વિદ્યાર્થીના નામ,અટક,જન્મતારીખ,પેટા જાતિ,માતાના નામ,પિતાના નામ માં સુધારો કરવાની પ્રક્રિયા

Sdílet
Vložit
  • čas přidán 17. 07. 2024
  • આ વીડીયોમાં જનરલ રજીસ્ટરમાં સુધારા કરવાની પ્રક્રિયા બતાવી છે.
    download
    drive.google.com/file/d/1t1KA...
    SSC hsc board સુધારા form link
    drive.google.com/file/d/1t4s1...

Komentáře • 101

  • @ANILKUMAR-mw8fj
    @ANILKUMAR-mw8fj Před 2 lety +3

    ખુબ જ ઉપયોગી માહિતી
    સરળ ભાષામાં આપી એ બદલ
    દિલથી આભાર.👌🤝👍

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +2

    Sudharo thay khari sir

  • @Rohansinh_Solanki
    @Rohansinh_Solanki Před 2 lety +1

    Thank you 🙏

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 Před 2 lety +1

    Good

  • @AshokPatel-ey4sc
    @AshokPatel-ey4sc Před 8 dny

    SSA માં ભુલ હોય તો કેવી રીતે સુધારો કરી શકાય

  • @falgunidabhi6842
    @falgunidabhi6842 Před 3 lety +1

    Sir collage student ne birth date change karava Su process karavi pade??? Please Sir reply jarur apjo☺

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      ધોરણ ૧૦ અથવા આખરે ૧રમા સુધી આવા સુધારા થતાં હોય છે. કોલેજ સ્ટુડેન્ટને જન્મતારીખ સુધરી શકે તેવું મારી જાણ માં નથી. મને લાગે ત્યાં સુધી ન થઇ શકે.

  • @neetinkumarravajibhaidamor4164

    GR સુધારા ફોર્મ મળશે?

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +1

    Sir marksheet ma ketla vars sudhi sudharo kari sakay

  • @sunilchaudhary3478
    @sunilchaudhary3478 Před 4 měsíci

    Sir me 12 pass Kari lidhu che pan living certificate ficate ma petagnati ma sudharo karvo che to have Thai sake mane margdarshan apone.

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +1

    Sir hu gayo pan mane saro javab nathi malyo mane tame ko e rite school ma rajuaat karu

  • @ramijmemon8727
    @ramijmemon8727 Před rokem +1

    Sir principle kahe6 amari authority nathi avti gr ma sudharo karvani to shu karvanu plesssss

  • @rajubhairathod527
    @rajubhairathod527 Před rokem

    નમસ્તે વિઘાથીં માધ્યમિક શાળાઓમાં અભ્યાસ અભ્યાસ અભ્યાસ કરતા હોય તો શું કરવું?

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +1

    Me 2013 ma 10std pas karyu pan father na name ma bhul che to su karvu

  • @piyushthummar1143
    @piyushthummar1143 Před 2 lety

    Hu High school ma principal chhu, mare ek ni birthday sudharvani chhe.Sir aa excel file hoy to mokli aapso??

  • @khasabjuned4370
    @khasabjuned4370 Před 2 lety

    ધોરણ 10 ની લિવિંગ સર્ટિફિકટમાં નામ માં સુધારો કરવા માટે શું કરવુ....
    માર્ગદર્શન આપશો.....

  • @nareshchandranayak4244

    નામ પાછળ લાલ, કૂમાર, ભાઈ, જી એવુ લખેલ હોય તો ચાલે એવો પરિપત્ર છે?

  • @AzharKhan-gy1gl
    @AzharKhan-gy1gl Před 2 lety

    નામ સુધારો કરવાનો કોઈ ઠરાવ કે પરિપત્ર મળી શકે ??

  • @nileshgohel1372
    @nileshgohel1372 Před 3 lety +1

    Nice sir

  • @commonlife545
    @commonlife545 Před 2 lety

    બીડાંણ માં ડોક્યુમેન્ટ કયા કયા જોડવાના રેહશે???

  • @sahilsm1203
    @sahilsm1203 Před 11 měsíci

    SIR MARA NAAM NU PACHAD MARA FATHER NU NAAM HATAVI MOTHER NU KAREL CHE TO AVA KISAMA HU MARA LC MA MARA MOTHER NU NAAM KEVI RITE KARAVI SKU?

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +1

    Sir 10 std 2 results che to july/ sept ma pass thayo to tej lakhvu fail theli pan marksheet lakhvi

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety +1

      પાસ થયા એ

    • @sureshthakor1963
      @sureshthakor1963 Před 3 lety +1

      સર દિલથી આભાર માનું છું જે મને સ્કૂલ વિલાપ મદદ ના કરી એ તમે કરી

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety

    Sir tamaro contact number malse jethi karine mane koi problem thay to tamari salah lai saku please

  • @mohammedanasmohammedrafiq3777

    Sir mara 10 &12 l.c.ma d.o.b. wrong mention tayi che but mari birth certificate ma right che &maru graduation tayi gayu che
    Sir kevi rite change tayi sake
    Sir please please batvjo

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety +2

      पंचायत no દાખલો હોય તો વૈતનિક મેજિસ્ટ્રેટ નું એફિડેવિટ તૈયાર કરી..
      Discription માં બોર્ડ સુધારા માટે ની અરજી ફોર્મ આપેલી છે.
      તમારી શાળા ના આચાર્ય no संपर्क kari मार्गदर्शन મેળવશો. ફોર્મ ni link muki છે.
      હવે SSC બોર્ડ office ગાંધીનગર છે અરજી માં આટલો સુધારો કરવો

    • @hadiyalkalpeshkalpesh11
      @hadiyalkalpeshkalpesh11 Před 2 lety

      Sudhari gay bhai tame re to mane pan kejo

  • @dhamurajsolankiofficial

    શિક્ષક માં મસ્ટર માં સુધારો થઈ શકે

  • @KIRAN..MORI..2141..
    @KIRAN..MORI..2141.. Před 3 lety +1

    સાહેબ જો જન્મ ના દાખલા માં બાળક નું નામ shcool માં દાખલ થયા પહેલા કઈ રીતે બદલાવી શકાય? pls ans🙏

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      पंचायत માં के નગરપાલિકા માં જ્યાં no દાખલો હોય ત્યાં તપાસ કરવી પડે

    • @KIRAN..MORI..2141..
      @KIRAN..MORI..2141.. Před 3 lety

      @@ShreyashDabar અને નામ નઈ જ બદલાય em ke to? 😅

  • @bipinpatel8849
    @bipinpatel8849 Před 2 lety

    જન્મ સ્થળ માં સુધારો કરવો હોય તો શું પ્રોસેસ કરવી પડે

  • @priteshpurohit9889
    @priteshpurohit9889 Před 3 lety +1

    સર બારમા પછી leaving catificate name change karvanu થઈ જશે sir

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety +1

      ના થાય.
      Gazett માં નામ બદલાવા અરજી કરો. એના માટે વિડિયો છે chanel પર

  • @BharatBharvad-by6qe
    @BharatBharvad-by6qe Před 3 lety +1

    મારે નામ બદલવુ છે તો શું કરવુ

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +1

    Sir aa badhij vigto school ma thi malse jethi karine aa form bhari sakay

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      School દ્વારા અરજી કરાવવાની છે. તમે આ ફોર્મ લઈ આચાર્ય ને malo

    • @sureshthakor1963
      @sureshthakor1963 Před 3 lety

      Ok

    • @sureshthakor1963
      @sureshthakor1963 Před 3 lety

      Contact malse tamaro

  • @nileshgohel1372
    @nileshgohel1372 Před 3 lety

    But sir 10 pa6i sudharo karvo hoy to su karvu pade

  • @bipinpatel8849
    @bipinpatel8849 Před 2 lety

    માર્ગદર્શન આપવા વિનંતી

  • @hiteshkhetani8635
    @hiteshkhetani8635 Před 2 lety +1

    મારા દીકરા ના lc માં મારું ખાલી નામ જ છે એમા કુમાર નથી તો એ સુધારવો પડશે કે

  • @pradeeppavar7610
    @pradeeppavar7610 Před 3 lety

    એલ.સી મા જન્મ સ્થળ મા સુધારો કઈ રીતે કરાવવો? ધોરણ 10-12 પાસ કરેલ છે.

  • @alwaysravijoshi
    @alwaysravijoshi Před 2 lety +2

    આભાર સર તમારો નંબર મળશે

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 2 lety

      તમારો પ્રશ્ન અથવા નંબર shreyashdabar@gmail.com પર મોકલી શકો

  • @mansurisalimmansurisalim9863

    Aa form kya malse

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 2 lety

      Discription માં લિંક છે ડાઉનલોડ કરી શકો

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety

    Gmail per riddhi karine gmail hase

  • @girishkumarchauhan9757
    @girishkumarchauhan9757 Před 4 lety +1

    અફિડેવિટ કયાં કરાવવાનુ મામલત દાર શ્રી પાસે કે કોર્ટમાં

  • @harshilpatel8631
    @harshilpatel8631 Před 2 lety

    અરજી ફોર્મ ની પીડીએફ હોય તો લિંક મૂકશો

  • @ramijmemon8727
    @ramijmemon8727 Před 2 lety

    G r ma peta jati sudharva mate shu karvu and 7th ma study chalu6

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 2 lety

      पिता no जाती no દાખલો जोड़ी Mamlatdar मा एफिडेविट કરાવવું અને શાળા માં સુધારવા અરજી apvi

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +1

    Sudhara mate hu su prosses kari saku

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety +1

      drive.google.com/file/d/1Evx8z-3kE2Z0ZrsANsF7BLx_WsOnWT5y/view?usp=drivesdk
      Aa link mathi form download kari ne प्रक्रिया kari दो

    • @sureshthakor1963
      @sureshthakor1963 Před 3 lety

      Tx sir

  • @abdulsolanki8229
    @abdulsolanki8229 Před 2 lety

    મારી એલસી મા જન્મ તારીખ અને જન્મસ્થળ મા ભુલ છે તો સુ કરવું

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety

    Please answer sir🙏

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety +1

      Tame je શાળા માં पास કર્યું એ શાળા ના આચાર્ય no संपर्क કરો ત્યાંથી application થશે

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety +1

      તપાસ કરી ને માહિતી આપીશ

  • @sureshthakor1963
    @sureshthakor1963 Před 3 lety +1

    Sir contact please sir

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      shreyashdabar@gmail.com पर તમારો નંબર મોકલો

  • @dilipsinhrathod8926
    @dilipsinhrathod8926 Před 3 lety +1

    એક માણસ 70 વર્ષ નો શાળા મા આવી જન્મતારીખ નો દાખલો લઇ જાય છે. પછી થોડીવાર પછી પાછો આવી કહે છે કે મારુ નામ આ છે અને જન્મતારીખ પણ આ છે.આધારકાર્ડ તથા રેશનકાર્ડ માં પણ તેનાં જણાવ્યા મુજબ નું નામ છે. તો શાળા નાં રેકર્ડ પર સુધરી શકે ? પ્રોસિજર શુ છે ?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      શાળા ના GR માં જૂના સમય ની માહિતી એ પહેલાં નોંધાઈ હોય એ મુજબ ત્યાર બાદ બીજા documents બનતા હોય તો સુધારો આપણા certy કે bonofied ના adhare એમણે એમનાં documents ma કરાવાનો હોય નહીં કે આપણાં GR માં.

    • @vasimsir2615
      @vasimsir2615 Před 3 lety +1

      @@ShreyashDabar સર મારા વડિલ ની l.c માં નામ સુધારો કરવાની જરૂર છે.૭ પાસ ની l.c છે. તો કોઇ રીતે સુધારો કરી શકાય

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      Tpeo કચેરી માં જે process batave e મુજબ કરવું પડશે. GR માં સુધારા માટે મંજૂરી મેળવી પછી Pelu જમા લઈ નવું lc બનાવી શકાય.

    • @ishabhaimodan9134
      @ishabhaimodan9134 Před 2 lety

      @@ShreyashDabar sir 20 year school living ne thaya to peta cast school registar ma sudhri sake?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 2 lety

      ના cast માં ના થાય

  • @brijeshpatel6114
    @brijeshpatel6114 Před rokem

    પ્રાઇવેટ સ્કૂલ વાળા અલગ નિયમો થી ચાલે છે. સુધારો ન કરી આપે તો સરકાર નું કઈ નિયંત્રણ ખરું ?😂

  • @abdulrahimkureshi9159

    Maroon.son.oll redi.docteri.philepaen.rhhi.kare.ledhu.parantu.tyathhi.certy.borth.mutabik.pasport.ma.name.hatu.yasin.abdulrahim.kureshi.te.mutabik.degri ma.nam.lakhyu.pan.12.std.ma.nam.yaseenmohammed.hovathhi.fmg.ezam.pareksha.na.apvadethhi.kahechhe.yaseenmohamed.mathhi.mohamed.carect.karavo.mare.kya.javoo.please.mane.margbatavo.theankyou

  • @ourschool-allinone182
    @ourschool-allinone182 Před 3 lety +1

    મારા મારા પુત્ર ની અટક માં સુધારો કરવો હોય તો શું?... મારો પુત્ર હજુ ચાર વર્ષનો છે મારે તેના જન્મ પ્રમાણપત્રમાં લખેલી અટકમાં સુધારો કરવો છે. મારે પુત્રની અટકમાં સામાજિક શાખ લખાવવી છે.

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      czcams.com/video/OaZrLnJXHAY/video.html

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      Aa mujab સુધારો કરી પહેલા માં દાખલ કરી શકાય..

  • @jigarrayparmar1150
    @jigarrayparmar1150 Před 3 lety +1

    L.c ma sudharo thay janm tarikh mate pachi 10 mani marksheet ma janam tarikh sudharvi hoy to

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 3 lety

      Je te high school no संपर्क કરજો board ma અરજી કરવા માટે તપાસ કરવી

  • @fkjjmn513
    @fkjjmn513 Před 3 lety

    સર પરિપત્ર ની લિંક મોકલો ને