Jorr Food Series | Totha | Ahmedabad | Winter Special Jorr Food of Gujarat
Vložit
- čas přidán 27. 02. 2024
- જોર-ફૂડની વિન્ટર સ્પેશ્યલ સીરીઝનો ચોથો એપિસોડ છે GJ01 - અમદાવાદથી, જેમાં વાત થશે ટોઠા વિષે:) થલતેજ ટોઠા સેન્ટરના કાનજીભાઈ પાસેથી અમે જાણ્યું કે ટોઠા બને કેવી રીતે ..
Presenting the 4th episode of Jorr Food series which is all about Famous winter food of Ahmedabad.
Team on Camera: / raj_rajput.official & / iamkuldip
Editing: / iamkuldip
Intern: Dwiti Patel
Special Thanks: / jb_bhesaniya , / maiitry09 , Ashfaq Khan & / neel.231 - Zábava
ભાવ સભર "ભાવનગર" પધારો
દાળ-પુરી, પાઉંગાંઠિયા,
ગાંઠિયા-બટેટા, ભૂગળા-બટેટા & કાઠિયાવાડી ફૂડ
સ્વાદ નૉ અનુભવ કરો
પધારો ભાવનગર
આપ શ્રી ની પ્રતિક્ષા મા......
મહેસાણા માં ખાવાની મજા અલગ છે
Beautiful beautiful 💯👌👌
Ekdum best totha khava hoy to Godhavi gam Vagheshwari hotel (Sanand)Na khav because totha ni janmbhumi j aa chhe
Summer special food is આઝાદ હિંદ ગોલા રાજકોટ
Junagadh na "JAI GIRNARI" "MAHADEV HAR" Avo kyarek kathiyawad maane ahi summar ma avo ane Diwan Chock ma "RAJKAMAL NO GOLO" ANE "DISH" Khava.ahemdabad bhulai jashe.
Hi I am Divyesh from USA Jersey City new jersey ❤ Ben I am Gujrati nice video
Bharatpur bird sanctuary
Aditi nikol ma Royal ice Dis nesral kalar jor dar bnavese 1 video bnavo
Bhavnagar no olo rotlo ,chana math , bhungla bateka , mag nu Sev usal Ane gharnu lili haldar nu shak
હું તમારા વિડીયો બધા જ જોઉં છું તમારા બોલવાની રીત અમારા ભાવનગર જેવી છે જેથી અમને ભાવનગર ની બહુ જ યાદ આવે છે
Anand ma avo Aditi ben. Mastana ni Dabeli khava.
તારો અવાજ મને બોજ ગમે છૈ i like you ❤
أسلم عليكم و رحمتله و بركاته
આંબરડી સફારી પાર્ક, મુ. ધારી, જી.અમરેલી, ગુજરાત
Ahmedabad thi bahar nikline baroda ni pan mulakat lo, ghana hygienic food mali raheshe.
Proud to be Amdavadi. Aditi Jor food series band na karo we enjoying it ❤❤❤
Good amdavad❤❤❤❤❤
Aditi didi Surendranagar aao novelty na Batata nu shak ne paroth
Bhavnagar ma ભૂંગળા બટાકા અને ગાંઠિયા ❤
Superb 😍😗😚
Rajkot na gola khava avjo 😅
I love ahmedabad ❤❤❤
I am from Mumbai , never heard about totha food item 😅new item for me ❤
બહુ સરસ. હેલ્થી અને ટેસ્ટી. ખાવાનું મન થાય. Thanks for sharing .
Sister videos thoda late nathi avya? After winter end 😂😂
Kya bat hai aditi foodie duniya 😂😂😂
તારા વિઙિયો ને me peli like kari se aditi
Motu tir maryu hoo 😅😂
A maheshana nu first jabru food che
New tata Tiago & punch EV review thasai.. price..
Totha party love it ❤️❤️
Jordar
Valsad nu umbadiyu
Waaaa supar ☝️👌👍😋
Mam Amit here from Mumbai joor food series mate Mumbai aavo
Next time
Super 😀
👌
Bhavnagar aavo
❤❤
નમસ્કાર, અમારા વિસ્તાર એટલે કે ગીર-સોમનાથની શીયાળામાં ખવાતી ૫રંતુ મને વઘુ ભાવતી હોવાથી આખુ વર્ષ ખાવ છું તેવી કોઇ તીખી-તમતમતી આઇટમ હોય તો તે છે વેરાવળ થી રર કિ.મી. અને સોમનાથ થી ર૦ કિ.મી. આવેલ લાટી ગામની પ્રખ્યાત અડદની દાળ અને રોટલા.. અમારા વિસ્તારમાં તો લાટીની દાળથી જ બઘા ઓળખે છે. સોમનાથમાં આવો તો અવશ્ય મારો સં૫ર્ક કરશો.. ભરત જેઠવા ( મો. ૯૯૭૯૯૧૯૮૧૭ )
Sure
👌