Shreyash Dabar
Shreyash Dabar
  • 600
  • 3 596 991

Video

30 જૂન વય નિવૃતિ એક ઇજાફો/30 june incriment /12/08/2024 ઠરાવ / arrearse
zhlédnutí 9KPřed 14 hodinami
drive.google.com/file/d/1fJVlEhsMpZ5TbAMFraY49-TK_OP35l26/view?usp=drivesdk ધી ગુજરાત પેન્શૅસ એસોશીએશન &&&&&&&&&&&&&&&&&&&&&&&& 30 જુન નિવૃત રાજયના કમૅચારીઓ અધિકારીઓને એક પેન્શનમા મળવાપાત્ર ઈજાફાના લાભ માટે સરકારશ્રીના નાણા વિભાગ દવારા તા 12-8-2024 ના એક તરફી થયેલ ઠરાવનો સખત વિરોધ સાથે વખોડીએ છીએ &&&&&&&&&&&&&&&&&&&& ધી ગુજરાત પેન્શનસૅ એશોસીએશનના પ્રમુ કેશરીસિહ બિહોલા મહામંત્રી નંદુભાઈ પટેલ દવા...
Udise+ progression process 2024-25/U dise +/ #education #governmentschoolstudents
zhlédnutí 505Před 21 dnem
Udise progression process 2024-25/U dise / #education #governmentschoolstudents
જ્ઞાન સહાયક કરાર renew /Gyansahayak renewal /પ્રાથમિક શાળા /નિયમ
zhlédnutí 657Před 28 dny
જ્ઞાન સહાયક કરાર renew /Gyansahayak renewal /પ્રાથમિક શાળા /નિયમ
PFMS grant limit/ગ્રાન્ટ વપરાશ નિયમ 2024/રોજમેળ ખાતાવહી entry/કઈ રીતે 25% Grant use કરવી
zhlédnutí 7KPřed měsícem
Grant વપરાશ folder download link drive.google.com/drive/folders/1TAKPzr0yjePzbSCsHn3i5-DRpReI3WD0
EDC મતદાન સંપૂર્ણ પ્રક્રિયા / EDC નમૂનો /EDC મતદાર માટે બૂથ માં કઈ રીતે મતદાન? /ટકાવારી કેવી રીતે?
zhlédnutí 20KPřed 4 měsíci
EDC મતદાન સંપૂર્ણ પ્રક્રિયા / EDC નમૂનો /EDC મતદાર માટે બૂથ માં કઈ રીતે મતદાન? /ટકાવારી કેવી રીતે?
PB/EDC ચુંટણી ફરજ દરમિયાન Postal ballot માંગશો કે EDC?તમને શું લાગુ પડશે?ફોર્મ 12/ form 12a ele 2024
zhlédnutí 2,7KPřed 5 měsíci
PB/EDC ચુંટણી ફરજ દરમિયાન Postal ballot માંગશો કે EDC?તમને શું લાગુ પડશે?ફોર્મ 12/ form 12a ele 2024
40800 ફિક્સ pay વાળા શિક્ષણ સહાયક માધ્યમિક full pay 2026 સુધી approx
zhlédnutí 945Před 5 měsíci
40800 ફિક્સ pay વાળા શિક્ષણ સહાયક માધ્યમિક full pay 2026 સુધી approx
49600 વાળા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક 2026 માં ફૂલ પે ગણતરી /approx
zhlédnutí 1,2KPřed 5 měsíci
49600 વાળા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક 2026 માં ફૂલ પે ગણતરી /approx
26000 ફિક્સ માંથી Full પગાર કેટલો થાય? #govteacher
zhlédnutí 3,6KPřed 5 měsíci
26000 ફિક્સ માંથી Full પગાર કેટલો થાય? #govteacher
વિદ્યા સહાયક પૂરા પગાર હુકમ સમજૂતી / vidhya sahayak full pay order સમજીએ #govteacher
zhlédnutí 2,1KPřed 5 měsíci
મોંધવારી ભથ્થું - czcams.com/video/OKzp6RsC8bU/video.html જૂથવીમા યોજના - czcams.com/video/R9UFPoenzyk/video.html ઇજાફો - czcams.com/video/Jpgrvuqfoxk/video.html સેલ લેવલ પે મેટ્રીક્સ જોવું - czcams.com/video/hU7Uk1EowDU/video.html
નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના/ namo sarsvati vidhya sadhna yojna /વિજ્ઞાન પ્રવાહ /25000 સહાય
zhlédnutí 352Před 5 měsíci
પરિપત્ર ડાઉનલોડ link drive.google.com/file/d/1uU9PwW1Xd8zkGk3yjP3cc5lXWgNL7iyw/view?usp=drivesdk
નમો લક્ષ્મી યોજના / namo laxmi yojna / 50000/- ધોરણ 12 સુધી અભ્યાસ / કન્યા કેળવણી
zhlédnutí 735Před 5 měsíci
Paripatra ડાઉનલોડ link drive.google.com/file/d/1sg6ENMHDOzkbVR5gLyoccma1BGDgT1TM/view?usp=drivesdk Follow me on WhatsApp whatsapp.com/channel/0029Va8nEY97oQhZp1dm7g0J
KGBV માં head teacher cum warden માટે માત્ર મહિલા પ્રાથમિક શિક્ષિકા અરજી કરી શકે/પ્રતિ નિયુક્તિ
zhlédnutí 1KPřed 5 měsíci
KGBV માં head teacher cum warden માટે માત્ર મહિલા પ્રાથમિક શિક્ષિકા અરજી કરી શકે/પ્રતિ નિયુક્તિ
માતૃત્વ રજાઓ બાબત/ maternity leave દરમિયાન બદલી / બઢતી / નવી નિમણુંક વખતે શું કરવું
zhlédnutí 583Před 5 měsíci
માતૃત્વ રજાઓ બાબત/ maternity leave દરમિયાન બદલી / બઢતી / નવી નિમણુંક વખતે શું કરવું
NPS કપાત 10% સામે હવે ગુજરાત સરકાર દ્વારા પણ 14% ફંડ જમા થશે / કેન્દ્ર મુજબ પરિપત્ર થયો
zhlédnutí 1,2KPřed 5 měsíci
NPS કપાત 10% સામે હવે ગુજરાત સરકાર દ્વારા પણ 14% ફંડ જમા થશે / કેન્દ્ર મુજબ પરિપત્ર થયો
LTC હવે 7th pay/ પ્રાપ્ત 10 રજા રૂપાંતર/CRC/BRC/principal/પ્રાથમિકશિક્ષક ને મળે કે નહીં?
zhlédnutí 2,8KPřed 5 měsíci
LTC હવે 7th pay/ પ્રાપ્ત 10 રજા રૂપાંતર/CRC/BRC/principal/પ્રાથમિકશિક્ષક ને મળે કે નહીં?
મોંઘવારી ભથ્થા માં 4% વધારો/કયારે arierse જમા થશે.
zhlédnutí 1,3KPřed 6 měsíci
મોંઘવારી ભથ્થા માં 4% વધારો/કયારે arierse જમા થશે.
80CCD2 માં NPS કપાત બાદ મળે? new incometax regime/ sas portal/primary teachers gujarat
zhlédnutí 3,1KPřed 6 měsíci
80CCD2 માં NPS કપાત બાદ મળે? new incometax regime/ sas portal/primary teachers gujarat
SAS portal ઉપર new incometax regime / updated form /શિક્ષક નવું incometax જાત આકારણી form
zhlédnutí 2,4KPřed 6 měsíci
SAS portal ઉપર new incometax regime / updated form /શિક્ષક નવું incometax જાત આકારણી form
Granted fix pay વધારો jaher/કઈ તારીખ થી?arierse મળશે કે કેમ?
zhlédnutí 560Před 7 měsíci
Granted fix pay વધારો jaher/કઈ તારી થી?arierse મળશે કે કેમ?
જ્ઞાન સહાયક રજા બાબત /માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ /gyan sahayak leave /how many leaves
zhlédnutí 969Před 7 měsíci
જ્ઞાન સહાયક રજા બાબત /માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ /gyan sahayak leave /how many leaves
granted high school/college માંથી HTAT આચાર્ય /કેળવણી નિરીક્ષક માં આવેલ અધિકારી/કર્મચારી પગાર રક્ષણ
zhlédnutí 549Před 7 měsíci
granted high school/college માંથી HTAT આચાર્ય /કેળવણી નિરીક્ષક માં આવેલ અધિકારી/કર્મચારી પગાર રક્ષણ
2023-24 incometax જાત આકારણી પત્રક ભરવું /sas portal/ પ્રાથમિક શિક્ષક ગુજરાત
zhlédnutí 3,9KPřed 7 měsíci
2023-24 incometax જાત આકારણી પત્રક ભરવું /sas portal/ પ્રાથમિક શિક્ષક ગુજરાત
PFMS માં capital અને revenue ખર્ચ એટલે શું? / what is meaning of capital exp & revenue exp in PFMS/
zhlédnutí 465Před 7 měsíci
PFMS માં capital અને revenue ખર્ચ એટલે શું? / what is meaning of capital exp & revenue exp in PFMS/
PFMS માં એક બિલ ના અલગ અલગ head સ્કીમ માં વિતરણ કરી બિલ પે કરવું / PFMS 1 bill and more schemes/head
zhlédnutí 2,8KPřed 7 měsíci
PFMS માં એક બિલ ના અલગ અલગ head સ્કીમ માં વિતરણ કરી બિલ પે કરવું / PFMS 1 bill and more schemes/head
PFMS માં પોતા ના Smc ખાતા નું બેલેન્સ ચેક કરવું / limit cheking of Smc accounts pfms/ sna
zhlédnutí 6KPřed 8 měsíci
PFMS માં પોતા ના Smc ખાતા નું બેલેન્સ ચેક કરવું / limit cheking of Smc accounts pfms/ sna
nomination form/નિયુક્તિ નું ફોર્મ /very important /શું તમે nomination કરાવ્યું?/શિક્ષક/સરકારી નોકરી
zhlédnutí 752Před 8 měsíci
nomination form/નિયુક્તિ નું ફોર્મ /very important /શું તમે nomination કરાવ્યું?/શિક્ષક/સરકારી નોકરી
૩૦ જૂન ના રોજ નિવૃત કર્મચારીઓ માટે નોશનલ ઇજાફો / 30 june retired notional incriment/abeyance
zhlédnutí 21KPřed 9 měsíci
૩૦ જૂન ના રોજ નિવૃત કર્મચારીઓ માટે નોશનલ ઇજાફો / 30 june retired notional incriment/abeyance

Komentáře

  • @JagrutiKonkani-ue2oe
    @JagrutiKonkani-ue2oe Před 3 hodinami

    પાસવર્ડ kayo નાખવો

  • @Onlyme11248
    @Onlyme11248 Před 19 hodinami

    સ્થાવર મિલકતમાં દસ્તાવેજની નકલ જોડવી પડશે ?? કે ખાલી મિલકત બતાવવી પડશે

    • @ShreyashDabar
      @ShreyashDabar Před 19 hodinami

      મિલ્કત બતાવવી પડશે નકલ જોડવાની નથી

  • @dhananjaybhatt9438
    @dhananjaybhatt9438 Před 20 hodinami

    તફાવતના નાણાંમાં કોર્ટના આદેશથી ચુકવણું કરે છે તેમાં ક્યા ક્યા લાભો આપવાના થાય. ૩૦૦ ના રજાના પગારનો પણ સમાવેશ કરવાનો પણ થાય તે બાબત આપનું માર્ગદર્શન આપશો આભાર સાહેબશ્રી

  • @dhananjaybhatt9438
    @dhananjaybhatt9438 Před 20 hodinami

    સાહેબ શ્રી, નમસ્કાર આણંદ કૃષિ યુનિવર્સિટીના જે કર્મચારીઓ કોર્ટમાં ગયા હતા જીતી પણ ગયા હતા અમલ ન થતાં contempt કરેલ કે બાકી હોય તેમને શું કરવાનું જણાવશો. આણંદથી ધનંજય ભટ્ટ ના વંદન મો વોટસઅપ ૯૮૯૮૫૯૭૦૩૦

  • @MiteshParmar-m7e
    @MiteshParmar-m7e Před dnem

    Tpeo માંથી કેટલા વર્ષ પછી dpeo બની શકાય.

  • @govindbhaipatel9721

    Hu 2012 ma निवृत thayo chhu, high cort ma પિટિશન કરી છે , કઈ salthi એરિયર્સનો લાભ મળશે

  • @akhtarshaikh222
    @akhtarshaikh222 Před dnem

    30/6/2024 na roj ritayar thayel mate su

  • @keyursolanki1597
    @keyursolanki1597 Před dnem

    સાહેબ મહાનગરપાલિકાના ફિક્સ પગારના કર્મચારી રાજીનામું મૂકી રાજ્ય સરકારની કોઈ કચેરીમાં નિમણૂક પામી પાછા મહાનગરપાલિકામાં પરત આવવા માંગે તો આ ઠરાવની જોગવાઈ લાગુ પડે ? મહેરબાની કરી જણાવશો

  • @mitaljadav2285
    @mitaljadav2285 Před dnem

    NPS ma male ke nhi

  • @laxitkumarh.upadhyay3692

    મિલકત ના પત્રક કેવી રીતે ભરવા તે અંગે જો કોઈ વિડિયો બને તો સારું પત્રક ના દરેક કોલમ માં શું લખવું ખાસ વાર્ષિક આવક ના ખાના માં

  • @shaileshvaghela3643

    325ફિક્સ પગારી શિક્ષકોને આર્થિક ફાયદો શું થાય છે? તે અંગે જણાવવા વિનંતી.

  • @vanrajbhaisolanki5041

    સ્વેચ્છીક નિવૃતિ ના કિસ્સા મા પેન્શન મળે કે નહી..,

    • @ShreyashDabar
      @ShreyashDabar Před dnem

      જેટલા વર્ષ નોકરી કરી હોય તે મુુજબપણ જે વર્ષ પ૮ વર્ષ પૂરા થાય ત્યારે શરુ થાય.

  • @savansolanki4239
    @savansolanki4239 Před 2 dny

    સર આની પી. ડી. એફ. મળી જશે???

    • @ShreyashDabar
      @ShreyashDabar Před dnem

      ના તમે સ્ક્રીન શોટ લઇ બનાવી શકો.મારી પાસે નથી

  • @nehalbenrana7368
    @nehalbenrana7368 Před 3 dny

    All ready Eps ma .. contribution ૧૨૫૦/- so.. valid in ups.

  • @ankitsolanky1455
    @ankitsolanky1455 Před 3 dny

    આપણું જે CPF contribution નો 10% ફાળો જમા થાય છે એ નિવૃત્તિ વખતે મળશે કે નહિ? અને મળશે તો કેટલા % મળશે? માહિતી આપવા વિનંતી.

    • @ShreyashDabar
      @ShreyashDabar Před 2 dny

      એ babat હજુ સ્પષ્ટ થઈ નથી

    • @ankitsolanky1455
      @ankitsolanky1455 Před 2 dny

      @@ShreyashDabar હાલ બધાં એક્સપર્ટ ને સાંભળ્યા બાદ એવું લાગે છે કે આપણું 10 ટકા નથી મળવાનું, જો એવું હશે તો UPS એ NPS કરતા પણ ખરાબ સ્કીમ સાબિત થશે. કારણ કે 25 -30 વર્ષ 1 કર્મચારી 10 ટકા મુજબ કપાત કરાવે તો એનો ટોટલ ફાળો 40-50 લાખ રૂપિયા જેવો થાય અને એની પર વ્યાજ ગણે તો ક્યાં જાય?

  • @ashokparmar8140
    @ashokparmar8140 Před 3 dny

    Je karmachari kes na karel hoy temne aa labh malashe ke kem?

  • @hirabhaipatel8913
    @hirabhaipatel8913 Před 3 dny

    Ptc teacher mukhya teacher na charge man hoy to st 6.7.8.na subject man suchano apva anable nathi to kairite suchan apva? Please give me aanser

  • @thefkpost2883
    @thefkpost2883 Před 3 dny

    DA ni jem nahi made... sarkar samyantare vadharse samay fix nahoy indexation ma

  • @ideasoutside6086
    @ideasoutside6086 Před 3 dny

    OPS only

  • @sanjaysinhchauhan8679

    Grant malya pela padar kharch ni nodh rojmel ma kevi rite thay e kejo

    • @ShreyashDabar
      @ShreyashDabar Před 3 dny

      Have grant advance માં આવે છે.. પણ જો પોતે ખર્ચ કર્યા હોય તો pfms માં આચાર્ય પોતાનું vendor બનાવી ને 2000 thi ઓછી રકમ Payment કરી શકે. અને બિલ પર paid bye me લખી सही કરવી

  • @harshaltarsaria2851

    Full details ma vedio banavjo

  • @dineshparmar2511
    @dineshparmar2511 Před 3 dny

    Good

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 Před 3 dny

    Jeni nokri vadhare baki 6 tene mate to nps sari ganay

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 Před 3 dny

    Saheb 10% kapat ma ante nuksan jay ne

  • @dhritishah7472
    @dhritishah7472 Před 4 dny

    2024 ma buy karyu hoy ae j lakhvanu ke junu 5 varsh pehala nu darshavanu 6e ?

    • @ShreyashDabar
      @ShreyashDabar Před 3 dny

      અગાઉ નું dece 23 માં બાકી જે m જેમ ખરી दी करो em दर વરસે

    • @dhritishah7472
      @dhritishah7472 Před 3 dny

      @@ShreyashDabar એટલે ઘર 2017 માં લીધેલું છે.. એ દર્શાવવાનું ? અને નોકરી 2021 માં લાગી છું. તો 2017 વારું દર્શાવવું કે ન દર્શાવવું ?

    • @ShreyashDabar
      @ShreyashDabar Před 3 dny

      તમારા નામે હોય તો દર્શાવી દેવું

  • @madhavraopatil3939
    @madhavraopatil3939 Před 4 dny

    10/20/30/ ના હાયર સ્કેલ સંદર્ભે પણ નવી માહિતી હોય તો આપશો

  • @Ami...Kookie
    @Ami...Kookie Před 4 dny

    આ કોણે ભરવાનું થશે?

    • @ShreyashDabar
      @ShreyashDabar Před 3 dny

      પોતે પોતાના लोग in માં

  • @vinubhaipatel9640
    @vinubhaipatel9640 Před 4 dny

    Good

  • @ashokparmar8140
    @ashokparmar8140 Před 5 dny

    Hu 2020 ma retayer thayo chhu to.mane ketlu pension malshe state government ma job hati health ma COVID ma nokri karel chhe

    • @mahendrasinhchauhan3951
      @mahendrasinhchauhan3951 Před 3 dny

      ૩૦/૦૬/૨૦ ના રોજ નિવૃત્ત થયા હોય તેને એક કાલ્પનિક ઇજાફો મળવા પાત્ર છે.

  • @user-dn3mh4vo8o
    @user-dn3mh4vo8o Před 5 dny

    Rasgaba

  • @user-dn3mh4vo8o
    @user-dn3mh4vo8o Před 5 dny

    ગુજરાતી કવિતા

  • @ishwarmori61
    @ishwarmori61 Před 5 dny

    દાહોદ જિલ્લાની જિલ્લાફેર બદલી માટેનું ખાલી જગ્યાનું લિસ્ટ હોય તો મુકજો સર

  • @sadikchopda3627
    @sadikchopda3627 Před 5 dny

    એક કર્મ ઉપધો પાત્ર તારીખ 5/7/15 છે તેનો પગાર 12830 ગ્રેડ પે 2400 છે તેની પગાર બાધણીકરવી છે તેને 1/7/2016 કેટલો પગાર મલસે

  • @virdigar
    @virdigar Před 5 dny

    પ્રમોશન વાળા મુખ્ય શિક્ષક ને ઉચ્ચતર પગાર ધોરણ જણાવશો.. તેમને

  • @geetabenpatel2425
    @geetabenpatel2425 Před 5 dny

    Icds વિશે પણ વિડિઓ બનાવો

  • @sadikchopda3627
    @sadikchopda3627 Před 5 dny

    એક કર્મચારીની બીજા ઉપધોની પાત્રતા તારીખ 5/7/2015 છે પગાર 12380 ગ્રેડ પે 2400તેની પગાર બાધણી કેવી રીતે કરવી

    • @mahendrasinhchauhan3951
      @mahendrasinhchauhan3951 Před 3 dny

      બઢતી મળતી વખતે ગણતરી કરીએ છે એવી રીતે.

  • @bharatmakawana8741
    @bharatmakawana8741 Před 5 dny

    સવેચ્ચિક નિવૃત્ત ને આ ઇજાફો મળશે ?

  • @parasbhaiparmar3768

    Send me resolution

  • @lakhansinh1284
    @lakhansinh1284 Před 5 dny

    BaOu ma thi gradution karelu che to valid che ne?

  • @user-op2rh1lo6l
    @user-op2rh1lo6l Před 6 dny

    પુરુષ વિજ્ઞાન સહાયક કર્મચારીને પત્નીને પ્રસુતિ વખતે સારવાર દરમિયાન રહેવાનું થાય તો કેટલી રજા મંજૂર થાય છે

  • @user-op2rh1lo6l
    @user-op2rh1lo6l Před 6 dny

    સાહેબ જ્ઞાન સહાયક શિક્ષકને કેટલી રજા અને કયા પ્રકારની રજા મળી શકે છે

    • @ShreyashDabar
      @ShreyashDabar Před 6 dny

      માધ્યમિક માં 1 cl માસિક પ્રાથમિક માં cl મળતી નથી બાકી કપાત પગાર थी j

  • @user-hs7zm2eh5c
    @user-hs7zm2eh5c Před 6 dny

    કઈ ગ્રાન્ડ ક્યા ખાતામાં આવે તેની વિગતવાર વર્ણન કરો

  • @nitinpatelsinger
    @nitinpatelsinger Před 6 dny

    Khoob j Saras Mahiti Aapi Sir.

  • @nitinpatelsinger
    @nitinpatelsinger Před 6 dny

    Sir. Vidhyasahayakne SPL Raja malti hati te kyare Bandh Thai ? & Jo SPL Raja aapvani Bandh Kari te pahela Raja bhogvi hoy to teno pura pagaar & Uchhatar pagar dhoran leva mate su Asar kare te janavso ?

  • @manshichanpa4702
    @manshichanpa4702 Před 7 dny

    SMCE નો રોજમેળ કંઈ રીતે લખવો તેના વિશે માહિતી આપવા વિનંતી.

  • @sadikchopda3627
    @sadikchopda3627 Před 7 dny

    5 7 2015updho patrtatarikh tohve pchinu ijafatarikh su ave

  • @damyantinimbark5875

    Nice 👍

  • @user-lw9ub2es3u
    @user-lw9ub2es3u Před 8 dny

    રજા પગાર મળે છે સાહેબ કે નથી મળતો

  • @keyursolanki1597
    @keyursolanki1597 Před 8 dny

    Municipal corporation na class 1 ane 2 na adhikari gazzeted adhikari ma aave?

  • @HfcVvvv
    @HfcVvvv Před 8 dny

    થેન્ક્યુ