Episode 3 Kajal Oza Vaidya, Moje Dariya. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કાજલબેન ઓઝા વૈદ્યનો સંવાદ

Sdílet
Vložit
  • čas přidán 13. 11. 2023
  • શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રીમતી કાજલબેન ઓઝા વૈદ્ય નો એક અર્થપૂર્ણ સંવાદ!
    મોજે દરિયા એપિસોડ 3.
    ભાષાની વાતો, બાળપણની વાતો, સ્ત્રી-શક્તિની વાતો, જિંદગીની વાતો... મોજે દરિયાના આ એપિસોડમાં આપણે માણીએ.
    ‪@Newstatus2148‬
    @ParshottamRupala
    ..............................................................
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    / @mojedariya_parshottam...
    #mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiCZcamsSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #kajalozavaidya
    .........................................................
    Credits :
    Post Production:
    Travrse Media
    Abhishek Gupta
    Shilvee dave
    Kripa Jhaveri
    Editors:
    Munaf Luhar(Alif.co)
    Nishar Mansuri(Alif.co)
    Music :
    Rachintan Trivedi
    Logo :
    Dhaval Bhati
    Subtitle :
    Viraj Raol
    Production :
    THE MEDIA BOX
    Chintan Shah
    Chief Cinematographer :
    Dhruv Shah
    Cinematographer :
    Vishvas Patel
    Assistant Cinematographer & Lights :
    Rohit Chauhan
    Lights & Audio :
    Maunesh Joshi
    Social Media:
    Piyush & team
    ......................................
    Special Thanks :
    Ketan bhai Kanpariya
    for proof-reading and help with Gujarati Subtitles
    Payank Patel, J S Patel
    for location curtsey and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Komentáře • 88

  • @swaruppatel1

    મોજે દરિયા.. ભાષાસમૃદ્ધિ..માતૃભાષા.. લોકસાહિત્ય.. થકી ભરીયા..

  • @hareshahirofficial5377

    લાખણશી ભાઇ ગઢવી પ્રખર લોક સાહિત્યકાર વિદ્વાન વકતા ને પણ બોલાવજો ઘણુ નવુ મળશે

  • @dddilipraj3

    જોગીદાસબાપુ ખુમાણના જીવન વિશે આ કાર્યક્રમમાં પણ એક સારું ઉદાહણરૂપ સ્ત્રીના રક્ષણની વાત થઈ શકે.

  • @hiteshahir10

    Waaa Sir supar ☝️👌👍🙏

  • @maheshpatel7933

    બહુ સરસ સંવાદ

  • @bhalajirajput5461

    સાહિત્ય અને સંસ્કૃતિ ની તાકાત જુઓ જેણે જાણ્યું છે એવા રૂપાલા સાહેબ રાજકીય માણસ હોવા છતાં આ બાજુ સમય આપી આકર્ષાય છે જય હો સાહેબ......🙏

  • @rajubhaivyas1450

    વાહ વાહ... કાજલબેન અને વાહ.... રૂપાલા સાહેબ....😊

  • @user-vs8cf9rr1u

    વાહ રૂપાલા સાહેબ ગુજરાતના કોઈ કલાકાર કે સાહિત્યકાર કે લેખક કે હાસ્ય કલાકાર જે ગુજરાતને અને ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને કોઈપણ ને મળવાનું બાકી ન રાખતા સાહેબ મોજે દરિયા કાર્યક્રમમાં મોજ આવે છે

  • @kaushikpatel9135

    રૂપાલા સાહેબ ખૂબ ગમ્યું.... રાજીપો.....

  • @dilipkagathara125

    વાહ સાહેબ હકીકત માં મોજે દરીયા

  • @kishorsolanki5640

    સરસ વાતો અદ્ભુત પ્રયાસ

  • @bharatbhaijarsaniya6759

    વાહ વાહ રૂપાલા સાહેબ આપતો મોજે દરીયા કાર્યક્રમ માં ઉમદા રીતે કાવ્ય ગાઈ શકો છો પઠન કરી શકો છો સમજાવી શકો છો ખરેખરમાં રૂપાલા સાહેબ એક ઉમદા સાહિત્ય કાર છે સાહેબ ને વંદન ધન્યવાદ આભાર તાલાલા થી ભરતભાઈ કરસનભાઈ જારસાણીયા ના જય શ્રી કૃષ્ણ રામ રામ

  • @shukdevbhaigadhavi3192

    વાહ રૂપાલા સાહેબ તમે સાચા સંસ્કાર ના હિમાયતી રહ્યા છો આપની વાણી માં દેશ પ્રેમ કુટુંબ પ્રેમ સમાજ પ્રેમ છલકાઈ રહી છે આ કાર્યક્રમ ને ખૂબ પ્રચાર કરવા વિનંતી આ મોટી દેશ સેવા છે

  • @desicomedy7466

    જે સાંભળવા લાખો રૂપિયા ખર્ચ થાય તે મોજે દરિયા માં બીલકુલ. મ ફ ત

  • @technicalrockstar347

    ખૂબ ખૂબ આભાર

  • @boydsmusaabdula2020

    વાહ સાહેબ વાહ સો સલામ છે ખુબ જ સરસ મને આપના આ પ્રોગ્રામો બહુંજ ગમે છે સાહેબ જાણવાં જેવો જ નહીં પણ માણવાની પણ્ મજા છે સાહેબ સલામ

  • @kanuchavda-gk4me

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @user-pt2nh2jw3y

    Vah shaheb

  • @virenmonapara438

    વાહ રૂપાલા સાહેબ સરસ નારીશક્તિ ની વાત કરી

  • @narancharan1715

    જય માં હિંગળાજ આઈ. ભાઈ