Ahmedabad નો એ રિક્ષાવાળો જેની રિક્ષામાં બેસવા લોકો સામેથી પૈસા આપે છે, પણ કેમ? Motivational

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2022
  • અમદાવાદના ગફારભાઈ છેલ્લાં 25 વર્ષથી ગરીબ દર્દીઓ માટે મફત ઍમ્બ્યુલન્સસેવા આપે છે.
    તેઓ ગરીબ દર્દીઓને હૉસ્પિટલ પહોંચાડે છે અને તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપે છે.
    ગફારભાઈનાં માતાપિતા અને તેમનાં પત્નીના અવસાન પછી તેમણે સેવાકાર્ય કરવાનું નક્કી કર્યું હતું.
    #gujaratinews #ahmedabad #autodriver #motivation #inspirational
    વીડિયો : સાગર પટેલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 409

  • @shaileshashapuri8721
    @shaileshashapuri8721 Před rokem +232

    જ્યાં ભગવાન પહોંચી નથી શકતો ત્યાં ગફાર ભાઈ જેવા માણસો ને મોકલી આપે છે.ઈશ્વર અલ્લાહ તમને હંમેશા ખુશ રાખે,,🙏

    • @afzalsumra3333
      @afzalsumra3333 Před rokem +4

      Right ❤

    • @shaikhshabnam9657
      @shaikhshabnam9657 Před rokem +4

      Beshak this is humanity ❤️

    • @wever4798
      @wever4798 Před rokem

      Chodina Reva de aa bhadva muslim Tara pet ma kyare Charo nakhi dese khbr bi nai pde

    • @farhinghanchi3028
      @farhinghanchi3028 Před rokem +2

      Avu nathi God j ava Loko n mokle che jate nathi aavata pan a bija n moklae che

    • @wever4798
      @wever4798 Před rokem

      @@farhinghanchi3028 hahahaha 🤣

  • @realnews5487
    @realnews5487 Před rokem +65

    વાહ મારા કાકા ..પુરા મુસ્લિમ સમાજ ને તમારા પર ગર્વ છે

  • @sachinsoni8419
    @sachinsoni8419 Před rokem +103

    કુદરત તમને સદા ખુશ રાખે .આને તમારો પરીવાર પણ હંમેશા ખુશ રહે 🙏🙏

  • @crazyworld5434
    @crazyworld5434 Před rokem +58

    વાહ ગફાર ભાઈ, આ તમે હજ કર્યા જેવુ પુણ્ય કમાઓ છો, અલ્લાહ આપને દિર્ઘ આયુ અને તંદુરસ્ત, ખુશહાલ જીવન આપે

  • @arjunlakum8265
    @arjunlakum8265 Před rokem +91

    Aavaj Manaso Thi Duniya Chalti che Saheb Allah Blessings You Gaffar Bhai ❤️🙏

  • @hamidlakha6641
    @hamidlakha6641 Před rokem +8

    માનવ ધર્મ નો પર્યાય એટલે ગફાર ભાઈ... સલામ છે તમારી નિઃસ્વાર્થ સેવાને....

  • @gulugupte1445
    @gulugupte1445 Před rokem +41

    વાહ ગફર ભાઈ વાહ તમને હંમેશા એવા રાખે અલ્લાહબા દ ગામની સેવા કરો તમે અમારી દુઆ છે

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Před rokem +59

    ખુબ સરસ કાર્ય 👍👏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem +28

    ધન્ય ધન્ય ગફાર ભાઈ ખૂબ સરસ સેવાનું કામ કરો છો બ્યુટી ફુલ ભગવાન તમારી તંદુરસ્તી સારી રાખે સો સાલ જીવોને આવા જ સેવાનાં કાર્યો કરતા રહો
    🌹👌🌹🙏🌹👍🌹👏👏👏👏👏

  • @maharaja22836
    @maharaja22836 Před rokem +18

    ખૂબ સુંદર સરસ ગફાર કાકા આપના વિચાર છે ભગવાન તમને નિરોગી સ્વાસ્થ્ય આપે સાથે સમાજ ને તમારા જેવા વળિલો જરુરત છે.

  • @sulemanparbadiya5539
    @sulemanparbadiya5539 Před rokem +22

    અલ્લાહ તમને સલામત સો સાલ જીવાડે અને તમારી મહેનતનો સંપુર્ણ બદલો આપે

  • @kmovie4916
    @kmovie4916 Před rokem +8

    સેલ્યુટ સે ગફારભાઈ તમને મારા લાખ લાખ વંદન તમારા ચરણોમાં

  • @dashrathrmakwana7796
    @dashrathrmakwana7796 Před rokem +7

    આને કહેવાય માણસ ના રુપ મા ભગવાન. ઈશ્વર હંમેશા તમને ખુશ રાખે. તમારી જેટલી તારીફ કરું એટલી કમ છે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @dhapatulshi8774
    @dhapatulshi8774 Před rokem +31

    ભગવાન આપને ખુબજ સુંદર અને સારું જીવન સ્વાસ્થ્ય રહે.તેવી શુભકામના ઓ.

  • @khalilshaikh2645
    @khalilshaikh2645 Před rokem +18

    Gafaar Bhai salute salute salute ....Allah aapko himmat aur takat deve ....
    ....aap jese Dimond lakho me 1 nahi karodo me 1 hote hai ...good job

  • @aelishhajariwala3554
    @aelishhajariwala3554 Před rokem +34

    Salute sir. I wish God will give you happiness forever. I love your work. God bless you.

  • @TechTrainerAbid
    @TechTrainerAbid Před rokem +9

    गफ्फार चाचा आपके जैसा हर कोई काम नहीं कर सकता और आप जो कर रहे हैं उसका बदल भी अल्लाह के सिवा कोई दे नहीं सकता कुदरत आपको हमेशा खुश रखे.

  • @Gold_rate_today_india
    @Gold_rate_today_india Před rokem +18

    Masallah 🤞 Allah esi hidyat ham sab ko de....
    Jannati gaffar bhai🤗

  • @yunuspatel4024
    @yunuspatel4024 Před rokem +5

    اللہ تعالٰی اپکو اور اپکے خاندان کو جنت الفردوس میں اعلی مقام عطا فرمائے آمین ثم آمین

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Před rokem +29

    માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે.

  • @anwarthaim3240
    @anwarthaim3240 Před rokem +4

    Mashallah ❤️ allah aapko hmesha khush rkhe ...aur apne hifz o aman me rkhe...💐💐💐💐💐💐

  • @divyeshjiladiya1954
    @divyeshjiladiya1954 Před rokem +15

    ખૂબ સરસ ગફારભાઈ 👏🙏

  • @ajayvala7229
    @ajayvala7229 Před rokem +15

    Good job

  • @anjanaparmar8915
    @anjanaparmar8915 Před rokem +6

    Wah wah jug jug jio Bhai

  • @pandyakandarpa8015
    @pandyakandarpa8015 Před rokem +9

    Jabardast gafoor bhai tamara jeva manas badhe hot to aa duniya ma koi ne taklif na pade

  • @Pravinrupanii12
    @Pravinrupanii12 Před rokem +3

    ધન્ય છો આપ સેલ્યૂટ ગફર ભાઈ ના કોઈ નાત કે જાત જોયા વગર આપ સહુને મદદ કરો છો ભગવાન તમને સદાય ખુશ રાખે...🙏🙏

  • @prabhatdangar
    @prabhatdangar Před 11 měsíci +3

    ખુબ જ સરસ કામ કરો છો ગફારભાઈ તમે હંમેશા ખુશ રહો 🎉🎉🎉

  • @ayub_sumra_92
    @ayub_sumra_92 Před rokem +3

    🥰વાહ ગફાર ભાઈ વાહ માશા અલ્લાહ દિલ ને સુકુન મળ્યુ 🥰

  • @RAMESHTHAKOR-bu2lw
    @RAMESHTHAKOR-bu2lw Před rokem +11

    વાહ ગફુરભાઈ સારૂ કામકરો છો

  • @patelrashik5196
    @patelrashik5196 Před rokem +5

    Khub sarah bhai jan

  • @Extremegamer999.
    @Extremegamer999. Před rokem +15

    Proud of you

  • @christianbeena3247
    @christianbeena3247 Před rokem +9

    Great work uncle god bless u god give u healthy nd safe life always 🙏👍

  • @boyslife864
    @boyslife864 Před rokem +16

    Thanks cha-cha jee insaniyt ko zinda rakh ne ko ...only one religion it's call humanity 😊

    • @Md.sama99
      @Md.sama99 Před rokem +2

      Islam ne insaniyat sikhayi hai jab Nabi duniya main nhi aaye the tab insaniyat nhi thi Nabi ne sab sikhaya unka Karn hai ki hum Nabi ki ummat hai aese kuffr Wale word use Mt kro

  • @abdulchaki3578
    @abdulchaki3578 Před rokem +4

    Masha Allah 💐

  • @vishnubhaipatel1563
    @vishnubhaipatel1563 Před rokem +3

    વાહ ગફારભાઈ ખૂબ ખૂબ અભિનંદન લાંબુ આયુષ્ય અને નિરોગી જીવન જીવો ભગવાન અલ્લાહ તમને સાજા નરવા રાખે

  • @nirajpandya4091
    @nirajpandya4091 Před rokem +6

    વાહ કાકા દિલ થી સલામ છે તમને આજ ભારતની સાચી ઓળખ છે માનવંતા

  • @baldevmetaliya
    @baldevmetaliya Před rokem +12

    સાનદાર જબરજસ્ત જિનદાબા

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 Před rokem +11

    Wah gafarbhai Allah tamne salamat rakhe 🙏

  • @yashgohel871
    @yashgohel871 Před rokem +5

    જય સોમનાથ
    જય ઠાકર
    જય ગૌ માતા
    🙏🙏🙏🙏🙏
    દાદા તમને કરોડો વંદન છે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayantibhaigamit2432
    @jayantibhaigamit2432 Před rokem +1

    ખુબ સરસ સેવા કહૅવાય ગફાર ભાઈ ભગવાન અલ્લા ખુદા તમને અને તમારાં પરિવાર ને સુખી રાખે અભિનંદન

  • @sirajrajpura5652
    @sirajrajpura5652 Před rokem +8

    Masha allah

  • @vaghelabaldev8498
    @vaghelabaldev8498 Před rokem +8

    સલામ ગફારભાઈ

  • @balramsharma6744
    @balramsharma6744 Před rokem +7

    Very Good

  • @premmali3096
    @premmali3096 Před rokem +12

    Salute Sir ji...

  • @Deep008
    @Deep008 Před rokem +4

    ખૂબ ઉમદા કાર્ય.

  • @uddabhi3241
    @uddabhi3241 Před rokem +4

    Khub saras manav dharm pela

  • @meniyabhai3
    @meniyabhai3 Před rokem +7

    ગફર ભાઈ ને 100 સલામ

  • @astrologerdr.shefalidaveve3044

    ખૂબ સરસ.

  • @bharatahir935
    @bharatahir935 Před rokem +3

    Salam kaka

  • @ibrahimrangrej5146
    @ibrahimrangrej5146 Před rokem +15

    Great job sir 👏 We need More gaffar bhai Subhanallah Allah tala Give you Reward here and hereafter Aameen 🌳🌳🌳🌳🌳

  • @ranjitsinhjadeja4473
    @ranjitsinhjadeja4473 Před rokem +3

    Salam tamari Insaniyat ne... Ane Dariya dili ne.... Dil thi salute... Indian Army Taraf thi... 🥰

  • @nanjimakwana7479
    @nanjimakwana7479 Před rokem +9

    સલામશેતમનેગફારભાઈ

  • @kutchizayka1119
    @kutchizayka1119 Před rokem +12

    Allah apko iska ajar degha

  • @hasuhelmashaallah1027
    @hasuhelmashaallah1027 Před rokem +3

    Mashaallah subhanllah hazrat Allah qabul Kare Amin ya rabbal aalamin zabrjast

  • @Shahbaz2060
    @Shahbaz2060 Před rokem +11

    આજના સ્વાર્થી યુગ મા દરેક સમાજ મા સૌથી વધારે જરૂર ગફાર ભાઈ જેવા માણસો ની હોય છે. . 💖

  • @Rajuvlog985official
    @Rajuvlog985official Před rokem +3

    Goad bles you gafarbhai

  • @shaikhfahim3922
    @shaikhfahim3922 Před rokem +6

    Mashallah Allah

  • @majidrayma3154
    @majidrayma3154 Před rokem +3

    अच्छे काम से दर्दी तो खुश होते ही है लेकिन इस कार्य को देख कर दुसरे भी खुश होते हैं हमें भी मौका मिले तो किसी कि मदद करनी चाहिए

  • @sanjayvala2189
    @sanjayvala2189 Před rokem +4

    આવ લોકો થી પુથ્વી ટકી રહી છે

  • @tasnimkhyar6513
    @tasnimkhyar6513 Před rokem +1

    Masha allah gafur bhai Allah paak apko salamat rakhe khush rakhe
    Haq he allah sach he wallah

  • @saldude1872
    @saldude1872 Před rokem +6

    Wah, Gaffarbhai aap bahut accha kaam karte ho. Allah aapko aakhirat me uska accha badla ataa kare aur aapki har ek nek tamanna puri kare. Ameen. Aise bure waqt me aap logo ki seva muft me kar rahe ho woh bahut hi nek kaam hai. Aap jaise logo se hi duniya chal rahi hai. Thank you very much.

  • @kirandesai4618
    @kirandesai4618 Před rokem +7

    પરમારથ પરમો ધર્મ🙏

  • @151179prashant
    @151179prashant Před rokem +4

    Too much respect and love to you and your family.

  • @kirtikumarsadhu470
    @kirtikumarsadhu470 Před rokem +6

    Tamari seva khub sundar che.parmatma/khuda apne labu ausy ape.

  • @KishanThakor-uj2jv
    @KishanThakor-uj2jv Před rokem +3

    Salam che

  • @thakorsuresh1001
    @thakorsuresh1001 Před rokem +2

    ખૂબજ સારો વિચાર છે ચચા

  • @almasacademy3958
    @almasacademy3958 Před rokem +1

    Dil jeet liya abdul gaffar bhai
    Love you

  • @sivabahi5347
    @sivabahi5347 Před rokem +2

    Khub.saras.gafarbhai

  • @vasimjuneja5325
    @vasimjuneja5325 Před rokem +1

    વા ગફારભાઇ જેય હીન્દી

  • @javedakbar1810
    @javedakbar1810 Před rokem +1

    Allah sab ko nek tohfik de duaa lagegi aapko..... Allah aapko umre drazgi Mein Barkat kare allah Aapke Dil Ki jahiz Tamanna Puri kare amin Ya rabbull aalmin.....

  • @tahirp_023_
    @tahirp_023_ Před rokem +2

    Ma sha allah 😍

  • @godhacker171
    @godhacker171 Před rokem +7

    Allah iska Azhar de amin

  • @brightstarfootballschoolna569

    આ ઈન્સાન ને અલ્લાહ તઆલા સલામત રાખે એવી દુઆ ખરેખર માનવતા નું કાર્ય કરે છે આ ભાઈ . હિંદુ મુસ્લિમ ની ગંદી રાજનીતિ કરવા વાલા અને જનતાને ટેકસના રૂપિયા થી પગાર ભથ્થા ગાડી બંગલા સિકયુરીટી પેન્શન મેળવતા અને જલસા કરતાં નેતાઓ મંત્રીઓ ને શરમ આવવી જોઈએ .

  • @speechinformation2004
    @speechinformation2004 Před rokem +4

    ખૂબ સરસ કાર્ય..

  • @riyajcudesara1441
    @riyajcudesara1441 Před rokem +2

    Gafarbhai allha tamne Hamesha hasta rakhe tamari hifajat farmave ane aavij rite lokoni madad karta raho.ane samaj nu name Roshan karta raho aj alllah ne duva se koinu saru karvathi allah aapdu pela saru kare.

  • @bhavnajogadiya6555
    @bhavnajogadiya6555 Před rokem +9

    God bless you bhai🙏🙏🙏🙏🙏

  • @tabbu8400
    @tabbu8400 Před rokem +1

    Allah aapko hammesha khush or salamat rakhe 😊🤲
    Allah aapko har musibat se dur rakhe 🤲🤲🤲

  • @gajendrakumarprajapati9356

    Vah Miya Bhai vah,tamne salam chhe, Bhagwan tamaru bhalu kare

  • @Brother-i4x
    @Brother-i4x Před rokem +5

    Great work

  • @YusufKhan-ml2ti
    @YusufKhan-ml2ti Před rokem

    bahut hi nek kam jo inshaniyat me manta he bo na hindu he na musalman or shikh vo sirf khidmat he us ka majhab he.long live bade miya.lakh lakh salam ap ko.

  • @rahulkansagara2587
    @rahulkansagara2587 Před rokem +4

    Good job 👏

  • @rakeshdasmahant1838
    @rakeshdasmahant1838 Před rokem +2

    Tamaru seva kary khub uttam chhh

  • @dimpleshah8898
    @dimpleshah8898 Před rokem +7

    Salute to you and your mind blowing thought 👌👌👌👌👌👌👌👌👌 aap duniya me sach much ke khuda bhagvan ho
    Bhagvan aapko tandurast rakhe aur aap aise sabhi ki seva karte rahena
    Majhab nahi shikhata aapsme beir rakhana Hindi hai hum Hindi hai hum hindosata hamara
    Aapko padmshree aur ushshe achha award Milana chahie taki aap se log kuch sikh le sake 🙏🙏🙏

  • @IrfanShaikh-ky5ed
    @IrfanShaikh-ky5ed Před rokem +1

    Wah Bhai.1:-No.

  • @sahilparmar421
    @sahilparmar421 Před rokem +1

    Bhagwan tamne hamesha khush rakhe 🥰

  • @sikandarmomin3988
    @sikandarmomin3988 Před rokem

    Ek dam Sara's

  • @zainudin_vlog2722
    @zainudin_vlog2722 Před rokem +3

    Wah khub Sarash 🤗🤗

  • @ameeraval7457
    @ameeraval7457 Před rokem

    Saras khub saras

  • @mushtaqmukhi4483
    @mushtaqmukhi4483 Před rokem

    Masha allah good job

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 Před rokem +2

    Amdavad na farista chhe vah Bhai vah ishvar lambi Umar aape

  • @navinbhabhor908
    @navinbhabhor908 Před rokem +3

    Jai ho

  • @dharmendrapandya3493
    @dharmendrapandya3493 Před rokem +6

    સરસ ગફારભાઈ🙏

  • @jatinbhai1918
    @jatinbhai1918 Před rokem +1

    ભાઈ સાબ તમારી સેવા ના જવાબ છે આટલી સારી સેવા જોઈ ખૂબ જ ખુશી થઈ .

  • @Jot969
    @Jot969 Před rokem

    Gud job

  • @popatbhaibharvad581
    @popatbhaibharvad581 Před 7 měsíci +1

    ઈનશિયાનત કે દેવતા કો શત શત પ્રણામ 🙏🙏🙏

  • @UmangBhatt-wx6kw
    @UmangBhatt-wx6kw Před 2 měsíci

    Aaj bhi duniyamein khuda hamare bich me gafur bhai ke roop he I proud to🙏

  • @junaidsida
    @junaidsida Před rokem +1

    Allah paak tamari aakhirat ane duniya savari de, ameen 🙂

  • @maganbhaipatel5248
    @maganbhaipatel5248 Před rokem +3

    Thank.

  • @asifsherief147
    @asifsherief147 Před rokem +1

    Great 👍

  • @ketankalal
    @ketankalal Před rokem +6

    Salute che sir tamne 🔥