પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પાણી પાછળ કરોડો કેમ વાપરે છે? જુઓ પાણી વચ્ચે Interview with Savji Dholakia

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #savjidholakia #businessmansavjidholakia #businessmaninterview #Lifejourney #diamondbussinesman #surat #saurashtra #dudhala #amreli #strugglestory #life #story #inspirationstory #vaatgujarati
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" CZcams ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

Komentáře • 100

  • @original8879
    @original8879 Před rokem +13

    ધન્ય છે આવા મા ભારતી ના સપુત ને… જેને પોતા સિવાય પારકા ની પણ ચિંતા કરી …
    દેશ માટે પણ એક ભગીરથ કાર્ય કરી… જન્મ સફળ કરી બતાવ્યો…
    🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @Rkvlogs388
    @Rkvlogs388 Před rokem +7

    આવા મહાન માણસો દુનિયા માં એકજ જગ્યાએ મળશે. એ છે. ગુજરાત 🙏🏾🚩🚩

  • @vinabenvinaben5890
    @vinabenvinaben5890 Před rokem +12

    વાહ.વાહ.અદભૂત.અલોકીક.કરોડ.કરોડ.વંદન

  • @jashupatel3993
    @jashupatel3993 Před rokem +13

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ સવજિભાઇ તમારી સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરવાની હિંમત જોઇ અમે પણ ધનયતા અનુભવી એ છે ભગવાન તમને સદા સુખી રાખે અને લાંબુ આયુષ્ય આપિ આવા સદકાયૅ કરાવે તેવી શુભેચ્છા સાથે પ્રભુ ને પ્રાર્થના ફરી એક વાર ખૂબ ખૂબ ધન્યવાદ 🌹🙏🌹

  • @bhavsingvasava6744
    @bhavsingvasava6744 Před rokem +13

    સરસ કામ હાથ ધરેલ છે.ભગવાન વધુ શકિતઓ આપે એવી પ્રાર્થના જયરવામીનારાયણ

  • @GirirajsinhVala-kx8gw
    @GirirajsinhVala-kx8gw Před měsícem

    અદ્ભુત ધોળકીયા અકલ્પનીય સવજીભાઈ ખરેખર ગજબ કામગીરી અને વિચારો.

  • @vatsalvachhrajani42
    @vatsalvachhrajani42 Před rokem +2

    માનનીય શ્રી સવજીભાઈ. આપે કરેલા કર્યો ની કોઈ પણ લોકો નોંધ લે કે ન લે પણ ઇશ્વર પાસે તેની નોંધ લેવાતી હોય જ છે. મને ગર્વ છે કે હું આપના વિસ્તાર અમરેલી નો રહેવાસી છું.આપે કરેલા કર્યો ની સુવાસ ચિરિંજીવી રહેશે.આભાર.

  • @ankitbulsara6875
    @ankitbulsara6875 Před rokem +6

    Great Person Savjibhai Dholakia🙏🙏

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 Před rokem +2

    ખૂબ ખૂબ આભાર સવજી ભાઈ નો
    સરકાર નાં પ્રયત્નો થી. તો પૈસા લાગવગ વારા લોકો મેળવે સે જનતા તો પીવા નાં પાણી માટે પન કચ્છ માં પરેશાન સે.

  • @vishnubhaipatel6557
    @vishnubhaipatel6557 Před rokem +2

    જય સ્વામિનારાયણ ધન્ય ધન્ય સવજીકાકા
    ભગવાને સંપત્તિ આપી પણ તેનો સદ઼ઉપયોગ કયોઁ છે

  • @virabhaiparmar5541
    @virabhaiparmar5541 Před rokem +4

    કોટિ કોટિ વંદન, ભગવાન આપને વઘુ ને વઘુ લોકો નિ સેવા કરવાનો મોકો આપે, ખુબ ઉમદા કાર્ય છે જે વિસ્તાર માં પાણી ની સુવિધા ન હતી તે આપે કરી બતાવ્યું, આજ સમય આપના માટે સાચું સ્વર્ગ છે, સ્વર્ગ કોને જોયું, સાચું સ્વર્ગ આં માનવ સેવા છે, આં કાર્ય સરકાર પણ ન કરી શકે તે આંપે કરી બતાવ્યું,🙏🙏🙏,

  • @maldesindhal6750
    @maldesindhal6750 Před rokem +5

    અમને તો ગર્વ છે ગુજરાતી છુ પણ દેશ અને દુનિયા માટે પણ આપશ્રી જેવા લોકો રોલમોડેલ છે..... ધન્યવાદ ને પાત્ર છે આપ.

    • @bharatgajera2577
      @bharatgajera2577 Před rokem

      માલદે ભાઈ સાચી વાત છે.

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Před rokem +6

    ખુબ ખુબ અભિનંદન સવજીભાઈ આવા ખેડુત લક્સી કામ કરવામાટે

  • @arvindbhaikoli5584
    @arvindbhaikoli5584 Před rokem +2

    સવજીભાઈ તમારી ગાંધી જી બાપા ની જેમ વર્ષો સુધી તમને યાદ કરશે સવજીભાઈ તમે અમર થય ગયા છે સવજીભાઈ તમને વર્ષો યાદ કરશે

  • @DARSHAN1212
    @DARSHAN1212 Před rokem +8

    Thanks to "Vaat Gujarati" for this wonderful interview

    • @VaatGujarati
      @VaatGujarati  Před rokem +1

      Thank You 🙏🏻

    • @satishjoshi7469
      @satishjoshi7469 Před rokem +1

      Great men are not born but are made by great ness of their work
      I am proud of you

  • @kishorsinhchudasama8812
    @kishorsinhchudasama8812 Před měsícem

    koti koti naman. Great work param aadarniy shri savjibhai. God bless.

  • @parthpatel885
    @parthpatel885 Před rokem +3

    Koti koti vandan🙏🏻🥹🙏🏻🛐🫡🫡🫡🫡

  • @bharatgajera2577
    @bharatgajera2577 Před rokem +3

    દુધાળા ગામની આસપાસ વસતા તમામ માનવ તેમજ જીવસૃષ્ટિને અગણિત પેઢી સુધી ચાલે એવો મોંઘો વારસો આપે સર્જન કર્યો છે.
    અનેકો ધન્યવાદ સવજીભાઈ પટેલને🙏🙏

  • @prakashbhaishah2139
    @prakashbhaishah2139 Před rokem +4

    ખુબ સુંદર કાકા અભિનંદન

  • @phoolchandpatidar9091
    @phoolchandpatidar9091 Před 9 měsíci +1

    Bahut bahut badhai ho

  • @user-bn5ls8yg6n
    @user-bn5ls8yg6n Před rokem +5

    સવજીભાઇ તમારા શબ્દોમાં આપની દાતારી દેખાય છે.. વઁદન 👌🏻👌🏻💐

  • @bkpatel336
    @bkpatel336 Před 9 měsíci

    Jene karyu hoy tene khabar hoy aa kam bahuj sundar savjibhai ne jay swaminarayan

  • @baljibhaisaradva3592
    @baljibhaisaradva3592 Před 9 měsíci

    ધન્યવાદ આવા મહામાનવ ને એમના વિચારો ને પૃકૃતી એજ ઈશ્વર છે. આ કાર્ય થકી માનવ પશુ પંખી વૃક્ષો. જેવા અનેક ને કામ આવશે....

  • @Aniruddhahir1662
    @Aniruddhahir1662 Před rokem +2

    Long Visionary Man Savjibhai Dholakiya Ani Kimmat Marya Pasi Amreli District ne samjase 👌👍🙏🏻

  • @hareshmehta3787
    @hareshmehta3787 Před rokem +3

    કાકા આપને પ્રભુ ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય આપે

  • @pushpabhinde1344
    @pushpabhinde1344 Před rokem +2

    Adbhut vyakti cho prabhuji.

  • @mahirzapadiya...3023
    @mahirzapadiya...3023 Před rokem +2

    Khub saras savjibhai ramdev pir Bapa Tamne har pal khush rakhe Mari Umar tamne lagi jaay

  • @madhusudanpatel6204
    @madhusudanpatel6204 Před 9 měsíci +1

    વાહ સવજીભાઈ

  • @jolinpatel8529
    @jolinpatel8529 Před rokem +1

    ❤❤❤🙏🙏🙏💯💯💯satt satt jivo savjibhai 😊😊🙏🙏

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch Před rokem +2

    Thank you❤🌹🙏
    Great👍👏😊 Thought.

  • @prahladsinh
    @prahladsinh Před rokem +2

    Salute u savajibapa ne

  • @parsaniyamukesh5312
    @parsaniyamukesh5312 Před rokem +2

    very good savjikaka hu pan kaik kari s pani mate saru kam kai ne

  • @JashubhaiPatel-cp3qk
    @JashubhaiPatel-cp3qk Před 9 měsíci

    સાવ સાચી વિચારધારા છે આ

  • @microsoftlumia1981
    @microsoftlumia1981 Před 8 měsíci

    ખુબ સરસ.. સવજીભાઈ.

  • @kanjikalariya2257
    @kanjikalariya2257 Před rokem +4

    Good vark bhai

  • @ushabenkaila9779
    @ushabenkaila9779 Před rokem +1

    super

  • @vipultajpara9203
    @vipultajpara9203 Před rokem +2

    Khub saras. savjikaka ne mukhymantri banavo gujrat aakhu badli jase

  • @maheshpatel2005
    @maheshpatel2005 Před rokem +2

    Khub સરસ interview

  • @Sixttysecondslife9
    @Sixttysecondslife9 Před 8 měsíci +1

    Great work sir 👏 👏 👏 👏 Please haji સૌરાષ્ટ્ર tamari team and government support thi bija sara only 21 sara તળાવ kari aapo people of Gujarat no value of water please sir I request to you one time 🙏🙏🙏 it's my opinion only

  • @nitynchavda9103
    @nitynchavda9103 Před rokem +2

    Savjibhaj ,come to kachchh.we are destroying our talavs in our district.Come to Mandvi ,we need your help here.

  • @milesurmeratumhara4813
    @milesurmeratumhara4813 Před 9 měsíci

    Wah khub j sundar karya karyu.salam.

  • @prakashvagadia6250
    @prakashvagadia6250 Před 9 měsíci

    Savavibhai dil thi pranam

  • @sarvaiyashivang1284
    @sarvaiyashivang1284 Před rokem +1

    Jaysiyaram

  • @bhaveshsukhadia7774
    @bhaveshsukhadia7774 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ

  • @prakashnannavare6945
    @prakashnannavare6945 Před rokem +1

    आ तलावो क्या आवेला छे जरूर जोवा लायक छे, अमारे ते जोवु छे, सरनामु आपशो, आभार

  • @arvindthacker8246
    @arvindthacker8246 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @prakashbhaishah2139
      @prakashbhaishah2139 Před rokem

      સવજીકાકા અભિનંદન ખુબ સરસ

  • @gadhavimurubhai3364
    @gadhavimurubhai3364 Před rokem +5

    જય મા ખોડીયાર મા સવજીભાઈ નાણુ રેસે ના નામ રેસ ઠકરા નામ એજ અંમર થયજાસે

  • @manjusavalia7516
    @manjusavalia7516 Před rokem +2

    Khub majana manas Savji bhai 🙏🙏

  • @mybeautifulsindh1267
    @mybeautifulsindh1267 Před rokem +1

    Good job

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 Před rokem +4

    Gjab😊

  • @padmashah3650
    @padmashah3650 Před rokem +1

    Very good activity..

  • @nbgurjar2949
    @nbgurjar2949 Před rokem +2

    Thank you

  • @gujarthistory3408
    @gujarthistory3408 Před rokem +3

    Wah👌👌👌👍

  • @JashubhaiPatel-cp3qk
    @JashubhaiPatel-cp3qk Před 9 měsíci

    ખુબ આનંદની આ વાત છે ભાઈ

  • @savariyasatish841
    @savariyasatish841 Před 9 měsíci

    Savji kaka Pani vagar Kay nathi Pani apne Tara's lage tyare kem khabar padi Jai thank lge have Pani joy che. Tame Pani no sangrh thank you so much

  • @purvarajsinhjhala752
    @purvarajsinhjhala752 Před rokem +2

    ખૂબ સરસ

  • @sureshkhimani5550
    @sureshkhimani5550 Před rokem +2

    Very very good

  • @atharva779
    @atharva779 Před rokem +1

    Good job💯👍✌

  • @OM-el5hc
    @OM-el5hc Před rokem +2

    Aavu akha Gujarat Ane bharat ma pan Kari sako evi Shakti tamne ape evi bhagvan ne prathna. Ame Khali video Joe 6ia to pan Anne garv ne Khushi thay 6 to jamne aa kam karyu emne Ane jya aa kam thau 6 tamne ketli khusi Ane garv thato hase to shabdo ma varnan karvu muskel 6.

  • @dineshkumarb.627
    @dineshkumarb.627 Před rokem +2

    Jay mataji

  • @bhaveshraner8449
    @bhaveshraner8449 Před rokem +3

    👍👍

  • @jayantilaldoshi6270
    @jayantilaldoshi6270 Před 9 měsíci

    You are great and doing great work for mankind and nation.😅😅😅😅😅

  • @asy449
    @asy449 Před rokem +4

    👌👌👍👍

  • @patelrahul3126
    @patelrahul3126 Před rokem +1

    ❤❤❤ Great work ❤❤❤

  • @pravinpatel1608
    @pravinpatel1608 Před 5 měsíci

    Good

  • @gregland5534
    @gregland5534 Před rokem +1

    यही है लोकल लोग का success इश लिए विधर्मी का प्रोडक्ट और service लेना बंध करो। तो ही देश आगे आयेगा।
    Support clean bharat intuitive, plant more trees and stopped using ban plastics.

  • @trushar108
    @trushar108 Před rokem +1

    Hari Om

  • @bhadreshpatel4551
    @bhadreshpatel4551 Před rokem +1

    🙏🙏🙏

  • @rameshsheth3451
    @rameshsheth3451 Před 10 měsíci +1

    Akha saurashtra ma pani ni arrangement karo ane 1lakh talav banavo

  • @janvi5101
    @janvi5101 Před 9 měsíci

    ❤❤❤

  • @prakashnannavare6945
    @prakashnannavare6945 Před rokem +2

    भव सुधरी गयो भाई सवजीभाइनो

  • @jaibharat4999
    @jaibharat4999 Před 11 měsíci

    Harek gam ma 5/6 mota mota Talao hova jove ane
    Ek bija thi conect hova jove

  • @kumarbijnes8287
    @kumarbijnes8287 Před rokem +1

    Kiyak aaram banavi ne rotlo didho hot ne to bhagvan khus that yeto decoresan he pese ka

    • @sports24XR
      @sports24XR Před rokem

      Tu decoration Kari ne to dekhad...

  • @user-ld6vc6tr6h
    @user-ld6vc6tr6h Před 6 měsíci

    Selut chhe aa mahan vykti ne

  • @manishapatel3995
    @manishapatel3995 Před rokem +2

    Sarakar nu Kam tame karyu

  • @jayhind4452
    @jayhind4452 Před 9 měsíci

    ये दादा सवजी नही साक्षात बाबा शिवजी है क्योकि अकल्पनीय काम है ये काम साधारण इंसान का नही है

  • @vidhyaarambhpanchavada
    @vidhyaarambhpanchavada Před rokem +1

    Ghana vistar na Loko ne sari avo labh malse

  • @harshadpanchal1883
    @harshadpanchal1883 Před rokem +1

    Sahuthi moti seva che motu dan che

  • @bhavikbhakta6415
    @bhavikbhakta6415 Před měsícem

    One man army 🪖

  • @vidhyaarambhpanchavada
    @vidhyaarambhpanchavada Před rokem +2

    Tme sarkar ma Rahi avu kaam bov saratathi Kari saksho Ane

  • @DigvijayEngineers
    @DigvijayEngineers Před měsícem

    narendra modi rastra ne sobhe eva kaam che? desh vada pradhan vote maate jati vaad dharam vade kare eva pm che

  • @amarjoshi6159
    @amarjoshi6159 Před rokem +2

    Namo nam kaka ne

  • @manubhaipatel2172
    @manubhaipatel2172 Před rokem +1

    🙏