સાંભળો.. ૪૫ દિવસનો અજ્ઞાતવાસ - Dhruv Dholakiya ll વિચારોનું વાવેતર ll 40 TT
Vložit
- čas přidán 5. 09. 2024
- || ધ્રુવ ધોળકિયાનો ૪૫ દિવસનો અજ્ઞાતવાસ ||
સુરતના ધોળકિયા પરિવારમાં પુત્રનો અભ્યાસ પૂરો થાય પછી એક પ્રેક્ટીકલ અનુભવ એ જીવન ઘડતરના પાઠ શીખવા ૪૫ દિવસ અજાણ્યા શહેરમાં ઓળખ છુપાવીને કામ-ધંધો કરવા માટે મામુલી રૂ|. ૫૦૦૦/- આપીને મોકલે છે. ત્યાં રહેવાનું, ખાવાનું કે નોકરી જાતે શોધવી અને ટકવું એ અનુભવ જીવન ઘડે છે. દક્ષીણ ભારતના નાનકડા શહેરમાં રહી જીવન પરીક્ષા પાસ કરનાર ધ્રુવ ઈશ્વરભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે પ્રત્યક્ષ અનુભવથી જીવનમાં આત્મવિશ્વાસ વધે છે. હું ખુબ સાનુકુળ વાતાવરણ માં મોટો થયો છું. મને પૈસાનું મહત્વ સમજાયું ન હતું. નોકરી શોધવી કેટલી મુશ્કેલ છે તે મને હવે સમજાયું. દુકાનમાં, રેસ્ટોરન્ટમાં નોકરી અને રોડ ઉપર લીંબુ સરબત વેંચી ટાસ્ક પૂરું કરનાર ધ્રુવ ધોળકિયા એ ખુબ સરસ રીતે તેના અનુભવ વર્ણવ્યા હતા.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ CZcams : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
વાહ દોસ્ત વહ જય શ્રી કૃષ્ણ ❤❤❤ વાલા
ખાલી બોલવા માટે જ નથી કેહવતું આપણા વડીલો આવા હોય તો આપણે સક્સેસ થતાં વાર ના લાગે
લોકો ને જાણ ન કરો કે તમે જે કામ કરી રહ્યા છો તેમાં નવા છો એવું કામ કરો કે લોકો ને એવું લાગે કે તમે એમાં સેક્સપર્ટ છો.
જો તમે પેલા જ લોકો ને જણાવી દેશો કે હું આમાં નવો છું તો લોકો પસી આપણામાં ધ્યાન કે રસ નથી લેતા.
Salute radhe radhe god bless you ❤
વાહ ભાઈબંધ વાહ જય સોમનાથ
Ava vadilo ne dhanyawad aapva pade ,, ane Hiro bnavvano mast idea 👌🏻👌🏻
Vah bhai vah
Khub khub saras well don
જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર
So much of maturity at that age🫶🫶👍👍👍🙏🏼
Great brother🙏 avi kadar government kare to saru contractual staff ne 8000 pan nathi apta month na 😔bov kharab halat che contract staff ni.
ખુબ સુંદર
Inspiring video of your entrepreneurial experience. I couldn't understand fully as you spoke in Gujarati.!
Jay thakar 🙏🙏 Jay shree Krishna
કઠોર પરિશ્રમ નો કોઇ જ વિકલ્પ નથી.
સફળતા એને જ વરે, જે પરસેવે ન્હાય.
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
Jay Shree Krishna ❤
જય મુરલીધર 🙏🏻
Today I Found Your Video on WhatsApp. I was traveling whole day. The best thing is that whole day I was listening Your story repeatedly many times.
Thank you
Excellent !
Excellent
જય દ્વાકાધીશ
👌💪
14:31 ae sacha anubhav ni vat thai
🙏🏻💐💐
Very good inspiration video...for all youths..one thing i not understand how do u change your identity? From dholakiya to patel....? Because u said in speech people r asking for ID proof for job...right?
What is output can you generate 100 crs in year like Warren Buffett did.
❤❤❤❤❤
Hamesa namine rahevu
Beja na dukha samje sake Ta loko jivan ma shiddi malveishake.
Many startup already earning 100 crs
😢
Good
Bhai tame badhu sachu bolo Cho to badhu vanchi vanchi ne Kem bolo cho
Saheb evu nthi but experience long hto n tuk ma kevano hoi to main topic lkhya hoi che paper ma to ena vishe vat kri shke short ma etle vadil
Tamara business ma ketla manso 15k thi nichi ma kaam Kari rahya hase eno pagar vadharo
વરાછા બેન્ક વાળા બાજુ માં છે તેને કહો 10k માંથી 15k કરી દે 😢
😂
Excellent