Parshottam Solanki એ પૂર પહેલા પાળ બાંધી ? મળી મોટી માહિતી ?

Sdílet
Vložit
  • čas přidán 23. 05. 2024
  • Parshottam Solanki એ મંત્રી મંડળના ફેરફાર પહેલા મોટુ નિવેદન આપ્યું છે. સાંભળો શું કહ્યું અને તે વાત શેની સાથે જોડાઈ રહી છે.
    #parshottamsolanki #hirasolanki #kolisamaj #divyeshsolanki #gujarattak #gujaratpolitics #GUT030
    -----------------------------------------------------
    કેટલો સટીક છે તમારો જીત-હારનો દાવો? અહિં કરો ટેસ્ટ
    www.gujarattak.in/elections/e...
    ------------------------------------------------------------------
    Description Links-
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

Komentáře • 45

  • @gohilbhavanisinh
    @gohilbhavanisinh Před měsícem +37

    પરસોતમભાઇ સોલંકી માત્ર કોળી સમાજના નહીં પણ સમગ્ર આમ જનતા અને દરેક જ્ઞાતીમા આદરમાન વ્યક્તિ તરીકે લાગણી ધરાવનાર છે તે નાના સાથે નાના અને મોટા સાથે મોટા બની રહેનાર છે તે પક્ષાપક્ષી થી પર રહેનાર એક અનોખા વ્યક્તિ છે તે કારણેજ સૌના હૈયા તેમણે જીતેલા છે તેને આદર સાથે વંદન અંભીનઃદન જયમાતાજી

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd Před měsícem +9

    પરસોતમભાઈ સોલંકી અઢારે વરણ નું ઘરેણું છે ગુજરાત નો સિંહ છે

  • @user-yr9th9xi5b
    @user-yr9th9xi5b Před měsícem +4

    જય કોળી સમાજ જય માતાજી પરસોતમભાઈ 🌹🌹🌹🙏🙏🌹🌹🌹

  • @NakiyaSumit
    @NakiyaSumit Před měsícem +9

    વાહ પરસોતમભાઈ ધન્ય છે તમને ભગવાન તમને સદાય મજબુત રાખે જય સિતારામ

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 Před měsícem +6

    ટીકીટ માગતા નહિ ,ટીકીટ સામે ચાલી ને આવે છે... શેર ઓફ કોળી સમાજ...

  • @dabhiparavin
    @dabhiparavin Před měsícem +3

    Ha Bhai 🎉❤

  • @mjjamod718
    @mjjamod718 Před měsícem +10

    Kuvaraji bhai bavaliya nu mantri pad jay se

  • @Azbcfgh
    @Azbcfgh Před měsícem +4

    કોળી સમાજ ના મસીહા છે....

  • @VinabhaiBhodi-fm5nu
    @VinabhaiBhodi-fm5nu Před měsícem +1

    વાહ પરસોતમ ધન્ય છે તમને

  • @dabhiaravindbhai2208
    @dabhiaravindbhai2208 Před měsícem +2

    Mataji bhai ne dirgh ayush ape tevi prathna❤

  • @bepositivewithchudasama6523
    @bepositivewithchudasama6523 Před měsícem +2

    ભાઈ એટલે ભાઈ... કોઈ ના ચાલે એમના સામે....😎🦁🦁🦁🦁

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 Před měsícem +2

    ‌પરસોતમ સોલંકી એક જ ચાલે

  • @jayeshmakwana8749
    @jayeshmakwana8749 Před měsícem

    જય કોળી સમાજ

  • @BhupatRojasara-fv3uz
    @BhupatRojasara-fv3uz Před měsícem

    Bhai bhai

  • @bharatsolanki6989
    @bharatsolanki6989 Před měsícem +1

    Bhai To Bhai Se

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 Před měsícem

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @RahulRathod-oi8ci
    @RahulRathod-oi8ci Před měsícem

    Mumbai king bhai p.o.solanki

  • @dabhivipul2323
    @dabhivipul2323 Před měsícem

    Wa marad wa

  • @user-hw1ev3dw9k
    @user-hw1ev3dw9k Před měsícem

    Bhai to bhai she

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vz Před měsícem

    Bhai to bhai se

  • @user-vk2rx8jc9l
    @user-vk2rx8jc9l Před měsícem +2

    Bhai to bhai che amni jagya koi laina sake

  • @mjjamod718
    @mjjamod718 Před měsícem +4

    Hirabhai ne malase cabinet

  • @rajuchouhan7972
    @rajuchouhan7972 Před 2 dny

    Bhai

  • @bharatsolanki305
    @bharatsolanki305 Před měsícem

    ભાઈ કેય તો જીવ આપી દેવા ત્યાર થવું

  • @dabhivipul2323
    @dabhivipul2323 Před měsícem

    182.Aa 1 MLA se aaj sudhi mat માગવા nathi javu padtu

  • @dr.chauhanpratapomclinic5156

    Ha Koli samaj na savaj❤

  • @shaileshdabhi-4823
    @shaileshdabhi-4823 Před měsícem +1

    Mataji.ni.krupa.thi.kay.no.tahay

  • @kalubhaidanev9701
    @kalubhaidanev9701 Před měsícem

    કેટલીવાર.મજબુત.રહેશે.

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 Před měsícem

    Mane tame janak sutariya ni copy karta hoy evu Kem lage chhe

  • @chiragvala8293
    @chiragvala8293 Před měsícem +2

    Parsotambhai solanki j minister banse nahiter BJP ne bahu motu nuksan thai shake che

  • @zapadiyakalpesh4205
    @zapadiyakalpesh4205 Před měsícem

    Bhagvanaj che❤

  • @LalbhaGohil-su7du
    @LalbhaGohil-su7du Před měsícem +5

    પરસોત્તમ સોલંકી જીયા સુધી રેસે તીયા સુધી ભાવનગર નો વીકાસ નય થાય

    • @bepositivewithchudasama6523
      @bepositivewithchudasama6523 Před měsícem +2

      તમારે પોતાનો વિકાસ કરવો છે????

    • @kngabu7521
      @kngabu7521 Před měsícem +4

      પરસોતમ ભાઇ આજીવન મંત્રી રેસે લાલભાઈ

    • @sumitgohil2604
      @sumitgohil2604 Před měsícem +1

      કેમ ભાઇ આવું કીધું

    • @Indian123.20
      @Indian123.20 Před měsícem +2

      1000 વર્ષ મા વિકાસ નથી થયો એટલો વિકાસ છેલ્લા ૨૦ વર્ષ મા વિકાસ થયો છે

    • @user-bp1mj5ty5r
      @user-bp1mj5ty5r Před měsícem

      પરષોત્તમભાઈ કિંગ

  • @user-ob6jb5mx4b
    @user-ob6jb5mx4b Před měsícem

    ????????