગા મહાદેવ હોય પછી
    શું ટેન્શન મારા વાલા તમેતો ગરીબો ના બેલી છો તમને તો ધન્યવાદ
    પણ તમારા માં બાપ ને ખુબ ખુબ ધન્યવાદ મારા વાલા
    જય સીયારામ
    જય લીરબાઈ માં

  • @KamleshPatel-yz8kt
    @KamleshPatel-yz8kt Před 2 lety +32

    🌹🌹બેસ્ટ વ્યક્તિને માટે બધું જ બેસ્ટ જ suit થાય...🌹🌹નીતિનભાઈ🌹🌹, તમને માતાજી હંમેશા સ્વસ્થ રાખે, ખુશ રાખે અને માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે.🌹🌹જય માતાજી.. જય શ્રીકૃષ્ણ🌹🌹🙏🙏

  • @mineshsiddhpura7793
    @mineshsiddhpura7793 Před rokem +1

    તમે શૂટ માં પણ ખૂબ સરસ લાગો છો.પણ તમારે કુરતો પેરવાનું છોડવું જોઈએ નહીં.એતો આપડી સંસ્કૃતિ છે.અને એમાં પણ તમે ખુબજ સુંદર લાગો છો.💯❤️

  • @star_singer73
    @star_singer73 Před 2 lety +3

    ખૂબ સરસ લાગો હીરા જેવા સૂટમાં લાગો સો ખજૂર ભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjaybamriya4966
    @sanjaybamriya4966 Před 2 lety +8

    👌🙏🌧️તમેતો, સુટ બુટ પેરોસો એટલે જોર દાર લાગો છો,,પરણવા, નીકળીયા,હોય યેવા,, જય માતાજી,, ખજૂર ભાઈ,, ડુબય મા,તમે,મોજ કરાવી👌👌🙏

  • @chiragdesai3174
    @chiragdesai3174 Před 2 lety

    ખજૂરભાઈ જોરદાર લાગો છો શુટમા... 👍
    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @jigneshjoshi7124
    @jigneshjoshi7124 Před 2 lety

    Bhai bhai.. mara gujarat no hero.. Jay Mataji🙏🙏🙏 suit ma ekdam hero logo chho. Love from Dubai..

  • @jayupachimiya6870
    @jayupachimiya6870 Před 2 lety +14

    અમારા નસીબ ક્યાં સાહેબ... .. તમારા નસીબ સારા છે ભાઈ.. ભગવાન તમને ખૂબ આપે.ભગવાન તમને ખૂબ જ આગળ વધારે ખૂબ જ આગળ વધારે ખૂબ જ....

  • @user-tf8iy2mh6c
    @user-tf8iy2mh6c Před 2 lety +44

    ખૂબ ખૂબ અભિનંદન માતાજી સુખી સદા હસતા રાખે આપના મનની મનોકામના પૂર્ણ કરે
    શ્રી પુલવારી મેલડી માં

  • @kishanvasiya2201
    @kishanvasiya2201 Před 2 lety +1

    Super star khajur bhai ❤❤❤❤❤

  • @Ghanshyamrathod
    @Ghanshyamrathod Před 2 lety +4

    જય માં સિકોતર માતાજી તમને ખુશ રાખે ગામ તરઘરા સિકોતર ધામ તા, બોટાદ

  • @kheriyaharesh7762
    @kheriyaharesh7762 Před 2 lety +129

    ભગવાન તમને બધાને ખુશ ખુશાલ રાખે સોમનાથ મહાદેવ ના આશીર્વાદ શદાય બન્યા રહે જય શ્રી કૃષ્ણ

  • @nileshlodhari7066
    @nileshlodhari7066 Před 2 lety +4

    ખૂબ સરસ.. ખજૂર ભાઈ.. good information.... 🎉. અને રહી તમારા સૂટ ની વાત તો.... મારું માનવું તો એવું છે કે જે માણસ નું વ્યક્તિત્વ જ આટલું સુંદર હોય તો તેના ઉપર તો કોઈ બી કપડાં 🕺સારા જ લાગશે.. જેમકે આપણા ખજૂર ( નિતીન ભાઈ.. 😊 ... બરાબર ને નિતીન ભાઈ...????

  • @SunilRathod-cp9gd
    @SunilRathod-cp9gd Před 2 lety

    રોતાં ને છાના રખીયા દુઃખિયા ના દુઃખ હરનારા એવા અમારા ગુજરાત ગૌવરવ અમરા ખજૂર ભાઈ🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @sanjaythakorofficel2302
    @sanjaythakorofficel2302 Před 2 lety +2

    જય માતાજી khjurbhai માતાજી ખુશ રાખે એવી જ મારી દુઆ છે

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 Před 2 lety +6

    મારા ભાઈ તમે તો બધી જ રીતે સારા લાગો છો તમે દુબઈ માં ફરતા હોઈ કે મારા ગરીબો ભાઈ બેન ની મદદ કરતા હોઇ
    ભગવાન તમને હંમેશા આવીજ રીતે ખુશ રાખે જેમ આ વિડ્યો માં હસો છો તેમ

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 Před 2 lety +12

    ઠાકર હમેશા તમને સુખી રાખે જય ઠાકર ખજુરભાઈ 🙏🙏🙏

  • @RadheRadhe-sd1ri
    @RadheRadhe-sd1ri Před 2 lety +1

    God bless you khajurbhai
    Bhagavan tamane hamesh khush rakhe
    Jay RAMAPIR

  • @makwananilesh5652
    @makwananilesh5652 Před 2 lety +1

    🙏🙏🙏ભગવાન હંમેશા તમને ખુશ રાખે નિતીન ભાઈ
    એક દમ ટોપ લાગે છે શુટ 🥼👔
    ફ્લેટ પણ ઓકે છે🏙, જય માતાજી 🙏🙏🙏

  • @rajput1444
    @rajput1444 Před 2 lety +6

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ તમને ભુરખીયા
    વાળા હનુમાન દાદા ખુબ ખુશરાખે

  • @vajavijay3555
    @vajavijay3555 Před 2 lety +11

    ભગવાન તમને બધાને ખુશ ખુશાલ રાખે સોમનાથ મહાદેવ ના આશીર્વાદ શદાય બન્યા રહે જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @tusharpandyakundal2112
    @tusharpandyakundal2112 Před 2 lety +2

    Awesome like a damn very handsome bhai✨❤

  • @harshilchauhan1378
    @harshilchauhan1378 Před 2 lety +1

    jay mataji khajurbhai tame aavij rite aagad vadho tevi mataji ne prathna 🙏🏻

  • @shaileshthakorofficial9901

    વાહ ખજૂર ભાઈ.....તમારા ઉપર તો માં ભવાની નો સાથ છે....

  • @heenalukka
    @heenalukka Před 2 lety +18

    વાહ વાહ હીરો મારા ભાઇ શું લાગી રહ્યા છે 😘😘👌👌 ભગવાન તમને આવી પ્રગતિ કરાવ તા રહે 😍😎😎

    • @user-xl5kc9ox6w
      @user-xl5kc9ox6w Před 2 lety

      સૂટ-બૂટ અને ચશ્માં મારો ભાઈ ખજૂર બહુ સરસ લાગે છે ને ભગવાન દ્વારકાધીશ સદાય ખુશ રાખે અને આગળ વધે એવી મારી પ્રાર્થના છે👌

  • @premilachaudhari8759
    @premilachaudhari8759 Před rokem +1

    Wah bhai Khare khar sut But ma Jor Dar lago cho 👌🏻👌🏻👌🏻👌🏻

  • @rahulmakvana2145
    @rahulmakvana2145 Před 2 lety +1

    KHAJUR BHAI TAME BOV SEWA KARO CHHO MATAJI NA AASHIRWAD THIN TAME ADD DHU DUBAI KHARI DILO AWI PRTHNA CHHE GOD BLESS You

  • @hariyanishobhana553
    @hariyanishobhana553 Před 2 lety +24

    સુટ મા નિતીન ભાઈ અને તરુણ ભાઈ ખૂબ જ સરસ લાગે છે મારા ભાઈ, તમને કોઈ ની નજર ના લાગે એટલે દુઃખણા લવ છુ 😊👌👌👌

  • @jaydipzapadiya813
    @jaydipzapadiya813 Před 2 lety +39

    Amaging vlog khajurbhai 👏🏻👌🏻
    આ vlog જોવાની ખુબ મજા આવી અને તમે આ દુબઈ ની માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર માનું છુ 🙏🏼.
    ખજૂર ભાઈ તમે શૂટ માં એકદમ હિરો (superb) લાગો છો. તમારી helicopter 🚁 ride જોવાની પણ ખુબ મજા આવી અને અમને પણ સરસ information મળી Thank you so much.

  • @kamalagrawal5362
    @kamalagrawal5362 Před 2 lety +3

    Nitin jaani is pure by soul...
    So needed kurta or suits...
    You are always awesome 😎

  • @manishajlakhnotra6301
    @manishajlakhnotra6301 Před rokem +1

    ભગવાન તમને ખુશ રાખે

  • @maheshbaraiya594
    @maheshbaraiya594 Před 2 lety +3

    ખજૂર ભાઈતમને ભગવાન ખુશ રાખે

  • @rabariparkhabhai6982
    @rabariparkhabhai6982 Před 2 lety +50

    દુબઈ માટે સુટ પહેરો અહીં ના ગરીબો માટે કુડતા માં સારા લાગો છો ભગવાન તમને ખુશ રાખે એવી મારી ભગવાન જોડે પ્રાર્થના કરું છું

  • @solankibhavesh3880
    @solankibhavesh3880 Před 2 lety

    Khajur Bhai ane Tamari Teamne Bhagvan Hamesh NE mate khush Rakhe tevi prathna 🙏🙏🙏

  • @ranjitgadhavi7782
    @ranjitgadhavi7782 Před rokem +1

    Khajur bhai tamne mataji sukhi rakhe so vars na thav

  • @alpeshjithakor-vf2nv
    @alpeshjithakor-vf2nv Před 2 lety +36

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ દાદા કષ્ટભંજન દેવ હરપલ ખુશ રાખે

  • @rakeshmakwana6747
    @rakeshmakwana6747 Před 2 lety +7

    જય કષ્ટભંજન દેવની જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ અને તરુણભાઈ ખજૂર ભાઈ તમે તો ગજનીના આમિર ખાનની જેમ પર્સનાલિટી શૂટમાં પડે છે પણ આપણે તો રહ્યા ગુજરાતી આપણે તો ગુજરાતમાં કુર્તા જભ્ભા માં સારા લાગીએ જય સ્વામિનારાયણ

  • @rakeshdamor9602
    @rakeshdamor9602 Před rokem +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼love you nitin bhai tame jivo hajaro sal ane madad karo dukhiyaone jay bholenath

  • @samarthvasava2877
    @samarthvasava2877 Před 2 lety +1

    ભાઈ. તમે કોઈપણ પકપડાં પહેરો બોવજ મસ્ત લાગો છો ભાઈ... ઘણીવાર એવા લોકો પણ જોયા છૅ જે લખો ના કપડાં પેહરે છૅ પણ દિલના સાવ કંગાળ છૅ.. તમારા હૃદય મા સાક્ષાત રામ વસે છૅ.... 🙏💐🙏

  • @indiangkstudy5549
    @indiangkstudy5549 Před 2 lety +7

    ભગવાન તમને અને તમારી ટીમને હર હાલ માં ખુશ રાખે અને હજુ વધારે સફળતાના સરે પહોંચાડે ..🏘🏘🏘

  • @babudetroja5696
    @babudetroja5696 Před 2 lety +10

    ભગવાન તમને ખુબ સુખી રાખે એવી મારી પ્રાર્થના છે સાહેબ

  • @gujaratimixxofficialmk9492

    ખુબ સરસ કામ કરી રહ્યા છો અને આવા જ સારા કાયોૅ તરતા રહો લોકો માટે તમે ભગવાન સમાન છો જય માતાજી

  • @jyotigamit5014
    @jyotigamit5014 Před rokem

    ખુબ સરસ લાગો છો ભાઈ આમજ ખુશખુશાલ રાખે ભગવાન તમને

  • @gunvantghevrya419
    @gunvantghevrya419 Před 2 lety +4

    👌👌ખુબ ખુબ સરસ👍👍
    ભગવાન તમારી બધી મનો કામના પુરી કરે એવી પ્રાર્થના🙏🙏🙏

  • @son_of_babasaheb
    @son_of_babasaheb Před 2 lety +4

    તમે સુટ બુટ માં એકદમ ગુજરાતી બિઝનેસ મેન લાગો હો બાકી ... 💖😘😎😎😎😎
    હંમેશા તંદુરસ્ત રહો મસ્ત રહો.... 💖
    અને ગરીબો ની મદદ કરતા રહો સાહેબ.... 😎💙

  • @urvilchaudhary4650
    @urvilchaudhary4650 Před 2 lety +2

    JAY KHAJUR BHAI

  • @learningmarketwithjay3770

    Khajur bhai urfe nitin bhai jani.... you are great fabulous person.... jay shree Krishna🙏

  • @dharajiyamadhuben2380
    @dharajiyamadhuben2380 Před 2 lety +7

    ભગવાન તમારી બધી મનોકામના પુરી કરે જય શ્રી કૃષ્ણ

  • @radhedigitalchenalarjunsin8513

    જોરદાર લાગે છે ભાઇ જય ભવાની જય ઠાકર ધણી ધન્ય છે તમારી જનેતાને ધન્ય છે 🙏🙏🙏🙏🙏

  • @hiteshchudasama7450
    @hiteshchudasama7450 Před 2 lety +1

    Suit . Ma jordar lago chho bhai.👌
    Ek dam businessman jeva..🏅🎀

  • @pravinnakum271
    @pravinnakum271 Před 2 lety +1

    Tum jiyo 10000 sal
    God bless you nitinbhai

  • @maganjetaloda8929
    @maganjetaloda8929 Před 2 lety +9

    તમે પોતે એક શિવ નો અવતાર સો 🙏🙏
    ઘણું જીવો ભાઈ જય મોગલ માં 🙏🙏
    જય માતાજી🙏🙏

  • @vishalbaraiya3903
    @vishalbaraiya3903 Před 2 lety +3

    👌 tamari entry bov jor dar se...👍👍👍👍👍👍
    Owesome khajur Bhai 🙏👍🙂👍👍👍👍👍

  • @kangimakvana1952
    @kangimakvana1952 Před 2 lety +1

    શું ખજૂર ભાઈ તમે તો સૂટમાં પ્લેનના પાયલોટ હોય અમે તો કોઈ દી દુબઇ ગયા નથી પણ તમે તો અમને દેખાડો છો જય માતાજી જય શ્રી 🙏🙏🙏

  • @kirtithakor.indrad.9265..

    સુપર ખજૂર ભાઈ દુબઇ મા હેલિકોપ્ટર રાઈટ સુપર હતો 👌👌👌 તમને આવુંને આવું ફરો.... ભગવાને પ્રાર્થના કરુકે ...
    તમે દુબઇ થી પણ આગળ જાઓ 🚅🚅તેવી પ્રાર્થના કરું 🙏🙏🙏🙏 જય માતાજી

  • @yashpatel4951
    @yashpatel4951 Před 2 lety +11

    વાહ ખજૂર ભાઈ દુબઈ મા પણ ગુજરાતી નો અવાજ સાંભળવા મળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રીકૃષ્ણ

  • @dharajiyadineshkumar6415
    @dharajiyadineshkumar6415 Před 2 lety +5

    જીવનમાં ખુબ આગળ વધો 👌👌👍👍🙏🙏

  • @dayabenprathod2780
    @dayabenprathod2780 Před rokem +1

    Me dubhi joyu che super che moj aave che moj

  • @rakeshsolanki3444
    @rakeshsolanki3444 Před 2 lety

    ખજૂર ભાઈ આ સૂટ બહુજ સરો લાગે છે અને કુર્તા માં પણ સારા જ લાગો છો
    જય શ્રી કૃષ્ણ

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 Před 2 lety +4

    હા ભાઈ,,શુટ પહેરવાનું ચાલુ કરશો 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab Před 2 lety +12

    Bhai bhai 😁🎉🎉

  • @zinzalaraju3353
    @zinzalaraju3353 Před 2 lety

    જેસી કૃષ્ણ ખજૂર ભાઈ તમને shootખુબ જ સરસ લાગે છે. હંમેશા ખુશ રાખે દ્વારકા વાળો

  • @shubhambhatt194
    @shubhambhatt194 Před 2 lety +1

    Bhudev sachu kahiye to suit બૂટ ne chasma👌 😍 😎 bapu lage ek number ✔ businessman.....
    Ane hu to kau muko bdha bollywood ne nihado khajur bhai ne..
    Bhudev from 🇨🇦 Canada

  • @sinejiyasindhraj2904
    @sinejiyasindhraj2904 Před 2 lety +5

    ભગવાન તમને બધાને ખૂશ રાખે જય શ્રી કૃષ્ણ

  • @gurukrupa6048
    @gurukrupa6048 Před 2 lety +6

    જય ગુરુદેવ 🙏🏻 ખજૂર ભાઈ આવા કામ કરતા રહો 🙏🏻

  • @nature-qi4gj
    @nature-qi4gj Před 2 lety +3

    વરસાદ⛈️ ની સીઝન આવે છે તો સર્વ ભાઈયો ને વિનંતી કે એક એક વૃક્ષ વાવે /ખાસ તો એવા વિસ્તારો જ્યાં ઓછો વરસાદ પડતો હોય 🌱🌳🌴 🌾💧🐄🙏 🙏

  • @manattraval3776
    @manattraval3776 Před rokem

    Khajur bhai real superhero tame khare khar Bahu struggle kariyu6 ane Khoob mehnat Kari6 ane tame bahu sara platform per chho I M proud of you Ke Apna Gujarati atla talenter6 aema khajur bhai 1 number6 mane kyare khar bahu khusi thay6 ane ha khajur bhai tame sut ma bahu sara lago cho je vyakti dil thi sara hoy ne aene koi rang na chade badha Kapda tamne Sara lage 6 tamari pehchan tamara sanskar Ane mariyada thi6 tame badha ma bhari jav cho good man God bless you 🤗🔱👐

  • @bhavypatel9748
    @bhavypatel9748 Před 2 lety +3

    તમારો નવો લૂક બહુજ સરસ છે નીતિનભાઈ. જય શ્રી કૃષ્ણ જય માતાજી.

  • @derhetal6797
    @derhetal6797 Před 2 lety +4

    Jay shree Krishna🙏
    Love you sir🙏

  • @vipulchauhan9253
    @vipulchauhan9253 Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ 🙏🙏🙏

  • @memabhaichaudhary8708
    @memabhaichaudhary8708 Před 2 lety

    Dhanayvad.khajurbhai.lalabhai.veri.good.dubai.har.har.mahadev.om.namah.shivay.

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 Před 2 lety +19

    ભગવાન તેમને હંમેશા સુખી રાખે એવી પ્રાથના કરી નીતિનભાઈ જાની 🙏🙏🙏🙏🙏

  • @zareinakhan8538
    @zareinakhan8538 Před 2 lety +10

    Wear. BOth suit and dhoti, I feel very honored to know you, as you helped so much poorest of india and now you climed your ladder to progress!!! Inshallah one day I will without selling my home in india will owe an place in Dubai as I love Dubai. Aameen. Jain shree krishna.

  • @Radhegujriya143
    @Radhegujriya143 Před 2 lety +2

    જતીનભાઇ તમે દુનિયા ના નંબર 1 માણસ😎 સો જે લોકો ના આસુ લુછો ચો તમને કદી પણ દુઃખ નય થાય 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @helpsmegod2067
    @helpsmegod2067 Před 2 lety +2

    Haa mast Lago so I am Gujarati

  • @vikrambharwad24
    @vikrambharwad24 Před 2 lety +9

    જય મોગલ માં 🚩🙏
    હય પલ મોગલ ખુશ રાખે તમારી ટીમ ને ...
    ખુબ સેવા આપો છો 🙏