ટોયલેટ બાથરૂમ ની જરૂર । Khajur Bhai VLOGS| Jigli and Khajur | Nitin Jani |Janidada Foundation | Help

Sdílet
Vložit
  • čas přidán 23. 07. 2022

Komentáře • 1,5K

  • @bhupicreation917
    @bhupicreation917 Před rokem +55

    ધન્ય છે નિતીન ભાઈ માં બહુચર તમારી અને તમારી ટીમ ની સદાય રક્ષા કરે અને તંદુરસ્ત રાખે🙏🙏

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL Před rokem +54

    જય માતાજી🙏 જય ગુરુદેવ🙏 ખજુરભાઈ

  • @joraalpa7400
    @joraalpa7400 Před rokem +97

    ધારી તાલુકા નું એક ગામ છે તેમાં એક બેન્ ના પતિ હમણાં જ મરણ પામ્યા છે તેની પરિસ્થિતિ બોવ ખરાબ છે બેન્ ને 3 બાળકો છે તેને રાશન કીડ ની જરૂર છે 🙏

  • @jetasisolanki7838
    @jetasisolanki7838 Před rokem +3

    ધન્ય છે ખજૂર ખાઈ તમારી જનેતાને ખરેખર તમે તો ગરીબોના ભગવાન છો તમને જેટલા આશીર્વાદ આપીએ એટલા ઓછા પડે જુગ જુગ જીવો મારા વાલા ભાઈ ભગવાન તમારી મનોકામના પૂરી કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @vishaldeesaofficial
    @vishaldeesaofficial Před rokem +71

    ગરીબો ના ભગવાન ખજૂર ભાઈ દિલ થી સેલ્યુત 😍 i love ખજૂર ભાઈ અને તમારી ટીમ ને પણ
    જય માતાજી જય ઠાકર 🙏🏻

  • @hirenbharvad614
    @hirenbharvad614 Před rokem +61

    સુ વખાણ કરુ સાહેબ તમારા માટે શબ્દ પણ ઓછા પડે ભગવાન દ્વારકાધીશ તમને જાજુ આપે👏👏👏👏🙏🙏🙏🙏

  • @gigalicomedy143
    @gigalicomedy143 Před rokem +52

    ખુબ ખુબ ધન્યવાદ છે તમારી પુરી ટીમને 🙏🙏
    જય માતાજી જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏

  • @JOGIMAMA_MD
    @JOGIMAMA_MD Před rokem +20

    જિલ્લા પંચાયત સદસ્ય હિંમતભાઈ દેત્રોજા વલારડી ગામ ના જ છે.
    આવા કેસમાં તેમણે પેલેથી દયાન દેવુ જોયે.
    ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમારો
    તમારી આખી ટીમનો ખુબ જ આભાર
    ''જય માતાજી" જય શ્રી ક્રિષ્ના 🙏

  • @dodiavijay7599
    @dodiavijay7599 Před rokem +75

    ધન્ય ખજૂર ભાઈ તમે ભગવાનના માણસ છો તમને ભગવાન આવા સારા કામ કરવાની શક્તિ આપે જય માતાજી 🙏🙏🙏

  • @vinodtadvi6676
    @vinodtadvi6676 Před rokem +38

    જે કામ સરકારને કરવાનું છે તે કામ ખજૂર ભાઈ કરે છે.તમારો ખુબ ખુબ આભાર આવી રીતે તમે કામ કરો ,ઇશ્વર તમને વધુ સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.👏🙏

    • @divyangpdholakiya5147
      @divyangpdholakiya5147 Před rokem +1

      Khali sarkar ny samaj no peli javabdari hoy che

    • @JOGIMAMA_MD
      @JOGIMAMA_MD Před rokem

      જિલ્લા પંચાયત સદસ્ય હિંમતભાઈ દેત્રોજા તેજ ગામના છે.

    • @makwanashailesh8385
      @makwanashailesh8385 Před rokem

      @@divyangpdholakiya5147 smaj gst nathi leti bhai

  • @SureshJoshi09.
    @SureshJoshi09. Před rokem +7

    ગરીબો ના ભગવાન ખજૂર ભાઈ દિલ થી સેલ્યુત i love ખજૂર ભાઈ અને તમારી ટીમ ને પણ
    જય માતાજી જય ઠાકર🙏

  • @veerabhairabari3808
    @veerabhairabari3808 Před rokem +8

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ધન્ય છે ભાઈ તમને

  • @kuvarsinhgohil6497
    @kuvarsinhgohil6497 Před rokem +128

    ધન્ય છે ખજૂર ભાઈ તમને કે નોંધારા નો આધાર બનવા માટે દિલથી સેલ્યુટ જય માતાજી

  • @bhavanchohala9821
    @bhavanchohala9821 Před rokem +26

    ખમા બાપ ખમા મારો દ્વારકા વાળો બમણું આપે ખજૂર ભાઈ તમને જય દ્વાકાધીશ 🙏🚩

  • @nagjikavad
    @nagjikavad Před rokem +5

    દાદા તમને મારા કોટી કોટી વંદન
    તમે મહાદેવ નો અવતાર છો 🙏🇮🇳

  • @kiransarvaiya2600
    @kiransarvaiya2600 Před rokem +5

    . ખુબજ સરસ કામ કરી રહ્યા છો તમે,ગુજરાતમાં જે જે લોકોને reality માં મદદની જરૂર છે તેમના માટે ભગવાન બનીને. .સાથે જે કડિયા, મજૂરવર્ગ જે લોકો વરસાદમાં પણ નીતિનનો સાથ આપી ઘર બનાવી રહ્યા છે તેમનો દિલથી ધન્યવાદ🙏 આશા ની કિરણ એટલે ❤️જાનીદાદા સંસ્થા❤️
    🙏જય શ્રી કૃષ્ણ🙏

  • @shantiahir117
    @shantiahir117 Před rokem +39

    ભગવાન દ્વારકાવાળો ખજુર ભાઈને હરહંમેશ ખુશ રાખે... મારી ઉમર પણ એમને આપી દયે ભગવાન

  • @shubhasgohil4920
    @shubhasgohil4920 Před rokem +6

    આજે ગુજરાતમાં નોંધારાના આધાર એટલે નિતિન ભાઈ જાની🙏🙏🙏🙏🙏

  • @bhaktimantra103
    @bhaktimantra103 Před rokem +9

    ભગવાન તમને લાંબું આયુષ્ય આપે 🙏🏻

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 Před rokem +1

    આવાં કળિયુગ માં ધન્ય છે તમારાં જેવાં મહાન માણસ ને ખજુર ભાઈ કે આવાં માણસ જોવાં ક્યાંય જોવા નાં મળે 🙏🌹🙏🌹🌹🙏🌹🌹🙏🌹🙏🌹

  • @Suratvlog2309
    @Suratvlog2309 Před rokem +29

    અરે મારા ભગવાન એક જ દિલ છે મારી પાસે કેટલી વાર જીતશો હું તો તમને ભગવાન જ માનું છું ભાઈ શબ્દ નથી કહેવા માટે 🙏🏻🙏🏻

  • @dhavaljani9161
    @dhavaljani9161 Před rokem +4

    Mahadev harr janidada

  • @fbhelpstore5015
    @fbhelpstore5015 Před rokem +3

    વાહ ખરેખર ભાઈ ધન્ય સે એ જનેતાને કે ગરીબોના ભગવાન જેવા ખજૂરભાઇ ને જન્મ આપ્યો..🙏🏻

  • @handasuresh3588
    @handasuresh3588 Před rokem +8

    વાહ નીતીન જાની વાહ...🙏🙏🙏

  • @breakupsongs0078
    @breakupsongs0078 Před rokem +5

    વાહ ગરવી ગુજરાતના શેર વા તારી માવલડી ને સો સો સલામ🙏

  • @shilpabenchauhan3545
    @shilpabenchauhan3545 Před rokem +129

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ બહુ સરસ કામ કરો છો ભગવાન તમને ખૂબ આપે અને તંદુરસ્ત રાખે દ્વારકાધીશ તમારી રક્ષા કરે તમારી ટીમની પણ રક્ષા કરે જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @alpeshchauhan8503
      @alpeshchauhan8503 Před rokem +2

      ખજુરભાઈજાજુજીવોભાઈ

    • @harshadrathod4002
      @harshadrathod4002 Před rokem +1

      જય માતાજી

    • @maheshbhaivlogs2748
      @maheshbhaivlogs2748 Před rokem

      જય માતાજી

    • @pradipkumarthakkar8204
      @pradipkumarthakkar8204 Před rokem +2

      Maharaj કા દૂખરા દુખડા દૂર કરને વાલે તેરા દુઃખ દૂર કરેંગે રામ એ જાતો જગ મે પલાઈ કા કામ તેરે દુઃખ દૂર કરેંગે રામ જય રામાપીર તમને ભગવાન સુખ સંપતિ આપે શરીર સાચુ રાખે સોગનાનો બહારના નો પ્રેમ મળે ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે જય રામાપીર વીવી ઠક્કર કરમસદ કોર

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 Před rokem +6

    જય માતાજી ખુજર ભાઈ ધન્ય તમે ને શુ લખુ કોઈ શબ્દો નથી મારી પાસે તમે આવા બધાં ને મદદ કરો છો જય માતાજી

  • @ravisolanki4169
    @ravisolanki4169 Před rokem +10

    Jay mataji khajurbhai and teeem good work jay bhole nath 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ob4vq7jo7e
    @user-ob4vq7jo7e Před rokem +5

    ભગવાન સદાય તમને સુખી રાખે ખજુર ભાઈ તમે જે કામ કરો જે સેવા કરો એતો દુનિયામાં કોય નો કરે તમને અને તમારા માતા પિતા ને સોસો સલામ સે

  • @dipaksagarka
    @dipaksagarka Před rokem +6

    ધન્ય છે તમને નીતિનભાઈ .ભગવાન તમારા હર એક કાર્ય પૂર્ણ કરે એ માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @PrafulTandel175
    @PrafulTandel175 Před rokem +3

    🙏thank you નીતિનભાઈ. ભગવાનની કૃપાવર્ષા સદૈવ તમારાં પર થતી રહે તેમજ અત્યાર સુધી આપ શ્રીએ જેટલાં કામો કર્યા એનાથી કરોડો ઘણા સત્કર્મો તમારાં હાથથી કરાવતાં રહે અને જીવંત પર્યન્ત સુધી હિન્દુસ્તાનનાં લોકોનો પ્રેમ લૂંટતા રાખે એવી મારાં મહાદેવ ભોળાનાથનાં ચરણોમાં પ્રાર્થના. 🙏ૐ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 🙏મારાં લાડલા ખજૂરભાઈ તમારી જનેતાને ધન્ય છે કે, આજ સુધી આખા હિન્દુસ્તાનમાં કોઈ ન કરી શક્યું તે આપશ્રીનાં હાથથી થઈ રહ્યું છે. I love you ખજૂરભાઈ. 🤝

  • @JANKISTUDIO3241
    @JANKISTUDIO3241 Před rokem +26

    Khajurbhai તમે જેટલા લોકો ની સહાય કરી છે એવું કોઈ ના કરી શકે સલામ છે મારા ભાઈ
    હાલના સમયમાં હું મારી channal માં કોઈ income નથી થઈ રહી પણ જ્યારે પૈસા આવસે ત્યારે હું એમાંથી અડધી રકમ લોકો ની સહાય કરીશ 🙏😊😊

  • @rathwavinodbhai3760
    @rathwavinodbhai3760 Před rokem +13

    વાહ મારા ખજુર ભાઈ તમને કેવા માટે શબ્દો ઓછા પડે છે તમે ખુશ રહો તમારી પુરી ટીમને સેલ્યુટ છે🙏🙏

  • @Mistry_media
    @Mistry_media Před rokem +1

    नितिन भाई भगवान तमारी बधिज मनोकामना पूरी करे । ऐवी आखा गुजरात ni प्रार्थना से

  • @chauhanchandu1556
    @chauhanchandu1556 Před rokem +4

    ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ તમને અને તમાંરી ટીમ ને ભગવાન તમને લાબું આયુષ્ય દે જેથી આવા સારા કામ કરો

  • @jaymatajibhabhar9477
    @jaymatajibhabhar9477 Před rokem +6

    ધન્યવાદ છે તેમને જન્મ આપનારી માતા ને ખજૂર ભાઈ સલામ છે

  • @sanjayrangapra3045
    @sanjayrangapra3045 Před rokem +5

    વાહ ખજુર ભાઈ ધન્યવાદ વિસ માગે આપે ત્રીસ મારો દ્વારકાધીશ સદાય તમારા માથે રુપિયા નો વરસાદ વરસાવ રહે

  • @ravihadagara08
    @ravihadagara08 Před rokem +3

    વાહ મારા ગુરુજી ધન્ય છે તમને અને તમારી ટીમ ને

  • @comedykingop1597
    @comedykingop1597 Před rokem +4

    ધન્ય છે ખજૂર ભાઈ અને તમારી ટીમને ભગવાન તમને જાજુ આપે અમારી એવી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ

  • @crazypower6697
    @crazypower6697 Před rokem +4

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અમારા ગામમાં એક માજી છે એમને પાછળ કોઈ નથી

  • @ketanpatel4715
    @ketanpatel4715 Před rokem +6

    નવા રતન ટાટા ગુજરાત ના ખજૂર ભાઈ લાખ લાખ વંદન 🙏

  • @harkishandave23
    @harkishandave23 Před rokem +5

    ધન્ય છે ખજૂર ભાઈ ને ❤️🙏❤️

  • @priyankbaraiya2663
    @priyankbaraiya2663 Před rokem +3

    ખજૂર ભાઈ તમને તથા પેલી બે બહેનોને દિલથી સેલ્યુટ
    🙏 જય માતાજી 🙏

  • @beutifulworld3558
    @beutifulworld3558 Před rokem +10

    દૂર થી તો પુર્થવી ખૂબ જ સરસ લાગે છે પણ એમાં રહેતા મનુસિય નું જીવન બહુ સંઘર્ષ ભર્યું છે ||જય માતાજી||

  • @bharatmakavanavlogs9038
    @bharatmakavanavlogs9038 Před rokem +6

    Love you Bhai
    તુમ જીયો હજારો સાલ
    જય મોગલ ભાઈ
    જય માતાજી

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 Před rokem +2

    Thanks 🙏 Rakeshbhai🎉for your hard work & great Job 👏 God Bless you & your family

  •  Před rokem +2

    સલામ છે ખજુરભાઈ તમને સાચે રોવું આવી જાય એવી વાત કરી 🙏🏻🙇🏼‍♂️🥹

  • @mrmalikavala9615
    @mrmalikavala9615 Před rokem +6

    જય માતાજી ખજુર ભાઈ સદા ખોડલ ખુસ રાખે

  • @amitofficial3072
    @amitofficial3072 Před rokem +7

    જય હનુમાન દાદા ખજૂર ભાઈ❤️❤️❤️

  • @Bappamorya03
    @Bappamorya03 Před rokem +6

    જય મા રાંદલ મા 🌹♥️💯💵🧡💛💞✨🇮🇳👑🌍🙏💥

  • @shreevihatdigital6704

    ખૂબ ખૂબ સુંદર
    આવા જ લોકહીત ના કામ કરતાં રહો.
    ભગવાન માતાજી આપને હરહંમેશ ખૂબ ખૂબ ખુશ રાખે.
    કોઈ વાર આવજો અમારા જેવા નાના માણસ ના ઘરે

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 Před rokem +9

    Jay Sri krishna khajur bhai 🙏❤️જય માતાજી 🙌🙏🌷🌷🌷🌹

  • @user-qo9kq4ju2h
    @user-qo9kq4ju2h Před rokem +15

    જય માતાજી ખજુરભાઈ

  • @SayarGargivyas
    @SayarGargivyas Před rokem +7

    ઘણી બધી પ્રાર્થના અને દુવાઓ જય માતાજી 🙏🙏🙏

  • @meenaparmar6320
    @meenaparmar6320 Před rokem +3

    Best vlog che...🙏 Thank you so much sir k તમે દડવા ના રાદલમા ના દશઁન કરાવ્યા..એક જ vlog મા multi seva na task kri btavya..ને આ બધુ jani brothers જ possible કરે..🙏💪🌹🏡👏🙌

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 Před rokem +9

    નોધારાનો આધાર એટલે ખજુરભાઈ..
    ખજુરભાઈ...જય મહાકાલ...
    હર હર મહાદેવ હર...

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 Před rokem +5

    Loko tamne aatlo badho prem kare se 🙏💐😘Bhagwaan tamne hamesha khush rakhe bhai

  • @user-ts8sb8br2y
    @user-ts8sb8br2y Před rokem

    ધન્ય છે તમને જય શ્રી કૃષ્ણ નિતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @hetgamingstar4415
    @hetgamingstar4415 Před rokem +3

    Mahadev har, I can't explain your doing work, salute u

  • @user-df2ot8cz2q
    @user-df2ot8cz2q Před rokem +6

    ખુબ જ સરસ ખજૂર ભાઈ શું કહેવું એ મારા 🙏🙏_________મોઢામાં શબ્દ જ નથી કારણ કે તમે કઈ કે એવું રહેવા દેતા જ નથી બધાની મદદ જ એવી કરો છો જય શ્રી કૃષ્ણ ભગવાન તમને હરપલ ખુશ રાખે એવી મારી પ્રાર્થના _________🙏🙏

  • @bkdeshiboysgafuro5635
    @bkdeshiboysgafuro5635 Před rokem +3

    🙏ખજુર ભાઈ જેણે તમને જન્મ આપ્યો છે એમને ધન્યવાદ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hanshadigital
    @hanshadigital Před rokem +4

    ખુબ સરસ ખજુર ભાઈ. બરિબોનિ મદદ કરાતા રહો . જેમ બને એમ આગળ વધો એવી મા કાલકા ને પ્રાથના છે જય માતાજી.🙏🙏

  • @MDtimliDance266
    @MDtimliDance266 Před rokem +2

    ખજુર ભાઈ ભગવાન તમને અમર રાખે

  • @Nikuthakor9081
    @Nikuthakor9081 Před rokem +6

    🙏🏻🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻 જય ખજૂર ભાઈ

  • @kantapatel6768
    @kantapatel6768 Před rokem +6

    Jay shree khrisna
    Jay shree swaminarayan
    Amazing work God bless you all

  • @sunilbajaniya5539
    @sunilbajaniya5539 Před rokem +2

    ધન્ય છે ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને જય દ્વારકાધીશ 🙏❣️ દ્વારકાધીશ તમને ખૂબ આગળ વધારે ❤️ થી સલયુટ

  • @maheshbaraiya7389
    @maheshbaraiya7389 Před rokem +1

    ધન્ય છે ખજૂર ભાઈ અને ખજૂર ભાઈ ની ટીમલી

  • @vishalmundhava1451
    @vishalmundhava1451 Před rokem +7

    Jay mataji khajur bhai 🙏

  • @2.ksubschallengewith0video6

    Ur really very down to earth we all praise for your success ur hardwork and ur struggle and ur past motivates us all..We saw that you are in the past and what ur today it'give us Goosebumps.. AT the last we respect you

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 Před rokem +4

      Jai Shree Krishna Jai Mataji Khjurbhai & Tarunbhai Please take care yourself right now COVID-19 is start again I am positive so both Brothers take care yourself thanks, God Bless you but you are very close to people too take care yourself honey Love you Khjurbhai

    • @larkhadiya1472
      @larkhadiya1472 Před rokem

      જય માતાજી🙏 ભાઇ

  • @dharmeshbambhaniya5578
    @dharmeshbambhaniya5578 Před rokem +2

    જય ભુતદા દાદા ખજુર ભાઈ

  • @pintuthakorvlog5846
    @pintuthakorvlog5846 Před rokem

    તમે જે ગરીબોની સેવા કરોસો નીતિન ભાઈ બઉ સારું.કામ સે ભગવાન તમને harpal khus rakhe એવી હું ભોલેનાથ ને પ્રથાના કારૂસુ

  • @jiganimoj
    @jiganimoj Před rokem +5

    ખૂબ ખૂબ આગળ વધો ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pintugamit3362
    @pintugamit3362 Před rokem +4

    🙏🙏🙏બોલવા માટે શબ્દો નથી 🙏🙏🙏ધન્ય છે તમને અને તમારા ગૃપ ને😊😊😊

  • @zaladayabhai3447
    @zaladayabhai3447 Před rokem +1

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઇ જય ઉચડીયા હનુમાન દાદા

  • @Hello-gm5hc
    @Hello-gm5hc Před rokem

    ભગવાન ભોળાનાથ
    ખુબજ શક્તિ આપે તમને નીતિન ભાઈ

  • @raghanirahul7772
    @raghanirahul7772 Před rokem +4

    Hats of to you khajoorbhai and team...superb work

  • @technicaltarun3041
    @technicaltarun3041 Před rokem +6

    👍👍👍👌👌

  • @gadhavivijay9720
    @gadhavivijay9720 Před rokem +1

    ધન્ય છે ખજુરભાઈ...🙏"સોનબાઈ સદાય સહાયતે"🙏

  • @kuntalpanchal8246
    @kuntalpanchal8246 Před rokem

    ખજૂર ભાઈ તમને ભગવાન ખુબ આપે લવ યુ ❤️❤️🙏🙏🙏

  • @aravidthakor291
    @aravidthakor291 Před rokem +5

    મા ચામુંડા ખજુરભાઈ સદાય ખુશ રાખે એવિ દુવા કરશુ🙏

  • @villagetrip4906
    @villagetrip4906 Před rokem +15

    ખજૂરભાઇ તમારા માટે વર્ણન કરવા માટે શબ્દોમાં પણ નથી. ગુજરાતનાં કર્ણ વીરને લાખ લાખ વંદન, love you ખજૂરભાઈ જય દ્વારકાધીશ 🙏🙏

  • @karangiyahitesh2382
    @karangiyahitesh2382 Před rokem +1

    Vah Vah nitin bhai dhanyavad tamara Mata pita ne k Aa dharti uper tamne janm aipo

  • @jaydipzapadiya813
    @jaydipzapadiya813 Před rokem +2

    ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ 👏🏻🙏🏼

  • @ravatvijayraj7731
    @ravatvijayraj7731 Před rokem +3

    Lakh lakh vandan tamara maa baap ne 🌹💞💞💞❤️

  • @alpeshkardiya6523
    @alpeshkardiya6523 Před rokem +5

    Jay mataji khajur bhai🙏😍

  • @ravalparesh8465
    @ravalparesh8465 Před rokem +3

    જય માતાજી ખરેખર ખજુર ભાઈ તમે લોકો ને ખુબ મદદ કરો છો ભગવાન તમને ખુબ ખુબ આગળ લઈ જાય અને લાંબુ આયુષ આપે જય માતાજી ખજુર ભાઈ

  • @rahulbariya3244
    @rahulbariya3244 Před rokem +4

    હું આજે નીતિન જાની એક ઉપનામ છું.જેમ કર્મ કરનારને કર્મવીર , દાન આપનારને દાનવીર કહેવાય તેમ હું સૌની મદદ કરનાર નીતિન જાની sir ને "મદદવીર " ઉપનામ આપુ છું.

  • @parthzala5156
    @parthzala5156 Před rokem +10

    No words to inspire you nitin bhai Jani 🚩🚩🚩

  • @thakorbharatbhai5488
    @thakorbharatbhai5488 Před rokem +8

    ખજુરભાઈ, મારીઈછાપુરીકરજો, ને, રાખડીની
    😔

  • @singarsanjaykhakhdi1224
    @singarsanjaykhakhdi1224 Před rokem +2

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ 🙏🙏

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 Před rokem

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભઈલા માતાજી તમને સુખી રાખે ને આવી સેવા કરતા રહો તેવી પ્રાર્થના છે

  • @RohitBaraiyaofficial
    @RohitBaraiyaofficial Před rokem +5

    જય સોમનાથ દાદા 🌹🙏🌹🌹🙏🌹🙏🙏🙏🌹🙏

  • @venbabubhaiambabhai8837
    @venbabubhaiambabhai8837 Před rokem +4

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ને

  • @krishnastudio8388
    @krishnastudio8388 Před rokem +1

    ખૂબ સરસ ખજૂર ભાઈ તમારું કામ ને વંદન

  • @chhotupawar3237
    @chhotupawar3237 Před rokem

    આ બધું કામ સરકાર નું હોય છે .પણ તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો tnk u khajur bhai ..god blessd u

  • @Vishal-ce4zt
    @Vishal-ce4zt Před rokem +2

    ધન્ય શ્રી.. નિતીન ભાઈ...જાની.. ભગવાન ભોળાનાથ નિ.ખુબ.ક્રુપા..વરસ્તિ.રહૈ..તમારા..પંર..જય,, શ્રી કૃષ્ણ ભગવાન

  • @rabaribhavesh6206
    @rabaribhavesh6206 Před rokem +5

    વાહ મારા ભાઇ વાહ 🙏🙏🙏🙏

  • @_Jay_Neja_Dhari_111
    @_Jay_Neja_Dhari_111 Před rokem +2

    વાહ ખજુર ભાઈ વાહ.... તમે ખૂબ ખૂબ સરસ કામ કરો સો...ધન્ય છે તમારી જનેતા ને....

  • @Gujraticomedy2580
    @Gujraticomedy2580 Před rokem

    ખજૂર ભાઈ સલામ સે તમને દિલથી આભાર નીતિન ભાઈ ભગવાન શિવ નું રૂપ તમેજ સો ખજૂર્ ભાઈ ♥️🙏

  • @Matrimaa_fficial
    @Matrimaa_fficial Před rokem +14

    જય માતાજી🙏🙏🙏