રાજકોટ વાળા સાથે ભારે મજાક થઈ ગઈ!। પણ આ મજાક નહીં ભ્રષ્ટાચારનું ચરમ છે | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 261

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs Před 19 dny +36

    જબરજસ્ત ભ્રષ્ટાચાર કહેવાય....

  • @aamirjat_0025
    @aamirjat_0025 Před 7 dny +5

    ખૂબ સરસ રાજકોટ વાશી સાથે સરકારે આવું કરવું જોઇએ કેમકે રૂપાલા ને ખોબે ખોબે વોટ આપ્યાં છે

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt Před 19 dny +35

    ખૂબ સરસ અને સચોટ રજૂઆત
    આપની નિર્ભીક પત્રકારિતા ને સલામ દેવાંશી બેન.

  • @bapunodeewvanojaysiyaram3978

    હું દેવાંશી બહેન ની દિલ થી સલામ કરું છુ... સલામ છે તમારી નીતિ ને બહેન

    • @johnbhagat9064
      @johnbhagat9064 Před 19 dny

      ગુજરાત ની જનતા ને બધું ખબર છે પણ ગુજરાત ની જનતા ની હાથ માં કશું નથી ખાલી ભાજપ સરકાર ને વોટ આપવા નું કામ છે આવું તો ચાલતું જ રહેશે 😂😂

  • @jitubhaipatel-lk6xn
    @jitubhaipatel-lk6xn Před 19 dny +30

    ભ્રષ્ટાચાર થી આખો ભારત દેશ ખદ બદે છે કેટલી વાર બહુમત વાળી સરકાર આવી છે તો પણ આજ દિન સુધી એવો કોઈ કાનૂન નથી લાવ્યા કે ભ્રષ્ટ નેતા કે અધિકારી પકડાય તો ફાસ્ટ કોર્ટ માં કેસ ચલાવી ફટાફટ ચુકાદો આવે કે આજીવન કેદ કે ફાંસી ની સજા મળે

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 19 dny +1

      Acb no kaydo su che?

    • @kalpeshbhatti6781
      @kalpeshbhatti6781 Před 4 dny

      Brast karta des vechva vara bane kharab... Vikas to thay che pan brast loko khay jay che... Rajkot nu junu air port ma. Home atla development kariyo ke..... Koi plan cresh thay to kya pade koi na ghar ne.... Bhuj kharab

  • @patel85naresh
    @patel85naresh Před 18 dny +9

    બધું અધરતાલ ચાલે છે ગુજરાત માં સરકાર,સરકારી અધિકારીઓ,સરકાર સાથે જોડાયેલા જ કમાય બાકી બધા રોએ

  • @jkmobileaccessories8785
    @jkmobileaccessories8785 Před 19 dny +40

    ભાષ્ટા સાર ની મોટી ખાણ છે આ ભાજપ સરકાર સમજાય તેને વંદન

    • @girishpatel9392
      @girishpatel9392 Před 18 dny

      Congress kya imandar chhe ???
      Bdha chor j chhe...koy nano koy moto....

    • @jetubhaJadeja
      @jetubhaJadeja Před 17 dny

      કોઈ પણ ને એક જગ્યા રાખો તો પછી આવું થશે

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of Před 19 dny +20

    સરસ હજુ કરો વિકાસ

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Před 19 dny +8

    Gujarat government is number one in Bhastachar and Gunda Gardi in Gujarat

  • @theindianfoodtv543
    @theindianfoodtv543 Před 19 dny +5

    આવીજ રીતે ભાવનગર સોમનાથ હાઈવે ની આજુ બાજુ ની જમીન નો વહીવટ થય ગયો છે વર્ષો પહેલા અને અમદાવાદ હાઈવે રીંગ રોડ નીકલવાનો હતો ભાવનગર ના પુર્વ નેતા હાલના નેતાઓ અને તેમના સંબંધીઓ ના નામે લય લીધા છે મારા પણ એક સંબંધી છે આમાં

  • @dharmrajsinhgohil911
    @dharmrajsinhgohil911 Před 13 dny +4

    ખરેખર ન્યૂઝ ના માધ્યમ થી સાચા લોકો ને વિરોધ કરવાની પ્રેરણા ને શક્તિ દેવા બદલ આપ નો ને આપ ની ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર..

  • @dilipdedhia344
    @dilipdedhia344 Před 7 dny +2

    પ્રધાન મંત્રી નો હુકમ હોય કે ચૂંટણી પહેલાં ઉઘટન કરવાનું છે તો મંત્રી શું કરશે પ્રધાન મંત્રી નું કામ ઉદઘાટન કરવાનું છે કે આના પહેલાં કેટલા પ્રધાન મંત્રીએ ઉદઘાટન કરેલ છે

  • @keyurpatel2469
    @keyurpatel2469 Před 19 dny +28

    બેન ગુજરાત માં તો વિકાસ ના નામે કરોડો ના કૌંભાંડ થાય છેઃ

    • @Merayesu130
      @Merayesu130 Před 19 dny +2

      Karva vala pan gujrati J hoi che badha paisa kamai ne USA chali jai che

  • @promathews
    @promathews Před 19 dny +8

    Rajkot nai akha Gujarat sathe mazak chale che last 30 varsh thi..pan apni janta ne su farak pade che..😢😂😅

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 3 dny

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤

  • @keval11011990
    @keval11011990 Před 3 dny

    You are speaking very fluently and fearlessly, And of course “Truth”. That’s the real news people wants.

  • @umangsoni3568
    @umangsoni3568 Před 14 dny +1

    દેવાંશી બેન ❤ જોરદાર પત્રકારિત્વ

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Před 19 dny +5

    હજુ તો આનાથી સારા દિવસો જોવાના છે

  • @mkahir
    @mkahir Před 2 dny

    ગુજરાતી વ્યાકરણ સુધરવું, 'રાજકોટવાળા'

  • @ravibavda2170
    @ravibavda2170 Před 19 dny +23

    બેન આપણે ઞમે,તેટલા,બરાડા,પાડીયે,પણ, સીસ્ટમ સુધરે તેમ નથી

    • @AccountPhc
      @AccountPhc Před 19 dny

      વાત સાચી છે તમારી ભાઇ. સિસ્ટમ સુઘારવા સરકાર બદલવી પડે માત્ર મોદી પ્રેમ ન ચાલે. અને જો નવી સરકાર પણ કામ ના કરે તો એમને પણ ઉખાડી ફેંકવી પડે આ વાત જનતા સમજે ત્યારે સિસ્ટમ સુઘરી જાય. બસ જનતા તરીકે આપણે કોઇ નેતાના પ્રેમમાં નહિ પડવાનુ મૂળ મંત્ર આટલો જ છે કામ કરી જાવ અને મત લઇ જાવ....

    • @pushkargusani1241
      @pushkargusani1241 Před 18 dny

      સુધરે પણ જનતા અંધભકતી થી બહાર આવે અને દરેક પાંચ વર્ષે સરકાર ઉથલાવી જ નાખવાની.

    • @arjundixit6511
      @arjundixit6511 Před 18 dny +1

      System nahi Bhai loko nahi sudhre nake to system su chale loko agal 🤣🤣

    • @yusufpatel2066
      @yusufpatel2066 Před 18 dny +1

      Boomo thi pan Sarkar ane praja jagi shake che.

    • @rahulvyas8420
      @rahulvyas8420 Před 7 dny

      જ્યારે સરકાર પડે ને ત્યારે સિસ્ટમ સુધરી જાય....

  • @piyushmalaviya7851
    @piyushmalaviya7851 Před 13 dny +1

    કસોવાંધો નઈ બેન આવું તો વર્ષોથી થાય છે અને તો પણ ગુજરાત ની આંધળીપ્રજાને ખબરનથી પડતી એટલે તમે તમારું કામ કરો એમ કઈ ફરક નઈ પડે

  • @jitendrarathva2389
    @jitendrarathva2389 Před 19 dny +3

    ભાજપ વાળા ની ઘણી બલસે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Před 10 dny +1

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben good work best story jay bhabani bhajap jabaani

  • @mr.k9619
    @mr.k9619 Před 19 dny +8

    Chinta na karsho aa airport adani ne vechi deva ma avshe etle world class bani jashe 😅

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Před 19 dny +4

    Wah ben Amara rajkot nu naam aavyu ho... 😢 prajaa ne toye gappu j dekhhaay chhe
    .. !!!!!!!

  • @kartikbhavsar211
    @kartikbhavsar211 Před 20 dny +6

    Bee yee to scam ho gaya 😂😂sala ketla chalak che 2 domestic airport 😂😂.......ee pan janta naa tax na paise.....jamin pan apda paisa ni badhu apda paisa nuu😢😢ane heran pan apda paise 😂😂😂

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Před 19 dny +6

    I request Rajkot citizens to boycott BJP's candidate in future election now

    • @Merayesu130
      @Merayesu130 Před 19 dny

      Any option???

    • @dailywhatsappstatus6780
      @dailywhatsappstatus6780 Před 16 dny

      You are blind ​@@Merayesu130

    • @tejasjoshi1685
      @tejasjoshi1685 Před 4 dny

      To bija kone vote apsho? Chhe koy sari political party? Non corrupt politicians chhe Bharat ma? Koy hoy to kahejo

    • @Merayesu130
      @Merayesu130 Před 4 dny

      @@bharatjhaveri2370 vote apva vala gujrati, chori karva vala pan gujrati ek bhi evi caste nathi jema chor nathi each & every caste one thief MP MLA ne maro madarchodo ne

    • @dailywhatsappstatus6780
      @dailywhatsappstatus6780 Před 4 dny +1

      @@tejasjoshi1685 Reva de Bhai tne bjp non corrupt party laage chhe 😂😂
      No discussion with you

  • @jay.gogacanel1180
    @jay.gogacanel1180 Před 19 dny +4

    100% હા છી વા ત છે બે ન શ રી

  • @cricketnews3909
    @cricketnews3909 Před 18 dny +2

    તમે કહો બેન vote કોને આપી ae બધા 2 number nu જ કરે se હવે हमारा જેવા લોકો ને જ જાતે ઊભું થવું પડશે 💥💥

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz Před 20 dny +8

    Akha bhartdesh ne banaveche

    • @user-in7ji1qj1d
      @user-in7ji1qj1d Před 19 dny +1

      Loko murkh banva taiyar hoy to pachhi kon murkh na banave ? !!

  • @ArunVekariya-Digital-Marketer

    Impressive information 👍🏻 really appreciate

  • @shabudinmadhvaji2956
    @shabudinmadhvaji2956 Před 19 dny +5

    Better Move to Europe countries ok please

  • @rameshambaliya7489
    @rameshambaliya7489 Před 14 dny

    100% ben. Sachi vat chhe.

  • @kunalgala2919
    @kunalgala2919 Před 8 dny +1

    મોદી સરકારે તો આખા દેશ ને મામુ બનાવી દીધા 😂😂😂

  • @rameshchandrapande3038
    @rameshchandrapande3038 Před 12 dny +1

    Good topic for discussion 👏 👏 Actually all big schemes are projected for the party workers of ruler party. 😎

  • @marctbs4884
    @marctbs4884 Před 6 dny

    Sachi vat......

  • @abcsky3547
    @abcsky3547 Před 18 dny +1

    Bau sachi vat che ben,
    aaj rite education fee mate pan amne badhane 2017 ma election time par ullu banavya hta. Ane fee vadhvane badle school fee vadhi.

  • @sanjaykumarsolanki3598
    @sanjaykumarsolanki3598 Před 20 dny +27

    😂😂 ચિંતા ના કરશો, રાજકોટ વાસીઓ. રૂપાલા છે ને, રાજકોટ વાસીઓ નો લોકલાડીલો. 🤣🤣

    • @458vikasdivyakirtishorts
      @458vikasdivyakirtishorts Před 19 dny

      Ek number no harami che rupalo

    • @hns3018
      @hns3018 Před 16 dny +1

      Ha bolo e km jiti gya e j khbr nthi pdti

    • @user-ih7kl1rj4y
      @user-ih7kl1rj4y Před dnem

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Ankur_Hihoriya
    @Ankur_Hihoriya Před 9 dny

    Saras point par vat kari chhe

  • @beyond_horizone
    @beyond_horizone Před 19 dny

    Khub saras

  • @KikubhaiPat3l
    @KikubhaiPat3l Před 19 dny +2

    ઘણા પત્રકારો રાજકારણ થી દબાઇ ને બોલતા હોય છે પરંતુ બેન ચોખ્ખી વાતો કરો છો પત્રકારો આવાજ હોવા જોઇએ..

  • @gajendradevdhara8220
    @gajendradevdhara8220 Před 13 dny

    She spoke my mind.

  • @gujaratimotovlogger9895

    Slam chhe ben tamne

  • @dhiru6885
    @dhiru6885 Před 19 dny

    Very good episode thanks

  • @rockeyrockey6928
    @rockeyrockey6928 Před 19 dny +2

    Public ne chor neta j pasand che

  • @ankit.chitroda
    @ankit.chitroda Před 14 dny

    Aap sachu Kam Kari rahiya choo, carry on

  • @piyushshah6497
    @piyushshah6497 Před 19 dny

    Va va bahu saras vishleshan... Paise ka khel hey

  • @hirenbambhaniya7317
    @hirenbambhaniya7317 Před 15 dny

    બેન આખા દેશ માં આવું જ છે.

  • @liyakatgmansuri328
    @liyakatgmansuri328 Před 18 dny +1

    Vikas thayo... domestic nu nam International thayu... aaj vikas......
    Domestic ne internation no darajo malyo.....

  • @hrim1712
    @hrim1712 Před 19 dny +1

    Solid

  • @cricketnews3909
    @cricketnews3909 Před 18 dny +1

    સરકાર નિ સાથે સરકારી ઓફિસર પણ 2 number nu kare se

  • @faruknakhuda7025
    @faruknakhuda7025 Před 19 dny

    Bilkul satyr vat chhe.

  • @Hp-io2wk
    @Hp-io2wk Před 18 dny +1

    Chella 27 28 varsh thi gujara ma sarkar ej to kari rahi chhe janta ne napunshak virodh na kari sake eva banavi didha chhe

  • @greengujarat5623
    @greengujarat5623 Před 19 dny +2

    Sivraj sinh no chokro hto.

  • @rughwanisunil
    @rughwanisunil Před dnem

    🎉 funny but true

  • @skmak3393
    @skmak3393 Před 11 dny

    પ્રજા આ જ લાગ ની છે

  • @kirtimakwana8523
    @kirtimakwana8523 Před 19 dny +2

    BJP em pn MaMa j banave che 😅

  • @BHAVESHPATEL-tp1sm
    @BHAVESHPATEL-tp1sm Před 16 dny

    100 % Sachi vat

  • @amarenterprise7618
    @amarenterprise7618 Před 17 dny +1

    બહેન કોઇ મામુ નથી બનાવી ગય ૨૪/૧૦/૨૪ થી આંતરરાષ્ટ્રીય ફલાઈટ ચાલુ થાય છે

  • @IGET101
    @IGET101 Před 14 dny

    salute. only true journalism can save India. Recently visited Rajkot. Airport is useless. No benefits to common citizens.

  • @kamalsuvasnewspaper4925

    You are right

  • @prahladpatel3760
    @prahladpatel3760 Před 13 dny

    Devanshiben are doing very good reporting ,are you exposing corruption is very nicely, i am watching every day your Jamavat, one thing i want to give you more subject if you want to do reporting ,one Railway project workin progress at Vijapur, Dist: Mehsana, it is a interesting project.
    thanks ,Keep it up

  • @manubhairathva4369
    @manubhairathva4369 Před 18 dny +1

    मोदी है तो मुमकिन है 😂😂😂

  • @ronakandani9494
    @ronakandani9494 Před 11 dny

    1000%

  • @devalkathrecha110
    @devalkathrecha110 Před 13 dny

    🔥

  • @MeenaPatel-l7q
    @MeenaPatel-l7q Před 19 dny +2

    Gujarat me 30 sal se BJP he lekin kya hua pura desh me Gujarati ko badnam

  • @rathvaanil4783
    @rathvaanil4783 Před 19 dny

    Right 👌

  • @user-hc8ff5vu9u
    @user-hc8ff5vu9u Před 17 dny +1

    Asal ma to Rajkot air port ni jagya khali karavani hati

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 Před 19 dny

    સરસ જમાવટ

  • @SurprisedDrone-qd6dz
    @SurprisedDrone-qd6dz Před 18 dny

    Very nice

  • @makvanarasik3800
    @makvanarasik3800 Před 8 dny

    ❤️🙏

  • @user-cf9yf5mv5b
    @user-cf9yf5mv5b Před 18 dny

    Good 💯🌹👌👍

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 Před 19 dny +2

    Medan AaLoko Olredy Mamu 6ej Tevu Lage6e !Koi Banavi Jay Tena Karata Olredy !!??

  • @jay-xi4kb
    @jay-xi4kb Před 19 dny +1

    इसके पूरे देश में खोखले विकास है😂😂😂😂😂

  • @cricketnews3909
    @cricketnews3909 Před 18 dny

    આ તો bazzar se નેતાઓ mate

  • @shailesh2257
    @shailesh2257 Před 10 dny

    Kharekhar Rankot ne high Speed Train ni jarur 6, j amdvad, jamnagar, kutch sathe jode

  • @chhanajithakor-f1x
    @chhanajithakor-f1x Před 18 dny

    Vaat sachi se

  • @tusharrathod2268
    @tusharrathod2268 Před 19 dny +1

    Anhi ketlu saras airport hatu rajkot ni andar j have tya lai gaya badhano time ane paiso bagadyo

  • @harshadvatiya2428
    @harshadvatiya2428 Před 17 dny

    બેન અા જમીન ગારીડા ની છે

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 Před 10 dny

    Bjp dhare to neta nel puri dee 156 badha cho hoe ne to bjp nu namu puru thase 30 varsh ma guda sath aapi jitva no mukh janta bani aarogay khatu chhe matari khule aam un mehata hospital samay rogthi marikhe halkt neta. Jena savjne bin mot marinakhe guda doctoro bhu thi dakhl karo mot aatvadi ke goli davani goli marikhe vishva n. Hatavo modimodi pu vinas pap dhado bhragayo

  • @devkoli7756
    @devkoli7756 Před 14 dny

    1:33 ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ભાજપ પક્ષ હતો જ નહીં.
    પંડિત રવિશંકર મહારાજે કઈ રીતે ભાજપ કોંગ્રેસ નું નામ લીધું હતું

  • @user-ld3rc8uf6e
    @user-ld3rc8uf6e Před 19 dny

    👍👍👍

  • @jitendramanatar8793
    @jitendramanatar8793 Před 19 dny +2

    Aa Kay navu nathi

  • @ibrahimparekh5234
    @ibrahimparekh5234 Před 8 dny

    Ben aa toh pehla thi j khabar hati but aapne public aware nahi thay tya sudhi su kaam nu complete bjp ni dadagiri j che

  • @SumitDavdra
    @SumitDavdra Před 2 dny

    Ek 2 kaubhand aapde bhi kari lai baki incometax vadhva nae de kai

  • @GujjuEuP527
    @GujjuEuP527 Před 18 dny

    Rup-Lalal ni pase aatla paisa kyathi aaviya ?

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 Před 2 dny

    Aa aerport surendranagar ne aapelu pasi hirasar gam ne bija 3thi 4gam surendranagar jilaa ni had mathi kami kari rajkot ma lay gya

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy Před 19 dny +1

    Air. Port. Ma.drom.tooti.gaya.aakevo.bharastachar

  • @user-xw9gc6kz4p
    @user-xw9gc6kz4p Před 16 dny

    Ad bichme kyo hoti he

  • @jaykanani1977
    @jaykanani1977 Před 15 dny

    @Jamawat clips , jamnagar ma lakhota tadav ma pan kaik aavo j vikas thai che jarak ujagar karo

  • @abdulqaiyum1432
    @abdulqaiyum1432 Před 19 dny

    That's messed up

  • @danajivanol2469
    @danajivanol2469 Před 18 dny

    રૂપાલા કયા ગયા

  • @bhushan7490
    @bhushan7490 Před 16 dny

    भाजपा हटाओ लोकशाही बचाओ

  • @vboss8818
    @vboss8818 Před 18 dny

    Amne ne khabar j hati pm sapana na saudagar che

  • @hns3018
    @hns3018 Před 16 dny

    Gujarat ma bjp ave che Kai rite e j smjatu nthi ??
    Apde aa bdhu joie chie smjie chie to vote km e j party ne mle che???

  • @user-es3ci7nq2k
    @user-es3ci7nq2k Před 17 dny

    Aa desh ma emay Gujarat ma paisadar thava માટેના બે રસ્તા છે,એક રાજનીતિમાં જોડાઓ અને બીજુસરકારી નોકરી માં જોડાઈ જાઓ . Pache jovo cycle laine farta hov to ekaj varsh ma 20-25 lakh ni gadi laine farsho Ane karodo bhega Thai jashe

  • @THE_GOLD_LODGE
    @THE_GOLD_LODGE Před 5 dny

    પત્રકાર અને રાજનેતા એક બીજાના પૂરક છે.....
    એક ને trp જોઈએ અને બીજા ને વોટ....😂

  • @akashdave7666
    @akashdave7666 Před 4 dny

    BJP aavshe to bhrashtachar naabut karshe eva khali khotu dhapan dekhadva vadaone na modha par aa ek san santo tamacho chhe. Wah su vikash thayo chhe!!

  • @lihd123
    @lihd123 Před 19 dny

    Bahu Daya janak stithi che aa desh ane Pradesh nu

  • @CkChudasama-sk3lq
    @CkChudasama-sk3lq Před 19 dny

    વાહ સાચી વાત😂