Gujarat BJP ના ગદ્દારોનું લિસ્ટ તૈયાર ? કોના - કોના નામ ?

Sdílet
Vložit
  • čas přidán 13. 05. 2024
  • Gujarat Congress ને ફાયદો અપાવનાર નેતાઓની યાદી ભાજપ તૈયાર કરી રહી છે. જેમાં ત્રણ નામ સામે આવ્યા છે. જાણો ક્યા પહોંચ્યું Gujarat BJP નું અન્ડરકવર ઓપરેશન...
    #crpatil #rivabajadeja #poonambenmadam #jawaharchavda #narankachhadiya #hakubhajadeja #jamnagar #amreli #manavadar
    -------
    Description Links
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 295

  • @user-py2si4pv3m
    @user-py2si4pv3m Před 14 dny +75

    જો હવે કોઇ પણ પક્ષ રાજપુતાના ક્ષત્રિયો ને ટિકિટ નહીં આપે તો હવે જિલ્લામાં તાલુકામાં ગામ પંચાયત અને વિધાનસભા ચૂંટણીમાં ગમે તે પક્ષમાં ખૂલલે આમ જોડાય છે જય ભવાની

    • @nakumvallabh3596
      @nakumvallabh3596 Před 14 dny

      😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @jethabhainakum7646
    @jethabhainakum7646 Před 14 dny +11

    સંસદ.સભ્યેકામ,કય્યાનથી.કોઈની.,વાત.સાભળવાનો.ટાઈમનથી.હોતો.તો.પરિણામ,તો.મળેજને.

    • @hasmukhbhaisuthar8051
      @hasmukhbhaisuthar8051 Před 14 dny

      રૂપિયા કમાવા સિવાય બીજું કશું નથી

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Před 14 dny +18

    Samaj na se to samajnaj rahene aema gadar sana bhai 👍👍👍👍👍👍

    • @anildamor1298
      @anildamor1298 Před 14 dny +5

      બરાબર છે સમાજ થી મોટી કોઈ પાર્ટી નહી સમાજ કામ આવે આપણને . માટે પહેલા સમાજ

  • @user-hz6cq8ig6e
    @user-hz6cq8ig6e Před 14 dny +15

    આ તન માણસો એ કાય ખૉટૂ નથી કરયૃ

  • @user-nu8on3rk4v
    @user-nu8on3rk4v Před 14 dny +20

    જે કર્યું છે આં નેતા ઓ એ એ બરાબર કર્યું છે

  • @rajubhairajpara6443
    @rajubhairajpara6443 Před 14 dny +5

    બરાબર જ કર્યું છે નારણભાઈ એ

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 Před 14 dny +44

    ગદાર કોણછે તમને ખબર છે પાટીલ છે

  • @pratapsinhzala6870
    @pratapsinhzala6870 Před 14 dny +4

    Jay bhavani

  • @jaykantdave9845
    @jaykantdave9845 Před 13 dny +1

    કોઈ પણ સમય જ્યારે ચરમ સીમાએ પહોંચે પછી વળતા પાણી શરૂ થતાં હોય છે.

  • @narendrasinhvaghela1816
    @narendrasinhvaghela1816 Před 14 dny +10

    ભાજપ સરકાર ક્ષતિય થી આગળ આવ્યા અને ક્ષતિય થીજ જશે

  • @patelghanshaymbhai9054
    @patelghanshaymbhai9054 Před 14 dny +19

    जैवा साथे तेवा

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 Před 13 dny +3

    Jay hind 🙏🇮🇳🙏BJP BJP BJP BJP BJP BJP 🙏Modiji 🙏Amitaji 🙏Yogiji 🙏👍👍👍

  • @kaderpatel2916
    @kaderpatel2916 Před 14 dny +3

    जो बोयेगा वही पायेगा, तेरा किया आगे आयेगा
    सुख दु:ख है क्या फल कर्मों का
    जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी

  • @navneetwagh2888
    @navneetwagh2888 Před 14 dny +3

    ☝પક્ષ હોય કે કોઈપણ સંઘઠણ હો રાષ્ટ્રહિત ની અને સુલેહશાંતિ ભાઈ ચારા ની અને દેશના તથા પ્રજાના હિતનીજ વાત કરવી અને પ્રક્ષ ને કે સંગઠનો ને ગૈરમાગૅ દોરના ગદ્દારોં ને સાથસહકાર આપવા ના જોઈએ અને જેને પ્રજાની હીત તથા દેશ ના હીતનુ કે વિકાસ ના કામો ગમતા ના હોય તેઓ એ પોતે પક્ષ માથી કે સંગઠનો માથી સમજી ને દુરથવા ની સમજ હોવી જોઈએ અને પક્ષ ને કે સંગઠનો ને નુકસાન થાય તેવા કાર્ય તો કરવાજ ના જોઈયે, ગદ્દારો થી સાવધાન☠️☝ભારત માતા કી જય☝☝વંદેમાતરમ્🇮🇳☝🤔✊

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 Před 13 dny

      તો બીજેપી 90% લોકોએ રાજીનામા આપવા પડે 😂😂😂😂😂

  • @AMAN_MULTANI7572
    @AMAN_MULTANI7572 Před 14 dny +7

    જેવી કરની એવી ભરની...😂

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 11 dny

    Very good knowledge State president C.R.Patil.

  • @janakbapupandyajanakbapu-dy4jw

    કાછડ પુછડ ને કુતરુ કોઈના નો થાય બાપ

    • @hematarun9515
      @hematarun9515 Před 14 dny +2

      કહેવત સારી છે પણ કાછડ પૂછડ એટલે શું?😂😂

  • @jadejaharshdipsinh7152
    @jadejaharshdipsinh7152 Před 13 dny +1

    ગદારો એ ગદાર શબ્દ ની કિંમત ના ઘટાડવી જોઈએ..કોણ ગદાર નથી...આક્ષેપ કરનાર પણ ક્યાં અણી શુધ્ધ છે

  • @dkjotvadkjotva6739
    @dkjotvadkjotva6739 Před 6 dny

    જે કર્યું એ સારું કર્યું છે. બીજેપી માટે આવું જ થવું જોઈએ

  • @sunilparmar6181
    @sunilparmar6181 Před 14 dny +3

    Jaisi karni vesi bharni.

  • @vijayjadeja4554
    @vijayjadeja4554 Před 14 dny +6

    Samaj Se Bada Paksh Nahin ho sakta hai

  • @melajithakor
    @melajithakor Před 14 dny +5

    Good Presentation..Jay Hind

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek Před 14 dny +12

    જેવું કરો તેવું. ભરો 40.45 વરસ કૉંગ્રશ માં કામ કર્યું તેવાને લેવોતો શું થાય.

    • @milanpandya8126
      @milanpandya8126 Před 4 dny

      Sachi vat 6e aa bjp na bhoshdinao ne emna varso juna karykarta o dekhata nathi

  • @jitubhaimakwana927
    @jitubhaimakwana927 Před 14 dny +17

    ગદ્દાર માં ગદ્દાર હોય

  • @rakeshkhimsuriya4052
    @rakeshkhimsuriya4052 Před 13 dny

    આમ આદમી પાર્ટીમાં આવી જજો ઓકે

  • @satishpadhiyar8059
    @satishpadhiyar8059 Před 14 dny +10

    હકુભા એ સમાજ નુ કામ કર્યુ

  • @ASHOKKUMARPATEL-vf9oe

    पाटी ल को CM बनना है गद्दारी से सत्ता मील जाये तो ये भी सही १११🔥😎🔥😎🔥😎🔥😎

  • @luckyrajjadeja1575
    @luckyrajjadeja1575 Před 14 dny +3

    Aa badha nu karn rupala

  • @danger6509
    @danger6509 Před 7 dny

    વિનાશ કાલે વિપરીત બુધ્ધિ પરિવર્તન કુદરત નિયમ છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @krushanrajsinhjadeja
    @krushanrajsinhjadeja Před 14 dny +14

    વાણી માં મરીયાદા એન્કર

  • @dr.madhavjigajera4646
    @dr.madhavjigajera4646 Před 14 dny +3

    Yen ken prakare 156/182 male to rebel is unavoidable in any party !

  • @sprajgor4623
    @sprajgor4623 Před 14 dny +1

    કાર્યક્રમ ભોગવવા પડે

  • @kalsingbhaidamor2789
    @kalsingbhaidamor2789 Před 14 dny +10

    તમામ આયાતી +મોવડીઓ

  • @aminchirag7572
    @aminchirag7572 Před 14 dny +9

    અલા‌ એન્જિન જ ખરાબ‌ છે😮

  • @jayeshbhatu1939
    @jayeshbhatu1939 Před 14 dny +2

    એને પણ ભાજપ નાજ નેતા નડાતા તો ૨૦૨૨ માં જેને કરૂ એણે પણ કાઢો

  • @ShaileshOza-ht6mm
    @ShaileshOza-ht6mm Před 14 dny +36

    રૂપાલા હારશે ૧૦૦%

  • @danger6509
    @danger6509 Před 7 dny

    રૂપાલા મોદી સરકાર જવાબદાર છે ભાપ તારા વળતા પાણી❤❤❤❤❤❤❤❤❤❤

  • @sufiyanraja4163
    @sufiyanraja4163 Před 14 dny +2

    Jesi karni wesi bharni😊

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 Před 8 dny

    હારે તો ક્ષત્રિય સમાજ ના નેતા નું નામ અરે તમે કામ જ સારા કારીયા હોય તો કોણ હરાવે છીએ ,

  • @vinitbambhaniya5358
    @vinitbambhaniya5358 Před 13 dny

    Haku bhaa secretly support congress candidate 2024

  • @Fantasyy.11
    @Fantasyy.11 Před 14 dny +1

    પાટીદાર સમાજનું ઘરેણું સમાન સરદાર સાહેબે 562 રજવાડાંઓને એક કરી અખંડ ભારતના નિર્માણનું કાર્ય કર્યુ છે

    • @jaykantdave9845
      @jaykantdave9845 Před 13 dny

      સાચી વાત છે પણ દેશી હિંદુ રજવાડા ઓ ની સાથ હતો એટલે કામ સરળ થયું , બાકી મુસ્લિમ નવાબો પાસે થી કંઈ ના મળ્યું ,એને ઝુકાવવા માટે દેશી રજવાડાં ના સૈનિકો જ કામ માં લાગ્યા , યાદ રાખો કે સફળતા ની પાછળ અનેક માણસો હોય છે બાકી એકલાથી તો કંઈ ના થાય .

  • @mirensukhdiya6907
    @mirensukhdiya6907 Před 14 dny +1

    🎉🎉🎉

  • @chunilalgajera598
    @chunilalgajera598 Před 9 dny

    🎉ll Ghar fute Ghar jai.ll
    ll Ghar na chhokra ghanti chate,padoshi ne Aato. ll
    ll untna Adhar Ang vanka--Kavi.......Dalpatram.ll
    ll Bijana Ghar bhangi potana ghar bhrvathi khudna ghar bhange......Aa Sashvat Rual chhe.ll🎉

  • @k.jpatel2057
    @k.jpatel2057 Před 10 dny

    આવા કપરા કાળ માં કયો નેતા સત્ય ના મારગે ચાલે છે તે પણ થોડા નામ આપશો સત્ય મેવ જયતે

  • @bhupendrgt173
    @bhupendrgt173 Před 14 dny +1

    Rhiv Baba
    Vijay rupani
    Lkola

  • @bharatbhairathod1707
    @bharatbhairathod1707 Před 11 dny

    આ લોકશાહી છે કોઈ ગદ્દાર નથી.

  • @manubhailakhani4649
    @manubhailakhani4649 Před 3 dny

    આ ત્રણેય સચપેન કરીનાખૉ

  • @pratapborse2781
    @pratapborse2781 Před 14 dny +7

    Haju pan kai thai shake aem nathi E D ni CBI na radar upar che kiyare goli vage te nakki kaheyay nahi

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 11 dny

    🎉State, National Peoples Awareness, Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs 🎉❤.

  • @hemantmaheta2836
    @hemantmaheta2836 Před 6 dny

    સાબરકાંઠા માં પણ ઘણા છે તપાસ કરો

  • @samajibhaiupadhyay3968
    @samajibhaiupadhyay3968 Před 13 dny +1

    બનાસ કાંઠા મોં પણ છે...

  • @ShahidQureshi-nd9ll
    @ShahidQureshi-nd9ll Před 14 dny +1

    Bjp jo karvahi karshe to bjp ma rahiya gaya rajput pan bjp ma raheshe nahi

  • @makhanchormakhanchor2638
    @makhanchormakhanchor2638 Před 14 dny +3

    ના ભાઈ તમારી વાત ખોટી છે પાટીદાર પણ છે હોળી નું નાળિયેર બીજાને ના બનાવો

  • @user-vk1ln4zu3w
    @user-vk1ln4zu3w Před 14 dny +3

    Have daroda Congress padse.

  • @bilistantigers9092
    @bilistantigers9092 Před 13 dny +1

    Ye gaddari ka kam nahi imandari nibayi heee❤❤

  • @user-mg1xu4vr7c
    @user-mg1xu4vr7c Před 14 dny +7

    કોગ્રેસ માથી ભાજપ મા ગયા એને શુ કહેવાય?

  • @luckyrajjadeja1575
    @luckyrajjadeja1575 Před 14 dny +1

    Rupala ne rja aapo

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 Před 14 dny +2

    MATALB PAKU 16 SIT PAR CONGRESS JITSHE

  • @rameshparmar4976
    @rameshparmar4976 Před dnem

    Ghar fute ghar jay kahavat sachi se avuj thashe badha dhandha patil na se

  • @Rajkumar......
    @Rajkumar...... Před 14 dny +2

    "A Patriot must always be ready to defend his country against its government."
    Tanashahi viruddh ladvu Desh bhakti ne Khumari kehvay.. Gaddari nai..

  • @PradeepJani-hx1og
    @PradeepJani-hx1og Před 3 dny

    Sambhal. Ke. Rahana. Apane. Gharke. Super. Hu. A. Gadaro. Se

  • @RajubhaiGajera-fz4nc
    @RajubhaiGajera-fz4nc Před 14 dny

    Ok

  • @pateldhirajbhai956
    @pateldhirajbhai956 Před 14 dny +1

    Over all gujrat na neta ma hava bau bharai gai chhe ane e have 4 pachhi puncher karvama avse

  • @luckyrajjadeja1575
    @luckyrajjadeja1575 Před 14 dny +2

    Rupala nu nam liyo bhai aa badhu rupala ni jibh thi thu

  • @harsahir4
    @harsahir4 Před 17 hodinami

    ૪ જુન પછી રાઉન્ડ બધા નો આવસે

  • @parmarkanak9113
    @parmarkanak9113 Před 14 dny +2

    રૂપાલ જીત માટે હેં ભગવાન શ્રીરામ કામગીરી

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 Před 14 dny +1

    Sabak sikhavani Jarur chhe

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před 14 dny +2

    Ahankari lokoni sathe raho to saru lage Ane. Te Loko koinu sambhale nahi. Ane teno virodh karo to tame gaddar. To AA netao aava netaone sathe laine Kem nathi chalta ?

  • @user-lb9hc6rc5d
    @user-lb9hc6rc5d Před 9 dny

    જેની ટીકટ કપ।ણી એને ગદ।રીકરી 2:31

  • @luckyrajjadeja1575
    @luckyrajjadeja1575 Před 14 dny +1

    Rupala ni tikit rad kari didhi hot to bhai ame badha b j p maj hata

  • @himatbhaimehta1783
    @himatbhaimehta1783 Před 13 dny

    3 ne trt sspend kro

  • @kanjibhaikanzaria8771
    @kanjibhaikanzaria8771 Před 14 dny +1

    Hakubha ane javawar chavda to
    Palela Congress party ma hata

  • @aflatoonaffiliate1381
    @aflatoonaffiliate1381 Před 14 dny +1

    Election pachi gaddari ni saja madshe

  • @sp0099
    @sp0099 Před 14 dny

    Wait..... for 4/6/2024

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Před 14 dny +2

    Mota netao vipaxmathi lavine tene mantri ke koi Biju pad aapi de Ane AA juna b j p vala ne shu kaym ghant vagadvano .

  • @chavdaajay232
    @chavdaajay232 Před 6 dny

    અમારા ધારાસભ્ય સુ વિચારી ગયા ઈ એને ખબર પણ હવે ઘરે બેસો સાહેબ

  • @hirabhaimodha7492
    @hirabhaimodha7492 Před 9 dny

    Patil ne nahi hataveto biju hajuria khajuria thase

  • @chauhanbhalasinh.k3241
    @chauhanbhalasinh.k3241 Před 14 dny +5

    ગદ્દાર છે રાજપૂત કોમ જેને આઝાદીના 70 70 વર્ષ પછી અંગ્રેજોના 200 વર્ષ મોગલ અને પાંચ પેઢી ગઈ હોવા છતાં આજે પણ રાજપાટ જોઈએ છે રાજપાટ તો એમના કર્મો ને આધીન ગયેલા છે ખરાબ નીતિ ગરીબો અત્યાચાર ના કારણે આજે સત્તા માટે વલખા મારે છે હવે તો સરકાર તો ગરીબ અને ઠાકોરોની જ આવશે રાજપુતોનો કોઈ સાંભળશે નહીં

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Před 14 dny +8

    Patli badlu ne sthan no hovu joye 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shafikahmednatha2097
    @shafikahmednatha2097 Před 11 dny

    Read Lanka bare

  • @jeevanlifters1790
    @jeevanlifters1790 Před 13 dny

    Bhai Evm Bann Karo Atle Badha Ghar Bhegga

  • @y.v.jadejamanjal565
    @y.v.jadejamanjal565 Před 13 dny

    Samaj sathe to Raha j sake ....

  • @user-ks7xs7hs5v
    @user-ks7xs7hs5v Před 14 dny +2

    ત્રણ ગદૃઆરોસારા

  • @shafikahmednatha2097
    @shafikahmednatha2097 Před 11 dny

    Gar fute gar jai. Gar no bhai Lanka bara

  • @VijaysinhDabhi-cs8os
    @VijaysinhDabhi-cs8os Před 3 dny

    Rupalu Gayu

  • @babubhaiparekh
    @babubhaiparekh Před 14 dny +1

    You’re ✅

  • @sureshrathva5754
    @sureshrathva5754 Před 13 dny

    Tmam jgiae svuj bniyu se

  • @user-or7vi8jg6y
    @user-or7vi8jg6y Před 14 dny +1

    Gadar, પાટીલ સે

  • @parvatsinhBamaniya
    @parvatsinhBamaniya Před 14 dny

    Saru kariu

  • @dipaksehgal5710
    @dipaksehgal5710 Před 8 dny

    Darek gam ma amuk juna sansado pan bjp virudh vot nakhaya paisa khatar .ava vyekti ne jindgi bar pensan kharch badh karo

  • @jadejasinh3085
    @jadejasinh3085 Před 14 dny +2

    Jamngar ma Poonam Ben ne to 100% Aram male javano che aane bov jaja vote thi hare che

  • @savitabenpatel2997
    @savitabenpatel2997 Před 13 dny

    100TKASTYEMANDAR NAMAPOJNTANA E

  • @whooptybro8658
    @whooptybro8658 Před 13 dny

    ભરતભાઈ બોધરા પણ કમ નથી રયા

  • @y.v.jadejamanjal565
    @y.v.jadejamanjal565 Před 13 dny

    All Effects from apka Rupala

  • @rajanthakor7058
    @rajanthakor7058 Před 2 dny

    .

  • @statushappy4837
    @statushappy4837 Před 14 dny +2

    ગદાલ્યાને છે

  • @rathodparesh3903
    @rathodparesh3903 Před 14 dny +2

    Bjp bahu charbi chadi gay che

  • @mayurpatel2672
    @mayurpatel2672 Před 14 dny +6

    Bjp midiya jidanad

  • @dineshdesai9161
    @dineshdesai9161 Před 14 dny

    Kotu 6e

  • @pratapborse2781
    @pratapborse2781 Před 14 dny +3

    Taiyar rahejo IT ED CBI na daroda je jagiye pade teni idni kurbani