Monsoon Vibes of Narmada District | Mari Najare Gujarat | Dediapada | Ninai Waterfall | Mandan Lake

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2022
  • Monsoon Vibes of Narmada District - Dediapada | Gujarat | Aditi Raval
    Presenting some glimpses of my recent Trip to Narmada District. We explored some hidden gems of this district like Ninai Waterfall, Sagai Campsite, beautiful landscape of Dediapada, Chuliya Hanuman Temple, Kokam, Piplod, Malsamot, Mandan Lake, Panjari Ghat and Shoolpaneshwar Sanctuary. We love to promote an Eco Tourism destination.
    You can connect to Ramesh Bhai for Sagai Eco Campsite details: +917201029013.
    For Mandan Lake Boating Service, you can connect to Shanghai: +918469789842.
    For more details : bit.ly/ExploreGujaratCampsite
    We also explored Tata Tiago iCNG ’s feature during this journey and I must say that this is the most powerful CNG Hatchback in India.
    This is a monsoon special episode which covers the green side of the district Narmada. Let me know your views on this travel video.
    DOP: Jaydip Bhesaniya, Raj Pagi & Udit Buch.
    Edited by: Jaydip Bhesaniya.
    Voice over and host: Aditi Raval.
    #Monsoon #Narmada #Dediapada #MariNajareGujarat #EcoTourism
    Disclaimer: Local Guide/Authorised person is needed to visit places. Avoid Solo Travelling/Trekking during heavy rainfall for the safety reasons. We do not encourage irresponsible traveler. Be a Responsible Traveler and Save Mother Earth.
    ----------------------
    Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.
  • Zábava

Komentáře • 797

  • @shishirramavat9167
    @shishirramavat9167 Před rokem +15

    Incredible! You have been doing such a fabulous job. Keep it up!

  • @vasavaranjeet2577
    @vasavaranjeet2577 Před rokem +209

    ✨✨ દેડિયાપાડામાં રહીએ છીએ છતાં આટલી અદભુત સુંદરતાને ક્યાંક ઓછી આંકી હતી..... હવે લાગે છે ફરી આપના નજરે આ પ્રકૃતિની ભરપૂર સુંદરતાને ફરી માણવી છે...🧡🤍💚✨✨

    • @aadivashivlogs6807
      @aadivashivlogs6807 Před rokem +2

      Yes bro chaci bat he

    • @tejas_trekkar5304
      @tejas_trekkar5304 Před rokem +15

      ભાઈ આ બધો કેમરો નો કમાલ છે બાકી આતો કાઈ ના કેવાય આનાથી પણ જોરદાર આપડો નર્મદા જિલ્લો🙏🤣

    • @vanshpatel6655
      @vanshpatel6655 Před rokem +3

      Me bi narmada no pan khabar padi That's the power of DSLR 😆😆

    • @krajvasava2593
      @krajvasava2593 Před rokem +4

      મેં.પણ મીની કાશમીર નર્મદા જિલ્લા માં ડેડીયાપાડા તાલુંકાનો રહેવાસી છું મીનિ કાશમીર

    • @dipeshvasava2546
      @dipeshvasava2546 Před rokem +2

      સારું જાય તો મને પણ જાણ કરજે

  • @Kidslemon-party
    @Kidslemon-party Před dnem

    जब सफ़ेद चादर से लिपटी धरती
    नीले आसमान से मिलती है
    तब ये दुनिया जन्नत सी लगती है !

  • @bornteacher73
    @bornteacher73 Před 4 hodinami

    જેટલી સુંદર તું, એટલી જ સુંદર તારી નજર,
    બન્ને ની અદાઓ નીરખું અપલક, ટગર-ટગર!!!

  • @valkubhaivala8954
    @valkubhaivala8954 Před 2 dny

    આભાર આપનો આવી કુદરતી દુનિયા નો અનુભવ કરાવવા બદલ
    ખુબજ અદભુત

  • @bhilbhai_108
    @bhilbhai_108 Před rokem +32

    નર્મદા જિલ્લા ના ખોળે આવીને પ્રકૃતિ નું આ અદ્ભુત સોંદર્ય તમે નિહાળ્યું સરસ મજા આવી ગઈ વિડિયો જોઈને. જાણે પ્રકૃતિ માં સમાઈ ગયા હોય.પણ આદિવાસી કુળદેવી યાહા મોગી માતા ના પવિત્ર મંદિર ના દર્શન કર્યા વગર કંઇક અધૂરો અધૂરો લાગે છે પ્રવાસ 😍😍😍😍

    • @aadivashivlogs6807
      @aadivashivlogs6807 Před rokem +1

      Yes bro chaci bat he

    • @tejas_trekkar5304
      @tejas_trekkar5304 Před rokem +1

      ના જાઇ આ લોકો યહામોગી માતા જોડે Sponsar કહે તેમજ હાલે 🤣

  • @jinjalashailesh8294
    @jinjalashailesh8294 Před rokem +15

    તમારો આવાજ બવજ સરસ છે તમારી બોલવાની રીત સારી છે આભાર બેન.

    • @PrafulMahale4592
      @PrafulMahale4592 Před rokem

      આમની " તું અને તારી વાતો" ની મજા લેજો

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 Před rokem +48

    મને તો એ નથી સમજાતું કે આપણા ગુજરાત માં શું નથી, કે આપણે ગુજરાત બહાર ફરવા જવાનું વિચારીએ છીએ.. જય જય ગરવી ગુજરાત
    આપનો અવાજ મસ્ત છે.

    • @barhat961
      @barhat961 Před rokem +4

      એવુ ન હોય . ગુજરાત પણ સારૂ જ છે પણ આપણે બધી જગ્યાએ ફરવુ જોઈએ.❤

    • @jaysinhzala8639
      @jaysinhzala8639 Před rokem +3

      @@barhat961 હા પણ આપણે ગુજરાતીઓ એજ હજી પૂરું ગુજરાત જોયું નથી..

    • @DineshGujarativlogs
      @DineshGujarativlogs Před rokem +1

      Right bhai

    • @prakashvasava8001
      @prakashvasava8001 Před rokem +1

      Jay jay garvi Gujarat 👌

  • @sumitvasava4249
    @sumitvasava4249 Před rokem +8

    હું દેડીયાપાડા નો રેહવાસી છું .તમે બતાવેલા દૃશ્યો બોઉં સુંદર રીતે દર્શાવ્યા અને અમારા વિસ્તાર ની મુલાકાત લીધી એ બદલ તમારો આભાર. બીજી વખત આવો તો #travelpanthi#discoverdediapada ની ટ્રીપ નો લાહવો જરૂર થી લેજો

  • @nayanvasava4790
    @nayanvasava4790 Před rokem +6

    નર્મદા જિલ્લામાં તમે દેવસાત્રા એક વાર જઈ આવજો સૌથી બેસ્ટ લોકેશન છે. 🌳🏞️

  • @himanshutadvi8171
    @himanshutadvi8171 Před rokem +20

    મેડમ , હું નર્મદા થી છું તમે જે રીતે નર્મદા નું વર્ણન કર્યું છે એ સાંભળી ને આંખ માં થી આંસુ🥺 આવી ગયા અને ગર્વ અનુભવ થયો ✨ 💚

  • @sagardesai4612
    @sagardesai4612 Před 5 měsíci

    આ અદભુત પ્રાકૃતિક સૌંદર્ય ના દર્શન અને વિડિયો બણાયો ખુબ સરસ Aaditi ben

  • @vrundajagtap
    @vrundajagtap Před rokem +8

    ખૂબ સુંદર ખૂબ જ સુંદર લાગ્યો તમારી નજરે અમારું નર્મદા❤️☘️🦋✨

  • @Bhajanlalal5384
    @Bhajanlalal5384 Před rokem +11

    અદિતિજી.....આપ તો કુદરતી કવયિત્રી છો....તમારા રૂપકો...આપના વલોગ ને જોવાની અમારી દ્રષ્ટિને પણ રૂપેરી બનાવે છે......

  • @amitthakor1217
    @amitthakor1217 Před 8 měsíci +1

    Hartley touch video i love Greenery

  • @nitinpanchal4720
    @nitinpanchal4720 Před 8 měsíci

    🌹🌹🌹👌💚💚💚
    So Beautiful Video Friend
    ______Super Mari Najare Gujarat 🌹👌

  • @niteshpatel890
    @niteshpatel890 Před rokem +1

    Hi. Tamara Badha j video hu job 6u Good aditing & nice voice I liked

  • @netcombharat1119
    @netcombharat1119 Před 8 měsíci

    ❤દેડીયાપાડા ને માલસામોટ ખૂબજ સરસ 😎👍 ઈકો ટુરીઝમ નું લંચ નું લોકેશન વિગતે બતાવેલ હોત તો મઝા આવત! ખૂબજ સરસ 😎👍 પ્રોફેશનલ સિનેમેટોગ્રાફી-અદભૂત એડીટીંગ.

  • @ankitavasava3339
    @ankitavasava3339 Před rokem +3

    નર્મદા મારો જીલ્લો છે. આભાર અદિતી દીદી.

  • @gohelmukund3245
    @gohelmukund3245 Před rokem +1

    કેટલી મહેનત થી વિડિયો શુટ કર્યો છે! અદભુત યાર અદિતિ!

  • @mittalvasava6516
    @mittalvasava6516 Před rokem

    પ્રકૃતિના ખોળે જે રીતના અમે નર્મદામાં ફર્યા છે પણ પ્રકૃતિના ખોળે જે તમે નર્મદા બતાવ્યું છે તે અમે કદાચ જ જોઈ શકીશું ખૂબ જ કરવાનો અનુભવ થાય છે કે તમે અમારા વતનમાં આવ્યા છો અને અમારા નર્મદા જિલ્લાને સુંદર રીતે વર્ણન કર્યું છે.🌿🌦💕♥️🥰❤️😘

  • @DhanyaPanthVlog
    @DhanyaPanthVlog Před rokem

    ફરી એક સરસ વિડિયો. તમારી ટ્રીપ દરેક જોનાર ને પ્રભાવિત કરે છે અને લોકોને પણ ત્યાં જઈને એને નિહાળવા માટે પ્રોત્સાહિત કરે છે. આવી જ એક હાથની માતા ના ધોધ અને પંચમહાલની તમારી ટ્રીપ એ મને અને મારા પરિવારને ત્યાં જઈને એને નિહાળવા ઉત્સુક કરી હતી અને સાથે જ એ ૬૦ રૂપિયા માં રોટલો અને શાક ખાવાની મજા કહી શકાય એમ નથી. તમારા દરેક વિડિયો એ અપેક્ષા વધતી જાય છે. આભાર અદિતીબેન 🙏🙏

  • @rahulbaria1048
    @rahulbaria1048 Před rokem +26

    આપણો અવાજ જ ખૂબ સરસ છે સાથે ગુજરાત ની આ ધન્ય ધરા ને પ્રકૃતિ ની વચ્ચે છુપાયેલુ નર્મદા ❤❤❤
    Absolutely amazing ❤😊

  • @djsandipvlog
    @djsandipvlog Před rokem

    વિડિયો જોઈ ને જ.... Mind Fresh Thay gayu🤩🤩🤩

  • @sahilgurkhaji7760
    @sahilgurkhaji7760 Před rokem +1

    તમારો સાપુતારા નો વિડિયો પછી હું પણ ગયો સાપુતારા , મઝા આવી ગઈ

  • @radhagamit3714
    @radhagamit3714 Před rokem +8

    🍀⛰️આપનો ખુબ ખુબ આભાર🌳🌴...mari nazare gujarat.... Aaditi Diii🥰😘
    ઘેર બેઠા-બેઠા દેડિયાપડાના વિડિઓ થકી.....
    🌈☘️🌾🏔️🏞️🌳🌄☔🌈 પ્રકૃતિ ના દર્શન કરાવવા બદલ ખુબ ખુબ આભાર 🌹🌹🌹🌹🌹🌹

  • @jkdesai9699
    @jkdesai9699 Před rokem

    ખુબજ સુંદર અને સરસ ફરવા લાયક જગ્યા ની જાણકારી આપી.

  • @snehasingh-mi1xr
    @snehasingh-mi1xr Před rokem

    તમે આટલા અદ્દભુત દ્રશિયો ના દર્શન કરવી રહિયા છો ખરે ખર બધુજ છોડી ને. હું. પ્રકૃતિ દર્શનથ કરવા...લાગુ એવી ઈચ્છા થાઇ ગઈ છે

  • @tejassolanki2877
    @tejassolanki2877 Před rokem

    તમે આટલી મસ્ત જગ્યા એ અમને સાથે ફરવા લય ગયા....એવી ફિલિંગ આવી ગઈ...એના માટે થેંક્યું 😊🤗

  • @pateljayr.f.1006
    @pateljayr.f.1006 Před rokem +4

    અદિતિબેન્ આપના વિડીયો એકદમ સિનેમેતિક્ હોય છે ખૂબ જ્ સુંદર ,અતિસુંદર ....😍😍😍😍😍

  • @VBDabhi742
    @VBDabhi742 Před rokem +4

    ખરેખર એવું લાગ્યું કે અમે જાતે ફરવા આવ્યા હોય અને અમારી નજરે આ કુદરત નો સુંદર નજારો અમે જાતેજ જોયો હોય એવું લાગ્યું.....

  • @milan.p.b.7144
    @milan.p.b.7144 Před rokem +2

    જોરદાર નર્મદા જિલ્લો એટલો સુંદર હસે ખબર નતી.

  • @JeeshanShaikhJS
    @JeeshanShaikhJS Před rokem +1

    તમારો videographer ખૂબજ skilled છે

  • @devanai2022
    @devanai2022 Před rokem

    Sundar parkruti ne aemay tamaro sudar avaj jane dudh ma sakar umery hoy adabhut video mem jay sri ram🚩🚩🙏🙏🙏

  • @abhishekenter
    @abhishekenter Před rokem +16

    કમાલ ની photography અને સાતત્ય થી ભરપુર એવું Music, ધન્યવાદ દેવા ઘટે. ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે ગુજરાત ની આ ધરા માટે.

  • @tadviketanj0369
    @tadviketanj0369 Před rokem +2

    આપણો નર્મદાજિલ્લો મને ગૌરવ થાય છે કે હું નર્મદા જિલ્લામાં રહુ છું
    જય આદીવાસી...

  • @sandeeppatel5576
    @sandeeppatel5576 Před rokem +3

    અદભુત, અદભુત અને અદભુત...જે પણ સ્થળ નું picturisation કર્યું છે તે અદભુત છે.....ખૂબ આ સુંદર

  • @gj20sukesh51traveller
    @gj20sukesh51traveller Před 2 měsíci

    Respect Mother Nature🌷🌳 and be a Responsible Traveller. ❤
    - Sukesh Palas From Dahod (Gujarat) India

  • @dashratchaudhary1553
    @dashratchaudhary1553 Před rokem +4

    🌺🙏જય જય ગરવી ગુજરાત 🙏🌺ખુબ સુંદર અભિનંદન,,, અદિતિ બેન 🌺

  • @ankitabhimani1455
    @ankitabhimani1455 Před rokem

    ખૂબ જ સરસ ...
    તમે નાની નાની વાતો પણ મસ્ત બતાવો છો તો જોવાની મજા આવે છે..

  • @dealwithexam1082
    @dealwithexam1082 Před rokem

    તમારા બધા video mast hoy chhe tamara video joi ne ae badhi જગ્યા par javanu man thay chhe.. Because I love nature🌿🍃

  • @jdtadvi22
    @jdtadvi22 Před rokem

    Chaitra mahinama Narmada parikrama khub sari thay chhe loko alag alag jagya thi aave chhe Narmada
    parikrama mate Narmada dist maa koi divas mulakat le jo..... Tamaro fan JD 😃🤗

  • @vipuljada4565
    @vipuljada4565 Před rokem

    કૂદરતી નજારો અદભૂત છે. વાહ.. અતિ સુંદર

  • @rathodnitish8152
    @rathodnitish8152 Před rokem +2

    ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું
    હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું
    વેપાર છું ,વિસ્તાર છું ,વિખ્યાત છું.
    હા હું ગુજરાત છું

  • @harshabhatt6671
    @harshabhatt6671 Před rokem +1

    Amazing beauty n video. Your voice is very sweet

  • @vasavaganesh6999
    @vasavaganesh6999 Před rokem

    ઠંડા વાતાવરણ ની મોજ છે માલસામોટ માં વાલા ઓ

  • @mayurgohil4399
    @mayurgohil4399 Před rokem

    Khub saras video banavo chho ame bharuch naj chhe

  • @patelhiren5449
    @patelhiren5449 Před rokem +3

    ખૂબ જ સરસ પ્રકૃતિનું વર્ણન કર્યું તમે

  • @vasavakaushik2084
    @vasavakaushik2084 Před rokem +1

    Hello mem.
    હું તમારા દરેક વિડિયો જોવ છું .હું પણ દેડીયાપાડા જ રહું છું.પણ તમે આદિવાસી કુળદેવી દેવમોગરા માતા ના મંદિર દર્શન કર્યા વગર જતા રહ્યા.next trip માં ફરી મુલાકાત અચૂક લેજો.
    Dediyapad forest nu ખૂબ જ સરસ vlog બનાયો આપનો આભાર.🙏

  • @Smith205
    @Smith205 Před rokem +3

    અદભુત location, એનાથી અદભુત વર્ણન, videography માટે કોઈ શબ્દો જ નથી મળતાં, અપ્રતિમ !👌👌👌🌷

  • @vitthalbhairathva4809

    વાહ, અદ્ભૂત નજારો છે.

  • @bhoomimakadia7039
    @bhoomimakadia7039 Před rokem

    Amezing............. photography..n hosting..........

  • @jayendrasinhbhatti4965

    તમારો અવાજ જોરદાર છે. મને ખૂબ પસંદ છે

  • @bhuribenvasava9028
    @bhuribenvasava9028 Před 9 měsíci

    Tame boj kubsarat tarif Kari 6 & reality ma Village boj sundar & kalamay hoi 6❤❤❤

  • @dudhwala6030
    @dudhwala6030 Před 6 měsíci +1

    Good video, I Like it.,

  • @bhaveshkumarrajan7708

    Wow madam majaa padi gai . Bahu j jordar 👍👍👍👍👍👍

  • @manishbhogayata5446
    @manishbhogayata5446 Před rokem

    આટલો અદ્ભુત નજારો જોઈને પણ જેમને વાહ નો નીકળે તો નક્કી અંદર short circuit થય ગયુ હોય. 👌👌

  • @DALPATSUTHAR111
    @DALPATSUTHAR111 Před rokem +5

    So cute 🥰 wonderful @Aditiraval
    Jordar 👍 મારી નજરે ગુજરાત 🌍 so beautiful ❤️
    I proud of ✨

  • @sonukumarofficial656
    @sonukumarofficial656 Před rokem

    Nice👌👍 Sister
    ❤️❤️❤️❤️❤️❤️
    🙏🙏🙏🙏🙏
    Love from Maharashtra (Tribal people)

  • @aadivashistartimliofficial5746

    ખૂબ સુંદર નજારો છે બેન તમે એક વાર અમારી બાજુ પણ આવો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા સરદાર સરોવર ડેમ ની મુલાકાત લો મસ્ત નજારો છે 🥰

  • @iamrnaran
    @iamrnaran Před rokem +4

    कभी कभी अदिति
    पूरी फिल्म बनाया करो।।
    1/2 घन्टे तक वीडियो खत्म ही ना हो ।।।

  • @gamitnayan8186
    @gamitnayan8186 Před rokem

    Aditi ji tamari najre prkrruti jovani majaj kai alag 6e . Adbhut 🐛🦋🐐🐄🦜🐓🦃🦚🦩🕊🌿🌿☘️🌾

  • @chintandhal6085
    @chintandhal6085 Před rokem

    Zordaar... Aane mane tamaro Gujarati bolvano lehko bahu j game che❤️❤️🙏🙏

  • @amardoshi2516
    @amardoshi2516 Před rokem

    નમસ્કાર ADITIજી,ખૂબ ખૂબ અદભુત, અલૌકીક, સુંદર, ઉત્કૃષ્ટ !! કુદરત ના ખોળે નર્મદા જિલ્લા માં રાજપીપલા, ડેડીયાપાડા પાસે આવેલા સ્થળ નું આપે જે રીતે આપની ખૂબ ઉત્તમ દ્રષ્ટિકોણ થી શૂટિંગ કર્યું અને અમને અમારા જ વિસ્તાર નું તમારી નઝરે દર્શન કરાવ્યું ખૂબ રમણીય લાગ્યું

  • @vsvsanjay03
    @vsvsanjay03 Před rokem +1

    વાહ બેન.... મારાનર્મદા જિલ્લાની મુલાકાત લેવા બદલ..હાર્દિક સ્વાગત છે 💐💐... 💐💐..

  • @nagjikavad
    @nagjikavad Před rokem

    ખૂબ ખૂબ સરસ અભિનંદન
    Briliyant 👍🇮🇳

  • @dipeshshah1233
    @dipeshshah1233 Před rokem

    Ultimate...sunder photodraphy...u r an exceptional ...kamal ka photographer

  • @status_world8060
    @status_world8060 Před rokem

    Me tamne pehli var j dekhya pan peli var joy ne j Tamara vlog gami gya ,🤩

  • @parmarmahesh4655
    @parmarmahesh4655 Před rokem

    અદ્ભુત વિડિયો બનાવિયો છે મારી પાસે શબ્દો નથી કઈ બોલવાના

  • @ShiyalMukesh97
    @ShiyalMukesh97 Před rokem

    ગુજરાત સરકારે તમને પર્યટન મંત્રી બનાવી દેવા જોઈએ.
    તમારું "મારી નજરે ગુજરાત" ખૂબ સરસ છે મને બહુ ગમ્યું

  • @jagdishmevada6820
    @jagdishmevada6820 Před rokem

    અદભુત લાગ્યું આપનો કેમેરા મેન પણ અદભુત

  • @Gamezone48425
    @Gamezone48425 Před rokem

    આટલી સુંદર રિતે આ નજારો શુટ કરવા વાળા કેમેરા મેન નાે મારા લાખો વંદન જોરદાર કામ છે કેટલા લોકો ની ટિમ છે

  • @jagdishjadav7431
    @jagdishjadav7431 Před rokem +6

    The Scenery with your Voice Is just Cherry on the top...

  • @thakorpruthvi5821
    @thakorpruthvi5821 Před rokem

    Tamari aakhi Tem no khub aabhar
    Ame gare betha maja maniye che

  • @ishikajadeja
    @ishikajadeja Před rokem

    Narmada ni hariyali manmohak che ❤️

  • @malekshab2976
    @malekshab2976 Před rokem

    Kharekhar tamari Nazar bahuvaj Sundar che.

  • @narendrabariya7116
    @narendrabariya7116 Před rokem +2

    ખૂબ સરસ
    મારુ ગામ રાજપીપળા છે

  • @krajvasava2593
    @krajvasava2593 Před rokem

    આ તો અમારો નર્મદા જિલ્લો મારા માનવા પ્રમાણે તો મીની કાશમીર છે

  • @ravishmeetaroo9934
    @ravishmeetaroo9934 Před 3 měsíci

    Manē tamārā vīḍiyō gamē chē. Philmāṅkana ēkadama vāha chē. Tamē paṇa vāha ju'ō! Tē āścaryajanaka chē kē prakr̥ti khūba sundara kēvī rītē hō'ī śakē chē, kharuṁ nē!?

  • @advaitparikh85
    @advaitparikh85 Před rokem

    Jem tamne khabar che ke aapdu gujarat ati sundar che pan eema haji gani badhi jagyia che ke jua aapde bhayankar documentry bani shakiya

  • @nareshthakor9382
    @nareshthakor9382 Před rokem

    તમારા અવાજમાં આ કુદરતી નજરાઓનું વર્ણન કરતાં વિડિયો જોવાની મજા આવે છે.👍superb

  • @amitdave1193
    @amitdave1193 Před rokem

    Tamaro voice aa video ne vadhu special banave che nice place + your work 👍❣️🔥

  • @ashokshah3416
    @ashokshah3416 Před rokem

    You coverage beautifully you are doing smart and hard work

  • @gamitsejal4286
    @gamitsejal4286 Před rokem

    🏹Madam kyarek Tapi jilla ni pn mulakat lo🏹special monsoon session 🏹

  • @sunilvagh9241
    @sunilvagh9241 Před rokem +2

    1 number Boss

  • @A.R_ARUSH_88
    @A.R_ARUSH_88 Před rokem +2

    Main bloeegn videos aditi me aap ka big frends hu aap ki avaj jese koi koiyl bol thi ho esha lgta he

  • @mddewen6022
    @mddewen6022 Před 11 dny +1

    ❤ Jai ho ❤

  • @DarshanPatel-sg1ch
    @DarshanPatel-sg1ch Před 3 měsíci

    Living in US since last 15 years, Honest To God, Nothing like our Bharat (Mother). Incredible and beautiful BHARAT. ❤

  • @kishorbaria6076
    @kishorbaria6076 Před rokem

    Love you gujrat panchmahal ni pan ek var mulakat lo Aya b bov mast jagya se 😘

  • @Bhaveshkavad-ew2ct
    @Bhaveshkavad-ew2ct Před rokem +1

    ખુબ જ સરસ અદિતિ બેન આ વિડીયો પ્રકૃતિના ખોળ એટલો સરસ એટલો સરસ બન્યું છે કે જોવાની ખૂબ જ મજા પડી જાય છે ગેડિયાપાડા સારા વિડીયો, વોટરપોલ જોવાની મજા પડી ગઈ .. 🎄🎄

  • @pandyavaibhavpaliwal7412

    ખૂબજ સુંદર વિડિયો ગુજરાત નો પ્રવાસ કરાવવા બદલ આભાર બેન

  • @keshvlifevlog
    @keshvlifevlog Před rokem

    Mem tamara aa video ato maru ❤️ jiti lidhu riyali amanu se ak aa gujrat prakrutinu sondarya

  • @rajendravasava1917
    @rajendravasava1917 Před rokem +8

    ધન્યવાદ મેડમ પાંજરીઘાટની નજીક માં જ મારુગામ આવેલુ છે જેમા આ વિડિયો મા આવી ગયેલ છે. (પનગામ )

  • @shabbirpatel2923
    @shabbirpatel2923 Před rokem +1

    Gujrat is green and beautiful, looking first time, I àm from Pakistan.

  • @mahendramavani1416
    @mahendramavani1416 Před rokem

    આપ અમને ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્ય સ્થળોથી ઉજાગર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારે પણ આ સ્થળની મુલાકાત એકવાર ચોક્કસ લેવી છે

  • @Natureexploral148
    @Natureexploral148 Před rokem +1

    Haju to ghanu jovanu rahi gayu. Dediapda ma. Ghana waterfall ane nature scenery etc...

  • @geeta963
    @geeta963 Před rokem

    ખુબજ અદભૂત. અવિસ્મરીનય

  • @riteshpatel7634
    @riteshpatel7634 Před rokem +4

    આદિત્યબેન, તમારા વિડીયો મારફતે ગુજરાતના પ્રવાસન સ્થળનો પ્રોત્સાહન આપવા બદલ તમારો આભાર.

  • @hardiktalpada1553
    @hardiktalpada1553 Před rokem +1

    તમારી video જોય ને આંખ અને મન ને એક્ અલગ જ્ આનંદ ની અનુભૂતિ થાય છે thank you

  • @kirtikavasava2238
    @kirtikavasava2238 Před rokem +3

    I love dediapada...bcz me I AM live in Dediapada