જન્મ પ્રમાણપત્ર સુધારણા |Janm praman patra ma sudharo| જન્મ પ્રમાણ ઓનલાઈન ડાઉનલોડ | જન્મ પ્રમાણપત્ર

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • જન્મ પ્રમાણપત્ર સુધારણા |Janm praman patra ma sudharo| જન્મ પ્રમાણ ઓનલાઈન ડાઉનલોડ | જન્મ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું
    * New CZcams channel please subscribe now.👇
    youtube.com/@r...
    ઓરીજનલ જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો eolakh.gujarat...
    janam praman patra,janm nu praman patra online,birth certificate apply online,birth certificate,જન્મ નોંધણી,જન્મ પ્રમાણપત્ર,જન્મ પ્રમાણપત્રમાં સુધારો,જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ,જન્મ પ્રમાણપત્ર સુધારો ઓનલાઈન,janam no dakhlo gujarat,janam no dakhlo sudharo,જન્મ નું પ્રમાણપત્ર,જન્મ પ્રમાણપત્ર મેળવવા,જન્મ નોંધણી કાયદો,જન્મ નોંધણી નિયમ ગુજરાત,birth certificate online,birth certificate download gujarat,birth certificate correction download
    Birth Certificate Gujarat Online Download birth certificate Birth Certificate correction in gujarat New Birth Certificate Process in Gujarat Name change in birth certificate in gujarat surname change in birth certificate in gujarat Correction in birth certificate in gujarat Birth Certificate online birth certificate name change birth certificate correction online eolakh website
    જન્મ પ્રમાણપત્ર ગુજરાત ઓનલાઈન ડાઉનલોડ કરો જન્મ પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્રમાં સુધારો ગુજરાતમાં નવી જન્મ પ્રમાણપત્ર પ્રક્રિયા ગુજરાતમાં ગુજરાતના જન્મ પ્રમાણપત્રમાં નામ ફેરફાર ગુજરાતના જન્મ પ્રમાણપત્રમાં અટકમાં ફેરફાર ગુજરાતના જન્મ પ્રમાણપત્રમાં જન્મ પ્રમાણપત્રમાં સુધારો પ્રમાણપત્ર નામ બદલો જન્મ પ્રમાણપત્ર સુધારણા ઓનલાઈન ઈઓલાખ વેબસાઈટ eolakh.gujarat...
    BSc Apprentice B.Com Apprentice Interest Help Scheme for Graduate Doctor - Lawyer - Technical Graduate FOREIGN Education Loan Indian Army Recruitment JEE NEET GUJCET Exam Coaching or Tution Fee Subsidy BSF Constable Recruitment Vahan Loan Sahay Yojana Commercial Vehicle Loan Self employment Schemes Apply for New Ration Card Ration card Correction Apply for Duplicate Ration Card Water Connection Repair Khedut Smartphone Sahay Yojana One Sentence can Change Your Life Secret of Success NMDC Recruitment Gujarat vidhyasahayak Bharti Kuvarbai nu mameru Yojana Madhyahan bhojan Bharti Talent Pool Yojana Aavas Yojana PSU Recruitment Subscribe my channel Vande Matram
    #gujaratiyojna,#government yojna,right to education,right to education act 2009,sbi yono aap,#new light meter,pan card apply online,suchit to taital cliar,name transfer light bill,pan card apply online 2022,pan card apply online gujarat,pan card apply online 2022 free,sbi insta plus savings account,gujarat police constable bharti,#self declaration form gujarat pdf,income cartificate form gujarat pdf,gujarat police constable recruitment • જન્મ નોંધણી વખતે આ નિય...
    Rb Online videosvtv gujarati news channel,gujarati news,news from gujarat,top news,gujarati breaking news,latest news of gujarat,ગુજરાતી ન્યૂઝ,ગુજરાતી સમાચાર,vtv ગુજરાતી,ek vaat kau
    ૨૦૨૩ જનમ મરણ નોધણી અધિનિયમ કેન્દ્ર સરકાર લાવી જે ૧ ઓક્ટબરથી અમલ આવશે એના વિશે વિડિયો બનાવજો
    કેન્દ્ર સરકાર લાવી જે ૧ ઓક્ટબરથી અમલ આવશે
    maran no dakhlo online gujarat
    #new_portal_birth_certificate
    aadhar card ma sudharo karva mate
    janam tarikh no dakhlo online
    janam no dakhlo gujarat
    eolakh.gujarat.gov.in login
    I.c ma sudharo
    janam dakhla online kaise nikale
    jati na dakhla mate document
    leaving certificate name change
    ૨૦૨૩ જનમ મરણ નોધણી અધિનિયમ કેન્દ્ર સરકાર લાવી જે ૧ ઓક્ટબરથી અમલ
    pastor,iglesia • birth certificate corr... department,pentecostal,evangelio,renacer,palabra,testimonio,gloria,uncion,evangelica,evangelista

Komentáře • 200

  • @hasmukhsoya8482
    @hasmukhsoya8482 Před rokem +2

    Thanks me comment kari e video tame banavyo thank you so much

  • @ritahattangadi3402
    @ritahattangadi3402 Před 11 měsíci +1

    Very nice video ❤ thanks

  • @sejalkumarchitania6132
    @sejalkumarchitania6132 Před rokem +3

    શું જન્મ તારીખ બદલી શકાય

  • @ankitpatel-vw7qv
    @ankitpatel-vw7qv Před 6 měsíci

    જિહાન એકલું હોય તો પટેલ જિહાન અંકિતભાઈ એવું આખું નામ થાય.

    • @rbonline0
      @rbonline0  Před 6 měsíci

      આમ તો 2017 થી જન્મ પ્રમાણ માં કોઈ સુધારો થતો નથી.....તેમ છતાં પણ તમારે કરવું હોઈ તો તેની પ્રોસેસ અઘરી છે.....કોઈ હાઇકોર્ટ ના વકીલ હોઈ તેની પાસે થી....એક સોગંધ નામુ કરવું પડે.....જો કરી દે તો..ત્યારે બાદ જન્મ મરણ ની કચેરી જઈ કરાવી શકો

  • @MYKRISH26
    @MYKRISH26 Před 3 měsíci

    Hi

  • @VsvAshish-fl5qh
    @VsvAshish-fl5qh Před rokem +1

    Sir janam no dakhalo na hoy to kevi rite kadhavvo moti umar vara no teni procses su karva ni kadhav va mate mahiti aapo ....sir

    • @rbonline0
      @rbonline0  Před rokem +1

      જો ભણેલા હોઈ તો..... નિશાળે થી કાઢી આપશે.......પણ અભણ હોઈ તો.....તમારા.....તાલુકા.....અથવા.....જિલ્લા ની......જન્મ મરણ ની....કચેરી..... એ થી..... નીકળશે......ત્યાં થી....2 ફોર્મ.......લેવાના હોઈ છે... બેસિક document લઇ જવા......

  • @KanoTuvad
    @KanoTuvad Před rokem +2

    Sir, પિતાના નામ માં ભૂલ છે..સુધારો થઈ જસે??

    • @rbonline0
      @rbonline0  Před rokem

      નામ માં ભુલ હોઈ તો ના થય શકે.... spelling mistake hoi to થઈ શકે

    • @tadivvikeshkumar8370
      @tadivvikeshkumar8370 Před rokem

      અટક સુધારો થઈ જસે

    • @d.x_status6436
      @d.x_status6436 Před rokem

      ​@@rbonline0 દિલશાન માંથી દિલસાન થઈ જાય કે નહિ

  • @harshadsinhthakor4367
    @harshadsinhthakor4367 Před rokem +2

    birth certified che pan moibile number update nathi kevi rite mobile number add kari sakay

  • @turkumar5096
    @turkumar5096 Před 2 měsíci

    Surname na lakheli hoy to add thai sake ke nai?

    • @rbonline0
      @rbonline0  Před 2 měsíci

      હા થઈ શકે પણ એના માટે પ્રોસેસ લાંબી છે.....પહેલા નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી તપાસ કરી લો...માહિતી મળી જશે

  • @kinjalvasaiya7728
    @kinjalvasaiya7728 Před rokem

    Birth certificate cancel kravu hoy ane pchhi fri thi new registration thy ske chhe.?..

  • @mitulpatel6887
    @mitulpatel6887 Před rokem

    Thank you saras information aapi tame👌
    mare birth certificate nathi kadhavel pn nodhani karavel che old time ma 1987 ma panchayat ma pn nidhani time name khotu lakhavel hoy che to have kevi rite sudhari sakay?plz plz reply karjo

    • @rbonline0
      @rbonline0  Před rokem

      આમ તો 2017 પછી નિયમ આવી ગયો કે જન્મ પ્રમાણ માં કોઈ પણ સુધારા થશે નહિ.......તેમ છતાં તમે.....તમારી નજીક....જન્મ મરણ નોધણી ની કચેરી એ તપાસ કરી લો

  • @SanjayRathod-wj1bq
    @SanjayRathod-wj1bq Před 8 měsíci

    Mare
    સંજયકુમાર થી સંજયસિંહ કરવું છે
    મારા છોકરા ના જન્મ ના ધખલા માં
    તો સુ કરવું પર છે sir

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 Před rokem +1

    If u born I'm village old times mo registration if I am 66years if I want birthcerti I'm emglish what to do?

  • @mehuldeshmukh9729
    @mehuldeshmukh9729 Před rokem +1

    Sir mare name sudharvu che ક્રિષા avu che mare (ક્રિશા) avu krvu che thay jse k??

    • @mehuldeshmukh9729
      @mehuldeshmukh9729 Před rokem

      Sir plz answer apo

    • @rbonline0
      @rbonline0  Před rokem

      હા થય જશે........ તમારી નજીક ની જન્મ મરણ ની કચેરી ની મુલાકાત લો.......નગર પાલિકા...... માં એની ઓફીસ હોઈ છે....તપાસ કરી લો

    • @rbonline0
      @rbonline0  Před rokem

      સાથે બધા documents..... દાખલો લઈ જવો

  • @parulkumbhani4889
    @parulkumbhani4889 Před 3 měsíci

    Hello sir
    Dhirajlal mathi dhirubhai karvu hoy to thy k ny

  • @carsXtroll_7
    @carsXtroll_7 Před 9 měsíci

    જન્મ તારીખ મા મહીનો બદલી શકે છે

    • @rbonline0
      @rbonline0  Před 9 měsíci +1

      જન્મ તારીખ ના દાખલા માં કોઈ સુધારો નથી થઈ શકતો

  • @ahaddosani
    @ahaddosani Před rokem +1

    Sir maru name a.ahad che birth certificate ma a ne maari 10 ni lc ahad che to mare ahad ker vu ho e to kiya tha se maru janam rajkot mache

  • @angelcreation1247
    @angelcreation1247 Před 8 měsíci

    શોર્યન nam che cirty ma sudhari ne શૌર્ય ya to શૌર્યદીપસિંહ thai sake?

  • @kaushikupadhyay874
    @kaushikupadhyay874 Před rokem +1

    Janm tarikh ma sudharo thai shake.mari birth date 21.7.60 che jyre nagar palika na register ma te 20.7 1960 che

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      Janm tarik સુધારવા ક્યાં જવું જોઈએ. ???????

  • @user-tz6et8oy3f
    @user-tz6et8oy3f Před rokem

    સર..નમસ્કાર
    શું રવીભાઈ બદલીને રવિંદ્ર થઇ જસે સર જી

  • @amrutpagi8501
    @amrutpagi8501 Před 6 měsíci

    Sir hal bina affidavit ke pita ke nam ke pichhe kumar or bhai me change ho sakta hai dhaklo medvua pela

    • @rbonline0
      @rbonline0  Před 6 měsíci

      આમ તો 2017 થી જન્મ પ્રમાણ માં કોઈ સુધારો થતો નથી.....તેમ છતાં પણ તમારે કરવું હોઈ તો તેની પ્રોસેસ અઘરી છે.....કોઈ હાઇકોર્ટ ના વકીલ હોઈ તેની પાસે થી....એક સોગંધ નામુ કરવું પડે.....જો કરી દે તો..ત્યારે બાદ જન્મ મરણ ની કચેરી જઈ કરાવી શકો

  • @gohilrajesh4089
    @gohilrajesh4089 Před 9 měsíci +1

    સાહેબ મારા દીકરા નું નામ માં સુધારો કરવાનો મારે સ્મિત ની જગ્યાએ શિવમ કરવાનું તો મારે સુ કરવા નુ pls sir કેજો ને

    • @rbonline0
      @rbonline0  Před 9 měsíci +1

      બને ત્યાં સુધી તો નહિ થઈ શકે.....પરંતુ....તમે... ગુજરાત હાઈ કોર્ટ ના વકીલ પાસે થી સોગંધનામુ લાવવું પડે.....તો થઈ શકે..... પ્રોસેસ લાંબી....છે......કોઈ.... પેલા જન્મ મરણ નોંધણીની કચેરી તપાસ કરી લો ત્યારબાદ કોઈ સારા વકીલની પાસેથી માર્ગદર્શન લઈ લો

    • @vijvj9826
      @vijvj9826 Před 8 měsíci +2

      Sir Am adami j heran thay se aava kam mate jene frode karavo se e to game tem karij lese

    • @axaypatel6267
      @axaypatel6267 Před 5 měsíci

      ​@@vijvj9826hu khud kanatadi gayo chhu..

  • @heerpatel7086
    @heerpatel7086 Před 5 měsíci

    Sir papa ni spelling sudharvani se Akshay se axay karvanu se

    • @heerpatel7086
      @heerpatel7086 Před 5 měsíci

      Sir reply karo

    • @rbonline0
      @rbonline0  Před 5 měsíci

      આમતો 2017 પછી જન્મ પ્રમાણ માં કોઈપણ પ્રકારના સુધારા બંધ થઈ ગયા છે.... તેમ છતાં પણ કરાવવાની જરૂર પડી હોય તો.... તેની પ્રોસેસ થોડી અઘરી છે.... તેના માટે તમારે ગુજરાત હાઇકોર્ટના કોઈ વકીલ પાસેથી નોટરી કઢાવવી પડે.. એ નોટરી તમારા જે તે મંત્રીને આપવાની રહેશે... નથી પછી કાઢી આપશે... પરંતુ એના પહેલા તમારા ગામના મંત્રી.. એક વખત મળી લો કોઈ સારા વકીલ ને મળી લો

  • @ikramhusenmarchawala4404
    @ikramhusenmarchawala4404 Před 5 měsíci

    સર જન્મ દાખલ મા સોગંદનામું કેટલીવાર કરાવી શકાય છે?

  • @kisu7725
    @kisu7725 Před 25 dny

    Sir mare name sudharvu chhe કિષ્ણ mathi કિષ્ના thai sake

    • @rbonline0
      @rbonline0  Před 25 dny

      2017 પછી જન્મ પ્રમાણ માં સુધારા બંધ કરી ધિધા છે....તમારે કરવું હોઈ તો લાંબી પ્રોસેસ છે....ગુજરાત હાઇકોર્ટ બા વકીલ પાસે થી લોટરી કરાવવી પડે....પછી તમારા ગામના મંત્રી પાસે જઈ કરાવી સકાય

  • @gambhuchauhan9054
    @gambhuchauhan9054 Před 25 dny

    Mata name Sudharo they sake

  • @MYKRISH26
    @MYKRISH26 Před 3 měsíci

    Talati e first certificate ma sachu nam lakhyu pan ena register ma thodu change se to
    2012 nu se.
    Gujarati mathi engish valu leva gaya tyare jan thay

    • @rbonline0
      @rbonline0  Před 2 měsíci +1

      તમારું પ્રમાણ પત્ર માં બરાબર હોઈ તો કોઈ પ્રોબ્લેમ નથી એ તો તલાટી ની ભૂલ છે...તપાસ કરો જો સુધારો થઈ શકે તો કરાવવો બાકી ચાલે

    • @MYKRISH26
      @MYKRISH26 Před 2 měsíci +1

      Thanks for your guide
      mare gujrati mathi english ma karavavu se pan halano adhikari na kahe se.

    • @rbonline0
      @rbonline0  Před 2 měsíci +1

      બધું અધિકારી ઉપર હોઈ ધારે તો થઈ જાય બાકી ના પણ થાય

  • @vijaygadhiya1317
    @vijaygadhiya1317 Před rokem

    Mata pitana naam ma pachhal bhai ane ben add karvu chhe to ena mate shu process larvi pade.

    • @rbonline0
      @rbonline0  Před rokem

      ઓરિજનલ document લઈ ને જન્મ મરણ ની કચેરી એ જાવ થઈ જશે

  • @Arpan00957
    @Arpan00957 Před rokem +1

    Name Amrut ne Amrat thse. Ke. Kem ??

    • @rbonline0
      @rbonline0  Před rokem

      ના તે પ્રમાણે નય થઈ શકે .......છતાં પણ તમે નજીક ની જન્મ મરણ ની કચેરી એ તપાસ કરી લો

    • @Arpan00957
      @Arpan00957 Před rokem

      તો હું શું કરી શકું. ?? મારો દિકરો ૬ ધોરણ માં છે એના પિતા નું નામ માં અક્ષર ની જ ભુલ છે કંઈક રસ્તો બતાવો

    • @rbonline0
      @rbonline0  Před rokem

      નજીક ની જન્મ મરણ ની કચેરી એ તપાસ કરી લો.....ત્યાં થી બધા સુધારા થતાં હોઈ છે......જો થશે તો કરી દેશે

  • @Hsvsv.
    @Hsvsv. Před 10 měsíci

    હુકુમ દ્વારા જન્મ નોંધણી માટે વિલભીત ચાર્જ કેટલો હોય છે?

    • @rbonline0
      @rbonline0  Před 10 měsíci

      Sorry એના વિશે idea નથી

    • @Hsvsv.
      @Hsvsv. Před 10 měsíci

      Ok sir

  • @JagdishRathod20
    @JagdishRathod20 Před 11 měsíci

    સર મારા બાળક નું જન્મ નાં પ્રમાણ પત્રક ની અંદર ખાલી પ્રતિક નામ છે પાસળ ભાઈ નથી લગાડ્યું અને. આધાર કાર્ડ ની અંદર મારે પ્રતિકભાઇ લખાવવું છે તો થઈ શકે હજી આધાર કાર્ડ નથી કઢાવ્યું
    Plz reply

    • @rbonline0
      @rbonline0  Před 11 měsíci

      ના થઇ શકે........જે પ્રૂફ અપો એ પ્રમાણે જ નામ આવે...... ભાઇ લખાવશો તો બની શકે......આધાર કાર્ડ રિજેક્ટ થઈ જાય

    • @JagdishRathod20
      @JagdishRathod20 Před 11 měsíci

      @@rbonline0 ok

  • @cm8520
    @cm8520 Před rokem

    Sir mari original birthdate 15/8 che ...adhar Lc ma pan 15/8 che pan Birth certi ma 15/11 che to birth certi ma change thase??

    • @rbonline0
      @rbonline0  Před rokem

      ના થઇ શકે.....LC હોઈ તો હવે એજ માન્ય ગણાય છે એટલા માટે જન્મ તારીખના દાખલામાં સુધારો ન થઈ શકે અને કંઈ જરૂર પણ નથી

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem +1

      ​​@@rbonline0sir to aadharkard ma kevi rite janm tarik badlvu
      LC ma 4/4 chhene janm na praman patra ma 3/4 chhe
      Aadharkard ma kevi rite badlvu?😢😢

    • @kinjalvasaiya7728
      @kinjalvasaiya7728 Před rokem

      ​@@ARJUN_GREATha sem maro pan aa j problem chhe😢😢

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      @@kinjalvasaiya7728
      Me sadhdyu hatu ke aadharkard affidavit karvu padse

  • @user-vw5zt8mp9d
    @user-vw5zt8mp9d Před 6 měsíci

    Khovayelu Certficate Kai Rite Banavavu

  • @jaymataji3857
    @jaymataji3857 Před 11 měsíci

    લાલો....માંથી લાલા થઇ શકે ?????? Plz ans

    • @rbonline0
      @rbonline0  Před 11 měsíci +1

      નાનો સુધારો છે માટે કદાચ થઈ શકે તમે જન્મ મરણ નોંધણીની ઓફિસે તપાસ કરી લો

    • @jaymataji3857
      @jaymataji3857 Před 11 měsíci +1

      @@rbonline0ok આભાર સાહેબ...અને હાલમાં ૨૦૨૩ જનમ મરણ નોધણી અધિનિયમ કેન્દ્ર સરકાર લાવી જે ૧ ઓક્ટબરથી અમલ આવશે એના વિશે વિડિયો બનાવજો

  • @HardikKhambhala
    @HardikKhambhala Před 10 měsíci

    Birthday date sudharva mate su puravo hovo joiye?

    • @rbonline0
      @rbonline0  Před 9 měsíci

      આધાર કાર્ડ ચાલે.....પરંતુ....તમે જન્મ મરણ ની કચેરી એ તપાસ કરી લેજો

  • @viramparmar2710
    @viramparmar2710 Před 7 měsíci

    રામભાઈ, નમસ્કાર.
    મારે એક બેબી છે જે 2 માસની થઈ છે. મેં એનું જન્મ પ્રમાણપત્ર સમયસર જ કઢાવેલું છે.
    બેબીનું નામ પ્રિયલ છે. હું એનું આધારકાર્ડ કઢાવવા માટે ગયો તો ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું કે બેબી ના નામ ની પાછળ પિતાનું નામ કે અટક નહીં આવે. ફક્ત બેબી નું નામ જ આવશે. હોવી આધારકાર્ડનો એવો નિયમ છે એટલે. જન્મના દાખલામાં ખાલી પ્રિયલ લખેલું છે.
    તો હવે તમારા માટે મુજબ મારે સુ કરવું જોઈએ.
    જન્મના દાખલા માં ફરીથી આખું નામ કરાવું કે પછી ખાલી પ્રિયલ નામથી આધારકાર્ડ બનાવી લેવું જોઈએ.
    આધારકાર્ડ માં પણ નામ માં આપણે વધુમાં વધુ નામ માં 2 વાર જ સુધારો કરાવી શકીએ છીએ એવો નિયમ છે આધારકાર્ડ નો.
    પેલા તો આખું નામ આવતું આધારકાર્ડ માં પણ હવે જન્મના દાખલામાં જેટલું હશે એટલું જ આવશે એવુ કહે છે આધાર સેન્ટર વાળા. તો 5 વર્ષ પછી જ્યારે આધારકાર્ડ અપડેટ કરાવસું ત્યારે જન્મના દાખલામાં નામ આખું કરવાની ફરજ પડશે કે સુ?
    અને હાલમાં આધાર સેન્ટર પણ એક જ ચાલુ છે અમારા શહેર માં કેમ કે સીએસસી સેન્ટર વાળા હવે આધારકાર્ડ ની કામગીરી નથી કરતા.
    તો મારે હવે સુ કરવું જોઈએ એ સલાહ આપશો. જેથી બેબી ને આગળ જતાં એના બધા ડોક્યુમેન્ટ માં એકસરખું નામ રહે અને હેરાન ન થવું પડે.

    • @rbonline0
      @rbonline0  Před 7 měsíci

      ભાઈ પહેલી ભુલ તો એ કરી કે બેબી ની ખાલી નામ લખાવ્યું.. જન્મ તારીખ નો દાખલો કોઈ સામાન્ય ના કહેવાય...એમાં કોઈ પણ ભૂલ ના હોવી જોઇએ કારણ કે એના આધારે આપડા તમામ ડોક્યુમેન્ટ તૈયાર થતા હોઈ છે... એટલા માટે જન્મ તારીખ ના દાખલા માં પૂરું નામ હોવું જરૂરી છે.... હવે પહેલા તો તમે એ કરો કે જન્મ તારીખ ના દાખલા માં પૂરું નામ એડ કરાવો ત્યારબાદ આધારકાર્ડ કઢાવો... અને આધાર કાર્ડ પ્રમાણે જ આવનારા સમયમાં તમામ ડોક્યુમેન્ટ તૈયાર થશે શાળા કોલેજના લેવીંગ સર્ટી માર્કશીટ વગેરે.

    • @viramparmar2710
      @viramparmar2710 Před 7 měsíci

      સાચી વાત છે તમારી સર કે આ દાખલો કોઈ સામાન્ય ન કહેવાય. પરંતુ અમારી નગરપાલિકામાં બધાના દાખલા આ રીતે જ નીકળે છે. હું ત્યાં લેવા ગયો ત્યારે ત્યાં જેટલા બાળકોના દાખલા હતા એ બધામાં ખાલી બાળક ના જ નામ હતા.
      પિતા
      મારી બહેનની બેબી નો દાખલો પણ એમજ છે અને એનું આધાર કાર્ડ છે એમા આખું નામ આવેલું છે.

  • @patelshrey4115
    @patelshrey4115 Před rokem

    Shreyash nu shrey karvu hoy to thy sake?

  • @MrMANISHGIRI
    @MrMANISHGIRI Před rokem

    સર,
    મારી બેબી નુ નામ ગુજરાતી મા ભૂલ છે
    હેત્સી ની જગ્યા એ હેતસી કરેલુ છે તો સુધારો થઈ શકે , કેમકે વાંકાનેર નગર પાલીકા વાળા ના પાડે છે.

    • @rbonline0
      @rbonline0  Před rokem

      એટલી નાની ભૂલ હોઈ તો થઇ સકે કારણ કે તમારે......ફક્ત ત ને અડધો કરવાનો છે........તમે જન્મ મરણ ની કચેરી એ તપાસ કરી લો....... ના પાડે તો એના માટે શુ કરવુ એ પણ પૂછી લેવું

  • @bharatsinhadiol834
    @bharatsinhadiol834 Před 2 měsíci

    janam tarikh ma ferfar thyi shake ?

  • @saiyadzulfi
    @saiyadzulfi Před 7 měsíci

    Ane wife ma sa(स) nu sha(श) karvu chhe su process thase ane document su lagse।

    • @rbonline0
      @rbonline0  Před 7 měsíci

      આમ તો જન્મ તારીખ ના દાખલા માં 2017 કોઈ પણ સુધારા કરવા બંધ કરી દીધા છે.....તેમ છતાં પણ તમારે કરવા હોઈ .....તો કોર્ટ નો હુકમ મેળવવો પડે તેની પ્રોસેસ અઘરી છે.....પેલા કોઈ. સારા વકીલ ને મળી લો

  • @rkpari4268
    @rkpari4268 Před 11 měsíci

    સર મારે એલ્સીમાં 23 ફેબ્રઆરી 1975 જન્મ તારીખ છે અને આધાર કાર્ડ માં 1જાન્યુઆરી 1975 છે તો મારે આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારવા માટે પંચાયત માંથી જન્મ તારીખ નો દાખલો કાઢવાનો કીધું પણ તો મારે પંચાયત માં મારું નામ રજીસ્ટર માં છે જ નહીં તો મારે શું કરવું દાખલો કાઢવા માટે

    • @rbonline0
      @rbonline0  Před 11 měsíci

      LC છે જન્મ તારીખ નો દાખલો જ છે... એના thru સુધારો કરી નાખો

    • @Hsvsv.
      @Hsvsv. Před 11 měsíci

      આધાર કાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરવા હવે l.c નહિ ચાલતું, જન્મદાખલો જ ચાલે છે.

    • @jayeshpampaniya2433
      @jayeshpampaniya2433 Před 8 měsíci

      Ana mate register nathi thayelu eno dakhlo apshe tya thi e lai ne court ma raju karvano court registar ne tya bolavshe badhu sahity lai ne pachhi sogandhnama na adhare ane tya saxio na adharw hukam kari dese e hukam lai ne javanu registar pase etle e nondhi dese

  • @panakjahundra6082
    @panakjahundra6082 Před 7 měsíci

    Certificate ma name na hoy to kevi rite add Kari sakiye

  • @ARJUN_GREAT
    @ARJUN_GREAT Před rokem

    Koi bharti ma aadharkard tarik alag hoy to

  • @varaliyakrunal875
    @varaliyakrunal875 Před rokem

    Surname chages karna he to hoi jayeg ???

    • @rbonline0
      @rbonline0  Před rokem

      nahi बिल्कुल नही होगा

  • @hetshah3786
    @hetshah3786 Před 5 měsíci

    Sir maru birth certificate khali Gujarati ma che English ma nathi ane mane amuk collage me English medium hovathi English ma birth certificate joie che to e hu kai rite karai saku?

    • @rbonline0
      @rbonline0  Před 5 měsíci

      Ena mate તમારા ગામ ના મંત્રી ને મળી લો....ત્યાં થી ના થાય તો નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી જઈ આવો

  • @ahaddosani
    @ahaddosani Před rokem +1

    A.ahad thi ahad thy sake che?

    • @rbonline0
      @rbonline0  Před rokem +1

      એકાદ અક્ષરની મિસ્ટેક હોય તો થઈ શકે તમે જન્મ મરણ નોંધણીની ઓફિસે તપાસ કરી લો

    • @ahaddosani
      @ahaddosani Před rokem +1

      But I am 18+ and my birth is in rajkot

    • @ahaddosani
      @ahaddosani Před rokem +1

      @@rbonline0bhai mari umar 18 uper che a ne maru janam rajkot ma che to e kiya thse ??

    • @user-ju1qb3do2l
      @user-ju1qb3do2l Před rokem +1

      ​@@ahaddosaniRMC office aapde rajkot ma tene RMC Chok kye tya hayla jajo bhai Busstation pele chok aavse tya bilding che

    • @ahaddosani
      @ahaddosani Před rokem

      @@user-ju1qb3do2l bhai tema aaj kaam kero cho k?

  • @yogneshpatel5834
    @yogneshpatel5834 Před rokem

    Sir father na nam ma change thay sake k nahi

  • @dasharathmiyaushekh4199
    @dasharathmiyaushekh4199 Před 4 měsíci

    મારો જન્મ 01/06/1960 છે તો મારે જનમ પ્રમાણપત્ર કઈ રીતે બનાવી શકાય?

    • @rbonline0
      @rbonline0  Před 4 měsíci

      નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી જઈ આવો ત્યાં થી નીકળ છે

  • @rathvavipulbhai8610
    @rathvavipulbhai8610 Před 9 měsíci

    સર મારી lc માં મારી માતાનું નામ ખોટું છે તો સુધારો થશે.+ જન્મ પ્રમાણપત્ર માં પણ

    • @rbonline0
      @rbonline0  Před 9 měsíci +1

      માતા નું નામ ખોટું હોઈ તો માતા ના નામ ની ક્યાંય જરૂર નહિ પડે......તેમ છતાં.....LC માં સુધારાઓ કરાવવો હોઈ તો એના માટે પ્રૂફ જોઈએ.....એની પ્રોસેસ લાંબી છે......ગાંધીનગર જવું પડે......જેની માહિતી શાળા એ થી મળી જશે.......જન્મ પ્રમાણ માં કોઈ સુધારો ન થઈ શકે

    • @rathvavipulbhai8610
      @rathvavipulbhai8610 Před 9 měsíci

      @@rbonline0 ok

  • @Ritesh91188
    @Ritesh91188 Před 5 měsíci

    Nam pachal surname add kari sakay??

    • @rbonline0
      @rbonline0  Před 5 měsíci

      ના કોઈ સુધારો ના કરી શકાય

  • @MyMovieMania0311
    @MyMovieMania0311 Před rokem

    SIR Father Na Name Ma Jignesh Bhai Change Kri Ne Jignesh Kumar Name Kri Sakaya.

    • @rbonline0
      @rbonline0  Před rokem

      ના ન કરી શકીએ

    • @MyMovieMania0311
      @MyMovieMania0311 Před rokem

      @@rbonline0 Koi Solution?????

    • @MyMovieMania0311
      @MyMovieMania0311 Před rokem

      @@rbonline0 Sir Certificate Aave Haju 1 Year B Nathi Thayu. 7 Month J Thaya Che.

    • @rbonline0
      @rbonline0  Před rokem

      હાઈ કોર્ટ ના વકીલ.....પાસે થી સોગંધનામુ લઈ આવો તો થઈ શકે...... પરંતુ મુશ્કેલ છે....

  • @nitesh_2639_
    @nitesh_2639_ Před rokem

    Surname change kari sakay??

  • @HardikPatel-rt4gh
    @HardikPatel-rt4gh Před 6 měsíci

    સાહેબ મારા છોકરા ને રીષભકુમાર છે હવે કુમાર કાઢી નાખવા માટે મારે શું કરવું સાહેબ

    • @rbonline0
      @rbonline0  Před 6 měsíci

      નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી હોઈ ત્યાં તપાસ કરી લો....થતું હશે તો કરી દેશે

  • @user-us9sp5no6p
    @user-us9sp5no6p Před 8 měsíci

    7 months baby nu name change thay ?

    • @rbonline0
      @rbonline0  Před 8 měsíci

      ના હવે નથી થતું....જન્મ પ્રમાણ માં જે હોઈ તે જ રેશે

  • @shahiddiwan1768
    @shahiddiwan1768 Před 7 měsíci

    અટક બદલવી હોય તો સુ કરવું

    • @rbonline0
      @rbonline0  Před 7 měsíci

      હવે 2017 સુધારા નથી થતા.....તમે બદલવા માંગતા હોય તો તે ની પ્રોસેસ લાંબી છે......કોઈ હાઇકોર્ટ ના વકીલ પાસે લોટરી કરાવવી પડે......માહિતી માટે કોઈ વકીલ ને મળી લો

  • @thedarkknight5479
    @thedarkknight5479 Před rokem

    Manis mathi Manish sudharo thai shake?

    • @rbonline0
      @rbonline0  Před rokem

      हा થઈ શકે જન્મ મરણ ની કચેરી એ તપાસ કરી લો

  • @rathodgopal2134
    @rathodgopal2134 Před 11 měsíci

    પિતા ના આધાર કાર્ડ મા એડ્રેસ જુદું છે અને મારા જન્મ ના દાખલા માં જુદુ છે શું કરવું જોઇએ

  • @ARJUN_GREAT
    @ARJUN_GREAT Před rokem

    Sir mare lC ma 4/4l2003 chhe
    Birt sartificate ma 3/4/2003 chhe
    To hu aadharkard ma 4/4/2003 kevi rite karavu?

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      Plz sir ans
      LC,10/12th 4/4 chhe
      Aadharkard😢

    • @rbonline0
      @rbonline0  Před rokem

      તો તમારે સુધારો કરવાની જરૂર...નથી.....કારણ કે LC તમારી પાસે હોઈ તો જન્મ તારીખ ના દાખલા ની ક્યાંય જરૂર પડતી નથી......અને...LC અને અને આધાર માં સેમ જન્મ તારીખ છે....

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      ​​@@rbonline0sir
      Lc ma janm paraman patra nodhni tarik 4/4/2003 છે
      જન્મ ના પ્રમાણ patra માં જન્મ તારીખ 3/4/2003 છે
      તો આધાર કાર્ડ ની તારીખ કેવી રીતે બદલું
      કારણ કે જન્મ ના પ્રમાણ patra ma janm tarikh 3/4/2003 છે
      ને મારે Lc parmane aadhar kard ma tarik joiae Chee 4/4/2003
      (Aadharkard ma tarik khoti chhe 1/12003)

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      ​@@rbonline0lc ma ane aadharkard same tarikh nathi

  • @user-vb2wq5nb5y
    @user-vb2wq5nb5y Před 7 měsíci

    Pita na nam suddharo Bhupat navu nam nagajan thae sake

  • @amitkumarpatel9893
    @amitkumarpatel9893 Před rokem

    Father ના નામ માં અમિતભાઈ ની જગ્યા એ અમિતકુમાર કરવું હોય તો નગર સેવા સદનમાં માં જવું પડશે કે ઓનલાઇન થશે.

  • @SahilKhan-xc8qz
    @SahilKhan-xc8qz Před 8 měsíci

    Birth certificate ma mata nu name na lakhyu hoy to su karvu

    • @rbonline0
      @rbonline0  Před 8 měsíci

      ના લખવ્યું હોઈ તો ચાલે કઈ જરૂરી નથી

  • @HardikKhambhala
    @HardikKhambhala Před 10 měsíci

    Birthdate sudharo thy sake?

    • @rbonline0
      @rbonline0  Před 10 měsíci

      પુરાવો હોવો જોઈએ બાકી ના થઈ શકે

    • @HardikKhambhala
      @HardikKhambhala Před 10 měsíci

      @@rbonline0 પુરાવા તરીકે સુ હોવું જોઈએ?

  • @parmarhenishaindravadan9064

    Bhai gazet karavya pa6i nava nam nu birth sartificate medavi sakay

    • @rbonline0
      @rbonline0  Před rokem

      હા એતો મલી જાય....જન્મ મરણ ની કચેરી ... અથવા ઓનલાઇન..

    • @nayansuvatar3315
      @nayansuvatar3315 Před rokem

      સર મારે મારા બાળકના જન્મના દાખલામાં મારૂં જૂનું નામ છે મેં ગેજેટ કરાવ્યું છે મારું નવું નામ તો નવા નામનો દાખલો બની શકે

    • @kinjalvasaiya7728
      @kinjalvasaiya7728 Před rokem

      Hello Bhai tame gazette kevi rite kravyu..

  • @Javid54
    @Javid54 Před rokem

    Sir mare surname change karavu che thai sak

  • @sejalkumarchitania6132

    સર મારા વાઈફ ની જન્મ ના દાખલા તારીખ ૬/૧૧/૧૯૮૧ છે જ્યારે એલસી અને બીજા બધા પ્રમાણપત્રો માં ૫/૧૧/૧૯૮૧ છે હવે મારે પાસપોર્ટ કઢાવવા વા નો છે કઈ તારીખ લખવી

    • @rbonline0
      @rbonline0  Před rokem +1

      LC ma જે છે એજ માન્ય ગણાશે હવે થી....તો એજ રાખો

    • @user-sq2vw3yp3v
      @user-sq2vw3yp3v Před 7 měsíci

      LC pramane kadhavo pasport
      Pachi 5/11/81 nu birth certi sdm order thi kadhavo a saru reshe
      Bhavishya ma 6/11/1981 valu certi cancel karavi dejo

    • @majidkhanbaloch9568
      @majidkhanbaloch9568 Před 6 měsíci

      ​@@user-sq2vw3yp3v bhai evu thai sake khari?

    • @rbonline0
      @rbonline0  Před 6 měsíci

      આમ તો 2017 થી જન્મ પ્રમાણ માં કોઈ સુધારો થતો નથી.....તેમ છતાં પણ તમારે કરવું હોઈ તો તેની પ્રોસેસ અઘરી છે.....કોઈ હાઇકોર્ટ ના વકીલ હોઈ તેની પાસે થી....એક સોગંધ નામુ કરવું પડે.....જો કરી દે તો..ત્યારે બાદ જન્મ મરણ ની કચેરી જઈ કરાવી શકો

  • @user-tz1gb8nl3j
    @user-tz1gb8nl3j Před 7 měsíci

    HiteshKumar nu Hitesh karvu chhe

  • @girishchauhan9413
    @girishchauhan9413 Před 7 měsíci

    Sir address ma change thay sake

    • @rbonline0
      @rbonline0  Před 7 měsíci

      2017 પછી કોઈ સુધારા થતા નથી છતાં પણ નજીક માં જન્મ મરણ ની કચેરી એ તપાસ કરી લો

  • @devangiplambing7776
    @devangiplambing7776 Před rokem

    Vipul Bhai & vipulkumar કરવું સે થાય જાસે પિતાં નુ નામ સે

    • @rbonline0
      @rbonline0  Před rokem +2

      હા થય જશે....ફક્ત ભાઈ હોઈ તો કુમાર થઈ શકે

    • @devangiplambing7776
      @devangiplambing7776 Před rokem

      @@rbonline0 thenkyou bhai

    • @devangiplambing7776
      @devangiplambing7776 Před rokem

      @@rbonline0 tena mate su proses karvi padse bhai

    • @rbonline0
      @rbonline0  Před rokem

      તામરા નજીક જન્મ મરણ ની કચેરી..... એ તપાસ કરી ....લો....નજીક મા નગર પાલિકા હોઈ ત્યાં તપાસ કરી.લો....ત્યાંથી જ સુધારા થતા હોઈ છે.....

    • @sanjayzala8376
      @sanjayzala8376 Před rokem

      ​​@@rbonline0sir pruf su jove enamaate

  • @imranmalek4144
    @imranmalek4144 Před rokem

    Saheb shree mara balak nu bearth certificate ane lc nu name aakhu alag che...to gazzat mathi change thai sakse

    • @rbonline0
      @rbonline0  Před rokem

      na થઈ શકે જે જન્મ તારીખના દાખલામાં હોય તે જ રહેશે એમાં બીજો કોઈ ફેરફાર ન થઈ શકે..... જન્મ તારીખ ના દાખલા પ્રમાણે આધાર કાર્ડ પાનકાર્ડ ચુંટણીકાર્ડમાં સુધારા કરી શકો

  • @saiyadzulfi
    @saiyadzulfi Před 7 měsíci

    Bhai Mara chokra no janm 14/ 10/19 no chhe Gujarati me janm tarikh barabar chhe.. atyare me angrezi mate avedan karyu to Ema emne online entry karti vakhte tarikh 2 mahina pehla ni Ane khoti lakhi chhe.. emna register ni andar pan tarikh barabar chhe Matra online ma locha Karel chhe.. ae medam sudharva trai Kari to janm tarikh sudhri pan registration date nahi to atyare 5 divas thi emaj atkelu chhu Kai jawab apta nathi talati sahab sathe vat Karine jawab apva nu ke chhe have mare rehva nu door to roje roj na jaway..
    me emne bahar thi English typing karavi ne physical certificate sahi sikka mate apyu chhe Ema pan nathi Kari apta.

    • @rbonline0
      @rbonline0  Před 7 měsíci

      તમારી વાત સાંભળી ને દુઃખ થયું........અધિકારી જવાબ ના આપે ત્યારે આપડે હેરાન બહુ થયે છે........પરંતુ ભૂલ એની છે......એને એ સુધારવી પડે......તમે ....તેને સમજાવી ભૂલ કરી તે સુધવાનું કહો......બાકી....કોઈ અધિકારી ત્યાંના હોઈ એની સલાહ લઈ આગળ વધો

    • @saiyadzulfi
      @saiyadzulfi Před 7 měsíci

      ​@@rbonline0bhul computer operator ni chhe Ane talati change thay gayo chhe. halno talati physical certificate par sign ni na pade chhe Ane kahe chhe Juno talati sign Kari apto hoi to English ma physical certificate banavi apye..
      Ane online certificate ma je operator Kari chhe enu solution khabar nathi taluka athva Jilla panchayat ma vat Kari chhe jawab Ave achhi janaviye Ema kahe chhe.

  • @akramshekh5785
    @akramshekh5785 Před 9 měsíci

    સર મારા બેબી ના જન્મ ના દાખલા મા હોસ્પિટલ થી ભૂલ થયેલી છે પિતા ના નામ મા તો મારે એ ચેન્જ કરવું હોય તો સુ પ્રોસેસ રહસે

    • @rbonline0
      @rbonline0  Před 9 měsíci

      જન્મ તારીખ નો દાખલો ના કઢાવ્યો હોય તો ... હોસ્પિટલ માંથી નવી ફાઈલ કઢાવી લો.....અને....બાદ માં જનમ પ્રમાણ કઢાવો

  • @vahidchotaliya1749
    @vahidchotaliya1749 Před 7 měsíci

    sir અટક બદલી સકાય ખરી

    • @rbonline0
      @rbonline0  Před 7 měsíci

      ના અટક નાં બદલે

  • @ARJUN_GREAT
    @ARJUN_GREAT Před rokem

    Sir janm na praman patra ma janm tarik સુધારવી છે કેવી રીતે???
    કારણ કે જન્મ ના દાખલા પ્રમાણે
    જન્મ તારીખ3/4/2003 છે
    નોંધણી તારીખ4/4/2003 છે
    ને
    Lc ma nodhni tarik 4/4/2003 છે
    (આધારકાર્ડ માં જન્મ તારીખ બદલવી છે ૪/૪/૨૦૦૩)
    પરંતુ janm na praman patra ma janm tarikh ૩/૪/૨૦૦૩ chhe
    Ne nodhni tarikh 4/4/2003 pramane aadharkard badlatu nathi
    To have hu su karu. Sir

    • @rbonline0
      @rbonline0  Před rokem

      લિવિંગ સર્ટી પ્રમાણે જન્મ તારીખ રેવા દો... સર્ટી સરકારી પુરાવો કહેવાય અને એને આધારે આધારકાર્ડ પાનકાર્ડ માં જન્મ તારીખ હોય તો સુધારા કરવાની કોઈ જરૂર નથી

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      @@rbonline0 sir pan koi bharti ma (પોલીસ ) ma આધાર કાર્ડ માગે અને મારી જન્મ તારીખ lc parmane nai hoy
      Ne pachhi reject Kari nakhe to

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      Bau j samasya છે

    • @ARJUN_GREAT
      @ARJUN_GREAT Před rokem

      @@rbonline0 lc pramnae aadhar card ma tarik nathi

    • @carsXtroll_7
      @carsXtroll_7 Před 9 měsíci

      આધારકાર્ડ મા જન્મ તારીખ બદલાવો

  • @harshadsinhthakor4367

    mobile number update karavo

    • @rbonline0
      @rbonline0  Před rokem

      નજીકમાં જન્મ મરણની કચેરીએ તપાસ કરી લો થઈ જશે

  • @uveshbanu8311
    @uveshbanu8311 Před 6 měsíci

    Saheb old birth certificate ne download kewi rite karwanu because ema application no ke mobile number add thodo hoy

    • @rbonline0
      @rbonline0  Před 6 měsíci

      એના માટે તમારે જન્મ મરણ ની કચેરી એ જવાનું જો data હશે તો કાઢી આપશે...બાકી પ્રાથમિક શાળા જો ભણતા હોઈ ત્યાં તપાસ કરી લો