અષાઢી બીજ ના રામાપીર ના તેડા YOUTUBE પર પહેલીવાર ખુબ સરસ કીર્તન પારૂલબેન ગોંડલીયા ના સ્વરે..

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • અમારી ચેનલના વધારે અપડેટ્સ માટે સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો
    જય અલખ ધણી🙏

Komentáře • 50

  • @jalarammandal5125
    @jalarammandal5125 Před 16 dny +1

    વાહ વાહ મારી બહેનો ખૂબ જ સુંદર રામદેવપીર ના ભજન ની રજૂઆત કરી જલારામ મંડળ ઉધના ના સર્વે બહેનોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગૌમાતા 🙏🙏🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 15 dny

      @@jalarammandal5125 જયરામાપીર જય જલારામ બાપા ખુબ ખુબ આભાર આપનો જયરામાપીર મહિલા મંડળ મા જલારામ મંડળ ની હાજરી ને ધન્યવાદ જયરામાપીર મહિલા મંડળ પારૂલ બેન ગોંડલીયા ના જયરામાપીર

  • @dayaramkabir5461
    @dayaramkabir5461 Před 17 dny +1

    Jay alkhdhani

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 17 dny

      @@dayaramkabir5461 જય અલખ ધણી ખુબ ખુબ આભાર આપનો અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Před 27 dny +6

    જય રામદેવ પીર રાધેરાધેપનવેલ ના જય શ્રીકૃષ્ણ

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před 26 dny +2

    હા હા દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી રામાપીર 🙏❤

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 26 dny

      જય સ્વામિનારાયણ રસીલા બેન ખુબ ખુબ આભાર તમારો જયરામાપીર

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před 27 dny +2

    જોરદાર ભજન
    જય રામાપીર બેનો ને

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 26 dny

      જયરામાપીર મહિલા મંડળ ના જયશ્રી કૃષ્ણ
      સંગીતા બેન.ખુબ ખુબ આભાર બેન

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 Před 26 dny +2

    સુખપુર સંતસગ મંડળના જય રામદેવપીર ##ખુબ સરસ ગાયુ વાહ###🎉🎉🎉🎉

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 26 dny

      સુખપર સત્સંગ મંડળ નેમારા જયરામાપીર
      ખુબ ખુબ આભાર આપનો જયશ્રી કૃષ્ણ

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 27 dny +5

    વાહ બેન વાહ બહુ સરસ ધૂન છે જય અલખ ધણી દાસ જય હો સગુણાબેન ના વીરા 🙏🙏🚩🚩🚩🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👍👍👍👍👍👍

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 26 dny +2

      ખુબ ખુબ આભાર દેવંગી ધુન મંડળ ને જયરામાપીર મહિલા મંડળ ના જય સીયારામ સતદેવી દાસ અમર દેવીદાસ ધન્યવાદ

    • @JBParghavi
      @JBParghavi Před 26 dny

      ​@@gondaliyaparul4090❤❤❤❤❤❤❤❤ 09

  • @RinkalShekhda
    @RinkalShekhda Před 24 dny +2

    Vah masi vah sars se aa dhun jay ramapir bapa ni jay ramapir khub srs gayk kalkar savo 🎉🎉❤❤vah parul masi vah 🥰🎂

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 24 dny

      ખુબ ખુબ આભાર તારો દિકરા રામાપીર
      સદા માટે તારી મનોકામના પૂરી કરે એવી રામદેવજી ને પ્રાર્થના

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před 27 dny +2

    હા મોજ હા.... હરી હરી......જય હો....મસ્ત સાખી....સુંદર અવાજ સાથે રજૂ કરી❤❤❤❤❤❤❤❤જય હો બાર બીજ ના ધણી.....ખૂબ સુંદર કીર્તન🎉🎉🎉🎉🎉

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 26 dny +2

      ખુબ ખુબ આભાર ભાવિકા બેન તમારી કોમેન્ટ વાંચીને મને ખુબ આનંદ થયો આપણા સત્સંગીઓ નો સાથ હંમેશા મારી સાથે રહે
      મારા જયરામાપીર જયગુરુદેવ

    • @Kachrabhai-md9sg
      @Kachrabhai-md9sg Před 25 dny

      ​@@gondaliyaparul4090ki

  • @nimisha8151
    @nimisha8151 Před 22 dny +1

    Vah ben khub sarash

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 22 dny

      જયરામાપીર ખુબ ખુબ આભાર નિમીષા

  • @કૃષ્ણમંડળ

    ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ 👌 તમારા સ્વરમાં રામાપીર માટે સુરતા રાખે દ્વારકાધીશ ને પ્રાર્થના કૃષ્ણ મંડળ કાજલબેન તરફથી જય જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👌👌👌👌👌👍👍👍 દિલ ખુશ થઈ ગયું વાહ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 27 dny

      જયશ્રી કૃષ્ણ કાજલબેન તમારા આશીર્વાદ સદાને માટે મારા પર વરસતા રહે ને આવો ને આવો
      આપણા સત્સંગીઓ સાથ હંમેશા રહે
      એજ રામદેવજી ની મોટી ક્રુપા બેન
      જયરામાપીર સીતારામ

    • @kusumchauhan8662
      @kusumchauhan8662 Před 16 dny

      વાહ બેનો,બહુ સરસ રામાપીર નું ભજન ગાયું.લખીને મૂકો તો સારું અમે પણ અમારા મંડળ માં ગાઈ સંભળાવી એ.શરૂઆત ની સાખી સાથે લખીને મૂકો.ઝડપી ભજન ગાયું એટલે સાંભળી ને લખતા ના ફાવે.પરફેક્ટ ના સમજાય.બાકી મજા આવી ગઈ,રામાપીર આપ સૌ ને સહાય કરે.આભાર.

  • @user-bz1mb8fr3p
    @user-bz1mb8fr3p Před 21 dnem +1

    જય રામદેવપીર

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 15 dny

      જય રામાપીર ધન્યવાદ જયશ્રી કૃષ્ણ

  • @AnilKakadiya-oh2gi
    @AnilKakadiya-oh2gi Před 17 dny +1

    જય જય રામદેવપીર બાપા ની જયહો જય જય રામાપીર જય જય રામાપીર જય જય રામાપીર

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 17 dny

      @@AnilKakadiya-oh2gi જયરામાપીર ખુબ ખુબ આભાર આપનો અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ

  • @RamilabenGadhavi
    @RamilabenGadhavi Před 20 dny +1

    જય રામાપીર ભજન

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 20 dny

      જયરામાપીર ખુબ ખુબ આભાર રંજનબેન બેન રામદેવજી મહારાજ આપની મનોકામના પૂરી કરે એવી મારી પ્રાર્થના અષાઢી બીજ ની હાર્દિક શુભકામના

  • @sangitavaghani8859
    @sangitavaghani8859 Před 27 dny +2

    ❤❤❤❤❤❤

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 26 dny

      જયરામાપીર સંગીતા બેન..જય સીયારામ

  • @urmilashrimali8334
    @urmilashrimali8334 Před 19 dny +1

    ખૂબ સરસ ભજન ગાયું છે હો બેન પણ લખી ને મોકલો પ્લીઝ 🙏👍👌

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 19 dny

      @@urmilashrimali8334 ખુબ ખુબ આભાર આપનો ઉર્મિલા બેન જયરામાપીર મહિલા મંડળ મા આપની હાજરી ને ધન્યવાદ બેનમારા જયરામાપીર જયશ્રીક્રિષ્ના

  • @jivdanibhajanmandal6686
    @jivdanibhajanmandal6686 Před 20 dny +1

    ben khup saras bhajan bolya tame pan ame tamari sathama boli sakye to tame bhajan kakhi ne muko vinanti che hu hansa ben virar mathyi bolu chu🙏🏻

  • @AnkitaDani24
    @AnkitaDani24 Před 27 dny +2

    જય રામાપીર🙏🙏🙏👌👌👌

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 27 dny

      રાધે રાધે પનવેલ ચેનલ ને મારા જયશ્રી કૃષ્ણ જયરામાપીર ધન્યવાદ

  • @ShobhnaLakhani-f5n
    @ShobhnaLakhani-f5n Před 26 dny +2

    હા લીલુડાં ઘોડલા

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 26 dny

      જયરામાપીર મહિલા મંડળ ના જયરામાપીર ધન્યવાદ

  • @geetaparmar5399
    @geetaparmar5399 Před 7 dny +1

    બહેન ભજન ખૂબ સરસ ગાયુ છે રામદેવપીર નુ પણ આગળ ની સાખી નથી સંભળાતી તો લખી ને મોકલાવો બેન હુ બોમ્બે થી છુ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 7 dny

      @@geetaparmar5399 જય રામાપીર
      ગીતા બેન 🙏 ખુબ ખુબ આભાર તમારો
      કળશ.મા.કળા.બીરાજે.નેજામા.બીરાજે.નુર
      દેવળ.મા.પીર.પોતે.બીરાજે.રામદેવજી
      હાજરા હજૂર
      હેજી રામા.રૂપ.બતાવજો. કરું.ધુપેડુ.લઈને
      ધુપ.એવાઅખંડચ.ધણીના દીવા બળે
      રામદેવજી જ્યોતી સ્વરૂપ 🙏જય રામાપીર

  • @RanjanbanvPatel-wo1kn
    @RanjanbanvPatel-wo1kn Před 24 dny +4

    જય રામાપીર જય હો બધી બેનો સરસ ગાઓ છો સરસ ભજન છે. રંજનબેન પટેલ રામદેવ ભજન મંડળ હિંમતનગર તરફથી બધાને જય રામાપીર.

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 24 dny

      ખુબ ખુબ ધન્યવાદ રંજનબેન બેન આપની કોમેન્ટ વાંચીને મને આનંદ થયો
      તમે પણ ખુબ આગળ વધો એવી રામદેવજી. પ્રાર્થના જયરામાપીર

    • @RavalLalitabem
      @RavalLalitabem Před 20 dny +1

      વાહ બેન વાહ તારા ભજન સુર પણ મસ્ત છે હું પણ રામાપીરની ભક્ત છું❤🎉

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 20 dny

      @@RavalLalitabem જયરામાપીર લતા બેન ખુબ ખુબ આભાર આપનો રામાપીર
      ના પંથે ચાલીયે સૌવ એવી રામદેવજી પ્રાર્થના
      મારા જયરામાપીર જયગુરુદેવ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 20 dny

      @@RanjanbanvPatel-wo1kn ખુબ ખુબ આભાર આપનો રંજનબેન અષાઢી બીજ ની હાર્દિક શુભકામના જયરામાપીર

  • @Hansaben-ez9xj
    @Hansaben-ez9xj Před 22 dny +1

    Bhajn lkhi ne moklo

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 15 dny

      જય રામાપીર હર્ષાબેન ખુબ ખુબ ધન્યવાદ

  • @HeenaChodvadiya
    @HeenaChodvadiya Před 21 dnem +1

    jai Ramapir 🙏🙏🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  Před 15 dny

      જય.. રામાપીર હંસાબેન ખુબ ખુબ આભાર તમારો બેન.જયરામાપીર.મહિલા મંડળ મા.આપની હાજરી ને ધન્યવાદ