Jamnagar માં Rajput આકરા પાણીએ, Poonam Madam ની મુશ્કેલી વધી ?

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2024
  • પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હજુ પણ ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ ક્ષત્રિયો ખુલીને ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો
    વિરોધ કરી રહ્યા છે. જ્યાં જ્યાં પૂનમ માડમ પ્રચાર કરવા જાય છે ત્યાં ક્ષત્રિય યુવાનો આગેવાનો વિરોધમાં રસ્તા પર ઉતરી આવે છે.
    #gujaratpolitics #gujarattak #poonammadam #jamnagar #gujarattak
    Description Links
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 126

  • @user-dj3ok3ev4c
    @user-dj3ok3ev4c Před 21 dnem +15

    પાટીદારો હવે સમજી જાજા આપણે ૧૪ પાટીદાર યુવાન ની શહિદી યાદ કરી લેજો

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 Před 21 dnem +15

    भाजपा हटाओ देश बचाओ लोकतंत्र बचाओ

  • @user-rf9om6rm6o
    @user-rf9om6rm6o Před 21 dnem +10

    ભાજપ ગય

  • @pradumansinhjadeja9268
    @pradumansinhjadeja9268 Před 21 dnem +16

    ઇન્ડિયા ગઠબંધન નાઉમેદવાર જેપી મારવીઆ ને નબળા સમજવાની ભૂલ ભૂલ ન કરવી જોઈએ ભૂતકાળ તપાસો ચંદ્રેશ પટેલ પણ જિલ્લા પંચાયતના મેમ્બર હતા તેની સામે રાજવી પરિવારના દોલત બાપા હતા જે ત્રણ વખત ના સંસદ સભ્ય હતા સામે નવા સવા એવા ચંદ્રેશ પટેલ જીતીયા હતા આ વખતે તેનું પુનરાવર્તન થશે

  • @darbar0111
    @darbar0111 Před 21 dnem +14

    Boycott Rupala Boycott BJP koi vot nahi devana ok

  • @rakeshkanzariya8561
    @rakeshkanzariya8561 Před 21 dnem +19

    જય ભવાની ભાજપ જવાની

  • @user-uv3mj4hx6f
    @user-uv3mj4hx6f Před 21 dnem +13

    કોમેન્ટ માં ટાઈમ નો બગાડો ભક્તો બુથ ઉપર પહોંચી જાવ 😂

  • @user-wx5mb8hl2l
    @user-wx5mb8hl2l Před 20 dny +2

    Vijay bhav Congress

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara3053 Před 21 dnem +4

    Jay bhavani bjp javani

  • @rajendrasinhjadeja3967
    @rajendrasinhjadeja3967 Před 21 dnem +4

    ખરેખર સાચી વિગતો રજુ કરવામાં આવી છે ❤😊

  • @HARESHBHA
    @HARESHBHA Před 20 dny +3

    જય માતાજી

  • @rajjadeja5142
    @rajjadeja5142 Před 20 dny +2

    Congresr. Jite che. ....

  • @NitinRajput-di6oe
    @NitinRajput-di6oe Před 21 dnem +4

    Dikri mate voting rajput na kare
    Parivar mate ak rahe gira de inko

  • @kantibhainasit2472
    @kantibhainasit2472 Před 21 dnem +8

    Congress. Bhayu jindabad !!

  • @bharatvasoya5938
    @bharatvasoya5938 Před 21 dnem +5

    No bjp

  • @rljadejapadariya3976
    @rljadejapadariya3976 Před 21 dnem +2

    Jay mataji Jay bhavani

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 21 dnem +4

    ક્ષત્રિઓ કોંગ્રેસી થઈ ગયા છે. તમારું એનાલિસિસ બિલકુલ ખોટું છે

  • @valabrijrajsinh5610
    @valabrijrajsinh5610 Před 21 dnem +7

    જય ભવાની ભાજપ જવાનિ જય ભવાની ભાજપ જવાનિ 🚩 જય રાજપૂતાના

  • @a.d.sanghar3201
    @a.d.sanghar3201 Před 21 dnem +3

    Jamnagar ma jp marviya

  • @jadejasinh3085
    @jadejasinh3085 Před 21 dnem +2

    Aa vakhte ghare besadvana che Poonam Ben ne

  • @ndjadeja2300
    @ndjadeja2300 Před 21 dnem +9

    Congress jindabad

  • @ShaileshOza-ht6mm
    @ShaileshOza-ht6mm Před 21 dnem +2

    આવતા ૫ વર્ષ માટે રાજ કોનું આપણાં જ હાથ માં સાચી લોકશાહી કે તાનાશાહી

    • @hematchavda2701
      @hematchavda2701 Před 10 dny

      રાજની વાતોમાં ગોલાઓ રસ લેતા થયા એ જ સાચી લોકશાહી કહેવામાં આવે છે.😂😅

    • @hematchavda2701
      @hematchavda2701 Před 10 dny

      રાજની વાતોમાં ગોલાઓ રસ લેતા થયા એ જ સાચી લોકશાહી કહેવામાં આવે છે.😂😅

  • @chandreshpadia544
    @chandreshpadia544 Před 18 dny +1

    Jay bhavani bjp avvani che

  • @HARESHBHA
    @HARESHBHA Před 20 dny

    BJP ki ad kyo ati hai 😡😡

  • @krashnasinh6450
    @krashnasinh6450 Před 21 dnem +2

    Jay Rajputana

  • @kanabhairavaliya6091
    @kanabhairavaliya6091 Před 21 dnem +4

    જય શ્રી રામ

  • @manojmehta1238
    @manojmehta1238 Před 21 dnem +2

    BJP IS PERFORMER

  • @vishalvayeda5602
    @vishalvayeda5602 Před 15 dny

    Bahu saras

  • @jyotirajsinh007
    @jyotirajsinh007 Před 21 dnem +1

    Boycottbjp

  • @j.n.chauhaan4065
    @j.n.chauhaan4065 Před 21 dnem +1

    Rupla ni thik rad nathi kari have bjp ne vot nai

  • @IsmailGiga-sz8oc
    @IsmailGiga-sz8oc Před 21 dnem +2

    पुनम माडंम जितेगी वोट फोर

  • @kanabhairavaliya6091
    @kanabhairavaliya6091 Před 21 dnem +11

    જીતશે તો પૂનમબેન જ

    • @ParasPipariya
      @ParasPipariya Před 21 dnem +2

      😂😂😂

    • @chandrakantpatel5459
      @chandrakantpatel5459 Před 20 dny

      એમા નવુ શુ ...?
      ભાઇ વેક્સીન કૌભાંડ ને જોયુ કે નહિ ...આમ શુ ઘેટા ની માફક ..યાર

  • @karshannandaniya3417
    @karshannandaniya3417 Před 21 dnem +6

    ના ભાઈ કોઈ પડકાર નથી ૩૦૦૦૦૦ થી વધારે આવશે

  • @Ahir_Pravin_Humbal
    @Ahir_Pravin_Humbal Před 21 dnem +6

    BJP win

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629 Před 21 dnem +1

    Poonam pachhi amas aavej

  • @pradumansinhjadeja9268
    @pradumansinhjadeja9268 Před 21 dnem +1

    Tatasth ta thi avlokan Karel che abinandan

  • @ramesvirani2977
    @ramesvirani2977 Před 21 dnem

    તો.કામ.થયજા.ખાજપ.જાયતો

  • @v_dgaming6395
    @v_dgaming6395 Před 20 dny

    🚩🚩🚩ભાજપ🚩🚩🚩

  • @santilalvariya
    @santilalvariya Před 21 dnem +6

    B.j.p

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před 21 dnem +3

    Modi ane Amit Shah e khud castism ubhu karyu chhe nahitar Junagadh ane Jamnagar kayam Patel candidates j MP banataa aavyaa chhe ...

    • @virampampaniya3990
      @virampampaniya3990 Před 21 dnem +1

      Accha to biji caste na candidate jite to castism pan Patel jite to castism nai😂

    • @ParasPipariya
      @ParasPipariya Před 21 dnem

      @@virampampaniya3990 મતદાન નિ ટકાવારી પ્રમાણે ટિકિટ મળે અભણ

    • @virampampaniya3990
      @virampampaniya3990 Před 21 dnem

      @@ParasPipariya ક્યા શાસ્ત્ર માં લખ્યું એવું મોટા

    • @ParasPipariya
      @ParasPipariya Před 21 dnem

      @@virampampaniya3990 મારાં ખુદ ના શાસ્ત્ર મા લખ્યું છે હવે કાંઈ??? એવા બધા હરીશચંદ્ર ના વંશજો છો તો હેમંત ખવા ને જીતાડવા બેને પક્ષ વિરોધી કાર્ય કેમ કર્યું?????

    • @the_h3206
      @the_h3206 Před 21 dnem

      મતદાન ની ટકાવારી પ્રમાણે ટીકીટ ના આપવાની હોય માણસ ની માણસાઈ અને માણસ જોઈ ને આપવાની હોય

  • @chandreshpadia544
    @chandreshpadia544 Před 18 dny

    Bjp 400+ ponamben 450000 thi win

  • @KD-bv8jb
    @KD-bv8jb Před 20 dny

    Poonam ben wins

  • @bharatvyas9941
    @bharatvyas9941 Před 21 dnem

    લાલપુર ગણતરી મા નથી?

  • @akherajayar6338
    @akherajayar6338 Před 21 dnem +1

    BJP

  • @manilalbhoya7409
    @manilalbhoya7409 Před 21 dnem +2

    સરસ વિશ્લેષણ કર્યું છે

  • @raja_meldi__vada_42
    @raja_meldi__vada_42 Před 21 dnem +1

    Boycott BJP 😡❌

  • @pravinediting
    @pravinediting Před 21 dnem +3

    પુનબેનજીદાબાદ

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Před 21 dnem

    ના દઝાડે

  • @user-cn6yc3pl4j
    @user-cn6yc3pl4j Před 21 dnem +3

    Aaramthi jetechhe punam

  • @samyakmx
    @samyakmx Před 21 dnem

    Bjp confirm che 🎉

  • @ratilalkamani6438
    @ratilalkamani6438 Před 21 dnem +1

    Poonam ban jitvana modiji ni abru sachavani javabdari jamnagar na vatero nay Khabar chhay

  • @vijubenpampaniya7508
    @vijubenpampaniya7508 Před 20 dny +1

    આ વિસ્તારના સુખાકારી માટે એક લોકપ્રિય અને લડાયક નેતા છે.જે તેમના કામના આધારે મૂલ્યાંકન કરવું જોઈએ જેથી વધુમાં વધુ તેમના તરફે મતદાન કરવા/કરાવવા પુનરાવર્તન કરવું જોઇએ જય દ્વારકાધીશ🚩

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Před 21 dnem

    સંકલન સમીતિ પાણી મા બેશીગઈ.હવે શુ ?

    • @chotubharathod
      @chotubharathod Před 21 dnem +1

      સંકલન સમિતિ પાણીમાં નથી બેઠી ભાઈ તમ તમારે મોજ કરો

    • @hematchavda2701
      @hematchavda2701 Před 10 dny

      તો કાંવ મરાવે.

  • @patelmanubhai756
    @patelmanubhai756 Před 21 dnem +2

    21 century ma haju pan natjat unch nich na bhed bhav
    desh hit ane hindu sanatan dharm mate modi ji ne vote karo

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe Před 21 dnem +7

    ना
    पूनम बेन 2 लाख वोटो से जीतेंगे ।

    • @ParasPipariya
      @ParasPipariya Před 21 dnem +1

      હા સમાજદ્રોહી હા 😂😂😂

    • @veerbahubali7487
      @veerbahubali7487 Před 21 dnem +1

      Dar ke aage jit hoti h

    • @kkmend
      @kkmend Před 21 dnem

      ​@@ParasPipariyaohho jatiwadi kida lago chho!

    • @ParasPipariya
      @ParasPipariya Před 21 dnem

      @@kkmend જામજોધપુર હેમન્ત ખવા ને જીતાડવો બેન નો જાતિવાદ નથી દેખાતો????

    • @ParasPipariya
      @ParasPipariya Před 21 dnem

      @@kkmend કીડા બધા બારાડી પટા મા વધારે હો 😂😂😂

  • @user-fx8oz6gl3p
    @user-fx8oz6gl3p Před 21 dnem

    Mane koi haravi na sake mane koi bandhi na sake manekoi daravi na sake mari seat koi chhinavi na sake bjp

  • @user-rv3kf6cu3w
    @user-rv3kf6cu3w Před 21 dnem +4

    પુનમ બેન જીત થછે 100

  • @VedantStudio-rj6pl
    @VedantStudio-rj6pl Před 21 dnem +6

    કોંગ્રેસ મતલબ ગુંડારાજ ગુજરાતમાં ગુંડારાજ ની સ્થાપના ક્યારે નઈ થવા દઈ

  • @user-lx8et4iq8c
    @user-lx8et4iq8c Před 20 dny

    ભાજપ જ આવવા ની છે ❤❤❤❤

  • @VasudevsinhJadeja-vr8hz
    @VasudevsinhJadeja-vr8hz Před 21 dnem +2

    Kutch ma to supada saaf karsu bjp na

    • @Vinodjadav6808
      @Vinodjadav6808 Před 21 dnem

      આ વખતે બીજેપી ને સાફ કરી દેવાની છે જય ભવાની, BJP ના મંદીર પર ય ભગવો ઉતારી દેવો છે, ભગવો રંગ હવે આપણે નો જોઈ,,,ક્ષત્રિય ને બધા રંગ સરખા ભાઈ,મહારાણા પ્રતાપ સાથે ય મુસલમાન જ હતા એટલું ક્ષત્રિયો એ યાદ રાખવું

    • @bharat.dangar
      @bharat.dangar Před 21 dnem

      Kutch ma vinod chavda 300000 vote thi jitse