બીજ ના પાટ પુરાણા |કીર્તન લખેલું છે|અષાઢીબીજ સ્પેશિયલ રામાપીર ના જોરદાર ભજન

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • નોમ ના નેજા ચડાવ્યા |કીર્તન લખેલું છે|અષાઢીબીજ સ્પેશિયલ રામાપીર ના જોરદાર ભજન ‎@Gondaliya.Bhavika
    🔹રામાપીર ના અન્ય ભજનો (playlist)
    • રામાપીર ના કીર્તન(Rama...
    બંગલા બનાવ્યા વાલે મઢુલી બનાવી
    ફરતી મેલાવી પવન જારી મારા રામાપીર હવેલી બનાવી
    રામદેવપીર ને બીજ બહુ વાલી
    બીજ ના પાટ પુરાઈ મારા રામાપીર.. હવેલી બનાવી
    રામદેવપીરને પાંચમ બહુ વાલી
    પાંચમના પારણીયા બંધાવે મારા રામાપીર..હવેલી બનાવી
    રામાપીર ને નોમ બહુ વાલી
    નોમના નેજા ફરકાવે મારા રામાપીર..હવેલી બનાવી
    રામાપીરના અગિયારસ બહુ વાલી
    અગિયારસના નિશાન આપે મારા રામાપીર..હવેલી બનાવી
    રામાપીરના પુનમ બહુ વાલી
    પુનમના પરચા પુરાવે મારા રામાપીર..હવેલી બનાવી
    રામાપીર ને ભક્તો બહુ વાલા
    જ્યોતુમાં દર્શન આપે મારા રામાપીર..હવેલી બનાવી
    ramdevpir bhajan gujrati
    ramdevpir bhajan
    ramdevpir na Bhajan
    ramdevpir nu akhiyan
    ramdevpir new song
    ramdevpir na geet
    ramdevpir na song
    ramdevpir bar bij na dhani
    ramdevpir baba
    ramdevpir bapa na Bhajan
    ramdevpir bavani
    ramdevpir bhajan dayro
    ramdevpir bhajan mandal
    ramdevpir bhajan gujrati new
    ramdevpir na Bhajan gujrati
    રામાપીર ના ગીત
    રામાપીર ના ભજન ગુજરાતી
    રામાપીર નો હેલો
    રામાપીર ના નવા ભજન
    રામાપીર નું આખ્યાન
    રામાપીર નો થાળ
    રામાપીર ની આરતી
    રામાપીર નો રણકાર
    રામાપીર ના ગીત 2023
    રામાપીર ના નવા ગીત
    રામાપીર ના દેશી ભજન
    રામાપીર ના કીર્તન નવા
    રામાપીર ના કીર્તન સત્સંગ
    રામાપીર ના સોંગ
    રામાપીર ના મિક્સ ગીત
    રામાપીર ના મંત્ર
    રામાપીર ના મેળા
    રામાપીર ના મારવાડી ગીત
    રામાપીર ના ગીત ગમન સાંથલ
    રામાપીર ના ગીત ભજન
    રામાપીર ના દેશી ભજન
    રામાપીર ના આખ્યાન ના ગીત
    Ramapir na Bhajan
    Ramapir na geet
    Ramapir nu akhiyan
    Ramapir na marvadi bhajan
    Ramapir na song
    Ramapir ni aarti
    Ramapir na dakla
    Ramapir na garba
    Ramapir na video
    Ramapir na nava tatus
    Ramapir nu Bhajan desi
    #ramapir #ramadhani #ranuja #newbhajan #kathiyawadi #gujrati #song #sakhi #gamdu #mahilamandal #trending #રામાપીર#bhavikagondaliya #રામાપીર_ના_કીર્તન #ramdevpir #ramamandal
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • Hudba

Komentáře • 15

  • @Ramdevdhunmandal
    @Ramdevdhunmandal Před 19 dny +3

    જય રામદેવપીર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 18 dny +2

    જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ બેન સરસ કીર્તન રોજ ગાવસો

  • @vishalgondaliya7785
    @vishalgondaliya7785 Před 19 dny +2

    જય રામાપીર ખુબ સરસ🚩

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 Před 19 dny +2

    વાહ ખૂબ સરસ ભજન 🙏જય રામાપીર 🙏જયશ્રીકૃષ્ણ 🙏🎤👌👌👌🎉🎉🎉🎉🎉👍

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Před 19 dny +2

    જય શ્રી રામ દેવ પીર નેજા ધારી 🙏🌹🙏🌹🙏🌹🙏👌👌👌👌✅👍

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 Před 19 dny +1

    જય હો રામાપીર બાપા ની 🎉🎉🎉🎉🎉

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 19 dny +1

    જય રામદેવ પીર રાધેરાધેપનવેલ ના જય શ્રીકૃષ્ણ જય હો.......

  • @VilasVekariya
    @VilasVekariya Před 19 dny +1

    ખુબ સરસ ભાવિકા બેન

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před 18 dny +1

    જય રામાપીર🙏🙏🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak Před 19 dny +1

    જયરામાપીર🎉

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před 19 dny +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે ખૂબ આગળ વધો એવી રામાપીર ને પ્રાર્થના કીર્તન સાંભળીને ખૂબ જ આનંદ થયો

  • @jassidubariya3701
    @jassidubariya3701 Před 16 dny +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  Před 15 dny

      જય સીયારામ ખુબ ખુબ આભાર