વેર ની વસુલાત કુભારવાળા ગામ થયું ઉજળ આખી ગુજરાત ના લામકા સાખ ના ભરવાડ નુ એકજ ગામ હતું

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • વેર ની વસુલાત કુભારવાળા ગામ થયું ઉજળ આખી ગુજરાત ના લામકા સાખ ના ભરવાડ નુ એકજ ગામ હતું
    #ઇતિહાશ
    #ગામડું
    #ગુજરાત
    #ભરવાડ

Komentáře • 56

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 Před 5 dny +6

    ❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤❤ બીજલભાઈ રબારી ને મોહન ભાઈ રાયકા ના રામ રામ જય ગોગા મહારાજ જય સિગોતર માં ❤

  • @bharvadgokulbhai3515
    @bharvadgokulbhai3515 Před 5 dny +4

    ખુબ ખુબ અભિનંદન બીજલભાઈ,આપ રબારી છો જાણી ખુબ આનંદ થયો.વાગડની ધીગી ધરાના મોઘેરા માનવી છો.તે જાણી પણ હુ ખુબ ખુશ થયો.આપ ગરવી ગુજરાતના સુરાપુરા,સંત,શુરવીરોની ધરબાયેલી સંસ્કૃતિને ઉજાગર કરવાનુ કામ કરી રહ્યા છો તે બીરદાવવા લાયક છે....ધન્યવાદ..આભર..🎉🎉

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 dny

      આપનો ખુબ ખુબ આભાર ભાઈ 👌🙏🤝

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d Před 3 dny +1

    Super itiyas

  • @lrm177
    @lrm177 Před 5 dny +5

    Jay ho ranbanka rathod lamka 🙏🙏🙏

  • @natvarvaghelaofficial1068

    બીજલ ભાઈ ખુબ સરસ ઈતિહાસ જુની વાતો સાંભળવાની ધણી મજા આવી 🙏🌹 અમદાવાદ થી નટવર ના જય માતાજી 🌹🙏🌹

  • @user-pc3hk9ww8u
    @user-pc3hk9ww8u Před 4 dny +3

    જય ઠાકર ધણી

  • @madaridigital
    @madaridigital Před 4 dny +2

    જય હો.. બાપા સીતારામ બીજલ ભાઈ

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 Před 4 dny +3

    जय मोरा गढ वारा मोमाइ मा जय माता जी बिजल भाई

  • @akherajayar6338
    @akherajayar6338 Před 3 dny +1

    Jay Shree krishna

  • @kesurbhaigojiya51
    @kesurbhaigojiya51 Před 5 dny +3

    ખુબ સરસ વેરી ગુડ બીજલ ભાઈ તમને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરીએ

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 dny

      અપના.આશીર્વાદ 🙏🤝

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh8540 Před 5 dny +3

    જય માતાજી

  • @dhameliyanikulbhaij2936
    @dhameliyanikulbhaij2936 Před 3 dny +1

    Jaymataji bijalbhe

  • @prakashrajput1284
    @prakashrajput1284 Před 4 dny +1

    જય માતાજી 🙏

  • @bharvadgokulbhai3515
    @bharvadgokulbhai3515 Před 5 dny +11

    બીજલભાઈ આપના વીડીયો જોઊ છુ.આપનુ ગામ અને આપની જ્ઞાતિ જણાવવા વિનંતી.🎉🎉

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 dny +3

      વાગળ નો વતની છું ગાધીધામ રહું છુ જાતે રબારી છું આપ કયા થી વિડિયો જોઈ રહ્યા છો ભાણેજ 🤝🙏

    • @alabhaipalabhinandaniya5924
      @alabhaipalabhinandaniya5924 Před 5 dny +3

      બહુ સરસ કામ છે તમારું ઈતિહાસ બતાઓ છો હું તમારા વિડિયો જોઊં છું ગામ.કોલવા તાલુકા.જામ ખંભાળીયા

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 dny +1

      @@alabhaipalabhinandaniya5924 જય હો 🙏🤝

  • @baburabari5114
    @baburabari5114 Před 15 hodinami +1

    👍👍👍

  • @lamkagagaji4528
    @lamkagagaji4528 Před 5 dny +3

    જય દ્વારકાધીશ ભાઈ

  • @bhalalamka7343
    @bhalalamka7343 Před 5 dny +3

    મે જામનગર થી ભલાભાઇ લામકા જોઈ રહ્યા છે

  • @BakabhaiBohriya
    @BakabhaiBohriya Před 4 dny +2

    મારી બેન છે ભાયોઓ હુ બકાભાઈ બોહરીય ભરવાડ ગામ લખાપુરા

  • @HiraRajput-dm3wm
    @HiraRajput-dm3wm Před 5 dny +3

    Abhi nandan bijal bhai
    🙏♥️👍

  • @Velah.Wale.3503
    @Velah.Wale.3503 Před 5 dny +2

    ❤❤

  • @vjobharvad8195
    @vjobharvad8195 Před 4 dny +1

    ❤❤❤❤❤

  • @alimamadmutva861
    @alimamadmutva861 Před 5 dny +2

    Good ❤❤❤

  • @saniyarajubhai803
    @saniyarajubhai803 Před 5 dny +2

    જયઠાકર

  • @harshgolitar5193
    @harshgolitar5193 Před 5 dny +2

    Gorabhai goltar joi Raya ce

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq Před 5 dny +3

    બીજલભાઈ બહુજ સરસ માહિતી આપી. પણ ક્યારેક અમારા વિસ્તાર માં આવો કોઈ વિડિઓ બનાવવા તો મને જરૂર થી મળજો.
    હું મહેસાણા જિલ્લા માં કડી તાલુકા માં બાવલું ગામ માં રહુ હું. જય માતાજી 🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 dny +1

      ગોવિદ ભાઈ ઇબાજુ કોઇ ઇતુહાશ જણાવજો જરૂર થી આવીસુ 🤝🙏

    • @GovindRawat-kn7bq
      @GovindRawat-kn7bq Před 4 dny

      @@bijalbhai5067 બીજલભાઈ અમારી સાઇડ માં માતાજી ના ઇતિહાસ ઘણા બધા છે. જય માતાજી 🙏🙏🙏

  • @pankajjoshi2188
    @pankajjoshi2188 Před 5 dny +3

    ભાઇમાહીતીસારીછે.પણઅવાજધીમોઆવેછે.

  • @SanjaybhaiRavat-og2pg
    @SanjaybhaiRavat-og2pg Před 5 dny +5

    ભાઈ દાહોદ થી જોવુસૂ તમારા વીડીયા

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 dny

      દાહોદ મા કઈ ઇતિહાશ હોય તો બતાવજો

  • @gohilbharat8910
    @gohilbharat8910 Před 5 dny +3

    મોટી હમીરપર ગામે નાથદાદા નો વિડીયો બનાવો

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 5 dny

      ઇતિહાશ પૂરો જણાવજો ભાઈ

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai Před 5 dny +2

    🙏🙏

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 Před 4 dny +2

    गाम सणवा मा जिवा दादा थय गया छे तो दादा नो इतिहास नो विडियो बना वजो ने बिजल भाई

    • @bijalbhai5067
      @bijalbhai5067  Před 4 dny

      જીવા દાદા સુ ઇતિહાશ પૂરો બતાવજો 🙏જગદીશ ભાઈ 🤝

  • @arjunsinhchavda-hn8ty
    @arjunsinhchavda-hn8ty Před 4 dny +2

    Aavighatnaobtavtareso

  • @user-gc1xw9pv3v
    @user-gc1xw9pv3v Před 4 dny +1

    જય માતાજી

  • @user-mf5br4kg7n
    @user-mf5br4kg7n Před 5 dny +2

    🙏