ચોમાસામાં ભજીયા ખાવાથી આટલા રોગો નથી થતા | ભજીયા સાથે ચટણી કે કઢી શા માટે ખાવાની ? બનાવવાની રીત ?

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2023
  • ચોમાસામાં ભજીયા સાચી રીતે કેમ બનાવવા અને ભજીયા ખાવાની વર્ષો થી ચાલી આવતી આપણી આ પરમપરા નું શું વિજ્ઞાન છે તે જાણીને ભજીયા ખાવાની મજા આવશે
    Contact For Treatment:
    માત્ર ચિકિત્સા હેતુ માટે સંપર્ક કરવા વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
    ☘️તમારા માટે આ👇વિડિઓ પણ ઉપયોગી થશે:☘️
    ►સવારમાં ખાલી પેટે આદ્રા નક્ષત્રમાં આ પ્રયોગ કરવાથી
    • વાયુના રોગો માટે ચોમાસ...
    ►તમે પણ ફરતું ફરતું તેલ ખાવ છો?
    • ગુજરાતમાં વસતા લોકો મા...
    ►ડાયાબિટીસ વાળા માટે આહાર વિહાર | ડાયાબિટીસ માં શું ખવાય?શું ન ખવાય?
    • ડાયાબિટીસ માટે આયુર્વે...
    ►થાઇરોઇડ ના લક્ષણો | થાઇરોઇડ વાળા દર્દીઓ એ કેવું ભોજન લેવું?
    • થાઇરોઇડ એટલે શું? થાઇર...
    ►યુરિક એસિડ વધવાના કારણો અને પાણીમાં ઉકાળીને પીવાની
    • યુરિક એસિડ ના ઉપાયો | ...
    ►મસાની તકલીફમાં શું ખવાય શું ન ખવાય
    • પાઈલ્સ હરસ મસાની તકલીફ...
    Video Chapter
    00 ભજીયા નું વર્ણન
    1:27 ભજીયા નું વિજ્ઞાન
    5:15 ભજીયાના પ્રકારો
    6:56 રતાળુ પુરી
    7:42 બટેકાના ગોટા
    8:07 સરગવાના ભજીયા
    10:05 કાચા કેળાના ભજીયા
    11:43 ભજીયાની ચટણી
    13:41 ભજીયા ખાવાના નિયમો
    #gujratibhajiya #methigota #batekagota #jointpain #vatadisease #vayunarogo #monsoonfood
    Music Credit: CZcams Audio Library
  • Jak na to + styl

Komentáře • 164

  • @ranjitraypatel2025
    @ranjitraypatel2025 Před 13 dny +1

    ખૂબ સરસ મજાની વાતો કરી ભજીયા વિશે . નવી માહિતી ની જાણકારી...
    ખૂબ ખૂબ અભિનંદન

  • @kusumsangoi3160
    @kusumsangoi3160 Před rokem +15

    ભાઈ . તમે જે રીતે ભજિયાની સમજણ આપી ખરેખર સ્વાસ્થને અને સ્વાદને અનુકુળ છે ભજીયા ખાવાની અને બનાવવાની જે રીત આપી તે ખુબ સરળને તારીફેકાબિલ છે તમારો ખુબ ખુબ આભાર❤

    • @jasumatibenchauhan2406
      @jasumatibenchauhan2406 Před rokem +1

      અભણના ભજોયા

    • @PravinchandraModi-hq9pz
      @PravinchandraModi-hq9pz Před 15 dny

      ​@@jasumatibenchauhan2406jboojobbobobobobobbobobobbobbboobobboobobobobbboboboboobobkboobbojobobojojoobobbooboboboojobbbjojobboobkbbokboobonnkmm? Mmmmmmmmmmmmkkmkmmmkmmmmmkmkmmkkkmmkmkkkkmkkmkmkmkkkkkkmkmkmkkkmkkmkkmkkmkmkkkkkkkkkkkmkmkmkkkkkmmkkkkkkkkkkkmkkmkkkkkkmkkkkkkkkkkmkkkkmkmmmkkkmkkkkkkmkkmkmmkmmmkmkmkkkkkmkkkkkkkmmkkkkmk? Mkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkmmkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk mn kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkknkkp?m look look n😊😊😊kkht

  • @ashokdalsaniya7378
    @ashokdalsaniya7378 Před 14 hodinami

    Bahuj saras bhajiya vishe ni janaka api dhanyavad

  • @janakmehta3290
    @janakmehta3290 Před rokem +4

    ભજીયા વિશે આટલી સરસ માહિતી કોઈએ નથી આપી...આપનો ખુબ ખુબ આભાર

  • @ramanlalbarot1999
    @ramanlalbarot1999 Před rokem +3

    ખુબ ખુબ આભાર ! ખુબ સુંદર અને ગમતી વાત કરી ! ભાવતું હતું ને વૈદે કીધું !

  • @user-py9np6ln5b
    @user-py9np6ln5b Před 8 hodinami

    ખુબ સરસ.

  • @Shobhadalal77
    @Shobhadalal77 Před 4 dny

    Saras mahiti🎉🎉🎉🎉

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před rokem +1

    બહુ સરસ ભજીયા વિશે જાણકારી આપી ધન્યવાદ

  • @shreyasenterprise5608
    @shreyasenterprise5608 Před rokem +8

    હાલો, રાજકોટ માં ભજીયા ખાવા....👍🤤🤤

    • @RamnikRamdeputra
      @RamnikRamdeputra Před rokem

      જય સીતારામ ભાઈ જય માતાજી સહ જય રામદેવપીર રમણીક ભાઈ રામદાસ ભાઈ રામદેવપુત્રા ગોવિંદપુર તા ધારી જિલ્લા અમરેલી પિન કોડ નંબર ૩૬૫૬૪૦

  • @jignarathod6984
    @jignarathod6984 Před rokem +2

    Thanks for sharing Nice Information

  • @narendrabhatt3623
    @narendrabhatt3623 Před rokem +2

    Jay shree Krishna dhanyawad

  • @dharmigandhi3827
    @dharmigandhi3827 Před rokem

    Ayurvedic information is very nicely described. Dhanyavaad.

  • @damujoshi9773
    @damujoshi9773 Před rokem

    Wow…beautifully explained. Now we can enjoy bhajiyas guilt free once in a while. Thanks.

  • @maheshjasoliya8677
    @maheshjasoliya8677 Před rokem +2

    બહુ સરસ વાત કરી સાહેબ

  • @ishawarbhaipatel1892
    @ishawarbhaipatel1892 Před rokem +1

    ખૂબ સરસ માહિતી આપી.

  • @user-yh6kj8wx8m
    @user-yh6kj8wx8m Před 15 dny

    Nice information જય શ્રી કૃષ્ણ જય શ્રીમાન નારાયણ

  • @madinak.c8846
    @madinak.c8846 Před rokem

    Best.Nais.Thnku.Veri.veri.Mac.

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 Před rokem +1

    ખુબ જ સરસ 🌹 માહીતી આપી 👍🙏🙋

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 Před rokem

    આભાર

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 Před rokem +1

    ખુબ સરસ માહિતી આપી સાહેબ

  • @preesharda6433
    @preesharda6433 Před rokem

    Very useful information... Thank you 🙏🙏

  • @shaileshjithakor14
    @shaileshjithakor14 Před rokem

    ખુબ સરસ ❤👍👌

  • @chhayagajera4032
    @chhayagajera4032 Před 13 dny

    Khub srs jankari apva mate khub khub aabhar🙏

  • @rajendrasinhmahida2970

    Jordar mahiti

  • @prashnapanchal3479
    @prashnapanchal3479 Před rokem

    આભાર ભાઇ

  • @laxmanmakwana6526
    @laxmanmakwana6526 Před 13 dny

    વાહ બહુ સરસ માહિતી 💐👆

  • @meenapatel8900
    @meenapatel8900 Před rokem

    Mast mahiti

  • @binduchristian2854
    @binduchristian2854 Před rokem

    Bahu j. Mast. Information

  • @truptishukla3584
    @truptishukla3584 Před rokem +1

    Very nice 👌 thanks

  • @ushavadgama6913
    @ushavadgama6913 Před rokem +2

    👌સરસ માહિતી આપવા બદલ આભાર🙏

  • @himanshusaheb9431
    @himanshusaheb9431 Před rokem

    Sarsh mahiti

  • @DilipPatel-ex8ok
    @DilipPatel-ex8ok Před 11 měsíci +1

    Thank you so much for your help 👍👌🙏

  • @ilashah3522
    @ilashah3522 Před 11 měsíci

    Thank you for good information

  • @ushaparekh2602
    @ushaparekh2602 Před rokem

    To much informative

  • @jasupatel9976
    @jasupatel9976 Před rokem

    Very useful information ❤

  • @krinnabhavsar7202
    @krinnabhavsar7202 Před rokem

    Nice Information..

  • @jayeshmorvadiya7286
    @jayeshmorvadiya7286 Před rokem +2

    Good ન્યૂઝ

  • @panthpatoliya6191
    @panthpatoliya6191 Před rokem

    વાહ ભય વાહ સરસ માહિતી આપી

  • @anantrayjoshi7066
    @anantrayjoshi7066 Před 14 dny

    સરસ જાણકારી અને ગેરસમજ દુર

  • @dharmigandhi3827
    @dharmigandhi3827 Před rokem

    Ayurveda.. Adbhut Veda

  • @x3joker450
    @x3joker450 Před 17 dny

    Swasthya vardhak jankari❤😊

  • @bhartinatalwala9371
    @bhartinatalwala9371 Před rokem

    Tnx

  • @natvarlalbhalala3409
    @natvarlalbhalala3409 Před rokem +1

    👌👍

  • @jatinshah1616
    @jatinshah1616 Před 13 dny

    Wah wah

  • @chandrakantsomaiya53
    @chandrakantsomaiya53 Před 14 dny

    Very nice video thanks

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 Před rokem +1

    Very very nice video 👏 Thanks for information of bhajiya & Chatni ❤Chalo Chandkheda Ajit na bhajiya Chatni khava

  • @vipulchavda2769
    @vipulchavda2769 Před rokem

    thank you

  • @vipulchavda2769
    @vipulchavda2769 Před rokem

    Vah bhai vah maja Padhi gai

  • @shaileshashara8449
    @shaileshashara8449 Před rokem

    Dil thi aabhar

  • @hariom3514
    @hariom3514 Před rokem

    🙏

  • @jagrutikapatel7765
    @jagrutikapatel7765 Před rokem

    Super 👍

  • @pragnajoshi9385
    @pragnajoshi9385 Před rokem

    Vah khab saras massage Thanks

  • @AsmitaBharatki
    @AsmitaBharatki Před rokem +2

    સાહેબ વંદન છે આપને🙏 રાજીવભાઈ દીક્ષિત અમર રહો
    🙏
    સાહેબ તેલમાં પણ લાકડા ની ઘાણી નું તેલ એ અતિ ઉત્તમ છે જેનો મેં અનુભવ કર્યો છે અને મને ખૂબ લાભ થયો છે

  • @dhawalshah3655
    @dhawalshah3655 Před rokem

    Aabhar bahu sari mahiti mate ❤

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz Před 2 dny

    તેલ આપી જજો.ભાઇ

  • @harishpatel8739
    @harishpatel8739 Před rokem +1

    Good information

  • @balubhaimistry8
    @balubhaimistry8 Před 11 měsíci

    🌹🌹સરસ 🌹🌹

  • @AhirK.K.K-xw6rd
    @AhirK.K.K-xw6rd Před rokem +22

    મને પેલાએવુ હતું કે ભજીયા તડેલી વાનગી સે અટલે નુકસાન કરસે પણ તમારો વીડીયો જોયા પસી મને બોવ ખુસીથય‌ હું હવે ખુબ ભજીયા ખાઇસ જય નારાયણ

  • @riyagajjar7586
    @riyagajjar7586 Před rokem

    Have to bhagya khavani doboul maja aavse Bhai.

  • @bjpbjp5986
    @bjpbjp5986 Před rokem +1

    બસ હવે ભજિયા બનાવમ્, ભાઈ

  • @navnitshah6733
    @navnitshah6733 Před rokem

    Very informative

  • @deenabhatt1145
    @deenabhatt1145 Před rokem

    ખુબ જ પસંદ

  • @user-cj1rm9oe3x
    @user-cj1rm9oe3x Před rokem +2

    Very.good

  • @meenachhabaria6028
    @meenachhabaria6028 Před rokem +1

    Interest khowleg

  • @purnimaacharya2305
    @purnimaacharya2305 Před rokem +1

    અજમાના પાન ના પણ ભજીયા khvay

  • @pravinsolanki7493
    @pravinsolanki7493 Před rokem +1

    Namaskar
    I wish to know after frying all vegetables, masala, & chickpeas flour Bhatiya will remain all Ayurvedic beneficial tatva as it is in raw form
    You described tatva of raw form
    Plz clarify so that we will will have scientific knowledge
    And we can be prevent from High Triglycerides
    Hopefully you will make VDO with all details for satisfaction

  • @shreyasmodi7135
    @shreyasmodi7135 Před dnem

    Aanisathe All bhaiya shu shu nakhi a ne te ni Rit Bata vo aanovidiyo banavo. Dakor na Best hota banav vani rit aapo.

  • @kiritpatel924
    @kiritpatel924 Před 21 dnem

    Capsicum na pan bhajiya sara lage che

  • @marchanichatyrecypiaapshob123

    Ameto unadama saragavana pannu sarbat god nakhine banavu hatu ghansamay thayane karne bija sahitya yad nathi ok jay mataji

  • @deepakgoswami4433
    @deepakgoswami4433 Před rokem

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 12:09 12:11

  • @bonikalimbhetwala2023
    @bonikalimbhetwala2023 Před rokem +1

    Pitta prakruti mate bhajia khava Sara kehvay ?

  • @dharmigandhi3827
    @dharmigandhi3827 Před rokem

    Ratalu, ni jagya e Sakkariya nu picture kem??

  • @abbashathi1221
    @abbashathi1221 Před 7 dny

    🎉❤😅👏👏👏👍👍

  • @anvishah3849
    @anvishah3849 Před rokem +2

    Athvadiya ma 3 divas k 2 divas bhajiya khavay?

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 2 měsíci

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @indiratandon9418
    @indiratandon9418 Před rokem +1

    Very well explained. Thank you 🙏🏼
    But I can't find sesame or groundnut oil...only olive oil or sunflower oil.. is that acceptable?

  • @creativity8505
    @creativity8505 Před rokem +1

    ઘર માઁ તેલ કેવી રીતે બનાવી શકાય

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 2 měsíci

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @Manisha-st5vd
    @Manisha-st5vd Před rokem

    થેકયુ ડોકટરતમેભજીયાવિસેસમજાવુયુ

  • @leelajoshi5008
    @leelajoshi5008 Před 4 měsíci

    Sir, varsha ritu mai roz bhajiya kha sakte hai ya kabhi kabhi?

  • @KevalKharadi
    @KevalKharadi Před rokem

    Maahiti su aapi ae to khabar nai padi, pan joi ne modha ma paani aai gayu che. Aaje j bhajjiya no karyakram karvama aavse.

  • @diujay
    @diujay Před rokem

    Acidity na thai tena mate su karvu ?

  • @bhartinatalwala9371
    @bhartinatalwala9371 Před rokem

    L nu tel to sona jetli monghu kem khaway.

  • @ripalpatel108
    @ripalpatel108 Před rokem

    Bhajiya Sathe tea lai sakay?

  • @shahdilkhushkumar3448

    Refine oil not good for helth. R c m rice brain oil best for cook.

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 Před rokem

    ભજીયાં ના આશિકો ને શેર કરી દિધો વિડીયો 😂🙋

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 Před 17 dny

    Me khadha 6 ratalu na bhagiya

  • @neelamparmar8152
    @neelamparmar8152 Před rokem

    Sir, khavu hatu ne vaidiya ye kahuyu , jevu mane personally bhajiya bahuj game,to bhajiya khava joiye 😊

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 2 měsíci

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

    • @neelamparmar8152
      @neelamparmar8152 Před 2 měsíci

      @@swanandparivar2737 😊😊 sir u r ansaring me after 9 months

  • @shreyasmodi7135
    @shreyasmodi7135 Před dnem

    Gota bana v va ni rit.

  • @govindakhed3248
    @govindakhed3248 Před rokem

    મારી વાડી માં સરગવો છે ને હું એનાં ભજ્યા બનાવી યે

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr Před 2 měsíci

    Aam pan chomasa ma shakbhaji game tevi sari hoy bhavti nathi chomasama tadelu tikhu tamtamtu khavani darek ne ichha thay chhr

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 2 měsíci

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સએપ કરવો

  • @kantibhaivaghasiya3950
    @kantibhaivaghasiya3950 Před 11 měsíci

    9:16 અમો વરસોથી કારેલાના પાન અને સરગવા ના પાનના ભજીયા ખાઈએ છીએ

  • @keshubhaiprajapati5066

    Re c p saras chhe

  • @kamleshbhaipatel-nr6yd

    😂

  • @mindwatch4205
    @mindwatch4205 Před rokem +1

    Kaya sastra ma bhajiya khava kida😂😂

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před rokem

      નમસ્કાર પ્રભુ કોઈ શાસ્ત્રમાં ભજીયા ખાવાની વાત ન કરી હોય પણ તેલની વાનગી ઓલમોસ્ટ વાયુને શાંત કરતી હોય અને ચોમાસાની અંદર વાયુ વિપુલ પ્રમાણમાં વિકૃત થતો હોય અને ચોમાસાની અંદર તેલ અને ચણાના લોટનું કોમ્બિનેશન એક જ વસ્તુ સાથે થઈ શકે એટલે કે પુડલા અને ભજીયા એટલા માટે આપણે વાત કરેલી હોય છતાં આપને કોઈ કન્ફ્યુઝન હોય તો તેમાં નંબર આપેલો છે આ સંકોચ વગર ફોન કરી શકો આભાર

  • @bjpbjp5986
    @bjpbjp5986 Před rokem +2

    તલનું તેલ જ વાપરવું???

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 2 měsíci

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @devang.jayswal
    @devang.jayswal Před 8 dny

    તળેલા તેલ નું શું કરવું. એના વિશે માહિતી આપશો. Video already હોય તો લિંક share કરોશો જી.

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 4 dny

      હા

    • @devang.jayswal
      @devang.jayswal Před 4 dny

      ખબર કઈ રીતે પડે કે ક્યાં સુધી તળવું. તેલ કાળું પડી જાય ત્યાં સુધી?​@@swanandparivar2737

  • @pritipatel8128
    @pritipatel8128 Před měsícem

    ડુંગળી ના ભજીયા ખવાય

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před měsícem

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @ruhanthakor9380
    @ruhanthakor9380 Před rokem

    Thoda Tame b banai be khav To kain fark pade sharir ma

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 2 měsíci

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

  • @bjpbjp5986
    @bjpbjp5986 Před rokem

    મરી-મરચાથી એસિડિટી થાય છે તેનું શું?

    • @diujay
      @diujay Před rokem

      Right

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 2 měsíci

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો

    • @kirtypatel5416
      @kirtypatel5416 Před 17 dny

      આ પ્રશ્ન ધણા બધા લોકો નો હશે જવાબ આપો તો સારું

    • @kirtypatel5416
      @kirtypatel5416 Před 17 dny

      તમારો ટાઈમ બચી જશે

  • @shikhab2250
    @shikhab2250 Před rokem

    Do you want to limit your knowledge to only gujrati speaking viewers? I am wondering why isnt there any english caption available? Non gujrati folks can benefit if done. Thank you :)

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před rokem

      Sorry for that, but now I am busy with one big project of swanad Sanstha. I will do that after some time. You can WhatsApp on the number that on video

    • @shikhab2250
      @shikhab2250 Před rokem

      @@swanandparivar2737 appreciate your help I have subscribed to your channel. Please do add the English captions so that non gujrati people like me too can benefit from what you share about ayurveda. There is no hurry take your time finish your projects and then add the captions:) I will check from time to time and once the captions are ready I can share the videos with my other friends!! Jai shri krishna 🙏

  • @anjnasherasiya6391
    @anjnasherasiya6391 Před 27 dny

    તમે ભજીયા ખાવાનું કયો હો તો એનાથી વજન વધે કે ન વધે એ અમને જણાવો

    • @swanandparivar2737
      @swanandparivar2737  Před 26 dny

      વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો