UPS Unified Pension Scheme /imp points/one time payment એટલે શું? /

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024

Komentáře • 16

  • @Rezzashah67
    @Rezzashah67 Před 7 dny

    employee je 10% contribute kare che te retirement pachi ketli amount withdraw kari sake ?

  • @amigamit1593
    @amigamit1593 Před 2 dny

    ઉચ્ચ અભ્યાસ કરવા માટેનો ઠરાવ હોય તો મુકવા વિંનતી

  • @ankitsolanky1455
    @ankitsolanky1455 Před 18 dny +2

    આપણું જે CPF contribution નો 10% ફાળો જમા થાય છે એ નિવૃત્તિ વખતે મળશે કે નહિ? અને મળશે તો કેટલા % મળશે?
    માહિતી આપવા વિનંતી.

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 18 dny

      એ babat હજુ સ્પષ્ટ થઈ નથી

    • @ankitsolanky1455
      @ankitsolanky1455 Před 17 dny

      @@ShreyashDabar હાલ બધાં એક્સપર્ટ ને સાંભળ્યા બાદ એવું લાગે છે કે આપણું 10 ટકા નથી મળવાનું, જો એવું હશે તો UPS એ NPS કરતા પણ ખરાબ સ્કીમ સાબિત થશે. કારણ કે 25 -30 વર્ષ 1 કર્મચારી 10 ટકા મુજબ કપાત કરાવે તો એનો ટોટલ ફાળો 40-50 લાખ રૂપિયા જેવો થાય અને એની પર વ્યાજ ગણે તો ક્યાં જાય?

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 Před 19 dny +3

    Jeni nokri vadhare baki 6 tene mate to nps sari ganay

  • @sikhoshaanse1822
    @sikhoshaanse1822 Před 14 dny +1

    આપણા ૧૦% અને સરકાર આપે એ ૨૮.૫% , એમાંથી કર્મચારીને નિવૃત્તી સમયે શું મળશે?

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 14 dny

      એ હજુ સ્પષ્ટ કીધું નથી

  • @nehalbenrana7368
    @nehalbenrana7368 Před 18 dny

    All ready Eps ma .. contribution ૧૨૫૦/- so.. valid in ups.

  • @vanrajbhaisolanki5041
    @vanrajbhaisolanki5041 Před 17 dny

    સ્વેચ્છીક નિવૃતિ ના કિસ્સા મા પેન્શન મળે કે નહી..,

    • @ShreyashDabar
      @ShreyashDabar  Před 16 dny

      જેટલા વર્ષ નોકરી કરી હોય તે મુુજબપણ જે વર્ષ પ૮ વર્ષ પૂરા થાય ત્યારે શરુ થાય.

  • @thefkpost2883
    @thefkpost2883 Před 18 dny

    DA ni jem nahi made... sarkar samyantare vadharse samay fix nahoy indexation ma

  • @harshaltarsaria2851
    @harshaltarsaria2851 Před 18 dny

    Full details ma vedio banavjo

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 Před 19 dny

    Saheb 10% kapat ma ante nuksan jay ne

  • @dineshparmar2511
    @dineshparmar2511 Před 19 dny

    Good

  • @ideasoutside6086
    @ideasoutside6086 Před 18 dny

    OPS only