Video není dostupné.
Omlouváme se.

ગુજરાતનો કોળી સમાજ: સોલંકી ભાઈઓએ કહ્યું, અન્યાય સાંખી નહીં લેવાય, અવાજ ઉઠાવશું | Gujarat Politics

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2022
  • #koli #gujaratkolisamaj #hirasolanki #gujaratpolitics #gujaratvidhansabha #politicalnews #politics
    ગુજરાતનો કોળી સમાજ: સોલંકી ભાઈઓએ કહ્યું, અન્યાય સાંખી નહીં લેવાય, અવાજ ઉઠાવશું | Gujarat Politics
    વિધાનસભા ચૂંટણી નજીક આવી છે ત્યારે કોળી સમાજ પણ પોતાની વિવિધ પડતર માગણીઓ સંતોષાય એ મુદ્દે વધારે આક્રમક બનતો હોય એમ જણાય છે. કોળી સમાજના આક્રમક નેતા હીરા સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે, જેમાં કોળી સમાજની હાલની સ્થિતિ તેમજ રાજુલા વિધાનસભા બેઠક પર રાજકીય સ્થિતિ તથા સોલંકી બંધુઓનાં ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન અંગે નિવેદન સામે આવ્યાં છે.
    #koli #gujaratkolisamaj #hirasolanki #gujaratpolitics #gujaratvidhansabha #politicalnews #politics
    Please don’t Forget to Like, Share & Subscribe
    ► Facebook: / loksattajansatta
    ► Twitter: / loksatajansatta
    ► Instagram: / loksattajansatta
    ► LinkedIn : / loksatta-jansatta
    ► CZcams: / theloksatta
    ► Website: www.loksattane...
    ► Advertisements e-mail us at: theloksatta@gmail.com
    #theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm

Komentáře • 3